ગુજરાતી એકાંકીસંપદા/વસ્ત્રાવરણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 20: Line 20:


વિદુર, ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, વિવિધ આસનો પર બેઠા છે. કાંઈક વાતો કરે છે. પાંડવો પ્રવેશે છે. ધૃતરાષ્ટ્રને વંદન કરી ચરણસ્પર્શ કરતાં…)
વિદુર, ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, વિવિધ આસનો પર બેઠા છે. કાંઈક વાતો કરે છે. પાંડવો પ્રવેશે છે. ધૃતરાષ્ટ્રને વંદન કરી ચરણસ્પર્શ કરતાં…)
{{ps |યુધિષ્ઠિરઃ  |મહારાજ! આપની આજ્ઞા મુજબ અમે આવી ગયા છીએ.
{{ps |યુધિષ્ઠિરઃ  |મહારાજ! આપની આજ્ઞા મુજબ અમે આવી ગયા છીએ.}}
{{ps |ધૃતરાષ્ટ્રઃ  | બધા?
{{ps |ધૃતરાષ્ટ્રઃ  | બધા?}}
{{ps |યુધિષ્ઠિરઃ  |હા. અમે બધા જ. યાજ્ઞસેની, માતાજી, બધાં. સૌને મળવાનો લહાવો પ્રાપ્ત થયો. આપના આશીર્વાદથી.
{{ps |યુધિષ્ઠિરઃ  |હા. અમે બધા જ. યાજ્ઞસેની, માતાજી, બધાં. સૌને મળવાનો લહાવો પ્રાપ્ત થયો. આપના આશીર્વાદથી.}}
{{ps |ધૃતરાષ્ટ્રઃ  | જો, યુધિષ્ઠિર! મેં તમને આ દ્યૂત માટે બોલાવ્યા છે. પણ એ માત્ર આનંદ કરવા જ.
{{ps |ધૃતરાષ્ટ્રઃ  | જો, યુધિષ્ઠિર! મેં તમને આ દ્યૂત માટે બોલાવ્યા છે. પણ એ માત્ર આનંદ કરવા જ.}}
{{ps |યુધિષ્ઠિરઃ  |દ્યૂત રમતાં મને આવડે છે. આનંદ પણ આવે છે. પણ–
{{ps |યુધિષ્ઠિરઃ  |દ્યૂત રમતાં મને આવડે છે. આનંદ પણ આવે છે. પણ–}}
{{ps |ધૃતરાષ્ટ્રઃ  | શું પણ?
{{ps |ધૃતરાષ્ટ્રઃ  | શું પણ?}}
{{ps |યુધિષ્ઠિરઃ  |મહારાજ! એમાં ભય પણ છે.
{{ps |યુધિષ્ઠિરઃ  |મહારાજ! એમાં ભય પણ છે.}}
{{ps |વિદુરઃ  | રમતો ક્યાં બીજી નથી? આ તો અરણીનો અગ્નિ છે. ઘસાય તો સળગે.
{{ps |વિદુરઃ  | રમતો ક્યાં બીજી નથી? આ તો અરણીનો અગ્નિ છે. ઘસાય તો સળગે.}}
{{ps |શકુનિઃ | આપણે અરણી ન ઘસાય તેટલું જોઈશું. (યુધિષ્ઠિરને) ખરું ને મહારાજ?
{{ps |શકુનિઃ | આપણે અરણી ન ઘસાય તેટલું જોઈશું. (યુધિષ્ઠિરને) ખરું ને મહારાજ?}}
{{ps |યુધિષ્ઠિરઃ  |એ ખરું, પણ મને થાય છે કે કાદવમાં હાથ નાખી પછી હાથ ધોવા એવું શા સારુ કરવું?
{{ps |યુધિષ્ઠિરઃ  |એ ખરું, પણ મને થાય છે કે કાદવમાં હાથ નાખી પછી હાથ ધોવા એવું શા સારુ કરવું?}}
{{ps |શકુનિઃ | આપને ધન, રાજ્ય જવાની બીક લાગે છે?
{{ps |શકુનિઃ | આપને ધન, રાજ્ય જવાની બીક લાગે છે?}}
{{ps |ભીમઃ | બીક લાગે છે કે નહીં એ તો દ્યૂત વખતે ખબર પડશે. પણ અમે ધૃતરાષ્ટ્ર મહારાજની આજ્ઞાથી આવ્યા છીએ અને એમની આજ્ઞાથી મોટાભાઈ રમવાના જ છે. મહારાજની આજ્ઞા અને મહારાજનું ઉત્તરદાયિત્વ.
{{ps |ભીમઃ | બીક લાગે છે કે નહીં એ તો દ્યૂત વખતે ખબર પડશે. પણ અમે ધૃતરાષ્ટ્ર મહારાજની આજ્ઞાથી આવ્યા છીએ અને એમની આજ્ઞાથી મોટાભાઈ રમવાના જ છે. મહારાજની આજ્ઞા અને મહારાજનું ઉત્તરદાયિત્વ.}}
{{ps |શકુનિઃ | પણ મન વિના રમીએ એમાં શો આનંદ આવે? ક્ષત્રિયો તો મૃગયા – કે દ્યૂત – કે યુદ્ધ આનંદથી ખેલે છે. એને પ્રાણ, ધન, રાજ્ય જવાનો ભય નથી હોતો.
