26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 134: | Line 134: | ||
|પુરુષઃ | |પુરુષઃ | ||
|શું? | |શું? | ||
}} | |||
{{Ps | {{Ps | ||
|પરિચિતઃ | |પરિચિતઃ | ||
Line 146: | Line 147: | ||
|તમારી પત્ની છે? | |તમારી પત્ની છે? | ||
}} | }} | ||
પુરુષઃ પત્ની? હા, પત્નીનો અવાજ. કોની પત્ની છે? | {{Ps | ||
અવાજઃ મને જવાબ કેમ નથી આપતા? ક્યાં ગયાં? | |પુરુષઃ | ||
પરિચિતઃ તમે એની સાથે જ વાત કરતા હતા ને? | |પત્ની? હા, પત્નીનો અવાજ. કોની પત્ની છે? | ||
પુરુષઃ હા, પણ એ તો અમસ્તો જ. એ મારી કશું જ નથી. આ તો હું પણ તમારી જેમ જ કુતૂહલથી જોતો હતો. | }} | ||
પરિચિતઃ વાતો નહોતા કરતા? | {{Ps | ||
પુરુષઃ હા, જરા પૂછતો હતો. શું છે, કોણ છે, વગેરે. બસ જશો? | |અવાજઃ | ||
પરિચિતઃ લો સિગારેટ પીશો? | |મને જવાબ કેમ નથી આપતા? ક્યાં ગયાં? | ||
પુરુષઃ ના… હા, લાવો. | }} | ||
{{Ps | |||
|પરિચિતઃ | |||
|તમે એની સાથે જ વાત કરતા હતા ને? | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|હા, પણ એ તો અમસ્તો જ. એ મારી કશું જ નથી. આ તો હું પણ તમારી જેમ જ કુતૂહલથી જોતો હતો. | |||
}} | |||
{{Ps | |||
|પરિચિતઃ | |||
|વાતો નહોતા કરતા? | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|હા, જરા પૂછતો હતો. શું છે, કોણ છે, વગેરે. બસ જશો? | |||
}} | |||
{{Ps | |||
|પરિચિતઃ | |||
|લો સિગારેટ પીશો? | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|ના… હા, લાવો. | |||
(બન્ને સિગારેટ સળગાવે છે.) | (બન્ને સિગારેટ સળગાવે છે.) | ||
પરિચિતઃ આવો અહીં બાંકડા પર બેસીએ. | }} | ||
પુરુષઃ ના, ના, મારે જવું છે. કામ પર (ટાળવાનો પ્રયત્ન કરે છે, અને પોતે જ જવાનું શરૂ કરે છે.) લો આવજો ત્યારે… બસ આવજો. | {{Ps | ||
|પરિચિતઃ | |||
|આવો અહીં બાંકડા પર બેસીએ. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|ના, ના, મારે જવું છે. કામ પર (ટાળવાનો પ્રયત્ન કરે છે, અને પોતે જ જવાનું શરૂ કરે છે.) લો આવજો ત્યારે… બસ આવજો. | |||
}} | |||
(બન્ને સામસામેની દિશામાં જાય છે. પરિચિત અદૃશ્ય થાય કે તરત લિજ્જતથી સિગારેટનો દમ ખેંચતો પુરુષ પાછો આવે છે. એ સ્ત્રીની સાથેની વાતચીત જણે ભૂલી જ ગયો છે. ચીસો ચાલુ છે પણ ખૂબ જ ધીમી અને દૂરથી આવતી. પુરુષનું એ તરફ ધ્યાન જ નથી. એ નિરાંતે આવી બાંકડા પર બેસી બેએક કશ ખેંચે છે. ત્યાં જ દીવાલની પેલી બાજુથી કાદવના લોચા અથવા ધૂળ અને કાગળના ટુકડા જેવું આ બાજુ પુરુષ પર પડે છે. અને સ્ત્રીની ચીસો એકદમ વધી ગયેલી નજીકથી સંભળાય છે.) | (બન્ને સામસામેની દિશામાં જાય છે. પરિચિત અદૃશ્ય થાય કે તરત લિજ્જતથી સિગારેટનો દમ ખેંચતો પુરુષ પાછો આવે છે. એ સ્ત્રીની સાથેની વાતચીત જણે ભૂલી જ ગયો છે. ચીસો ચાલુ છે પણ ખૂબ જ ધીમી અને દૂરથી આવતી. પુરુષનું એ તરફ ધ્યાન જ નથી. એ નિરાંતે આવી બાંકડા પર બેસી બેએક કશ ખેંચે છે. ત્યાં જ દીવાલની પેલી બાજુથી કાદવના લોચા અથવા ધૂળ અને કાગળના ટુકડા જેવું આ બાજુ પુરુષ પર પડે છે. અને સ્ત્રીની ચીસો એકદમ વધી ગયેલી નજીકથી સંભળાય છે.) | ||
અવાજઃ ક્યાં મરી ગયા હતા? કોની સાથે વાતો કરતા હતા? ચીસો પાડી પાડીને મારું તો ગળું ફાટી ગયું, અને તમે ત્યાં નિરાંતે બેઠા છો. (પુરુષ બાઘા જેવો બની એકદમ ઊભો થઈ જાય છે.) એમ બાઘાની જેમ ઊભા શું રહ્યા છો? (વિરામ. પુરુષ જમણી તરફ ચાલવા માંડે છે. થોડુંક ચાલે છે ત્યાં જ) અરે એમ ક્યાં ચાલ્યા? (પુરુષ તરત અટકી જાય છે. વિરામ. સિગારેટ નીચે નાખી પગ તળે કચરી નાખે છે અને સ્થિર ઊભો રહે છે.) આમ પાછા આવો. (પુરુષ પાછો ફરી ચાલે છે. દીવાલની વચ્ચે આવે છે. ત્યાં જ) બસ. (પુરુષ અંદર જાય છે. વિરામ. ચીસ બંધ. અચાનક) અરે, આમ મૂંગા કેમ થઈ ગયા? કંઈક બોલો તો ખરા! | {{Ps | ||
|અવાજઃ | |||
|ક્યાં મરી ગયા હતા? કોની સાથે વાતો કરતા હતા? ચીસો પાડી પાડીને મારું તો ગળું ફાટી ગયું, અને તમે ત્યાં નિરાંતે બેઠા છો. (પુરુષ બાઘા જેવો બની એકદમ ઊભો થઈ જાય છે.) એમ બાઘાની જેમ ઊભા શું રહ્યા છો? (વિરામ. પુરુષ જમણી તરફ ચાલવા માંડે છે. થોડુંક ચાલે છે ત્યાં જ) અરે એમ ક્યાં ચાલ્યા? (પુરુષ તરત અટકી જાય છે. વિરામ. સિગારેટ નીચે નાખી પગ તળે કચરી નાખે છે અને સ્થિર ઊભો રહે છે.) આમ પાછા આવો. (પુરુષ પાછો ફરી ચાલે છે. દીવાલની વચ્ચે આવે છે. ત્યાં જ) બસ. (પુરુષ અંદર જાય છે. વિરામ. ચીસ બંધ. અચાનક) અરે, આમ મૂંગા કેમ થઈ ગયા? કંઈક બોલો તો ખરા! | |||
}} | |||
(પુરુષ હવે ખરેખર ભાનમાં આવે છે. ઉપરની બધી જ ક્રિયાઓ પુરુષ હિપ્નોટાઇઝ્ડ થઈ ગયો હોય તે રીતે કરે છે.) | (પુરુષ હવે ખરેખર ભાનમાં આવે છે. ઉપરની બધી જ ક્રિયાઓ પુરુષ હિપ્નોટાઇઝ્ડ થઈ ગયો હોય તે રીતે કરે છે.) | ||
પુરુષઃ હેં હા, તે હું ક્યાં મૂંગો છું. પણ તું બોલવા જ ક્યાં દે છે. (વિરામ) તારે બહાર આવવું છે કે નહીં? | {{Ps | ||
અવાજઃ ના આવ્યો હોત, તો આમ ચીસો પાડી મરી ગઈ હોત? | |પુરુષઃ | ||
|હેં હા, તે હું ક્યાં મૂંગો છું. પણ તું બોલવા જ ક્યાં દે છે. (વિરામ) તારે બહાર આવવું છે કે નહીં? | |||
}} | |||
{{Ps | |||
|અવાજઃ | |||
|ના આવ્યો હોત, તો આમ ચીસો પાડી મરી ગઈ હોત? | |||
}} | |||
પુરુષઃ સારું જો સાંભળ. હું ઘરે જઈ એક મોટું સ્ટૂલ અથવા ટેબલ કે નિસરણી જેવું કંઈક લઈ આવું છું. એ સિવાય તો ત્યાં આવી જ નહીં શકાય. અને પછી તને ઝડપથી બહાર લાવું. | પુરુષઃ સારું જો સાંભળ. હું ઘરે જઈ એક મોટું સ્ટૂલ અથવા ટેબલ કે નિસરણી જેવું કંઈક લઈ આવું છું. એ સિવાય તો ત્યાં આવી જ નહીં શકાય. અને પછી તને ઝડપથી બહાર લાવું. | ||
અવાજઃ પણ ત્યાં સુધી હું અહીં કરું શું? | અવાજઃ પણ ત્યાં સુધી હું અહીં કરું શું? |
edits