18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''વાત્રકને કાંઠે'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સંધ્યાએ આભલાંને આજ ગેરુઆ રંગથી આખાંય રંગી નાખ્યાં હતાં. ધરે પડીને વહેતાં વાત્રક નદીનાં આસમાની નીર લાવા સરખાં બની રહ્યાં. જમણા કાંઠા ઉપર આવેલી પેલી ટેકરી ઉપરના એકલા ઘરનાં નળિયાં ઉપર સોનેરી ઢોળ ચડ્યો. પેલી બાજુની તળેટીમાં ઊડતી ગોરજનું પણ ઘડીભર માટે ગુલાલ બની ગયું. અરે, કારતક મહિનાની ટાઢને પણ આજની સંધ્યાઓ જાણે ફૂલગુલાબી બનાવી દીધી. | સંધ્યાએ આભલાંને આજ ગેરુઆ રંગથી આખાંય રંગી નાખ્યાં હતાં. ધરે પડીને વહેતાં વાત્રક નદીનાં આસમાની નીર લાવા સરખાં બની રહ્યાં. જમણા કાંઠા ઉપર આવેલી પેલી ટેકરી ઉપરના એકલા ઘરનાં નળિયાં ઉપર સોનેરી ઢોળ ચડ્યો. પેલી બાજુની તળેટીમાં ઊડતી ગોરજનું પણ ઘડીભર માટે ગુલાલ બની ગયું. અરે, કારતક મહિનાની ટાઢને પણ આજની સંધ્યાઓ જાણે ફૂલગુલાબી બનાવી દીધી. | ||
Line 180: | Line 182: | ||
એક જ આશા હતી: ઢોર ચરાવવા ગયેલા માસા સામા મળે ને એને સમજાવીને પાછો લાવે! | એક જ આશા હતી: ઢોર ચરાવવા ગયેલા માસા સામા મળે ને એને સમજાવીને પાછો લાવે! | ||
---- | ---- | ||
1 મોવડ એટલે ઘરમાં બારણા આસપાસનો બેસવા-સૂવાનો ભાગ. ↵ | 1. મોવડ એટલે ઘરમાં બારણા આસપાસનો બેસવા-સૂવાનો ભાગ. ↵ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits