18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} દાના મહેતરનો બોલ ગણેશ મહેતરને રૂંવે રૂંવે વ્યાપી ગયો. આખી જિં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''વટ'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દાના મહેતરનો બોલ ગણેશ મહેતરને રૂંવે રૂંવે વ્યાપી ગયો. આખી જિંદગીમાં આવું મહેણું એણે કોઈનું ખાધું ન હતું, પરંતુ દાનાનો બોલ એવો હતો કે, ગણેશને સહ્યે જ છૂટકો. | દાના મહેતરનો બોલ ગણેશ મહેતરને રૂંવે રૂંવે વ્યાપી ગયો. આખી જિંદગીમાં આવું મહેણું એણે કોઈનું ખાધું ન હતું, પરંતુ દાનાનો બોલ એવો હતો કે, ગણેશને સહ્યે જ છૂટકો. | ||
Line 181: | Line 183: | ||
ગણેશ મહેતરની પળ ભરાઈ ચૂકી. દાનાના વાંસામાં ઠોંસો મારતાં મારતાં એણે કહ્યુંઃ ‘ખા! ખા હવે પૂંછડા નીચે ઢેખાળો મૂકી ખવાય તેટલું! અમારા પટલ કંઈ તમારા પટલ જેવા ભિખારી નથી કે લાડવા વાળે!’ | ગણેશ મહેતરની પળ ભરાઈ ચૂકી. દાનાના વાંસામાં ઠોંસો મારતાં મારતાં એણે કહ્યુંઃ ‘ખા! ખા હવે પૂંછડા નીચે ઢેખાળો મૂકી ખવાય તેટલું! અમારા પટલ કંઈ તમારા પટલ જેવા ભિખારી નથી કે લાડવા વાળે!’ | ||
{{Right| | {{Right|(માનતા, ૧૯૪૭)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits