ગુજરાતી એકાંકીસંપદા/કારણ વિનાના લોકો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 198: Line 198:
|શા માટે? શા માટે? શા માટે… માયાએ બેનર્જીને પ્રેમ કર્યો? શા માટે, માયાએ બેનર્જીને પ્રેમ કર્યો? શા માટે માયાએ બેનર્જીને પ્રેમ કર્યો? (એક પળનો વિરામ) બેનર્જી! તું ભૂલે છે. બેનર્જી તું ભ્રમમાં છે. માયા કોઈને ચાહતી નથી… માયા કોઈને ચાહવા માગતી નથી… (એક પળનો વિરામ) માયા બધાને તુચ્છ અને કદરૂપા ગણે છે… માયા બધાને એકબીજાના હૃદયમાં એકાદ તસુભરની જગ્યા શોધવા માટે વલખાં મારતા… તડપતા… દયાની ભીખ માગતા… પછડાટ ખાતા અને લાચારી અનુભવતા… પામર જંતુઓ સમજે છે… કોઈકના હૃદયમાં એકાદ તસુભર જગ્યા… એકાદ નિરાંતની જિંદગી… આસાયેશભર્યું જીવન… પ્રેમની બે-પાંચ ક્ષણો… તૃપ્તિ… સંતોષ… સુખભર્યા દિવસો-રાતો અને ગલીપચી કરતું ગુલાબી વાતાવરણ… બધા જ લોકો ધૂળમાં રગદોળાયેલા અને પરસેવાની બદબૂથી તરબતર બની આ શોધી રહ્યા છે… બધા જ… બધા જ લોકો… શીતલ… રોમેશ… ફર્નાન્ડિઝ… બેનર્જી… બધા જ… બધા જ…

પરંતુ માયા આવા છીછરા અને કઢંગા લોકોને ચાહતી નથી. માયા આવા લાચાર અને છિન્નભિન્ન લોકોને ચાહવા માગતી નથી… અને એટલે જ માયા આ બધાને ધિક્કારે છે… ઉછીના લીધેલા પ્રેમના કકડાઓને વાગોળતા આ બધા જ લોકોને માયા ધિક્કારે છે… તેમનો સર્વનાશ કરવા માગે છે અને એટલે જ માયા આ લોકોને પ્રેમ કરે છે. અત્યંત તુચ્છતા અને તિરસ્કારથી… તેમના લાળઝરતા ખુલ્લા મોઢામાં માયા લાગણીનો, પ્રેમનો, સહાનુભૂતિનો એક કકડો ફેંકે છે અને પછી લોખંડનો એક મજબૂત ફાંસો તેમના ગળાની આજુબાજુ લપેટી… તેમને ગૂંગળાવે છે. તેમના શ્વાસનો છેલ્લો તંતુ તૂટી જાય ત્યાં સુધી… ત્યાં સુધી…

}}
(માયા ખસી જાય છે અને બેનર્જી પાસે આવીને ઊભો રહે છે. બેનર્જી તેની સામે જુએ છે. બાજુના અડધા ભાગની લાઇટ બુઝાઈ જાય છે.)
{{Ps
|બેનર્જીઃ
|માયા! સાચુ કહું છું… મને જવાબ આપ. તેં શા માટે મને પ્રેમ કર્યો?
}}
{{Ps
|માયાઃ
|તું પ્રેમ કરવાને યોગ્ય છે માટે… બેનર્જી! વર્ષો થયાં હું એક એવા પ્રતાપી પુરુષની શોધમાં હતી જેનો ટેકો મેળવી હું બચી જવા માગતી હતી.. જેને પ્રેમથી છલોછલ છલકાવી હું મને પોતાને સાર્થક કરવા માગતી હતી. શીતલ નિર્માલ્ય અને ભીરુ છે… તે હંમેશા સલામતી શોધે છે… પ્રેમ નહીં… પરંતુ તારી વાત અલગ છે…તું પુરુષ છો… એક પ્રતાપી પુરુષ. (તેની નજીક જાય છે… ખૂબ જ નજીક.)
