26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
'''ચોમાસાના''' લાંબા દા’ડા સૂતાં સે’વાય નહિ, બેઠાં વાણું વાય નહિ. | '''ચોમાસાના''' લાંબા દા’ડા સૂતાં સે’વાય નહિ, બેઠાં વાણું વાય નહિ. | ||
<poem> | <poem> | ||
તુળસીમા, તુળસીમા, વ્રત દ્યો, વરતોલાં દ્યો. | ::તુળસીમા, તુળસીમા, વ્રત દ્યો, વરતોલાં દ્યો. | ||
તમથી વ્રત થાય નહિ ને વ્રતનો મહિમા પળાય નહિ. | ::તમથી વ્રત થાય નહિ ને વ્રતનો મહિમા પળાય નહિ. | ||
થાય તોય દ્યો ને નો થાય તોય દ્યો! | ::થાય તોય દ્યો ને નો થાય તોય દ્યો! | ||
::::: અષાઢ માસ આવે; | |||
::::: અજવાળી એકાદશી આવે, | |||
::::: સાતે સરે સાતે ગાંઠે દોરો લેવો, | |||
::::: નરણાં ભૂખ્યાં વાત કહેવી, | |||
::::: વાત ન કહીએ તો અપવાસ પડે. | |||
::::: પીપળાને પાન કહેવી, | |||
::::: કુંવારીને કાન કહેવી, | |||
::::: તુળસીને ક્યારે કહેવી, | |||
::::: ગાને ગોંદરે કહેવી, | |||
::::: ઘીને દીવે કહેવી, | |||
::::: બ્રાહ્મણને વચને કહેવી, | |||
::::: સૂરજની સાખે કહેવી, | |||
::::: કારતક માસ આવે | |||
::::: અજવાળી એકાદશી આવે | |||
::::: (ત્યારે) વ્રતનું ઉજવણું કરવું. | |||
::::: પે’લે વરસ લાડવો ને ગાડવો, | |||
::::: આવે ચોખો જનમારો; | |||
::::: બીજે વરસ મગનું કૂંડું, | |||
::::: રે’ એવાતણ ઊંડું; | |||
::::: ત્રીજે વરસ સાળ સૂપડું | |||
::::: આવે સંસારનું સુખડું. | |||
::::: ચોથે વરસ ચરણાં ચોળી | |||
::::: આવે ભાઈ પૂતરની ટોળી. | |||
::::: પાંચમે વરસે ખીર ખાંડે ભર્યાં ભાણાં | |||
::::: આવે શ્રીકૃષ્ણનાં આણાં. | |||
::::: હે તુળસીમા, | |||
:::::::: વ્રત અમારું ને સત તમારું. | |||
</poem> | </poem> |
edits