ગુજરાતી એકાંકીસંપદા/સાત હજાર સમુદ્રો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 212: Line 212:
}}
}}
(જ્યોતિ રોબીનના કહેવા પ્રમાણે લખે છે.)
(જ્યોતિ રોબીનના કહેવા પ્રમાણે લખે છે.)
રોબીનઃ લાવ! એ કાગળ મને આપ.
{{Ps
|રોબીનઃ  
|લાવ! એ કાગળ મને આપ.
}}
{{Ps
(જ્યોતિ આપે છે.)
(જ્યોતિ આપે છે.)
જ્યોતિઃ પણ રોબીન! આ કાગળ પરિમલને મોકલવાથી શું તું માને છે કે પરિમલ મારો કેડો મૂકી દેશે?
{{Ps
રોબીનઃ પરિમલ નહિ મૂકે… પણ તું મારો કેડો મૂકી દઈશ…
|જ્યોતિઃ  
|પણ રોબીન! આ કાગળ પરિમલને મોકલવાથી શું તું માને છે કે પરિમલ મારો કેડો મૂકી દેશે?
}}
{{Ps
|રોબીનઃ  
|પરિમલ નહિ મૂકે… પણ તું મારો કેડો મૂકી દઈશ…
}}
(ખિસ્સામાંથી રિવૉલ્વર કાઢે છે. જ્યોતિ સામે તાકે છે.)
(ખિસ્સામાંથી રિવૉલ્વર કાઢે છે. જ્યોતિ સામે તાકે છે.)
જ્યોતિઃ રોબીન… આ શું… તું શું કરવા માગે છે?
{{Ps
રોબીનઃ પરિમલની પ્રેમિકાનું ખૂન… તું શું એમ માનતી હતી કે તારા જેવી બદચલન સ્ત્રીને… આટઆટલું થયા પછી હું સ્વીકારીશ?
|જ્યોતિઃ  
જ્યોતિઃ રોબીન… રોબીન… પ્લીઝ! તું મને સાંભળ તો ખરો?
|રોબીન… આ શું… તું શું કરવા માગે છે?
રોબીનઃ જ્યાં છો ત્યાં જ ઊભી રહેજે… એ ડગલું પણ આગળ વધતી નહિ. મેં બધું જ બરાબર ગોઠવી દીધું છે… માણસો જાણે છે કે હું બહારગામ છું… અને પોલીસવાળા આ કાગળ વાંચી માનશે કે તે આપઘાત કર્યો છે…
}}
{{Ps
|રોબીનઃ  
|પરિમલની પ્રેમિકાનું ખૂન… તું શું એમ માનતી હતી કે તારા જેવી બદચલન સ્ત્રીને… આટઆટલું થયા પછી હું સ્વીકારીશ?
}}
{{Ps
|જ્યોતિઃ  
|રોબીન… રોબીન… પ્લીઝ! તું મને સાંભળ તો ખરો?
}}
{{Ps
|રોબીનઃ  
|જ્યાં છો ત્યાં જ ઊભી રહેજે… એ ડગલું પણ આગળ વધતી નહિ. મેં બધું જ બરાબર ગોઠવી દીધું છે… માણસો જાણે છે કે હું બહારગામ છું… અને પોલીસવાળા આ કાગળ વાંચી માનશે કે તે આપઘાત કર્યો છે…
}}
(હસે છે.)
(હસે છે.)
જ્યોતિઃ રોબીન.
{{Ps
|જ્યોતિઃ  
|રોબીન.
}}
(રોબીન બે ગોળી છોડે છે. જ્યોતિ નીચે ફસડાઈ પડે છે.)
(રોબીન બે ગોળી છોડે છે. જ્યોતિ નીચે ફસડાઈ પડે છે.)
(બાજુની વિંગમાંથી ડાયરેક્ટર ભરત પ્રવેશે છે.)
(બાજુની વિંગમાંથી ડાયરેક્ટર ભરત પ્રવેશે છે.)
ભરતઃ બ્યુટીફુલ…
{{Ps
|ભરતઃ  
|બ્યુટીફુલ…
}}
{{Ps
(તાળી પાડે છે.)
(તાળી પાડે છે.)
(જ્યોતિ ઊભી થાય છે… કપડાં વ્યવસ્થિત કરે છે… રોબીન ખુરશીમાં બેસી જાય છે.)
(જ્યોતિ ઊભી થાય છે… કપડાં વ્યવસ્થિત કરે છે… રોબીન ખુરશીમાં બેસી જાય છે.)
જ્યોતિઃ બોલ ભરત, કેવું લાગ્યું મારું ઍક્ટિંગ?
{{Ps
ભરતઃ વન્ડરફુલ… સુધા! તેં કમાલ કરી નાખી.
|જ્યોતિઃ  
રોબીનઃ બોલ એય ડાયરેક્ટરના બચ્ચા! મારું ઍક્ટિંગ કેવું હતું?
|બોલ ભરત, કેવું લાગ્યું મારું ઍક્ટિંગ?
ભરતઃ તું તો સીઝન્ડ આર્ટિસ્ટ છે… તારા ઍક્ટિંગમાં શું કહેવાનું હોય?
}}
જ્યોતિઃ મધુકર! મારા કરતાં તું SUPERB રહ્યો.
{{Ps
રોબીનઃ જોયું! ભરત! તારી પત્ની મારાં વખાણ કરી રહી છે… તને દુઃખ તો નથી થતું ને?
|ભરતઃ  
ભરતઃ વખાણ કરે ત્યાં સુધી નહિ… તેનાથી આગળ વધશે તો દુઃખ થશે.
|વન્ડરફુલ… સુધા! તેં કમાલ કરી નાખી.
રોબીનઃ ચાલ! ચા મંગાવ… હું થાકી ગયો છું.
}}
ભરતઃ (વિંગમાં જોઈને) એઈ રમેશ! ચાનું કહે.
{{Ps
રોબીનઃ હું કપડાં બદલી આવું.
|રોબીનઃ  
|બોલ એય ડાયરેક્ટરના બચ્ચા! મારું ઍક્ટિંગ કેવું હતું?
}}
{{Ps
|ભરતઃ  
|તું તો સીઝન્ડ આર્ટિસ્ટ છે… તારા ઍક્ટિંગમાં શું કહેવાનું હોય?
}}
{{Ps
|જ્યોતિઃ  
|મધુકર! મારા કરતાં તું SUPERB રહ્યો.
}}
{{Ps
|રોબીનઃ  
|જોયું! ભરત! તારી પત્ની મારાં વખાણ કરી રહી છે… તને દુઃખ તો નથી થતું ને?
}}
{{Ps
|ભરતઃ  
|વખાણ કરે ત્યાં સુધી નહિ… તેનાથી આગળ વધશે તો દુઃખ થશે.
}}
{{Ps
|રોબીનઃ  
|ચાલ! ચા મંગાવ… હું થાકી ગયો છું.
}}
{{Ps
|ભરતઃ  
|(વિંગમાં જોઈને) એઈ રમેશ! ચાનું કહે.
}}
{{Ps
|રોબીનઃ  
|હું કપડાં બદલી આવું.
}}
(ઊભો થઈ વિંગમાં જાય છે.)
(ઊભો થઈ વિંગમાં જાય છે.)
ભરતઃ સુધા! મધુકર સાથે કામ કરવાની મજા આવે છે નહિ? વેરી ટૅલેન્ટેડ આર્ટિસ્ટ…
{{Ps
જ્યોતિઃ રીઅલી!… ભરત! જોજે આ તારું નાટક હિટ જવાનું છે…
|ભરતઃ  
ભરતઃ આ નાટક હિટ જશે કે નહિ તેની મને ખબર નથી… પણ તારા અને મધુકરના સંબંધો હિટ જશે એમ મને લાગે છે…
|સુધા! મધુકર સાથે કામ કરવાની મજા આવે છે નહિ? વેરી ટૅલેન્ટેડ આર્ટિસ્ટ…
જ્યોતિઃ એટલે? શું કહેવા માગે છે તું?
}}
ભરતઃ મધુકર સાથેની તારી આત્મીયતા વધતી જાય છે… મધુકરના પ્રેમમાં તો નથી પડી ગઈ ને?
{{Ps
જ્યોતિઃ શું વાત કરે છે તું?… દરેક સંબંધને શંકાને નજરે જોયા કરીશ તો જિંદગીમાં છેલ્લે એકલો રહી જઈશ તું… સુખ, ચેન, શાંતિ બધું જ ખોરવાઈ જશે તારું…
|જ્યોતિઃ  
ભરતઃ આ તો મને જેવું દેખાય છે તે કહ્યું. નાટકના રિહર્સલમાં મધુકરને વધારે છૂટ લેવા દેવી… મોકો મળ્યો કે મધુકર સાથે વાતો કરવા બેસી જવું, સ્ક્રિપ્ટ મોઢે કરવાના બહાના નીચે મધુકરની રૂમ ઉપર જવું. આ લક્ષણો સારાં દેખાતાં નથી… સુધા!
|રીઅલી!… ભરત! જોજે આ તારું નાટક હિટ જવાનું છે…
જ્યોતિઃ કોનાં?… તારાં કે મારાં?
}}
ભરતઃ તું માને છે એટલો મૂરખ હું નથી સુધા! … મારી નજરે કશુંય ક્યારે છૂપું રહી શક્યું નથી.
{{Ps
જ્યોતિઃ તારી નજર કેટલી વેધક છે તેની મને ખબર છે… માટે મહેરબાની કરીને મારી સામે ફિશિયારી ન ઠોક…
|ભરતઃ  
ભરતઃ મોં સંભાળીને બોલ સુધા! એક તો મધુકર જેવા તરગાળાને પ્રેમ કરે છે ને… પાછી મારી પાસે સતી થાય છે?
|આ નાટક હિટ જશે કે નહિ તેની મને ખબર નથી… પણ તારા અને મધુકરના સંબંધો હિટ જશે એમ મને લાગે છે…
જ્યોતિઃ ભરત!… ગમે તેમ એલફેલ ન બોલ… શું સમજી બેઠો છે મને તું?… મારી જિંદગીની એકેએક વાતમાં દખલ કરવાનો શું અધિકાર છે તને?… તારી પત્ની છું તેનો અર્થ એ નહિ કે તું મને મરજી પડે તેમ નચાવ્યા કરે.
}}
ભરતઃ પણ સુધા! મારી વાત તો સાંભળ! મધુકર જેવા બે બદામના ભિખારીને બદલે તેં કોઈ બીજાને પ્રેમ કર્યો હોત તો મને વાંધો ન હતો… પણ શું જોઈ ગઈ છે તું મધુકરમાં?… શું ન્યાલ કરી દેવાનો છે મધુકર તને?
{{Ps
જ્યોતિઃ તું શું ન્યાલ કરી દેવાનો છે મને? તારી પાસે શું છે કે જેના જોરે તું મને તારી સાથે બાંધી રાખવા માગે છે?… તારા જેવા ઘમંડી, મિથ્યાભિમાની અને જુઠ્ઠાબોલા માણસ કરતાં… મધુકર લાખ દરજ્જે સારો છે… સમજ્યો?
|જ્યોતિઃ  
|એટલે? શું કહેવા માગે છે તું?
}}
{{Ps
|ભરતઃ મધુકર સાથેની તારી આત્મીયતા વધતી જાય છે… મધુકરના પ્રેમમાં તો નથી પડી ગઈ ને?
}}
{{Ps
|જ્યોતિઃ  
|શું વાત કરે છે તું?… દરેક સંબંધને શંકાને નજરે જોયા કરીશ તો જિંદગીમાં છેલ્લે એકલો રહી જઈશ તું… સુખ, ચેન, શાંતિ બધું જ ખોરવાઈ જશે તારું…
}}
{{Ps
|ભરતઃ  
|આ તો મને જેવું દેખાય છે તે કહ્યું. નાટકના રિહર્સલમાં મધુકરને વધારે છૂટ લેવા દેવી… મોકો મળ્યો કે મધુકર સાથે વાતો કરવા બેસી જવું, સ્ક્રિપ્ટ મોઢે કરવાના બહાના નીચે મધુકરની રૂમ ઉપર જવું. આ લક્ષણો સારાં દેખાતાં નથી… સુધા!
}}
{{Ps
|જ્યોતિઃ  
|કોનાં?… તારાં કે મારાં?
}}
{{Ps
|ભરતઃ  
|તું માને છે એટલો મૂરખ હું નથી સુધા! … મારી નજરે કશુંય ક્યારે છૂપું રહી શક્યું નથી.
}}
{{Ps
|જ્યોતિઃ  
|તારી નજર કેટલી વેધક છે તેની મને ખબર છે… માટે મહેરબાની કરીને મારી સામે ફિશિયારી ન ઠોક…
}}
{{Ps
|ભરતઃ  
|મોં સંભાળીને બોલ સુધા! એક તો મધુકર જેવા તરગાળાને પ્રેમ કરે છે ને… પાછી મારી પાસે સતી થાય છે?
}}
{{Ps
|જ્યોતિઃ  
|ભરત!… ગમે તેમ એલફેલ ન બોલ… શું સમજી બેઠો છે મને તું?… મારી જિંદગીની એકેએક વાતમાં દખલ કરવાનો શું અધિકાર છે તને?… તારી પત્ની છું તેનો અર્થ એ નહિ કે તું મને મરજી પડે તેમ નચાવ્યા કરે.
}}
{{Ps
|ભરતઃ  
|પણ સુધા! મારી વાત તો સાંભળ! મધુકર જેવા બે બદામના ભિખારીને બદલે તેં કોઈ બીજાને પ્રેમ કર્યો હોત તો મને વાંધો ન હતો… પણ શું જોઈ ગઈ છે તું મધુકરમાં?… શું ન્યાલ કરી દેવાનો છે મધુકર તને?
}}
{{Ps
|જ્યોતિઃ  
|તું શું ન્યાલ કરી દેવાનો છે મને? તારી પાસે શું છે કે જેના જોરે તું મને તારી સાથે બાંધી રાખવા માગે છે?… તારા જેવા ઘમંડી, મિથ્યાભિમાની અને જુઠ્ઠાબોલા માણસ કરતાં… મધુકર લાખ દરજ્જે સારો છે… સમજ્યો?
}}
{{Ps
ભરતઃ રીઅલી… મધુકર આટલો મહાન હશે તેની મને કલ્પના ન હતી!
ભરતઃ રીઅલી… મધુકર આટલો મહાન હશે તેની મને કલ્પના ન હતી!
જ્યોતિઃ તું આટલો તુચ્છ અને ઈર્ષાખોર હશે તેની મને કલ્પના ન હતી.
જ્યોતિઃ તું આટલો તુચ્છ અને ઈર્ષાખોર હશે તેની મને કલ્પના ન હતી.
26,604

edits

Navigation menu