26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 49: | Line 49: | ||
અને એ સીધેસીધી અંગ્રેજ હૃદયમાંથી ચાલી આવે છે — જે બહાદુર હૃદય સત્તાની સામે પડકાર કરે છે, અને અધર્મના વિચારે અધિક ઉગ્ર ધબકે છે.” (“The RobinHood ballads are inspired by the Norman-English love of Nature, love of freedom and love of justice. They are crude, simple stories in rhyme, of the exploits of RobinHood and his men, and they came straight from the heart of the Englishman, that bold defiant heart which always beats more fiercely at the thought of injustice.”) | અને એ સીધેસીધી અંગ્રેજ હૃદયમાંથી ચાલી આવે છે — જે બહાદુર હૃદય સત્તાની સામે પડકાર કરે છે, અને અધર્મના વિચારે અધિક ઉગ્ર ધબકે છે.” (“The RobinHood ballads are inspired by the Norman-English love of Nature, love of freedom and love of justice. They are crude, simple stories in rhyme, of the exploits of RobinHood and his men, and they came straight from the heart of the Englishman, that bold defiant heart which always beats more fiercely at the thought of injustice.”) | ||
અજાયબી તો એ છે કે લોક-કલ્પનાના અને કંઠસ્થ સાહિત્યના આટલા જીવન્ત પાત્રની, ચૌદ વર્ષ સુધી કિલ્લાઓ તથા સાધુ-મઠોના પાયા થરથરાવનાર આ વ્યક્તિની ખુદ હસ્તીને વિશે જ ઇતિહાસકારો વચ્ચે ઉગ્ર મતભેદ છે. એને ‘મિથીકલ બીઈંગ’, ‘એક્સીડીંગલી એ ક્રિએશન ઑફ ધ બૅલડ મ્યુઝ’, ‘એ ફિક્શન’ વગેરે વિશેષણોથી વધાવવામાં આવે છે. | અજાયબી તો એ છે કે લોક-કલ્પનાના અને કંઠસ્થ સાહિત્યના આટલા જીવન્ત પાત્રની, ચૌદ વર્ષ સુધી કિલ્લાઓ તથા સાધુ-મઠોના પાયા થરથરાવનાર આ વ્યક્તિની ખુદ હસ્તીને વિશે જ ઇતિહાસકારો વચ્ચે ઉગ્ર મતભેદ છે. એને ‘મિથીકલ બીઈંગ’, ‘એક્સીડીંગલી એ ક્રિએશન ઑફ ધ બૅલડ મ્યુઝ’, ‘એ ફિક્શન’ વગેરે વિશેષણોથી વધાવવામાં આવે છે. | ||
ત્રણ ભાઈબંધો | <center>ત્રણ ભાઈબંધો</center> | ||
એવા જ બીજા ત્રણ બહારવટિયા ઉત્તરાદા ઇંગ્લન્ડમાં થયા કહેવાય છે. એનાં નામ આદમ બેલ, કલોગનો કીલ અને કલાઉડેસ્લીનો વિલિયમ : એ ત્રણેયનું કથાગીત પ્રો. ગમિયરે પોતાના ‘ધ પૉપ્યુલર બૅલડ’ નામે પુસ્તકમાં ઉતાર્યું છે. એ જણાવે છે કે “તેઓ બહારવટિયા હતા, ધનુર્વિધાની કુશલતાએ જેમ રોબિન હૂડને તથા તેના સાથીઓને મધ્યપ્રદેશમાં સુપ્રસિદ્ધ કરેલા, તેમ આ ત્રણેયને પણ ઉત્તર પ્રદેશમાં નામાંકિત કર્યા હતા. તેઓનું રહેઠાણ કારલાઈલ શહેરથી નજીક ઈંગલવૂડના જંગલમાં હતું.” (“They were the outlaws whose skill in archery made them as famous in the North England as RobinHood and his fellows were in the Midland Countries. Their home was in the forest of Englewood, not far from Carlysle.”) | એવા જ બીજા ત્રણ બહારવટિયા ઉત્તરાદા ઇંગ્લન્ડમાં થયા કહેવાય છે. એનાં નામ આદમ બેલ, કલોગનો કીલ અને કલાઉડેસ્લીનો વિલિયમ : એ ત્રણેયનું કથાગીત પ્રો. ગમિયરે પોતાના ‘ધ પૉપ્યુલર બૅલડ’ નામે પુસ્તકમાં ઉતાર્યું છે. એ જણાવે છે કે “તેઓ બહારવટિયા હતા, ધનુર્વિધાની કુશલતાએ જેમ રોબિન હૂડને તથા તેના સાથીઓને મધ્યપ્રદેશમાં સુપ્રસિદ્ધ કરેલા, તેમ આ ત્રણેયને પણ ઉત્તર પ્રદેશમાં નામાંકિત કર્યા હતા. તેઓનું રહેઠાણ કારલાઈલ શહેરથી નજીક ઈંગલવૂડના જંગલમાં હતું.” (“They were the outlaws whose skill in archery made them as famous in the North England as RobinHood and his fellows were in the Midland Countries. Their home was in the forest of Englewood, not far from Carlysle.”) | ||
તેઓની કથા કહેતું લાંબું લોકગીત આ રીતે ચાલે છે : | તેઓની કથા કહેતું લાંબું લોકગીત આ રીતે ચાલે છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
::They were outlawed for venision, | |||
::::: These yeomen every one, | |||
::They swore them brethren upon a day, | |||
::::: The Englyshe wood to gone. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[આ ત્રણેય જણાને રાજાજીના એકલાના ભોજન માટે જંગલમાં રક્ષાતાં પશુઓ (હરણાં)નું માંસ ખાવાના ગુના બદલ બહારવટિયા જાહેર કરવામાં આવેલા. એક દિવસે તેઓએ મળીને ભાઈબંધીના સોગંદ લીધા અને ઈંગલવૂડના જંગલમાં જઈ રહેવાનો નિશ્ચય કર્યો.]''' | |||
રહે છે. રાજાને ખાવાનાં હરણાં મારીને ખાયપીએ છે. લૂંટે છે. એ ત્રણેયની ચોપાસ ચોકીપહેરો ગોઠવાઈ ગયા હતા. એમાં વિલિયમને અડપ ચડી કે ‘ભાઈઓ, હું મારાં બાળબચ્ચાંને મળી આવું’. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::If that I come not tomorrow brother | |||
::::: By prime to you again, | |||
::Trust you then, that I am taken, | |||
::::: Or else that I am slain. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[જો કાલ સવારના પહોરમાં હુ આંહીં ન આવી પહોંચું, તો જાણજો, ભાઈઓ, કે કાં તો હું પકડાયો છું ને કાં કતલ થઈ ગયો છું.]''' | |||
તીરકામઠું લઈને વિલિયમ ઊપડ્યો. પોતાના ગામમાં રાત્રિએ પહોંચ્યો. ઘરના દ્વાર પર ટકોરા દીધા : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::Where be you fair Alice, he said, | |||
::::: My wife and children three? | |||
::Lightly let in thy own husband, | |||
::::: William of Cloudeslee. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[એણે સાદ કર્યો : “તું ક્યાં છે ઓ મારી રૂપાળી ઍલિસ? ઓ મારી સ્ત્રી અને મારાં ત્રણ બચ્ચાં! ધીરેથી કમાડ ખોલ અને તારા ધણી ક્લાઉડેસ્લીવાળા વિલિયમને અંદર લઈ લે.”]''' | |||
એની વહાલી સ્ત્રી ઍલિસ આવી. દ્વાર ઉઘાડ્યું. ફફડીને બોલી : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::Alas! then said Alice fair, | |||
::::: And sighted wondrous sore; | |||
::This place has been beset for you, | |||
::::: This half a year and more. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[‘હાય!’ કહીને એણે ઊંડો નિ:શ્વાસ નાખ્યો : ‘છેલ્લા દોઢ વરસથી તારે માટે આ જગ્યા ઉપર ચોકીપહેરા રહે છે. જાસૂસો ફરે છે.’]''' | |||
‘એની ફિકર નહિ, વહાલી ઍલિસ!’ કહીને વિલિયમ અંદર ગયો. બચ્ચાંને હેત કરીને હૈયે ચાંપ્યાં. ઍલિસે રાંધ્યું ને પોતે ઊની ઊની રસોઈ જમ્યો. બન્ને જણાં ઘણે દિવસે મળ્યાં છે અને ઘડી બે ઘડીમાં તો પતિ પાછો ચાલ્યો જશે, કાં ઝલાશે એમ સમજી બંનેએ હેત ઠાલવવા માંડ્યાં. ત્યાં તો તેઓના ઘરમાં એક આશ્રિત ડોશી હતી તે સરકીને ન્યાયકચેરીમાં બાતમી દઈ આવી. | |||
ધણી-ધણિયાણી પ્યારમાં ગુલતાન છે તે વખતે બારીએથી બહારવટિયાએ પોલિસનું ટોળું, શૅરીફ, ન્યાયાધીશ — તમામને ખડાં થઈ ગયેલાં દીઠાં. પણ એ તો મર્દ હતો. થડક્યો નહિ. એણે શું કર્યું? | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits