26,604
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|સાત હજાર સમુદ્રો}}<br>{{color|blue|શ્રીકાન્ત શાહ}}}} {{center block|title='''પાત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
'''શ્રીકાન્ત (ડાયરેક્ટર-૩)'''<br> | '''શ્રીકાન્ત (ડાયરેક્ટર-૩)'''<br> | ||
}} | }} | ||
(પરિસ્થિતિઃ ખાલી સ્ટેજ… જુદી જુદી જગ્યાએ પડેલી ખુરશીઓ… અથવા તો… ડ્રોઇંગ રૂમ… પરદો ખૂલે છે ત્યારે, સ્ટેજ ઉપર એક ખુરશીમાં રોબીન બેઠો છે. તેણે માથા પર છાપું ઓઢ્યું છે. ટેબલ પર પડેલા રેડિયોમાંથી ન્યૂઝ આવે છે. સ્ટેજ ઉપર બીજું કોઈ નથી.) | (પરિસ્થિતિઃ ખાલી સ્ટેજ… જુદી જુદી જગ્યાએ પડેલી ખુરશીઓ… અથવા તો… ડ્રોઇંગ રૂમ… પરદો ખૂલે છે ત્યારે, સ્ટેજ ઉપર એક ખુરશીમાં રોબીન બેઠો છે. તેણે માથા પર છાપું ઓઢ્યું છે. ટેબલ પર પડેલા રેડિયોમાંથી ન્યૂઝ આવે છે. સ્ટેજ ઉપર બીજું કોઈ નથી.) | ||
ન્યૂઝઃ આસામમાં થયેલા વાવાઝોડાને પરિણામે લાખો લોકો બેઘર બન્યા છે અને ખુવારીનો આંકડો દશ હજારથી પણ ઉપર પહોંચે છે. એક સરકારી પ્રવક્તાના કહેવા અનુસાર જાણવા મળે છે કે રાબેતા મુજબનો રેલવેવ્યવહાર સ્થાપવામાં એક મહિના કરતાં પણ વધારે સમય લાગશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. | {{Ps | ||
|ન્યૂઝઃ | |||
|આસામમાં થયેલા વાવાઝોડાને પરિણામે લાખો લોકો બેઘર બન્યા છે અને ખુવારીનો આંકડો દશ હજારથી પણ ઉપર પહોંચે છે. એક સરકારી પ્રવક્તાના કહેવા અનુસાર જાણવા મળે છે કે રાબેતા મુજબનો રેલવેવ્યવહાર સ્થાપવામાં એક મહિના કરતાં પણ વધારે સમય લાગશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. | |||
હમણાં જ મળતો એક સંદેશો જણાવે છે કે અમદાવાદ-બૉમ્બે વચ્ચે દોડતા ગુજરાત મેલને ગઈ કાલે રાત્રે ઉધના નજીક અકસ્માત નડતાં ત્રણ ડબ્બાઓ પાટા ઉપરથી ઊતરી ગયેલા અને એન્જિન નજીકના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં મુસાફરી કરતા ચાર માણસોનાં મૃત્યુ નીપજેલાં. અકસ્માત વિષેની વધારે વિગતો હજી જાણવા મળી નથી. | |||
ઈરાનના શાહે પી.ટી.આઇ.ના સંવાદદાતાને જણાવ્યું હતું કે જો ભારત-પાકિસ્તાન યુદ્ધ થશે તો ઈરાન ભારતને મળતો તેલ પુરવઠો બંધ કરશે… | ઈરાનના શાહે પી.ટી.આઇ.ના સંવાદદાતાને જણાવ્યું હતું કે જો ભારત-પાકિસ્તાન યુદ્ધ થશે તો ઈરાન ભારતને મળતો તેલ પુરવઠો બંધ કરશે… | ||
}} | |||
(જ્યોતિ દાખલ થાય છે. ગુજરાત મેલના અકસ્માત વિષે સાંભળે છે. ઊભી રહે છે અને પછી રેડિયો બંધ કરે છે. રોબીન એમ જ ખુરશીમાં પડ્યો રહે છે.) | (જ્યોતિ દાખલ થાય છે. ગુજરાત મેલના અકસ્માત વિષે સાંભળે છે. ઊભી રહે છે અને પછી રેડિયો બંધ કરે છે. રોબીન એમ જ ખુરશીમાં પડ્યો રહે છે.) | ||
રોબીનઃ શા માટે રેડિયો બંધ કર્યો? | રોબીનઃ શા માટે રેડિયો બંધ કર્યો? | ||
જ્યોતિઃ સાંભળ્યું તમે? … ગુજરાત મેલને અકસ્માત થયો. | {{Ps | ||
રોબીનઃ હિન્દુસ્તાનમાં દર ત્રણ મિનિટે અકસ્માત થાય છે… અને જગતમાં દર સેકન્ડે એક બાળક જન્મે છે. | |જ્યોતિઃ | ||
|સાંભળ્યું તમે? … ગુજરાત મેલને અકસ્માત થયો. | |||
}} | |||
{{Ps | |||
|રોબીનઃ | |||
|હિન્દુસ્તાનમાં દર ત્રણ મિનિટે અકસ્માત થાય છે… અને જગતમાં દર સેકન્ડે એક બાળક જન્મે છે. | |||
}} | |||
{{Ps | |||
જ્યોતિઃ પરિમલ ગઈ કાલે ગુજરાત મેલમાં જ ગયો… | જ્યોતિઃ પરિમલ ગઈ કાલે ગુજરાત મેલમાં જ ગયો… | ||
રોબીનઃ પરિમલ જેવા જ ત્રણ હજાર મુસાફરો ગઈ કાલે ગુજરાત મેલમાં હતા. | રોબીનઃ પરિમલ જેવા જ ત્રણ હજાર મુસાફરો ગઈ કાલે ગુજરાત મેલમાં હતા. |
edits