26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 370: | Line 370: | ||
::તો લેવા જાત લંકા, રાવણવાળી રાણગા. | ::તો લેવા જાત લંકા, રાવણવાળી રાણગા. | ||
</poem> | </poem> | ||
<center>'''<big>2</big>'''</center> | |||
{{Poem2Open}} | |||
આ પ્રસંગે પિત્રાઈઓએ એમ કહેલું કે “બાવાના હાથમાં તો ધોકો રે’શે” એ પરથી ઠપકારૂપે મૂળુભાઈ વરસડા નામના ચારણે એક કાવ્ય રચેલું તે મારી નોંધપોથીમાંથી જડતા ટપકાવું છું : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::સજી હાથ ધોકો ગ્રહે કરે મંત સાધના, | |||
::થિયો નવખંડમાં ભૂવો ઠાવો, | |||
::ચાકડે દોખિયું તણી ધર ચડાવવા, | |||
::બાપ જેમ ધમસ હલાવે બાવો. [1] | |||
::ગામડે ગામડે ઢોલ વહરા ગડે, | |||
::આજ ત્રહું પરજ વચ નહિ એવો, | |||
::વેરીઆં પટણ ત્યાં દટણ લઈ વાળવા, | |||
::જગાડ્યો ધૂંધળીનાથ જેવો.[2] | |||
::ધરા વાઘાહરો ચાસ નૈ ઢીલવે <ref>ઢીલવે — મોળી ન મૂકે.</ref> | |||
::દળાંથંભ રાણથી બમણ દોઢો, | |||
::ચકાબંધ વેર બાવાતણું ચૂકવો, | |||
::પરજપતિ મેડીએ ત દન <ref>ત દન — તે દિવસે.</ref> પોઢો. [3] | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[અર્થ : હાથમાં ધોકો લઈને આ બાવો મંત્રની સાધના કરે છે. નવેય ખંડ પૃથ્વીનો એ ભૂવો બન્યો છે. દુશ્મનોની (દોખિયું તાણી) ધરાને ચાકડે ચડાવવા માટે બાપાની પેઠે જ બાવો ધમધમી રહ્યો છે. ગામડેગામડે ભીષણ ઢોલ બજે છે. આજે ત્રણ જાતના કાઠીઓ વચ્ચે કોઈ એવો નથી. વેરી જનોનાં પાટણો (શહેરો)ને સ્થાને ડટ્ટણ કરી નાખવા માટે એને તો જોગી ધૂંધળીનાથ (કે જેણે મુંગીપુર, વલભીપુર વગેરે નગરોનું શાપથી દટ્ટણ કરી નાખ્યું છે) માફક જગાડ્યો છે. વાઘાનો પૌત્ર એક ચાસ પણ ધરતીને ઢીલી નહિ મૂકે. દળો (લશ્કરો)ને થંભાવનાર આ બાવો તો બાપ રાણીંગથી દોઢેરો બળવાન છે. ને હે ધરતીપતિઓ! જે દિવસ આ બાવાનું વેર ચુકાવી આપશો તે દિવસે જ તમે મેડીએ ચડીને પોઢી શકશો. | |||
{{Poem2Close}} |
edits