{{ps |શકુનિઃ | પણ મન વિના રમીએ એમાં શો આનંદ આવે? ક્ષત્રિયો તો મૃગયા – કે દ્યૂત – કે યુદ્ધ આનંદથી ખેલે છે. એને પ્રાણ, ધન, રાજ્ય જવાનો ભય નથી હોતો.}}
{{ps |યુધિષ્ઠિરઃ  |ભયનો સવાલ નથી. પરાક્રમીને ભય શાનો?
{{ps |યુધિષ્ઠિરઃ  |ભયનો સવાલ નથી. પરાક્રમીને ભય શાનો?}}
{{ps |શકુનિઃ | હું એ જ કહું છું – પરાક્રમી તો મેળવે, ખુએ, મેળવે, ખુએ તેમ ચાલ્યા કરે. ભરતી કે ઓટ બેઉમાં રમે.
{{ps |શકુનિઃ | હું એ જ કહું છું – પરાક્રમી તો મેળવે, ખુએ, મેળવે, ખુએ તેમ ચાલ્યા કરે. ભરતી કે ઓટ બેઉમાં રમે.}}
{{ps |દુર્યોધનઃ | મોટાભાઈ! ક્ષત્રિયો સંસારની આ બધી દુરાકાંક્ષાઓ વિશે નિર્ભય રહે તે માટેનો આ વ્યાયામ શાસ્ત્રોએ ઠરાવ્યો છે એવું નથી?
{{ps |દુર્યોધનઃ | મોટાભાઈ! ક્ષત્રિયો સંસારની આ બધી દુરાકાંક્ષાઓ વિશે નિર્ભય રહે તે માટેનો આ વ્યાયામ શાસ્ત્રોએ ઠરાવ્યો છે એવું નથી?}}
{{ps |યુધિષ્ઠિરઃ  |હોય પણ ખરું. પિતામહ વધારે જાણે – અમે તો આજ્ઞાએ આવ્યા અને આજ્ઞાએ રમીશું.
{{ps |યુધિષ્ઠિરઃ  |હોય પણ ખરું. પિતામહ વધારે જાણે – અમે તો આજ્ઞાએ આવ્યા અને આજ્ઞાએ રમીશું.}}
{{ps |ભીષ્મઃ | તે સારું છે પુત્ર – પણ આજ્ઞા આપનારે વિચારીને આજ્ઞા આપવી જોઈએ.
{{ps |ભીષ્મઃ | તે સારું છે પુત્ર – પણ આજ્ઞા આપનારે વિચારીને આજ્ઞા આપવી જોઈએ.}}
{{ps |દુર્યોધનઃ | તો શું પિતાજીએ વગર વિચાર્યે આજ્ઞા આપી છે તેમ કહો છો?  
{{ps |દુર્યોધનઃ | તો શું પિતાજીએ વગર વિચાર્યે આજ્ઞા આપી છે તેમ કહો છો?}}
{{ps |વિદુરઃ  | થોડું તો એવું ખરું જ. અગ્નિને ઘરમાં બોલાવીને શું કરવું છે? તેનાથી દૂર રહેવું સારું.
{{ps |વિદુરઃ  | થોડું તો એવું ખરું જ. અગ્નિને ઘરમાં બોલાવીને શું કરવું છે? તેનાથી દૂર રહેવું સારું.}}
{{ps |દુર્યોધનઃ | અમે ક્ષત્રિયો છીએ કે નહીં તે કસી જોવા. અમને ધન, રાજ્ય બધું તૃણ સમાન છે. હું દ્યૂતમાં રાજ્ય આખું મૂકવાનો છું.
{{ps |દુર્યોધનઃ | અમે ક્ષત્રિયો છીએ કે નહીં તે કસી જોવા. અમને ધન, રાજ્ય બધું તૃણ સમાન છે. હું દ્યૂતમાં રાજ્ય આખું મૂકવાનો છું.}}
{{ps |યુધિષ્ઠિરઃ  |તેય સાચું છે. પણ રાજ્ય મૂક્યા વિનાય દ્યૂત રમી શકાય ને?
{{ps |યુધિષ્ઠિરઃ  |તેય સાચું છે. પણ રાજ્ય મૂક્યા વિનાય દ્યૂત રમી શકાય ને?}}
{{ps |કર્ણઃ | દ્યૂતનો રસ તો પ્રાણને હોડમાં મૂકવામાં છે એમ રમનારા કહે છે.
{{ps |કર્ણઃ | દ્યૂતનો રસ તો પ્રાણને હોડમાં મૂકવામાં છે એમ રમનારા કહે છે.}}
{{ps |શકુનિઃ | (યુધિષ્ઠિરને) મહારાજ કહેશે તેમ ખેલીશું. કહો ક્યારે?
{{ps |શકુનિઃ | (યુધિષ્ઠિરને) મહારાજ કહેશે તેમ ખેલીશું. કહો ક્યારે?}}
{{ps |ધૃતરાષ્ટ્રઃ  | એમને આજે આરામ લેવા દો. કાલે રમજો.
{{ps |ધૃતરાષ્ટ્રઃ  | એમને આજે આરામ લેવા દો. કાલે રમજો.}}
{{ps |વિદુરઃ  | હા, રમજો!
{{ps |વિદુરઃ  | હા, રમજો!}}
{{ps |દુર્યોધનઃ | (હસીને) કાકાને એમ લાગે છે કે અમે જાણે એકબીજાનાં ગળાં કાપી નાખવા રમવાના છીએ.
