26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 341: | Line 341: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
વનલીલાઃ મારાં કરમ ફૂટી ગયાં…! (રડતાં) જુઓ આ એમના ચાળા…! | |વનલીલાઃ | ||
|મારાં કરમ ફૂટી ગયાં…! (રડતાં) જુઓ આ એમના ચાળા…! | |||
}} | |||
(ડૉક્ટર નરેન્દ્રને જોઈ રહે છે. નરેન્દ્ર હાથમાં મૂળો લઈ ચાવતો ઊંચે બેઠો છે.) | (ડૉક્ટર નરેન્દ્રને જોઈ રહે છે. નરેન્દ્ર હાથમાં મૂળો લઈ ચાવતો ઊંચે બેઠો છે.) | ||
ડૉક્ટરઃ (ગુસ્સાથી) નરેન્દ્ર, આ બધું શું માંડ્યું છે? ચાલ, નીચે ઊતર… | {{Ps | ||
|ડૉક્ટરઃ | |||
|(ગુસ્સાથી) નરેન્દ્ર, આ બધું શું માંડ્યું છે? ચાલ, નીચે ઊતર… | |||
}} | |||
(નરેન્દ્ર દાંતિયું કરે છે.) | (નરેન્દ્ર દાંતિયું કરે છે.) | ||
વનલીલાઃ બસ આમ જ કર્યા કરે છે આખો દિવસ… કાલે હું એમના હાથમાંથી અરીસો લેવા ગઈ, તો જુઓ, આ હાથે બચકું ભરી લીધું! હવે મારાથી નથી સહેવાતું… (રડી પડે છે.) | {{Ps | ||
ડૉક્ટરઃ ભાભી, હું તમારું દુઃખ સમજું છું. હું મેન્ટલ હૉસ્પિટલમાં ફોન કરું છું. એને થોડા દિવસ ત્યાં રાખી જોઈએ. (ફોન જોડતાં) હલો, ડૉક્ટર શર્મા… ડૉ. પંડ્યા સ્પીકિંગ… માય વન પેશન્ટ ઈઝ વેરી સીરિયસ… હી મસ્ટ બી એડ્મિટેડ ઇમિડિયેટલી… યસ… યસ… આઈ ડૉન્ટ થિંક હી ઈઝ મેડ, બટ હિઝ બીહેવિયર ઈઝ નોટ નોર્મલ… યસ… પ્લીઝ સેન્ડ એમ્બ્યુલન્સ ટુ માય રેસિડન્સ. યસ… થૅન્ક્સ… બાય. (ફોન મૂકે છે.) ભાભી, હમણાં જ એમ્બ્યુલન્સ આવે છે. થોડા દિવસ એને મેન્ટલમાં રાખીશું, એટલે બિલકુલ સાજો થઈ જશે… એમ્બ્યુલન્સ આવે એટલે હું આવું છું. | |વનલીલાઃ | ||
|બસ આમ જ કર્યા કરે છે આખો દિવસ… કાલે હું એમના હાથમાંથી અરીસો લેવા ગઈ, તો જુઓ, આ હાથે બચકું ભરી લીધું! હવે મારાથી નથી સહેવાતું… (રડી પડે છે.) | |||
}} | |||
{{Ps | |||
|ડૉક્ટરઃ | |||
|ભાભી, હું તમારું દુઃખ સમજું છું. હું મેન્ટલ હૉસ્પિટલમાં ફોન કરું છું. એને થોડા દિવસ ત્યાં રાખી જોઈએ. (ફોન જોડતાં) હલો, ડૉક્ટર શર્મા… ડૉ. પંડ્યા સ્પીકિંગ… માય વન પેશન્ટ ઈઝ વેરી સીરિયસ… હી મસ્ટ બી એડ્મિટેડ ઇમિડિયેટલી… યસ… યસ… આઈ ડૉન્ટ થિંક હી ઈઝ મેડ, બટ હિઝ બીહેવિયર ઈઝ નોટ નોર્મલ… યસ… પ્લીઝ સેન્ડ એમ્બ્યુલન્સ ટુ માય રેસિડન્સ. યસ… થૅન્ક્સ… બાય. (ફોન મૂકે છે.) ભાભી, હમણાં જ એમ્બ્યુલન્સ આવે છે. થોડા દિવસ એને મેન્ટલમાં રાખીશું, એટલે બિલકુલ સાજો થઈ જશે… એમ્બ્યુલન્સ આવે એટલે હું આવું છું. | |||
{{Ps | |||
(ડૉક્ટર જાય છે. વનલીલા નરેન્દ્ર તરફ જુએ છે. નરેન્દ્ર નિરાંતે કશુંક ચાવતો બેઠો છે. પ્રકાશ ઝાંખો થઈ અંધકાર થાય.) | (ડૉક્ટર જાય છે. વનલીલા નરેન્દ્ર તરફ જુએ છે. નરેન્દ્ર નિરાંતે કશુંક ચાવતો બેઠો છે. પ્રકાશ ઝાંખો થઈ અંધકાર થાય.) | ||
{{Ps | |||
<center>'''દૃશ્ય ૬'''</center> | <center>'''દૃશ્ય ૬'''</center> | ||
સ્થળઃ નરેન્દ્રના ઘરનો ડ્રોઇંગરૂમ | |સ્થળઃ | ||
|નરેન્દ્રના ઘરનો ડ્રોઇંગરૂમ | |||
}} | |||
(વનલીલા સોફામાં બેઠી છે.) | (વનલીલા સોફામાં બેઠી છે.) | ||
વ્યક્તિ-૧: ભાભી, કેમ છે હવે નરેન્દ્રભાઈને? | {{Ps | ||
વનલીલાઃ ઠીક છે. | |વ્યક્તિ-૧: | ||
વ્યક્તિ-૨: કંઈ સુધારા જેવું લાગે છે? | |ભાભી, કેમ છે હવે નરેન્દ્રભાઈને? | ||
વનલીલાઃ છે એવું ને એવું છે! | }} | ||
વ્યક્તિ-૧: ડૉક્ટર શું કહે છે? | {{Ps | ||
વનલીલાઃ ડૉક્ટરોનેય કશું સમજાતું નથી! પછી એ બિચારાય શું ઇલાજ કરે? | |વનલીલાઃ | ||
વ્યક્તિ-૨: નરેન્દ્રભાઈ અત્યારે ક્યાં છે? | |ઠીક છે. | ||
વનલીલાઃ અંદર… માળિયામાં… | }} | ||
વ્યક્તિ-૧: હેં માળિયા ઉપર… એ કંઈ ખાય છે, પીએ છે? | {{Ps | ||
વનલીલાઃ (આર્દ્ર) મન થાય તો ખાય-પીવે – કંઈ બોલતા નથી, (આંખ લૂછતાં) કંઈ માગે તો આપણે આપીએ ને? એમનેય દુઃખ તો થતું હશે… પણ શું કરે? | |વ્યક્તિ-૨: | ||
વ્યક્તિ-૨: હાસ્તો… મન કાઠું રાખજો… બીજું તો શું થાય? | |કંઈ સુધારા જેવું લાગે છે? | ||
વ્યક્તિ-૧: અંદર જઈ અમે મળી લઈએ? | }} | ||
વનલીલાઃ હવે મળો, ન મળો બધું સરખું જ છે, એ ક્યાં કોઈને ઓળખે છે? | {{Ps | ||
|વનલીલાઃ | |||
|છે એવું ને એવું છે! | |||
}} | |||
{{Ps | |||
|વ્યક્તિ-૧: | |||
|ડૉક્ટર શું કહે છે? | |||
}} | |||
{{Ps | |||
|વનલીલાઃ | |||
|ડૉક્ટરોનેય કશું સમજાતું નથી! પછી એ બિચારાય શું ઇલાજ કરે? | |||
}} | |||
{{Ps | |||
|વ્યક્તિ-૨: | |||
