18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 30: | Line 30: | ||
ગામના એ જુવાનો કવિતા નહોતા કરતા છતાં, તેમને ન્યાય કરવા ખાતર કહેવું જોઈએ કે તેમણે કરેલા સંતીના આ નામકરણમાં ભારોભાર કાવ્ય ભર્યું હતું. વહેલી પરોઢે ખેતરે જવા નીકળી હોય કે બપોરા ટાણે ભાત લઈને જતી હોય, કે સાંજે માથા ઉપર ભાર મૂકીને પાછી ફરતી હોય, પણ સંતીના પગરવે સીમનું યૌવન જાગી ઊઠતું. અંગેઅંગમાંથી અણબોટ્યું લાવણ્ય નિતારતી એ સુકુમાર દેહલતા આખી સીમના વાતાવરણને તાઝા-બ-તાઝા આહ્લાદ વડે ભરી મૂકતી. એક ચૈતર મહિને જ્યારે ખેતરે જતા રસ્તા ઉપરના આંબાવાડિયાના આંબા લૂંબઝૂંબ શાખો વડે લચી પડતા હતા અને કોયલોએ બાર બાર મહિનાનાં રખોપાં કર્યાં છતાં મહોર મોર્યાં ટાણે જ દાઢ આવી હોવા બદલ કુ… ઉ… ઉ… કુ… ઉ… ઉના દર્દભરપૂર ફરિયાદ–ટહૌકા ગાવા માંડ્યા હતા ત્યારે નમતે પહોરે નેણશી ભગત માટે અમલનું અફીણ લેવા નીકળેલ સંતીથી આપમેળે જ ગવાઈ ગયું : | ગામના એ જુવાનો કવિતા નહોતા કરતા છતાં, તેમને ન્યાય કરવા ખાતર કહેવું જોઈએ કે તેમણે કરેલા સંતીના આ નામકરણમાં ભારોભાર કાવ્ય ભર્યું હતું. વહેલી પરોઢે ખેતરે જવા નીકળી હોય કે બપોરા ટાણે ભાત લઈને જતી હોય, કે સાંજે માથા ઉપર ભાર મૂકીને પાછી ફરતી હોય, પણ સંતીના પગરવે સીમનું યૌવન જાગી ઊઠતું. અંગેઅંગમાંથી અણબોટ્યું લાવણ્ય નિતારતી એ સુકુમાર દેહલતા આખી સીમના વાતાવરણને તાઝા-બ-તાઝા આહ્લાદ વડે ભરી મૂકતી. એક ચૈતર મહિને જ્યારે ખેતરે જતા રસ્તા ઉપરના આંબાવાડિયાના આંબા લૂંબઝૂંબ શાખો વડે લચી પડતા હતા અને કોયલોએ બાર બાર મહિનાનાં રખોપાં કર્યાં છતાં મહોર મોર્યાં ટાણે જ દાઢ આવી હોવા બદલ કુ… ઉ… ઉ… કુ… ઉ… ઉના દર્દભરપૂર ફરિયાદ–ટહૌકા ગાવા માંડ્યા હતા ત્યારે નમતે પહોરે નેણશી ભગત માટે અમલનું અફીણ લેવા નીકળેલ સંતીથી આપમેળે જ ગવાઈ ગયું : | ||
ચૈતર ચંપો મ્હોરિયો ને મ્હોર્યાં દાડમ દ્રાખ, | '''<center>ચૈતર ચંપો મ્હોરિયો ને મ્હોર્યાં દાડમ દ્રાખ,</center>''' | ||
કોયલડી ટહૌકા કરે, કાંઈ બેઠી આંબાડાળ. | '''<center>કોયલડી ટહૌકા કરે, કાંઈ બેઠી આંબાડાળ.</center>''' | ||
અને એ આંબાડાળે અવિરત ટહુકતી જતી કોયલડીને પજવવા સંતીએ જ્યારે કુ… ઉ… ઉ ટહુકો કર્યો, ત્યારે એને ખ્યાલ સરખો પણ નહોતો કે પાછળ લપાતો-છુપાતો આવતો ગામનો ઉખડેલ ગણાતો આઝાદ છોકરો વીરીઓ આ વાત ગામના ખસૂડિયલ કૂતરા સુધી ફેલાવશે અને ગામની રસિકતાએ કરેલું ‘કોયલડી’ નામકરણ સાચું ઠરાવશે. | અને એ આંબાડાળે અવિરત ટહુકતી જતી કોયલડીને પજવવા સંતીએ જ્યારે કુ… ઉ… ઉ ટહુકો કર્યો, ત્યારે એને ખ્યાલ સરખો પણ નહોતો કે પાછળ લપાતો-છુપાતો આવતો ગામનો ઉખડેલ ગણાતો આઝાદ છોકરો વીરીઓ આ વાત ગામના ખસૂડિયલ કૂતરા સુધી ફેલાવશે અને ગામની રસિકતાએ કરેલું ‘કોયલડી’ નામકરણ સાચું ઠરાવશે. | ||
Line 59: | Line 59: | ||
હરખઘેલી સંતીએ ખુલાસા રૂપે કંઈ બોલવાને બદલે આદત પ્રમાણે ગાવાનું જ ઉચિત ગણ્યું; | હરખઘેલી સંતીએ ખુલાસા રૂપે કંઈ બોલવાને બદલે આદત પ્રમાણે ગાવાનું જ ઉચિત ગણ્યું; | ||
ફૂલ ફગરનો ઘાઘરો સિવડાવ્યો શુકરવાર, | '''<center>ફૂલ ફગરનો ઘાઘરો સિવડાવ્યો શુકરવાર,</center>''' | ||
પહેર્યો ને વળી પહેરશું કાંઈ સાસરને દરબાર | '''<center>પહેર્યો ને વળી પહેરશું કાંઈ સાસરને દરબાર</center>''' | ||
કે આણાં આવ્યાં રે મોરાં રે. | '''<center>કે આણાં આવ્યાં રે મોરાં રે.</center>''' | ||
અજબ માર્દવભર્યા લહેકા સાથે ગવાયેલી આ લીટીઓએ પડખેના માંડવામાં ચૂલ ઉપરથી કડાઈ ઉતારીને ચોકીમાં ઠાલવતા ગોવા ગળિયારાના કાનને ચમકાવ્યા. ઉભડક થઈને એણે સંતી તરફ જોયું. તાઝગીભર્યા લાલચટાક મોં ઉપર, સામી પીંપળમાંથી ચળાઈને આવતાં છેલ્લાં સૂર્યકિરણો ચકચક થતાં હતાં. ગોવા જેવા રસિયા જુવાન માટે એ દૃશ્ય અસહ્ય હતું. તેણે પણ એવી જ હલકથી ગાવા માંડ્યું : | અજબ માર્દવભર્યા લહેકા સાથે ગવાયેલી આ લીટીઓએ પડખેના માંડવામાં ચૂલ ઉપરથી કડાઈ ઉતારીને ચોકીમાં ઠાલવતા ગોવા ગળિયારાના કાનને ચમકાવ્યા. ઉભડક થઈને એણે સંતી તરફ જોયું. તાઝગીભર્યા લાલચટાક મોં ઉપર, સામી પીંપળમાંથી ચળાઈને આવતાં છેલ્લાં સૂર્યકિરણો ચકચક થતાં હતાં. ગોવા જેવા રસિયા જુવાન માટે એ દૃશ્ય અસહ્ય હતું. તેણે પણ એવી જ હલકથી ગાવા માંડ્યું : |
edits