}}
}}
{{Ps
{{Ps
(માયા ખસી જાય છે અને બેનર્જી પાસે આવીને ઊભો રહે છે. બેનર્જી તેની સામે જુએ છે. બાજુના અડધા ભાગની લાઇટ બુઝાઈ જાય છે.)
|બેનર્જીઃ  
બેનર્જીઃ માયા! સાચુ કહું છું… મને જવાબ આપ. તેં શા માટે મને પ્રેમ કર્યો?
|માય ગૉડ! બેનર્જી પ્રતાપી છે… બેનર્જી પ્રતાપી છે!
માયાઃ તું પ્રેમ કરવાને યોગ્ય છે માટે… બેનર્જી! વર્ષો થયાં હું એક એવા પ્રતાપી પુરુષની શોધમાં હતી જેનો ટેકો મેળવી હું બચી જવા માગતી હતી.. જેને પ્રેમથી છલોછલ છલકાવી હું મને પોતાને સાર્થક કરવા માગતી હતી. શીતલ નિર્માલ્ય અને ભીરુ છે… તે હંમેશા સલામતી શોધે છે… પ્રેમ નહીં… પરંતુ તારી વાત અલગ છે…તું પુરુષ છો… એક પ્રતાપી પુરુષ. (તેની નજીક જાય છે… ખૂબ જ નજીક.)
}}
બેનર્જીઃ માય ગૉડ! બેનર્જી પ્રતાપી છે… બેનર્જી પ્રતાપી છે!
(તેની સાથે જ અંધકાર થાય છે. તુરત જ બાજુના અડધા ભાગમાં અજવાળું થાય છે.)
(તેની સાથે જ અંધકાર થાય છે. તુરત જ બાજુના અડધા ભાગમાં અજવાળું થાય છે.)
(થોડી વાર પછી શીતલ અને ગીરા દાખલ થાય છે.)
(થોડી વાર પછી શીતલ અને ગીરા દાખલ થાય છે.)
શીતલઃ મિસ દલાલ! પેલો ગુપ્તા આજે તારા ટેબલ પાસે ઊભો રહીને શી વાતો કરતો હતો?
{{Ps
ગીરાઃ કેટલા વાગ્યે?
|શીતલઃ  
શીતલઃ લંચ પછીના અડધા કલાકે… તમે બેઉ ખાસ્સા મૂડમાં હો એવું લાગ્યું.
|મિસ દલાલ! પેલો ગુપ્તા આજે તારા ટેબલ પાસે ઊભો રહીને શી વાતો કરતો હતો?
ગીરાઃ તું તારી ચૅમ્બરના ગ્લાસમાંથી જોતો હતો ને? ખૂબ શંકાશીલ છે તું!
}}
શીતલઃ છું… છું… શંકાશીલ છું… મેં તને ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે ઑફિસના સ્ટાફ સાથે તારે વાતો કરવાની નથી.
{{Ps
ગીરાઃ પણ શીતલ! હું કોઈની સાથે વાત કરીશ એટલે તેના પ્રેમમાં જ પડી જઈશ એમ તેં કેમ માની લીધું? અને વિચાર તો ખરો… જસ્ટ થિંક! ઑફિસમાં કામ કરીએ તો અનેક લોકોની સાથે વાત કરવી પણ પડે! હું શું આખો દિવસ મોઢું ચડાવીને બેસી રહું?
|ગીરાઃ  
શીતલઃ તારી પાસે કામ ઓછું રહે છે કે તને બીજા સાથે વાત કરવાની નવરાશ મળે છે? છતાં તારાથી વાતો કર્યા સિવાય ન રહી શકાતું હોય તો તું મારી ચૅમ્બરમાં આવી જજે… હું તારી સાથે વાતો કરીશ.
|કેટલા વાગ્યે?
ગીરાઃ દર વખતે તારી કૅબિનમાં આવ-જા કરું તો બીજા લોકોને કેવું લાગશે?
}}
શીતલઃ તું મારી સેક્રેટરી છે અને હું ઑફિસનો બૉસ છું. બીજા લોકોની પરવા કરવાની તારે જરૂરત નથી.
{{Ps
ગીરાઃ શીતલ! તું નકામો વહેમ કરે છે… હું તારા સિવાય બીજા કોઈને પ્રેમ કરતી નથી અને કરવાની નથી… પ્રોમિસ… પછી શું છે?
|શીતલઃ  
શીતલઃ ગીરા! પ્રેમ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. મને બીજા લોકો તારી સાથે વાતો કરે, ચેનચાળા કરે, એ વાત પ્રત્યે નફરત છે.
|લંચ પછીના અડધા કલાકે… તમે બેઉ ખાસ્સા મૂડમાં હો એવું લાગ્યું.
ગીરાઃ સારું! હવેથી કોઈ પણ માણસ મારી સાથે વાત કરવા આવશે એટલે કહી દઈશ કે મારા બૉસને પસંદ નથી… બસ?
}}
શીતલઃ ના, ના, ના, ખબરદાર જો એમ બોલી છે તો… તારું વર્તન જ એવું બનાવી દે કે જેથી તારી સાથે વાત કરવાની કોઈ હિંમત જ ન કરે…
{{Ps
ગીરાઃ પછી તું પણ હિંમત નહીં કરી શકે.
|ગીરાઃ  
શીતલઃ મારી વાત અલગ છે… હું તો તને ચાહું છું.
|તું તારી ચૅમ્બરના ગ્લાસમાંથી જોતો હતો ને? ખૂબ શંકાશીલ છે તું!
ગીરાઃ શીતલ! સાચે જ તું મને ચાહે છે? કોણ જાણે કેમ રહી રહીને મને શંકા જાય છે કે…
}}
શીતલઃ શી શંકા જાય છે?
{{Ps
ગીરાઃ કે જાણે તું મારી સાથે પ્રેમનું નાટક કરે છે. તું સાચે જ મને ચાહતો નથી… તારો પ્રેમ કોણ જાણે કેમ પણ હૃદયના ઊંડાણમાંથી આવતો હોય તેમ મને નથી લાગતું.
|શીતલઃ  
શીતલઃ કેવી વાત કરે છે? ગીરા! સાચું કહું છું… હું તને ચાહું છું… હું કોઈ નટક કરતો નથી. મારે શા માટે આ બધું કરવું પડે?
|છું… છું… શંકાશીલ છું… મેં તને ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે ઑફિસના સ્ટાફ સાથે તારે વાતો કરવાની નથી.
ગીરાઃ તું મારા સિવાય બીજા કોઈને ચાહતો નથી? કદી ચાહીશ નહીં?
}}
શીતલઃ તું ગજબનાક વહેમી છે… હું તારા સિવાય બીજા કોઈને ચાહતો નથી અને કદી ચાહીશ નહીં.
{{Ps
ગીરાઃ તું તારી પત્નીને પણ નથી ચાહતો?
|ગીરાઃ  
શીતલઃ તેને ચાહતો હોત તો તને શા માટે પ્રેમ કરત? કેવી ગાંડીઘેલી વાતો કરે છે?
|પણ શીતલ! હું કોઈની સાથે વાત કરીશ એટલે તેના પ્રેમમાં જ પડી જઈશ એમ તેં કેમ માની લીધું? અને વિચાર તો ખરો… જસ્ટ થિંક! ઑફિસમાં કામ કરીએ તો અનેક લોકોની સાથે વાત કરવી પણ પડે! હું શું આખો દિવસ મોઢું ચડાવીને બેસી રહું?
}}
{{Ps
|શીતલઃ  
|તારી પાસે કામ ઓછું રહે છે કે તને બીજા સાથે વાત કરવાની નવરાશ મળે છે? છતાં તારાથી વાતો કર્યા સિવાય ન રહી શકાતું હોય તો તું મારી ચૅમ્બરમાં આવી જજે… હું તારી સાથે વાતો કરીશ.
}}
{{Ps
|ગીરાઃ  
|દર વખતે તારી કૅબિનમાં આવ-જા કરું તો બીજા લોકોને કેવું લાગશે?
}}
{{Ps
|શીતલઃ  
|તું મારી સેક્રેટરી છે અને હું ઑફિસનો બૉસ છું. બીજા લોકોની પરવા કરવાની તારે જરૂરત નથી.
}}
{{Ps
|ગીરાઃ  
|શીતલ! તું નકામો વહેમ કરે છે… હું તારા સિવાય બીજા કોઈને પ્રેમ કરતી નથી અને કરવાની નથી… પ્રોમિસ… પછી શું છે?
}}
{{Ps
|શીતલઃ  
|ગીરા! પ્રેમ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. મને બીજા લોકો તારી સાથે વાતો કરે, ચેનચાળા કરે, એ વાત પ્રત્યે નફરત છે.
}}
{{Ps
|ગીરાઃ  
|સારું! હવેથી કોઈ પણ માણસ મારી સાથે વાત કરવા આવશે એટલે કહી દઈશ કે મારા બૉસને પસંદ નથી… બસ?
}}
{{Ps
|શીતલઃ  
|ના, ના, ના, ખબરદાર જો એમ બોલી છે તો… તારું વર્તન જ એવું બનાવી દે કે જેથી તારી સાથે વાત કરવાની કોઈ હિંમત જ ન કરે…
}}
{{Ps
|ગીરાઃ  
|પછી તું પણ હિંમત નહીં કરી શકે.
}}
{{Ps
|શીતલઃ  
|મારી વાત અલગ છે… હું તો તને ચાહું છું.
}}
{{Ps
|ગીરાઃ  
|શીતલ! સાચે જ તું મને ચાહે છે? કોણ જાણે કેમ રહી રહીને મને શંકા જાય છે કે…
}}
{{Ps
|શીતલઃ  
|શી શંકા જાય છે?
}}
{{Ps
|ગીરાઃ  
|કે જાણે તું મારી સાથે પ્રેમનું નાટક કરે છે. તું સાચે જ મને ચાહતો નથી… તારો પ્રેમ કોણ જાણે કેમ પણ હૃદયના ઊંડાણમાંથી આવતો હોય તેમ મને નથી લાગતું.
}}
{{Ps
|શીતલઃ  
|કેવી વાત કરે છે? ગીરા! સાચું કહું છું… હું તને ચાહું છું… હું કોઈ નટક કરતો નથી. મારે શા માટે આ બધું કરવું પડે?
}}
{{Ps
|ગીરાઃ  
|તું મારા સિવાય બીજા કોઈને ચાહતો નથી? કદી ચાહીશ નહીં?
}}
{{Ps
|શીતલઃ  
|તું ગજબનાક વહેમી છે… હું તારા સિવાય બીજા કોઈને ચાહતો નથી અને કદી ચાહીશ નહીં.
}}
{{Ps
|ગીરાઃ  
|તું તારી પત્નીને પણ નથી ચાહતો?
}}
{{Ps
|શીતલઃ  
|તેને ચાહતો હોત તો તને શા માટે પ્રેમ કરત? કેવી ગાંડીઘેલી વાતો કરે છે?
}}
{{Ps
ગીરાઃ તું શા માટે તારી પત્નીને નથી ચાહતો?
ગીરાઃ તું શા માટે તારી પત્નીને નથી ચાહતો?
શીતલઃ ગીરા! કેમ આજે આવા પ્રશ્નો પૂછે છે?
શીતલઃ ગીરા! કેમ આજે આવા પ્રશ્નો પૂછે છે?
26,604

edits

Navigation menu