ગુજરાતી એકાંકીસંપદા/મોક્ષ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 428: Line 428:
}}
}}
{{Ps
{{Ps
સ્ત્રીઃ (ગંભીરતાથી) તો કહે સ્વર્ગ એટલે શું?
|સ્ત્રીઃ  
પુરુષઃ (પોપટની માફક) સ્વર્ગ એટલે ઈશ્વરનું ઘર. સ્વર્ગ એટલે દેવોનું ઘર. સ્વર્ગ એટલે પરીઓનું નીડ, સ્વર્ગ એટલે પુણ્ય આત્માનો પ્રદેશ. સ્વર્ગમાં દુઃખ નથી. સ્વર્ગમાં તાપ નથી, સંતાપ નથી. સ્વર્ગમાં પાપ નથી, પ્રાયશ્ચિત્ત નથી. સ્વર્ગમાં તો સતત આનંદ છે, સતત વસંત છે, સતત યૌવન છે. સ્વર્ગમાં જરા નથી, મૃત્યુ નથી. સ્વર્ગમાં…
|(ગંભીરતાથી) તો કહે સ્વર્ગ એટલે શું?
સ્ત્રીઃ (ગુસ્સાના આવેશમાં બરાડીને) બંધ કર તારો લવારો. સ્વર્ગ… સ્વર્ગ… સ્વર્ગ! મૂર્ખ સ્વર્ગ જેવી કોઈ ચીજ અસ્તિત્વમાં નથી. (શાંત થઈને) જેને તું સ્વર્ગ માને છે એ તો સ્થગિત થઈ ગયેલું એક સુંદર સ્વપ્ન છે. (વિરામ) એ તો થીજી ગયેલી એક કાલ્પનિક પરિસ્થિતિ છે. (વિરામ) મારે સ્વર્ગ નથી જોઈતું. (વિરામ) મારે પથ્થરનાં પૂતળાંઓ સાથે નથી જીવવું. (તાળીઓ પાડીને) હું મુક્ત છું. (વિરામ) મારે મોક્ષ નથી જોઈતો. (વિરામ) હાથનાં બંધન છોડ્યાં એમ પગનાં બંધન છોડીશ. (વિરામ) ખબરદાર, મારી સાથે વાત કરી છે તો! મને મારું કામ કરવા દે.
}}
{{Ps
|પુરુષઃ  
|(પોપટની માફક) સ્વર્ગ એટલે ઈશ્વરનું ઘર. સ્વર્ગ એટલે દેવોનું ઘર. સ્વર્ગ એટલે પરીઓનું નીડ, સ્વર્ગ એટલે પુણ્ય આત્માનો પ્રદેશ. સ્વર્ગમાં દુઃખ નથી. સ્વર્ગમાં તાપ નથી, સંતાપ નથી. સ્વર્ગમાં પાપ નથી, પ્રાયશ્ચિત્ત નથી. સ્વર્ગમાં તો સતત આનંદ છે, સતત વસંત છે, સતત યૌવન છે. સ્વર્ગમાં જરા નથી, મૃત્યુ નથી. સ્વર્ગમાં…
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(ગુસ્સાના આવેશમાં બરાડીને) બંધ કર તારો લવારો. સ્વર્ગ… સ્વર્ગ… સ્વર્ગ! મૂર્ખ સ્વર્ગ જેવી કોઈ ચીજ અસ્તિત્વમાં નથી. (શાંત થઈને) જેને તું સ્વર્ગ માને છે એ તો સ્થગિત થઈ ગયેલું એક સુંદર સ્વપ્ન છે. (વિરામ) એ તો થીજી ગયેલી એક કાલ્પનિક પરિસ્થિતિ છે. (વિરામ) મારે સ્વર્ગ નથી જોઈતું. (વિરામ) મારે પથ્થરનાં પૂતળાંઓ સાથે નથી જીવવું. (તાળીઓ પાડીને) હું મુક્ત છું. (વિરામ) મારે મોક્ષ નથી જોઈતો. (વિરામ) હાથનાં બંધન છોડ્યાં એમ પગનાં બંધન છોડીશ. (વિરામ) ખબરદાર, મારી સાથે વાત કરી છે તો! મને મારું કામ કરવા દે.
}}
(પથ્થર ટીચવાનો અવાજ શરૂ થાય છે. પુરુષ બાઘાની જેમ ફાંફાં મારે છે. અચાનક ટાવરના ટકોરા જેવા પાંચ મોટા અવાજ થાય છે. પુરુષ ભયથી ધ્રૂજી ઊઠે છે. સ્થિરતા ગુમાવે છે અને ફર્શ પર ઢળી પડે છે. સ્ત્રી ખડખડાટ હાસ્ય કરે છે.)
(પથ્થર ટીચવાનો અવાજ શરૂ થાય છે. પુરુષ બાઘાની જેમ ફાંફાં મારે છે. અચાનક ટાવરના ટકોરા જેવા પાંચ મોટા અવાજ થાય છે. પુરુષ ભયથી ધ્રૂજી ઊઠે છે. સ્થિરતા ગુમાવે છે અને ફર્શ પર ઢળી પડે છે. સ્ત્રી ખડખડાટ હાસ્ય કરે છે.)
સ્ત્રીઃ (હાસ્ય પૂરું કરીને) એઈ… બીકણ. એમાં મરવા શું પડ્યો! એ તો પચાસ હજાર વર્ષ પૂરાં થયાં તેના ટકોરા હતા. (વિરામ) ચાલ જવા દે! (વિરામ) વાતો કરવાનો સમય નથી. (વિરામ) મારે હજી ઘણું કામ બાકી છે.
{{Ps
પુરુષઃ (સળવળે છે. ડોક ઊંચી કરી) કોણ કહે છે કે હું બીકણ છું. (ઉશ્કેરાઈને) કોણ કહે છે કે હું મરવા પડ્યો છું… (ડોક નીચી કરી હાંફે છે.)
|સ્ત્રીઃ  
સ્ત્રીઃ (સ્વસ્થતા) હું કહું છું.
|(હાસ્ય પૂરું કરીને) એઈ… બીકણ. એમાં મરવા શું પડ્યો! એ તો પચાસ હજાર વર્ષ પૂરાં થયાં તેના ટકોરા હતા. (વિરામ) ચાલ જવા દે! (વિરામ) વાતો કરવાનો સમય નથી. (વિરામ) મારે હજી ઘણું કામ બાકી છે.
પુરુષઃ (ઉભડક બેસવાનો પ્રયત્ન કરતો) તને કેવી રીતે ખબર પડી!
}}
સ્ત્રીઃ (સ્વસ્થતાથી) તને થરથર કાંપતો જોયો છે. (વિરામ) મેં તને ઢળી પડતો જોયો છે.
{{Ps
પુરુષઃ (આભો બનીને) તું મને જોઈ શકે છે?
|પુરુષઃ  
સ્ત્રીઃ (સ્વસ્થતાથી) હા.
|(સળવળે છે. ડોક ઊંચી કરી) કોણ કહે છે કે હું બીકણ છું. (ઉશ્કેરાઈને) કોણ કહે છે કે હું મરવા પડ્યો છું… (ડોક નીચી કરી હાંફે છે.)
પુરુષઃ (નવાઈથી) પણ હું તો તને જોઈ શકતો નથી.
}}
સ્ત્રીઃ (હસી પડતાં) એ જ ઠીક છે. (વિરામ) સ્ત્રીને જોવામાં માલ નથી.
{{Ps
પુરુષઃ (ગંભીરતાથી) તું તો બધું હસવામાં કાઢી નાખે છે.
|સ્ત્રીઃ  
સ્ત્રીઃ (ઠાવકાઈથી) આપણે દરેક પરિસ્થિતિમાં હાસ્યાસ્પદ હોઈએ છીએ. (વિરામ) ઠીક.
|(સ્વસ્થતા) હું કહું છું.
હવે વાત બંધ કર. મારી પાસે સમય ઓછો છે. સૂર્યોદય પહેલાં હું મારા પગને મુક્ત કરવા માગું છું.
}}
પુરુષઃ (જિજ્ઞાસાથી) પછી તું શું કરીશ?
{{Ps
સ્ત્રીઃ (ચિડાઈને) ચૂપ મર! પછી હું જહન્નમમાં જઈશ, તારે શું?
|પુરુષઃ  
પુરુષઃ (કાકલૂદીપૂર્વક) મુમુક્ષા, આમ ચિડાઈ શું જાય છે? (વિરામ) મને તારી સાથે વાતો કરવાનું ગમે છે. (ધીમેશથી ઊભો થાય છે.)
|(ઉભડક બેસવાનો પ્રયત્ન કરતો) તને કેવી રીતે ખબર પડી!
સ્ત્રીઃ (હસી પડતાં) તારા હાથ…
}}
પુરુષઃ (અધીરાઈથી) બંધાયેલા છે.
{{Ps
સ્ત્રીઃ (હસવાનું બંધ કરીને) તારા પગ…
|સ્ત્રીઃ  
પુરુષઃ (ઉતાવળમાં) બંધાયેલા છે.
|(સ્વસ્થતાથી) તને થરથર કાંપતો જોયો છે. (વિરામ) મેં તને ઢળી પડતો જોયો છે.
સ્ત્રીઃ (ચિડાઈને) મૂરખ. હાથપગનાં બંધન જલદી ફગાવી દે. (વિરામ) હવે ઝાઝો સમય નથી. (વિરામ) પછી નિરાંતે મારી સાથે વાતો કરજે.
}}
{{Ps
|પુરુષઃ  
|(આભો બનીને) તું મને જોઈ શકે છે?
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(સ્વસ્થતાથી) હા.
}}
{{Ps
|પુરુષઃ  
|(નવાઈથી) પણ હું તો તને જોઈ શકતો નથી.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(હસી પડતાં) એ જ ઠીક છે. (વિરામ) સ્ત્રીને જોવામાં માલ નથી.
}}
{{Ps
|પુરુષઃ  
|(ગંભીરતાથી) તું તો બધું હસવામાં કાઢી નાખે છે.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(ઠાવકાઈથી) આપણે દરેક પરિસ્થિતિમાં હાસ્યાસ્પદ હોઈએ છીએ. (વિરામ) ઠીક.
}}
{{Ps
|
| હવે વાત બંધ કર. મારી પાસે સમય ઓછો છે. સૂર્યોદય પહેલાં હું મારા પગને મુક્ત કરવા માગું છું.
}}
|પુરુષઃ  
|(જિજ્ઞાસાથી) પછી તું શું કરીશ?
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(ચિડાઈને) ચૂપ મર! પછી હું જહન્નમમાં જઈશ, તારે શું?
}}
{{Ps
|પુરુષઃ  
|(કાકલૂદીપૂર્વક) મુમુક્ષા, આમ ચિડાઈ શું જાય છે? (વિરામ) મને તારી સાથે વાતો કરવાનું ગમે છે. (ધીમેશથી ઊભો થાય છે.)
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(હસી પડતાં) તારા હાથ…
}}
{{Ps
|પુરુષઃ  
|(અધીરાઈથી) બંધાયેલા છે.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(હસવાનું બંધ કરીને) તારા પગ…
}}
{{Ps
|પુરુષઃ  
|(ઉતાવળમાં) બંધાયેલા છે.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(ચિડાઈને) મૂરખ. હાથપગનાં બંધન જલદી ફગાવી દે. (વિરામ) હવે ઝાઝો સમય નથી. (વિરામ) પછી નિરાંતે મારી સાથે વાતો કરજે.
}}
{{Ps
પુરુષઃ (મક્કમતાથી) હું હાથપગનાં બંધન તોડવાનો નથી. તેમ કરવાની મનાઈ છે. (વિરામ) મળેલા આદેશનું હું પાલન કરીશ. (વિરામ) મારે સ્વર્ગમાં જવું છે. (વિચારીને) સ્વર્ગ મેળવવા માટે શિસ્તપાલન અનિવાર્ય છે.
પુરુષઃ (મક્કમતાથી) હું હાથપગનાં બંધન તોડવાનો નથી. તેમ કરવાની મનાઈ છે. (વિરામ) મળેલા આદેશનું હું પાલન કરીશ. (વિરામ) મારે સ્વર્ગમાં જવું છે. (વિચારીને) સ્વર્ગ મેળવવા માટે શિસ્તપાલન અનિવાર્ય છે.
સ્ત્રીઃ (ઊકળી પડતાં) તો મૂંગો મર, મને મારું કામ કરવા દે.
સ્ત્રીઃ (ઊકળી પડતાં) તો મૂંગો મર, મને મારું કામ કરવા દે.
26,604

edits

Navigation menu