ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંત ખત્રી/તેજ, ગતિ અને ધ્વનિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} ઊગતા સૂર્યનાં કિરણોએ લીમડાની ટોચ પર સોનાનો કળશ ચડાવ્યો હતો અ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''તેજ, ગતિ અને ધ્વનિ'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
ઊગતા સૂર્યનાં કિરણોએ લીમડાની ટોચ પર સોનાનો કળશ ચડાવ્યો હતો અને ઝાકળનું ધુમ્મસ વીખરાવા માંડ્યું હતું. લીમડાના થડ આગળથી ચાલી જતી કેડી પર પ્રસાદજી થંભી ગયા. એમની બાજ જેવી ચકોર આંખોએ કસ્તૂરને જોઈ લીધી. એ એક વાર તો લીમડાના થડને ઓથે લપાઈ, પછી દોડીને ભાગી જવા લાગી, ત્યાં પ્રસાદજીએ બૂમ પાડી : ‘એ છોડી, ઊભી રહે!’

18,450

edits

Navigation menu