{{ps |દુર્યોધનઃ | (હસીને) કાકાને એમ લાગે છે કે અમે જાણે એકબીજાનાં ગળાં કાપી નાખવા રમવાના છીએ.}}
{{ps |વિદુરઃ  | આરંભે એવું હોતું નથી. પણ દ્યૂતના ઉન્માદમાં અંતે શુંનું શું થઈ જાય.
{{ps |વિદુરઃ  | આરંભે એવું હોતું નથી. પણ દ્યૂતના ઉન્માદમાં અંતે શુંનું શું થઈ જાય.}}
{{ps |યુધિષ્ઠિરઃ  |કાકા! અમે એવા ઉન્માદ વિના રમીશું. (ધૃતરાષ્ટ્રને) આજ્ઞા આપો તો અમે જઈએ.
{{ps |યુધિષ્ઠિરઃ  |કાકા! અમે એવા ઉન્માદ વિના રમીશું. (ધૃતરાષ્ટ્રને) આજ્ઞા આપો તો અમે જઈએ.}}
{{ps |ધૃતરાષ્ટ્રઃ  | ભલે પ્રવાસનો થાક ઉતારો.
{{ps |ધૃતરાષ્ટ્રઃ  | ભલે પ્રવાસનો થાક ઉતારો.}}
(પાંડવો જાય છે, પિતામહ વગેરે પણ ઊઠે છે.)
(પાંડવો જાય છે, પિતામહ વગેરે પણ ઊઠે છે.)
{{ps |શકુનિઃ | (હસતાં) દુર્યોધન! તું મારી પાસેથી હવે થોડું શીખવા માંડ્યો છે તે સારું છે.
{{ps |શકુનિઃ | (હસતાં) દુર્યોધન! તું મારી પાસેથી હવે થોડું શીખવા માંડ્યો છે તે સારું છે.}}
{{ps |દુર્યોધનઃ | શું?
{{ps |દુર્યોધનઃ | શું?}}
{{ps |શકુનિઃ | વિષ પણ શર્કરામિશ્ર કરીને આપવું જેથી મરવાનો છે તે જાણી ન જાય. વિનય વિના વેર વધે છે. વિનય વિરોધીને અસાવધ રાખે છે. આ મારી વેરીને ન્યસ્તશસ્ત્ર કરવાની વિદ્યા છે.
{{ps |શકુનિઃ | વિષ પણ શર્કરામિશ્ર કરીને આપવું જેથી મરવાનો છે તે જાણી ન જાય. વિનય વિના વેર વધે છે. વિનય વિરોધીને અસાવધ રાખે છે. આ મારી વેરીને ન્યસ્તશસ્ત્ર કરવાની વિદ્યા છે.}}
{{ps |દુર્યોધનઃ | આ વખતે પણ આપણે પૂરું જ કરવું. કાંઈ બાકી રાખવું નથી. ઇન્દ્રપ્રસ્થમાં ભરસભામાં મારી જે ઠેકડી કરી હતી તેનો ચક્રવૃદ્ધિ ચુકાદો લેવાનો છે.
{{ps |દુર્યોધનઃ | આ વખતે પણ આપણે પૂરું જ કરવું. કાંઈ બાકી રાખવું નથી. ઇન્દ્રપ્રસ્થમાં ભરસભામાં મારી જે ઠેકડી કરી હતી તેનો ચક્રવૃદ્ધિ ચુકાદો લેવાનો છે.}}
{{ps |શકુનિઃ | તું કોઈ ચિંતા ન કર. હસતું મોઢું રાખી જોયા કર.
{{ps |શકુનિઃ | તું કોઈ ચિંતા ન કર. હસતું મોઢું રાખી જોયા કર.}}
{{ps |દુર્યોધનઃ | મામાની જોડ થવાની નથી.
{{ps |દુર્યોધનઃ | મામાની જોડ થવાની નથી.}}
{{ps |શકુનિઃ | (મુઠ્ઠી ભીડીને) થઈ પણ નથી. ધર્મની તંદ્રામાં રાખી એમને ભૂમિશાયી કરવાના છે.
{{ps |શકુનિઃ | (મુઠ્ઠી ભીડીને) થઈ પણ નથી. ધર્મની તંદ્રામાં રાખી એમને ભૂમિશાયી કરવાના છે.}}
{{ps |ધૃતરાષ્ટ્રઃ  | જુઓ આપણે કોઈ વધુ પડતું કરવાનું નથી. પિતામહ – આચાર્યને વધુ પડતું ન લાગવું જોઈએ.
{{ps |ધૃતરાષ્ટ્રઃ  | જુઓ આપણે કોઈ વધુ પડતું કરવાનું નથી. પિતામહ – આચાર્યને વધુ પડતું ન લાગવું જોઈએ.}}
{{ps |શકુનિઃ | મહારાજ, વધુ પડતું આપણે નહીં કરીએ. એ જ કરશે. તમે આંખો મીંચીને બેસી રહો – તમારે ક્યાં જોવાનું છે?
{{ps |શકુનિઃ | મહારાજ, વધુ પડતું આપણે નહીં કરીએ. એ જ કરશે. તમે આંખો મીંચીને બેસી રહો – તમારે ક્યાં જોવાનું છે?}}
{{ps |ધૃતરાષ્ટ્રઃ  | પણ ગાંધારી છે. તે મારી સોંસરવું જોઈ શકે છે.
{{ps |ધૃતરાષ્ટ્રઃ  | પણ ગાંધારી છે. તે મારી સોંસરવું જોઈ શકે છે.}}
{{ps |શકુનિઃ | ભલે ને રહી. તે પણ જોશે કે આપણે હત્યા કરતા નથી. એ લોકો આત્મહત્યા કરે છે.
{{ps |શકુનિઃ | ભલે ને રહી. તે પણ જોશે કે આપણે હત્યા કરતા નથી. એ લોકો આત્મહત્યા કરે છે.}}
{{ps |દુર્યોધનઃ | તો તો ધન્ય ધન્ય થઈ જાય.
{{ps |દુર્યોધનઃ | તો તો ધન્ય ધન્ય થઈ જાય.}}
{{ps |શકુનિઃ | જો દુર્યોધન! દરેક જણને એનો એક કૂણો ખૂણો હોય છે. આ ધર્મરાજનો એ ખૂણો ધર્મનાં આગ્રહ, મમત અને અભિમાનનો છે. ધર્મને માટે એ ભાઈઓને છોડે, દ્રુપદસૂતાને પણ છોડે. આપણે એમને એમની જ ભૂમિ પર આ દ્યૂતયુદ્ધ આપી પરાસ્ત કરવા છે.
{{ps |શકુનિઃ | જો દુર્યોધન! દરેક જણને એનો એક કૂણો ખૂણો હોય છે. આ ધર્મરાજનો એ ખૂણો ધર્મનાં આગ્રહ, મમત અને અભિમાનનો છે. ધર્મને માટે એ ભાઈઓને છોડે, દ્રુપદસૂતાને પણ છોડે. આપણે એમને એમની જ ભૂમિ પર આ દ્યૂતયુદ્ધ આપી પરાસ્ત કરવા છે.}}
{{ps |કર્ણઃ | દ્રુપદસૂતા પણ ઓછી અભિમાની નથી, હં!
{{ps |કર્ણઃ | દ્રુપદસૂતા પણ ઓછી અભિમાની નથી, હં!}}
{{ps |દુર્યોધનઃ | એનું અભિમાન તોડવું જ જોઈએ.
{{ps |દુર્યોધનઃ | એનું અભિમાન તોડવું જ જોઈએ.}}
{{ps |શકુનિઃ | આપોઆપ તૂટશે.
{{ps |શકુનિઃ | આપોઆપ તૂટશે.}}
(દુર્યોધન-કર્ણ જોઈ રહે છે.)
(દુર્યોધન-કર્ણ જોઈ રહે છે.)
એનું અભિમાન કૃષ્ણની સખી હોવાનું છે. તેય જોઈ લેવાશે. પણ દુર્યોધન! તને કહી રાખું કે તું વિનય છોડતો નહીં. અવિનય એ તારો અરક્ષિત ખૂણો છે.
{{ps
{{ps |દુર્યોધનઃ | અવિનય તો બળવાન કરે જ, મામા!
|
{{ps |શકુનિઃ | જરૂર હોય ત્યારે ને! વગર કારણે અવિનય કરે તે મૂર્ખ ઠરે, તું માઠું ન લગાડે તો કહું કે આ મૂર્ખતાનો થોડો અંશ તારામાં છે તે તને નડે છે. શ્રીકૃષ્ણ જોડે, પિતામહ જોડે, આચાર્ય જોડે, અરે, આ મહેલના દ્વારપાલ જોડે પણ વિનય બતાવવામાં શું જાય? આ તો બતાવવાની વાત છે ને! જાય શું? કાલે વિનય ન છોડતો.
|એનું અભિમાન કૃષ્ણની સખી હોવાનું છે. તેય જોઈ લેવાશે. પણ દુર્યોધન! તને કહી રાખું કે તું વિનય છોડતો નહીં. અવિનય એ તારો અરક્ષિત ખૂણો છે.
{{ps |દુર્યોધનઃ | ભલે, હું પ્રયત્ન કરીશ. કર્ણ! હું ભૂલી જાઉં ત્યારે મારો હાથ દાબજે.
}}
{{ps |કર્ણઃ | ભલે, પણ મને વિશ્વાસ નથી કે એટલેથી તમે દબાઓ.
{{ps |દુર્યોધનઃ | અવિનય તો બળવાન કરે જ, મામા!}}
{{ps |શકુનિઃ | તું કુંતાજીને પગે લાગી આવ્યો?
{{ps |શકુનિઃ | જરૂર હોય ત્યારે ને! વગર કારણે અવિનય કરે તે મૂર્ખ ઠરે, તું માઠું ન લગાડે તો કહું કે આ મૂર્ખતાનો થોડો અંશ તારામાં છે તે તને નડે છે. શ્રીકૃષ્ણ જોડે, પિતામહ જોડે, આચાર્ય જોડે, અરે, આ મહેલના દ્વારપાલ જોડે પણ વિનય બતાવવામાં શું જાય? આ તો બતાવવાની વાત છે ને! જાય શું? કાલે વિનય ન છોડતો.}}
{{ps |દુર્યોધનઃ | જઈશ હવે. તેને હું ક્યાં દીઠોય ગમું છું?
{{ps |દુર્યોધનઃ | ભલે, હું પ્રયત્ન કરીશ. કર્ણ! હું ભૂલી જાઉં ત્યારે મારો હાથ દાબજે.}}
{{ps |શકુનિઃ | તું ભીમને ઝેર દે, ને પાછો શોક પણ ન દર્શાવે તો બીજું શું થાય? હવે જઈ આવજે. ચરણરજ લેજે. આ પાંડવોનો વિનય નથી જોતો? એ લોકો સાચી લાગણીથી કરે છે. આપણે દંભ પણ કરવો ખરો. અંદરની કોને જાણ થાય છે? એ તો બહારનું જોઈને રાચે. બધાને ભ્રમમાં સૂતા રાખવા એનું નામ જ રાજનીતિ.
{{ps |કર્ણઃ | ભલે, પણ મને વિશ્વાસ નથી કે એટલેથી તમે દબાઓ.}}
{{ps |દુર્યોધનઃ | (ધૃતરાષ્ટ્રને) ત્યારે અમે જઈએ.
{{ps |શકુનિઃ | તું કુંતાજીને પગે લાગી આવ્યો?}}
{{ps |ધૃતરાષ્ટ્રઃ  | જા. પણ ધ્યાન રાખજે. આ તારા મામા કોઈક વાર સારું કહે છે.
{{ps |દુર્યોધનઃ | જઈશ હવે. તેને હું ક્યાં દીઠોય ગમું છું?}}
{{ps |દુર્યોધનઃ | મામા એટલે બે મા. બેવડી મા. એમાં શું કહેવાનું હોય?
{{ps |શકુનિઃ | તું ભીમને ઝેર દે, ને પાછો શોક પણ ન દર્શાવે તો બીજું શું થાય? હવે જઈ આવજે. ચરણરજ લેજે. આ પાંડવોનો વિનય નથી જોતો? એ લોકો સાચી લાગણીથી કરે છે. આપણે દંભ પણ કરવો ખરો. અંદરની કોને જાણ થાય છે? એ તો બહારનું જોઈને રાચે. બધાને ભ્રમમાં સૂતા રાખવા એનું નામ જ રાજનીતિ.}}
{{ps |શકુનિઃ | (હસીને) એની તો કાલે જાણ થશે.
{{ps |દુર્યોધનઃ | (ધૃતરાષ્ટ્રને) ત્યારે અમે જઈએ.}}
પ્રવેશ બીજો
{{ps |ધૃતરાષ્ટ્રઃ  | જા. પણ ધ્યાન રાખજે. આ તારા મામા કોઈક વાર સારું કહે છે.}}
સ્થળઃ રાજપ્રાસાદનો એ જ પ્રમોદખંડ
{{ps |દુર્યોધનઃ | મામા એટલે બે મા. બેવડી મા. એમાં શું કહેવાનું હોય?}}
{{ps |શકુનિઃ | (હસીને) એની તો કાલે જાણ થશે.}}
<center>'''પ્રવેશ બીજો'''</center>
<center>સ્થળઃ રાજપ્રાસાદનો એ જ પ્રમોદખંડ</center>
ખંડ વિવિધ રાજન્યો, મંત્રીઓ, બ્રાહ્મણોથી ભરેલો છે. આગળના ભાગમાં ભીષ્મ, વિદુર બેઠા છે. વચમાં પાસા પડ્યા છે. પાસાની નજીકમાં ધૃતરાષ્ટ્રનું આસન છે. પાસા ફેંકવાના પટની એક બાજુએ દુર્યોધન, દુઃશાસન, શકુનિ, કર્ણ વગેરે છે. બીજી બાજુએ પાંચ પાંડવો છે.)
ખંડ વિવિધ રાજન્યો, મંત્રીઓ, બ્રાહ્મણોથી ભરેલો છે. આગળના ભાગમાં ભીષ્મ, વિદુર બેઠા છે. વચમાં પાસા પડ્યા છે. પાસાની નજીકમાં ધૃતરાષ્ટ્રનું આસન છે. પાસા ફેંકવાના પટની એક બાજુએ દુર્યોધન, દુઃશાસન, શકુનિ, કર્ણ વગેરે છે. બીજી બાજુએ પાંચ પાંડવો છે.)
{{ps |શકુનિઃ | (પાસા ખખડાવતાં) તો બોલો મહારાજ! શરૂ કરીશું ને? આ બધા રાજન્યો રાહ જોઈ રહ્યા છે.
{{ps |શકુનિઃ | (પાસા ખખડાવતાં) તો બોલો મહારાજ! શરૂ કરીશું ને? આ બધા રાજન્યો રાહ જોઈ રહ્યા છે.}}
{{ps |યુધિષ્ઠિરઃ  |(ધીમેથી) કરીએ.
{{ps |યુધિષ્ઠિરઃ  |(ધીમેથી) કરીએ.}}
{{ps |દુર્યોધનઃ | જુઓ, મોટાભાઈ! તમારું મન મોળું હોય તો રહેવા દો.
{{ps |દુર્યોધનઃ | જુઓ, મોટાભાઈ! તમારું મન મોળું હોય તો રહેવા દો.}}
{{ps |શકુનિઃ | પાછા હટી જાઓ.
{{ps |શકુનિઃ | પાછા હટી જાઓ.}}
{{ps |યુધિષ્ઠિરઃ  |એમ નથી. પણ વિદુરકાકાની વાત પર વિચાર આવે છે.
{{ps |યુધિષ્ઠિરઃ  |એમ નથી. પણ વિદુરકાકાની વાત પર વિચાર આવે છે.}}
{{ps |શકુનિઃ | કાકા ક્યાં રાજપુત્ર છે? તે તો ગણિત ગણે જ ને? તમારે જો ધન, રાજ્ય, હસ્તીદળ, અશ્વદળ વિષે જ વિચાર્યા કરવું હોય તો હું પાસા બાજુ પર મૂકી દઉં, મહારાજ! માનો કે તમે હાર્યા તો પણ ધન જશે તો તમારા ભાઈને જ જશે ને? દુર્યોધન હાર્યો તોય ધન કાંઈ પારકા હાથમાં તો નહીં જાય. બધું ઘરમાં ને ઘરમાં જ છે. અહીં પર ક્યાં છે.
{{ps |શકુનિઃ | કાકા ક્યાં રાજપુત્ર છે? તે તો ગણિત ગણે જ ને? તમારે જો ધન, રાજ્ય, હસ્તીદળ, અશ્વદળ વિષે જ વિચાર્યા કરવું હોય તો હું પાસા બાજુ પર મૂકી દઉં, મહારાજ! માનો કે તમે હાર્યા તો પણ ધન જશે તો તમારા ભાઈને જ જશે ને? દુર્યોધન હાર્યો તોય ધન કાંઈ પારકા હાથમાં તો નહીં જાય. બધું ઘરમાં ને ઘરમાં જ છે. અહીં પર ક્યાં છે.}}
{{ps |યુધિષ્ઠિરઃ  |ભલે! પાસા આપો દુર્યોધનને.
{{ps |યુધિષ્ઠિરઃ  |ભલે! પાસા આપો દુર્યોધનને.}}
{{ps |શકુનિઃ | દુર્યોધન વતી પાસા હું નાખવાનો છું.
{{ps |શકુનિઃ | દુર્યોધન વતી પાસા હું નાખવાનો છું.}}
{{ps |યુધિષ્ઠિરઃ  |એવું તે કાંઈ ચાલે? દ્યૂત તો એણે ખેલવાનું છે.
{{ps |યુધિષ્ઠિરઃ  |એવું તે કાંઈ ચાલે? દ્યૂત તો એણે ખેલવાનું છે.}}
{{ps |શકુનિઃ | દ્યૂતનું પરિણામ તો એણે જ ભોગવવાનું છે! શકુનિ પાસે ક્યાં રાજ્ય છે? પણ એના વતી પાસા હું નાખું તેમ એ કહે છે.
{{ps |શકુનિઃ | દ્યૂતનું પરિણામ તો એણે જ ભોગવવાનું છે! શકુનિ પાસે ક્યાં રાજ્ય છે? પણ એના વતી પાસા હું નાખું તેમ એ કહે છે.}}
{{ps |યુધિષ્ઠિરઃ  |એ તો ન ચાલે. વળી, તમે તો ભારે ચતુર – કોઈક કુટિલ કહે છે તેવા – ખેલાડી છો.
{{ps |યુધિષ્ઠિરઃ  |એ તો ન ચાલે. વળી, તમે તો ભારે ચતુર – કોઈક કુટિલ કહે છે તેવા – ખેલાડી છો.}}
{{ps |શકુનિઃ | તો મહારાજ શું મારાથી ડરે છે? રમવા ઊતર્યા પછી? તો ભલે ખસી જાઓ. જુઓ મહારાજ! વિદ્વાન અવિદ્વાનને શાસ્ત્રાર્થમાં હરાવે. રણમાં કુશળ અકુશળને હરાવે તેને તમે છળ કહો છો? હું કુટિલ નથી. આ વિદ્યામાં કુશળ જરૂર છું. અને તમે ક્યાં અકુશળ છો?
{{ps |શકુનિઃ | તો મહારાજ શું મારાથી ડરે છે? રમવા ઊતર્યા પછી? તો ભલે ખસી જાઓ. જુઓ મહારાજ! વિદ્વાન અવિદ્વાનને શાસ્ત્રાર્થમાં હરાવે. રણમાં કુશળ અકુશળને હરાવે તેને તમે છળ કહો છો? હું કુટિલ નથી. આ વિદ્યામાં કુશળ જરૂર છું. અને તમે ક્યાં અકુશળ છો?}}
{{ps |યુધિષ્ઠિરઃ  |પાછા હટવાની વાત નથી. પણ એકને બદલે બીજો કેવી રીતે રમી શકે?
{{ps |યુધિષ્ઠિરઃ  |પાછા હટવાની વાત નથી. પણ એકને બદલે બીજો કેવી રીતે રમી શકે?}}
{{ps |શકુનિઃ | કેમ ન રમે? તમારે બદલે રણકુશળ અર્જુન, ભીમ નથી લડતા? તમે તો રાજસૂર્ય યજ્ઞમાં બેઠા હતા. ને એ બંને તમારા વતી આખી પૃથ્વી જીતી આવ્યા. એ તમારા વતી નહીં?
{{ps |શકુનિઃ | કેમ ન રમે? તમારે બદલે રણકુશળ અર્જુન, ભીમ નથી લડતા? તમે તો રાજસૂર્ય યજ્ઞમાં બેઠા હતા. ને એ બંને તમારા વતી આખી પૃથ્વી જીતી આવ્યા. એ તમારા વતી નહીં?}}
{{ps |યુધિષ્ઠિરઃ  |સારું, હું સમુદ્રજળમાંથી નીકળેલા મણિ, મુક્તા, સુવર્ણ મુદ્રાકોશ – મારા કોશમાંનાં આભૂષણો હોડમાં મૂકું છે.
{{ps |યુધિષ્ઠિરઃ  |સારું, હું સમુદ્રજળમાંથી નીકળેલા મણિ, મુક્તા, સુવર્ણ મુદ્રાકોશ – મારા કોશમાંનાં આભૂષણો હોડમાં મૂકું છે.}}
(પાસા ખખડે છે, ફેંકાય છે. રાજન્યો લાંબી ડોકે જુએ છે.)
