26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 817: | Line 817: | ||
}} | }} | ||
(પાછળ જઈને પગ જુએ છે.) | (પાછળ જઈને પગ જુએ છે.) | ||
{{Ps | |||
| | | | ||
| અરે તારા પગ તો દોરડાથી બંધાયેલા છે. | | અરે તારા પગ તો દોરડાથી બંધાયેલા છે. | ||
Line 826: | Line 827: | ||
(પુરુષ સ્ત્રીના પગ પાસે બેસે છે. ધીમેશથી પગને પોતાના ખોળામાં લે છે. કાળજીપૂર્વક દોરડાની એક પછી એક ગાંઠ છોડે છે. પગ મુક્ત કરે છે અને સાચવીને નીચે મૂકે છે. ઊભો થાય છે. સ્ત્રીની સામે આવીને ઊભો રહે છે.) | (પુરુષ સ્ત્રીના પગ પાસે બેસે છે. ધીમેશથી પગને પોતાના ખોળામાં લે છે. કાળજીપૂર્વક દોરડાની એક પછી એક ગાંઠ છોડે છે. પગ મુક્ત કરે છે અને સાચવીને નીચે મૂકે છે. ઊભો થાય છે. સ્ત્રીની સામે આવીને ઊભો રહે છે.) | ||
{{Ps | {{Ps | ||
પુરુષઃ (સ્મિત વેરીને) બસ… | |પુરુષઃ | ||
સ્ત્રીઃ (શરમથી આંખો ઢાળીને) આભાર. | |(સ્મિત વેરીને) બસ… | ||
પુરુષઃ (સ્ત્રી સામે બેસીને) એમાં આભાર શાનો? | }} | ||
સ્ત્રીઃ (આંખો ઊંચી કરીને) આપણે ક્યાં છીએ? | {{Ps | ||
પુરુષઃ (ચારેબાજુ નજર ફેરવીને) એક એવા ઓરડામાં કે જેને એક પણ દ્વાર નથી. | |સ્ત્રીઃ | ||
સ્ત્રીઃ (અચંબાથી) હેં…! દ્વાર વગરનો ઓરડો? (વિચારીને) જલદી કર. રસ્તો શોધ… આપણે અહીંયાંથી ઝડપથી ભાગી છૂટવું પડશે. | |(શરમથી આંખો ઢાળીને) આભાર. | ||
પુરુષઃ (ઊભો થઈ જાય છે. ચારેબાજુ જુએ છે.) પણ અહીંયાં કોઈ રસ્તો દેખાતો નથી. | }} | ||
સ્ત્રીઃ (સમયસૂચકતા વાપરતી હોય એમ ઠાવકાઈથી) દીવાલની એક એક ઈંટ હલાવી જો. ક્યાંક બારી કે બારણું હશે. | {{Ps | ||
પુરુષઃ (સ્ત્રીના સૂચના અનુસાર ચારે દીવાલ તપાસી આવે છે. નિરાશાના સ્વરમાં) ક્યાંય બારી નથી. ક્યાંય બારણું નથી. | |પુરુષઃ | ||
સ્ત્રીઃ (ઊભી થાય છે. એક ડગલું ભરે છે, ત્યાં તો પગમાં સણકો ઊપડે છે. પીડાનો સિસકારો બોલાવે છે. એક ઝીણી ચીસ તેના મોંમાંથી નીકળે છે.) ઓ…ય…મા… | |(સ્ત્રી સામે બેસીને) એમાં આભાર શાનો? | ||
પુરુષઃ (ગભરાઈને) શું થયું? | }} | ||
સ્ત્રીઃ (પરિસ્થિતિ પર કાબૂ મેળવીને) કંઈ નથી. જરા પગમાં સણકો ઊપડે છે. પણ બેસ હું હમણાં જ તપાસ કરીને આવું છું. | {{Ps | ||
|સ્ત્રીઃ | |||
|(આંખો ઊંચી કરીને) આપણે ક્યાં છીએ? | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(ચારેબાજુ નજર ફેરવીને) એક એવા ઓરડામાં કે જેને એક પણ દ્વાર નથી. | |||
}} | |||
{{Ps | |||
|સ્ત્રીઃ | |||
|(અચંબાથી) હેં…! દ્વાર વગરનો ઓરડો? (વિચારીને) જલદી કર. રસ્તો શોધ… આપણે અહીંયાંથી ઝડપથી ભાગી છૂટવું પડશે. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(ઊભો થઈ જાય છે. ચારેબાજુ જુએ છે.) પણ અહીંયાં કોઈ રસ્તો દેખાતો નથી. | |||
}} | |||
{{Ps | |||
|સ્ત્રીઃ | |||
|(સમયસૂચકતા વાપરતી હોય એમ ઠાવકાઈથી) દીવાલની એક એક ઈંટ હલાવી જો. ક્યાંક બારી કે બારણું હશે. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(સ્ત્રીના સૂચના અનુસાર ચારે દીવાલ તપાસી આવે છે. નિરાશાના સ્વરમાં) ક્યાંય બારી નથી. ક્યાંય બારણું નથી. | |||
}} | |||
{{Ps | |||
|સ્ત્રીઃ | |||
|(ઊભી થાય છે. એક ડગલું ભરે છે, ત્યાં તો પગમાં સણકો ઊપડે છે. પીડાનો સિસકારો બોલાવે છે. એક ઝીણી ચીસ તેના મોંમાંથી નીકળે છે.) ઓ…ય…મા… | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(ગભરાઈને) શું થયું? | |||
}} | |||
{{Ps | |||
|સ્ત્રીઃ | |||
|(પરિસ્થિતિ પર કાબૂ મેળવીને) કંઈ નથી. જરા પગમાં સણકો ઊપડે છે. પણ બેસ હું હમણાં જ તપાસ કરીને આવું છું. | |||
}} | |||
(પુરુષ બેસી જાય છે. સ્ત્રી એક પગે ધીમે ધીમે ચાલીને દીવાલની ઈંટે ઈંટને તપાસે છે. આખરે પાછી ફરે છે. નિરાશાથી…) | (પુરુષ બેસી જાય છે. સ્ત્રી એક પગે ધીમે ધીમે ચાલીને દીવાલની ઈંટે ઈંટને તપાસે છે. આખરે પાછી ફરે છે. નિરાશાથી…) | ||
{{Ps | |||
| | |||
| બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી. | |||
}} | |||
પુરુષઃ (હિંમત દાખવીને) ઊભી રહે. ચાલ, આપણે બન્ને ફરી તપાસીએ. | પુરુષઃ (હિંમત દાખવીને) ઊભી રહે. ચાલ, આપણે બન્ને ફરી તપાસીએ. | ||
(સ્ત્રી પુરુષના ડાબા ખભા પર પોતાનો જમણો હાથ મૂકે છે અને લંગડાતા પગે તે પુરુષની સાથે દીવાલને તપાસવા પ્રયાસ કરે છે. એક એક દીવાલની એક એક ઈંટ તેઓ તપાસે છે. થાકી જાય છે. કોઈ માર્ગ નજરે પડતો નથી.) | (સ્ત્રી પુરુષના ડાબા ખભા પર પોતાનો જમણો હાથ મૂકે છે અને લંગડાતા પગે તે પુરુષની સાથે દીવાલને તપાસવા પ્રયાસ કરે છે. એક એક દીવાલની એક એક ઈંટ તેઓ તપાસે છે. થાકી જાય છે. કોઈ માર્ગ નજરે પડતો નથી.) |
edits