26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 300: | Line 300: | ||
::સોળે નવસરઠું તણા, બળિયા દંઢછ ખાન, | ::સોળે નવસરઠું તણા, બળિયા દંઢછ ખાન, | ||
::કછિયું તોથી કાન, નો રે ઝાલ્યા, નાથિયા! | ::કછિયું તોથી કાન, નો રે ઝાલ્યા, નાથિયા! | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[આખા સોરઠના મોટામોટા માણસોને કેદ પકડીને તું દંડ વસૂલ કરે છે.]''' | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::સતરે શૂરાતન તણો, આંટો વળ્યો અછે, | |||
::બાબી ને જાડો બે, (તેને) તેં નમાવ્યા, નાથિયા! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[શૂરાતન એવું તો તને આંટો લઈ ગયું છે, કે તેં જૂનાગઢના નવાબ બાબીને તથા નગરના જામ જાડેજાને, બંનેને તોબા પોકરાવી છે.]''' | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::અઢારે ઇડર તણો, નકળંક ભેરે નાથ, | |||
::હાકમ પેટે હાથ, તેં નખાવ્યા, નાથિયા! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[તારી સહાયમાં તો ઇડરનો ગોરખનાથજી અવધૂત ઊભો છે. તેથી જ તું મોટા રાજાઓને લાચાર બનાવી રહ્યો છે.]''' | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::ઓગણીસે ઓસરિયા, જાડો ને બાબી જે, | |||
::કેસવ ભૂપત કે’, લુંને નમિયા પખેણો, નાથિયા! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[જાડેજા અને બાબી જેવાને તેં નમાવ્યા, માત્ર કૃષ્ણ પ્રભુ તને નમ્યા વિનાનો રહ્યો છે.]''' | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::વીસે તું સામા વડીંગ, ધરપત થાકા ધ્રોડ, | |||
::ચાડ્યાું ગઢ ચિત્રોડ, નર તેં પાણી, નાથિયા! | |||
</poem> | </poem> |
edits