(પાસા ખખડે છે, ફેંકાય છે. રાજન્યો લાંબી ડોકે જુએ છે.)
{{ps |શકુનિઃ | લ્યો, મહારાજ! હું જીત્યો. તમે દાવ લ્યો.
{{ps |શકુનિઃ | લ્યો, મહારાજ! હું જીત્યો. તમે દાવ લ્યો.}}
{{ps |યુધિષ્ઠિરઃ  |(પાસા ખખડાવતાં) હું મારું હસ્તીદલ, અશ્વદળ હોડમાં મૂકું છું.
{{ps |યુધિષ્ઠિરઃ  |(પાસા ખખડાવતાં) હું મારું હસ્તીદલ, અશ્વદળ હોડમાં મૂકું છું.}}
{{ps |દુર્યોધનઃ | હું એ ઉપરાંત મારું સૈન્ય પણ મૂકું છું – બોલો, મોટાભાઈ! સારું તે તમારું.
{{ps |દુર્યોધનઃ | હું એ ઉપરાંત મારું સૈન્ય પણ મૂકું છું – બોલો, મોટાભાઈ! સારું તે તમારું.}}
(પાસા ખખડે છે. ફેંકાય છે. રાજન્યો ઊંચી ડોકે જુએ છે.)
(પાસા ખખડે છે. ફેંકાય છે. રાજન્યો ઊંચી ડોકે જુએ છે.)
{{ps |શકુનિઃ | હાર્યા. મહારાજ! તમે હાર્યા. કાંઈ વાંધો નહીં. એ તો ચાલ્યા કરે. દુર્યોધન! તું હવે શું મૂકે છે?
{{ps |શકુનિઃ | હાર્યા. મહારાજ! તમે હાર્યા. કાંઈ વાંધો નહીં. એ તો ચાલ્યા કરે. દુર્યોધન! તું હવે શું મૂકે છે?}}
{{ps |દુર્યોધનઃ | મારાં દસ સહસ્ત્ર દાસદાસી, મારાં આકાશગામી મહાલયો, મારાં વનો, પર્વતો હોડમાં મૂકું છું.
{{ps |દુર્યોધનઃ | મારાં દસ સહસ્ત્ર દાસદાસી, મારાં આકાશગામી મહાલયો, મારાં વનો, પર્વતો હોડમાં મૂકું છું.}}
{{ps |યુધિષ્ઠિરઃ  |હું પણ મારાં દાસદાસી, મારાં વનો, સરોવર મૂકું છું.
{{ps |યુધિષ્ઠિરઃ  |હું પણ મારાં દાસદાસી, મારાં વનો, સરોવર મૂકું છું.}}
(પાસા ખખડે છે. શકુનિ પાસા ફેંકે છે. રાજન્યો ઊંચી ડોકે જુએ છે.)
(પાસા ખખડે છે. શકુનિ પાસા ફેંકે છે. રાજન્યો ઊંચી ડોકે જુએ છે.)
{{ps |શકુનિઃ | હારી ગયા મહારાજ! તમે હારી ગયા.
{{ps |શકુનિઃ | હારી ગયા મહારાજ! તમે હારી ગયા.}}
{{ps |ધૃતરાષ્ટ્રઃ  | શું આપણે જીત્યા?
{{ps |ધૃતરાષ્ટ્રઃ  | શું આપણે જીત્યા?}}
{{ps |દુર્યોધનઃ | હા. પણ આ વખતે મોટાભાઈ જીતશે.
{{ps |દુર્યોધનઃ | હા. પણ આ વખતે મોટાભાઈ જીતશે.}}
{{ps |યુધિષ્ઠિરઃ  |(ઊંચા થઈને) હું પાંડુપુત્ર યુધિષ્ઠિર, મારું રાજ્ય દાવમાં મૂકું છે.
{{ps |યુધિષ્ઠિરઃ  |(ઊંચા થઈને) હું પાંડુપુત્ર યુધિષ્ઠિર, મારું રાજ્ય દાવમાં મૂકું છે.}}
(શકુનિ પાસા ફેંકે છે અને કહે છે.)
(શકુનિ પાસા ફેંકે છે અને કહે છે.)
{{ps |શકુનિઃ | હાર્યા, મહારાજ! તમે હારી ગયા.
{{ps |શકુનિઃ | હાર્યા, મહારાજ! તમે હારી ગયા.}}
{{ps |દુઃશાસનઃ| હવે મયસભા આપણી –
{{ps |દુઃશાસનઃ| હવે મયસભા આપણી –}}
(યુધિષ્ઠિર ખિન્ન વદને અર્ધા ઢળી પડે છે.)
(યુધિષ્ઠિર ખિન્ન વદને અર્ધા ઢળી પડે છે.)
{{ps |શકુનિઃ | મહારાજ! કેસ બેસી પડ્યા?
{{ps |શકુનિઃ | મહારાજ! કેસ બેસી પડ્યા?}}
{{ps |યુધિષ્ઠિરઃ  |મારી પાસે હવે કશું નથી – શું મૂકું?
{{ps |યુધિષ્ઠિરઃ  |મારી પાસે હવે કશું નથી – શું મૂકું?}}
{{ps |શકુનિઃ | ક્ષમા કરો તો કહું.
{{ps |શકુનિઃ | ક્ષમા કરો તો કહું.}}
{{ps |યુધિષ્ઠિરઃ  |કહો ને.
