26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 156: | Line 156: | ||
બીજા નવ માસ થયા અને બાઈને તો દીકરી આવી છે. દીકરીને તો પથરો ય પડતો નથી. સાસુ સુવાડે તો ય સૂઈ રહે ને વહુ સુવાડે તો ય સૂઈ રહે છે, સૌ બોલે છે કે — | બીજા નવ માસ થયા અને બાઈને તો દીકરી આવી છે. દીકરીને તો પથરો ય પડતો નથી. સાસુ સુવાડે તો ય સૂઈ રહે ને વહુ સુવાડે તો ય સૂઈ રહે છે, સૌ બોલે છે કે — | ||
“નભાઈ ચુડેલ! ચાર-ચાર દીકરા ભરખીને હવે છોકરીને જિવાડે છે!” | “નભાઈ ચુડેલ! ચાર-ચાર દીકરા ભરખીને હવે છોકરીને જિવાડે છે!” | ||
{{Poem2Close}} | |||
<center>''''''</center> | |||
{{Poem2Open}} | |||
ચાર વરસનાં ચાર વ્રત પૂરાં થયાં છે. બાઈ કહે છે કે “બાઈજી, બાઈજી, મારે તો ગોરણિયું જમાડવી છે. વ્રતનાં ઉજવણાં કરવાં છે.” | |||
સાસુ કહે, “તને ફાવે તેમ કર ને, ભા!” | |||
બાઈ તો નાહી-ધોઈ, નીતરતી લટ મેલી, કંકાવટી ને ચોખા લઈ સડેડા… ટ નદીને સામે કાંઠે દેરે ગઈ છે. જઈને ચાર ચાંદલા કર્યા છે. કરીને બોલી, કે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::એવરત જીવરત | |||
::અજૈયા વજૈયા! | |||
::ચારે બેન્યું મારે ઘેર જમવા આવજો. | |||
::ચારેને ગોરણિયું કહી જાઉં છું. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
ઘેર જઈને બાઈએ તો લાપસી રાંધી છે. સાસુ તો આડોશીપાડોશીમાં પૂછી આવી છે કે “બાઈ બાઈ, મારી વહુ કોઈને ગોરણી નોતરી ગઈ છે?” | |||
સૌ કહે કે “ના રે, બાઈ!” | |||
“ત્યારે વાલામૂઈ કોને કહી આવી હશે?” | |||
જમવાનું ટાણું થયું છે. ત્યાં તો ચારેય દેવીઓ ચારેય દીકરાને આંગળીએ વળગાડીને હાલી આવે છે. | |||
સાસુડી તો જોઈ રહી છે! ઓહો શાં રૂપ ને શાં તેજ! આ તે શું, વહુ ગરાસણિયુંને ગોરાણી કહી આવી હશે! | |||
ચારેય માતાજીના પ્રથમ તો પાણીએ પગ ધોયા છે. પછી દૂધે પગ ધોયા છે. અંગૂઠાનાં ચરણામૃત લીધાં છે. ચારેયને કંકુએ પીળેલ છે. પછી જમવા બેસારેલ છે. | |||
ચારેય માતાજી તો જમ્યાંજૂઠ્યાં છે. જાવા તૈયાર થયાં ત્યાં તો ઘોડિયામાંથી છોકરીએ રોવું આદર્યું છે. | |||
ચારેય બેન્યું પૂછે છે કે “ગગી, કેમ રોઈ?” | |||
દીકરી કહે છે કે “સૌને એક ભાઈ ને મારે એકેય નહિ!” | |||
“આ લે ને માડી, તારો ભાઈ!” કહી એવરતે આંગળીએથી દીકરો સોંપ્યો. વળી થોડુંક હાલ્યાં. વળી દીકરી રોઈ. જીવરત માએ પૂછ્યું : | |||
“ગગી, કેમ રોઈ?” | |||
“સહુને બબ્બે ભાઈ ને મારે તો એક જ!” | |||
“આ લે ને બીજો ભાઈ!” | |||
એમ કરીને જીવરતે ભાઈ દીધો છે. વળી આગળ હાલ્યાં ત્યાં દીકરી રોઈ છે. | |||
“ગગી, કેમ રોઈ?” | |||
“સહુને તો ત્રણ-ત્રણ ભાઈને મારે તો બે જ!” | |||
“આ લે ને આ ત્રીજો ભાઈ!” | |||
એમ કહીને અજૈયા માએ ત્રીજો ભાઈ દીધો છે. વળી આગળ હાલે ત્યાં છોકરી રોઈ. | |||
“કેમ રોઈ, માડી?” | |||
“સહુને તો ચચ્ચાર ભાઈ ને મારે તો ત્રણ જ!” | |||
“આ લે, ચોથો ભાઈ!” | |||
એમ કહી વજૈયા માએ તો ચોથો દીકરો આપી દીધો છે. ચારેય જણીઓ ચાર દૂધમલિયા દીકરા દઈને ચાલી નીકળી છે. | |||
બાઈને થાનેલેથી તો ધાવણની ધાર વછૂટી છે. શાથી, પોતાના ચારેય દીકરાને ઉઝેરીને માતાજીએ પાછા દીધા છે. | |||
ગામમાં તો આખી વાતનો ફોડ પડ્યો છે. ધણીને સજીવન કરવા બાઈએ ચાર-ચાર દીકરા ચડાવ્યા’તા! અરે બાઈ! સગાં માવતર દીકરાને ઘમઘોરી રાતે મેલીને હાલ્યાં આવ્યાં’તાં! અને દીકરો જીવ્યો તે તો વહુને પુન્યે. | |||
વહુના વ્રતની તો ‘જે! જે!’ બોલાણી છે. સાસુ-સસરો તો વહુને પાયે પડ્યાં છે. | |||
એવરત-જીવરત ને અજૈયા-વજૈયા એને ફળ્યાં એવાં સૌને ફળજો! | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits