26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 49: | Line 49: | ||
|પણ ત્યાં તું ગઈ કેવી રીતે? શું કામ ગઈ? | |પણ ત્યાં તું ગઈ કેવી રીતે? શું કામ ગઈ? | ||
}} | }} | ||
અવાજઃ અત્યારે સવાલો પૂછવાનો સમય છે? મન બહાર કાઢો. | {{ps | ||
પુરુષઃ બરોબર છે. પણ તું એ બાજુ ગઈ કેવી રીતે? ક્યાંથી ચઢીને ગઈ? અહીં તો આજુબાજુ એવું કશું જ દેખાતું નથી જેના પર ચઢીને એ બાજુ જઈ શકાય. | |અવાજઃ | ||
અવાજઃ મને જ ખબર નથી કે હું અહીં કેવી રીતે આવી. આંખ ખૂલી અને જોયું તો હું અહીં હતી. | |અત્યારે સવાલો પૂછવાનો સમય છે? મન બહાર કાઢો. | ||
પુરુષઃ (ચિઢાઈને) જવા માટે બીજી કોઈ જગા ના મળી તે ત્યાં ગઈ? મૂરખ. | }} | ||
અવાજઃ (અડધું રડતાં) તમે તો ખરા છો. કહેવાનું ને ન કહેવાનું બધું જ કહો છો. બધું જ પૂછ્યા કરો છો. | {{Ps | ||
|પુરુષઃ | |||
|બરોબર છે. પણ તું એ બાજુ ગઈ કેવી રીતે? ક્યાંથી ચઢીને ગઈ? અહીં તો આજુબાજુ એવું કશું જ દેખાતું નથી જેના પર ચઢીને એ બાજુ જઈ શકાય. | |||
}} | |||
{{Ps | |||
|અવાજઃ | |||
|મને જ ખબર નથી કે હું અહીં કેવી રીતે આવી. આંખ ખૂલી અને જોયું તો હું અહીં હતી. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(ચિઢાઈને) જવા માટે બીજી કોઈ જગા ના મળી તે ત્યાં ગઈ? મૂરખ. | |||
}} | |||
{{Ps | |||
|અવાજઃ | |||
|(અડધું રડતાં) તમે તો ખરા છો. કહેવાનું ને ન કહેવાનું બધું જ કહો છો. બધું જ પૂછ્યા કરો છો. | |||
}} | |||
પુરુષઃ (સમજાવતાં) સારું જો સાંભળ, તું એ બાજુ કેવી રીતે ગઈ એ મને વિગતવાર કહે એટલે હું પણ એ રીતે ત્યાં આવી શકું અને તને બહાર કાઢી શકું. | પુરુષઃ (સમજાવતાં) સારું જો સાંભળ, તું એ બાજુ કેવી રીતે ગઈ એ મને વિગતવાર કહે એટલે હું પણ એ રીતે ત્યાં આવી શકું અને તને બહાર કાઢી શકું. | ||
અવાજઃ ફરી પાછી એ જ વાત. હું તો અહીં જખ મારવા આવી જ છું. અહીં આવવા જેવું છે તે પાછા તમેય અહીં આવો. આવો ને! સંસાર અહીં જ માંડીએ. હું અહીંથી ત્યાં આવવા ચીસાચીસ કરું છું અને તમારે અહીં આવવું છે. | અવાજઃ ફરી પાછી એ જ વાત. હું તો અહીં જખ મારવા આવી જ છું. અહીં આવવા જેવું છે તે પાછા તમેય અહીં આવો. આવો ને! સંસાર અહીં જ માંડીએ. હું અહીંથી ત્યાં આવવા ચીસાચીસ કરું છું અને તમારે અહીં આવવું છે. |
edits