|નરેન્દ્રભાઈ અત્યારે ક્યાં છે? | |||
}} | |||
{{Ps | |||
|વનલીલાઃ | |||
|અંદર… માળિયામાં… | |||
}} | |||
{{Ps | |||
|વ્યક્તિ-૧: | |||
|હેં માળિયા ઉપર… એ કંઈ ખાય છે, પીએ છે? | |||
}} | |||
{{Ps | |||
|વનલીલાઃ | |||
|(આર્દ્ર) મન થાય તો ખાય-પીવે – કંઈ બોલતા નથી, (આંખ લૂછતાં) કંઈ માગે તો આપણે આપીએ ને? એમનેય દુઃખ તો થતું હશે… પણ શું કરે? | |||
}} | |||
{{Ps | |||
|વ્યક્તિ-૨: | |||
|હાસ્તો… મન કાઠું રાખજો… બીજું તો શું થાય? | |||
}} | |||
{{Ps | |||
|વ્યક્તિ-૧: | |||
|અંદર જઈ અમે મળી લઈએ? | |||
}} | |||
{{Ps | |||
|વનલીલાઃ | |||
|હવે મળો, ન મળો બધું સરખું જ છે, એ ક્યાં કોઈને ઓળખે છે? | |||
}} | |||
(એક મોટી ઉંમરની વ્યક્તિ આવે છે.) | (એક મોટી ઉંમરની વ્યક્તિ આવે છે.) | ||
વ્યક્તિ-૩: ક્યાં ગયો નરેન્દ્ર? કેમ છે હવે એને? | {{Ps | ||
વનલીલાઃ (માથે ઓઢતાં) એ અંદર છે. | |વ્યક્તિ-૩: | ||
વ્યક્તિ-૧: માળિયા ઉપર… | |ક્યાં ગયો નરેન્દ્ર? કેમ છે હવે એને? | ||
}} | |||
{{Ps | |||
|વનલીલાઃ | |||
|(માથે ઓઢતાં) એ અંદર છે. | |||
}} | |||
{{Ps | |||
|વ્યક્તિ-૧: | |||
|માળિયા ઉપર… | |||
}} | |||
(વ્યક્તિ-૩ અંદર જઈ પાછી આવે છે.) | (વ્યક્તિ-૩ અંદર જઈ પાછી આવે છે.) | ||
વ્યક્તિ-૩: હં… જો વનુ, બધા દિવસો સરખા નથી હોતા… બહુ ચિંતા ના કરીશ. દુઃખનું ઓસડ દા’ડા… કંઈ કામ પડે તો કે’વડાવજે… ચાલ જાઉં… હજી તો મારે બૅન્કમાં જવાનું છે… આવજે… | {{Ps | ||
|વ્યક્તિ-૩: | |||
|હં… જો વનુ, બધા દિવસો સરખા નથી હોતા… બહુ ચિંતા ના કરીશ. દુઃખનું ઓસડ દા’ડા… કંઈ કામ પડે તો કે’વડાવજે… ચાલ જાઉં… હજી તો મારે બૅન્કમાં જવાનું છે… આવજે… | |||
}} | |||
(વ્યક્તિ-૩ જાય છે.) | (વ્યક્તિ-૩ જાય છે.) | ||
વ્યક્તિ-૧-૨: ધીરજ રાખજો.. અમેય જઈએ… | {{Ps | ||
|વ્યક્તિ-૧-૨: | |||
|ધીરજ રાખજો.. અમેય જઈએ… | |||
}} | |||
(વ્યક્તિ-૧ અને ૨ જાય છે. બે સ્ત્રીઓ આવે છે. બેસે છે. ધીમે ધીમે પ્રકાશ ઝાંખો થાય છે.) | (વ્યક્તિ-૧ અને ૨ જાય છે. બે સ્ત્રીઓ આવે છે. બેસે છે. ધીમે ધીમે પ્રકાશ ઝાંખો થાય છે.) | ||
{{Ps | |||
<center>'''દૃશ્ય ૭'''</center> | <center>'''દૃશ્ય ૭'''</center> | ||
સ્થળઃ નરેન્દ્રના ઘરનો સજાવેલો વિશાળ રૂમ. | |સ્થળઃ | ||
|નરેન્દ્રના ઘરનો સજાવેલો વિશાળ રૂમ. | |||
}} | |||
(ટેકરીઓ અથવા ઊંચાં-નીચાં લેવલ્સ. એક-બે કૃત્રિમ વૃક્ષો, કૃત્રિમ ઝરણું, ફૂલછોડનાં કૂંડાં. પક્ષીઓના વિવધ અવાજો સંભળાય છે. | (ટેકરીઓ અથવા ઊંચાં-નીચાં લેવલ્સ. એક-બે કૃત્રિમ વૃક્ષો, કૃત્રિમ ઝરણું, ફૂલછોડનાં કૂંડાં. પક્ષીઓના વિવધ અવાજો સંભળાય છે. | ||
નરેન્દ્ર ચડ્ડી પહેરી એક ઊંચા લેવલે બેઠો છે. વનલીલા એક તરફ ઊભી ઊભી સૂચનાઓ આપે છે. વિંગ તરફની ખુરસીઓમાં પ્રેક્ષકો ખેલ જોઈ રહ્યા છે.) | નરેન્દ્ર ચડ્ડી પહેરી એક ઊંચા લેવલે બેઠો છે. વનલીલા એક તરફ ઊભી ઊભી સૂચનાઓ આપે છે. વિંગ તરફની ખુરસીઓમાં પ્રેક્ષકો ખેલ જોઈ રહ્યા છે.) | ||
વનલીલાઃ સવિતા, બીજા થોડા માણસને અંદર આવવા દે. હજી ચાર-પાંચ ખુરસીઓ ખાલી છે. | }} | ||
સવિતાઃ જી બહેન… (બહાર જાય. થોડા લોકો આવી ખુરસીઓમાં બેસે.) | {{Ps | ||
વનલીલાઃ (નરેન્દ્રને) એય… અહીં આવ, આ ખુરસીમાં બેસ… (નરેન્દ્ર તેમ કરે.) હં, લે આ ચશ્માં પહેર… બરાબર… હવે માણસની જેમ છાપું વાંચ… (નરેન્દ્ર વાંચવાનો અભિનય કરે.) ગુડ… લે હવે આ સિગારેટ પી… (વનલીલા દીવાસળીથી સિગરેટ સળગાવે – નરેન્દ્ર પીએ – પ્રેક્ષકો તાળીઓ પાડે.) વેરી ગુડ… લે કાંસકો.. માણસની જેમ વાળ હોળ. ફાઇન… લે આ પેન અને નોટબુક… કાગળ લખ… કોને લખીશ? તારી પત્નીને ને…? (નરેન્દ્ર હકારમાં ડોકું હલાવે. પ્રેક્ષકોમાં હાસ્ય) હવે… લે આ બેટ… હું દડો નાખું છું… તું છગ્ગો લગાવજે… (નરેન્દ્ર દડાને છગ્ગો લગાવવાનો અભિનય કરે… પ્રેક્ષકો તાળીઓ પાાડે. બેત્રણ ભક્તજનો પ્રવેશે છે.) | |વનલીલાઃ | ||
ભક્તઃ જય બજરંગ બલિ… તોડ દુશ્મનકી ગલી… | |સવિતા, બીજા થોડા માણસને અંદર આવવા દે. હજી ચાર-પાંચ ખુરસીઓ ખાલી છે. | ||
}} | |||
{{Ps | |||
|સવિતાઃ | |||
|જી બહેન… (બહાર જાય. થોડા લોકો આવી ખુરસીઓમાં બેસે.) | |||
}} | |||
{{Ps | |||
|વનલીલાઃ | |||
|(નરેન્દ્રને) એય… અહીં આવ, આ ખુરસીમાં બેસ… (નરેન્દ્ર તેમ કરે.) હં, લે આ ચશ્માં પહેર… બરાબર… હવે માણસની જેમ છાપું વાંચ… (નરેન્દ્ર વાંચવાનો અભિનય કરે.) ગુડ… લે હવે આ સિગારેટ પી… (વનલીલા દીવાસળીથી સિગરેટ સળગાવે – નરેન્દ્ર પીએ – પ્રેક્ષકો તાળીઓ પાડે.) વેરી ગુડ… લે કાંસકો.. માણસની જેમ વાળ હોળ. ફાઇન… લે આ પેન અને નોટબુક… કાગળ લખ… કોને લખીશ? તારી પત્નીને ને…? (નરેન્દ્ર હકારમાં ડોકું હલાવે. પ્રેક્ષકોમાં હાસ્ય) હવે… લે આ બેટ… હું દડો નાખું છું… તું છગ્ગો લગાવજે… (નરેન્દ્ર દડાને છગ્ગો લગાવવાનો અભિનય કરે… પ્રેક્ષકો તાળીઓ પાાડે. બેત્રણ ભક્તજનો પ્રવેશે છે.) | |||
}} | |||
{{Ps | |||
|ભક્તઃ | |||
|જય બજરંગ બલિ… તોડ દુશ્મનકી ગલી… | |||
}} | |||
(નાળિયેર મૂકે તથા તેલ ભરેલું ડોલચું વનલીલાને આપે. બીજો ભક્ત સ્તવન ગાય.) | (નાળિયેર મૂકે તથા તેલ ભરેલું ડોલચું વનલીલાને આપે. બીજો ભક્ત સ્તવન ગાય.) | ||
ભક્તઃ મનોજવંમારુત્તુલ્ય વેગમ્ | {{Ps | ||
|ભક્તઃ | |||
|મનોજવંમારુત્તુલ્ય વેગમ્ | |||
}} | |||
{{Ps | |||
| | |||
| જિતેન્દ્રીયં બુદ્ધિમતાં વરિષ્ઠમ્ । | |||
}} | |||
{{Ps | |||
| | |||
| વાતાત્મજં વાનરદૂત મુખ્યં | |||
}} | |||
{{Ps | |||
| | |||
| શ્રીરામ દૂતં શરણં પ્રપદ્યે ।। | |||
}} | |||
(ત્યાં મૂકેલી થાળીમાં ભક્તો ભેટ મૂકે છે.) | (ત્યાં મૂકેલી થાળીમાં ભક્તો ભેટ મૂકે છે.) | ||
સવિતાઃ બહેન, બહાર બહુ ગીર્દી છે. લોકો અંદર આવવા ધમાલ કરે છે. | {{Ps | ||
વનલીલાઃ એ બધાને કહે કે લાઇનમાં ઊભા રહી, એક પછી એક ટિકિટ લઈ અંદર આવે… આજથી તારી મદદમાં બીજી બે બહેનો મૂકું છું… તું જા અને ઘંટ વગાડ… આ ખેલ અહીં પૂરો થાય છે. | |સવિતાઃ | ||
|બહેન, બહાર બહુ ગીર્દી છે. લોકો અંદર આવવા ધમાલ કરે છે. | |||
}} | |||
{{Ps | |||
|વનલીલાઃ | |||
|એ બધાને કહે કે લાઇનમાં ઊભા રહી, એક પછી એક ટિકિટ લઈ અંદર આવે… આજથી તારી મદદમાં બીજી બે બહેનો મૂકું છું… તું જા અને ઘંટ વગાડ… આ ખેલ અહીં પૂરો થાય છે. | |||
}} | |||
(સવિતા જાય… ઘંટ વાગે… અંધકાર) | (સવિતા જાય… ઘંટ વાગે… અંધકાર) | ||
{{Ps | |||
<center>'''દૃશ્ય ૮'''</center> | <center>'''દૃશ્ય ૮'''</center> | ||
સ્થળઃ વનલીલાનો સજ્જ ઓરડો. | સ્થળઃ વનલીલાનો સજ્જ ઓરડો. |
edits