{{ps |યુધિષ્ઠિરઃ  |કહો ને.}}
{{ps |શકુનિઃ | તમારી પાસે આ સહદેવ–નકુલ છે. મૂકો તેમને હોડમાં. દુર્યોધન તેણે જીતેલું બધું હોડમાં મૂકશે. બધું. એક સળી જેટલુંય બાકી નહીં.
{{ps |શકુનિઃ | તમારી પાસે આ સહદેવ–નકુલ છે. મૂકો તેમને હોડમાં. દુર્યોધન તેણે જીતેલું બધું હોડમાં મૂકશે. બધું. એક સળી જેટલુંય બાકી નહીં.}}
{{ps |યુધિષ્ઠિરઃ  |(વિચારતાં) હું અમારા પ્રાસાદ અને સભાઓ શોભાવનારા, દેવોને પણ ઝાંખા પાડે એવા નકુલને હોડમાં મૂકું છે.  
{{ps |યુધિષ્ઠિરઃ  |(વિચારતાં) હું અમારા પ્રાસાદ અને સભાઓ શોભાવનારા, દેવોને પણ ઝાંખા પાડે એવા નકુલને હોડમાં મૂકું છે.}}
(પાસા ખખડે છે.)
(પાસા ખખડે છે.)
{{ps |દુર્યોધનઃ | હું અત્યાર સુધીમાં જીતેલી પૃથ્વી, દાસદાસી, કોશાગાર, સર્વ સૈન્ય હોડમાં મૂકું છું. નકુલની પાસે આ બધું તૃચ્છ છે.
{{ps |દુર્યોધનઃ | હું અત્યાર સુધીમાં જીતેલી પૃથ્વી, દાસદાસી, કોશાગાર, સર્વ સૈન્ય હોડમાં મૂકું છું. નકુલની પાસે આ બધું તૃચ્છ છે.}}
(યુધિષ્ઠિર ઊંચા થઈ પાસા ખખડાવી ફેંકે છે.)
(યુધિષ્ઠિર ઊંચા થઈ પાસા ખખડાવી ફેંકે છે.)
{{ps |શકુનિઃ | બહુ અનિષ્ટ થયું. બહુ અનિષ્ટ થયું. હાર્યા, મહારાજ હાર્યા!
{{ps |શકુનિઃ | બહુ અનિષ્ટ થયું. બહુ અનિષ્ટ થયું. હાર્યા, મહારાજ હાર્યા!}}
{{ps |યુધિષ્ઠિરઃ  |(ખોંખારો ખાઈ, સહેજ નમીને) ભલે તું જીત્યો. શકુનિ! હું આ પહોળા ખભાવાળો, ભૂત-ભવિષ્ય-વર્તમાનને જાણનારો, સૌને પ્રિય, એવો સહદેવ હોડમાં મૂકું છું.
{{ps |યુધિષ્ઠિરઃ  |(ખોંખારો ખાઈ, સહેજ નમીને) ભલે તું જીત્યો. શકુનિ! હું આ પહોળા ખભાવાળો, ભૂત-ભવિષ્ય-વર્તમાનને જાણનારો, સૌને પ્રિય, એવો સહદેવ હોડમાં મૂકું છું.}}
{{ps |દુર્યોધનઃ | હું નકુલ સાથે, જીતેલી સર્વ સામગ્રીને હોડમાં મૂકું છું.
{{ps |દુર્યોધનઃ | હું નકુલ સાથે, જીતેલી સર્વ સામગ્રીને હોડમાં મૂકું છું.}}
(પાસા ખખડે છે, ફેંકાય છે.)
(પાસા ખખડે છે, ફેંકાય છે.)
{{ps |શકુનિઃ | મહારાજ હારી ગયા. હારી ગયા.
{{ps |શકુનિઃ | મહારાજ હારી ગયા. હારી ગયા.}}
(યુધિષ્ઠિર ઢળી પડેલા કોથળાની જેમ બેસી પડે છે.)
(યુધિષ્ઠિર ઢળી પડેલા કોથળાની જેમ બેસી પડે છે.)
{{ps |શકુનિઃ | મહારાજ! હવે?
{{ps |શકુનિઃ | મહારાજ! હવે?}}
{{ps |યુધિષ્ઠિરઃ  |મારી પાસે હવે શું છે? તમે જીત્યા, અમે જઈએ, ભાગ્યને કસી જોઈએ.
{{ps |યુધિષ્ઠિરઃ  |મારી પાસે હવે શું છે? તમે જીત્યા, અમે જઈએ, ભાગ્યને કસી જોઈએ.}}
{{ps |શકુનિઃ | અહીં જ કસી જુઓ.
{{ps |શકુનિઃ | અહીં જ કસી જુઓ.}}
{{ps |યુધિષ્ઠિરઃ  |પણ શાના વડે?
{{ps |યુધિષ્ઠિરઃ  |પણ શાના વડે?}}
{{ps |શકુનિઃ | કેમ? અર્જુન–ભીમ નથી?
{{ps |શકુનિઃ | કેમ? અર્જુન–ભીમ નથી?}}
{{ps |યુધિષ્ઠિરઃ  |અર્જુન–ભીમ? દેવોનેય દુર્લભ, ક્ષાત્રતેજના સત્ત્વ જેવા ભાઈઓ?
{{ps |યુધિષ્ઠિરઃ  |અર્જુન–ભીમ? દેવોનેય દુર્લભ, ક્ષાત્રતેજના સત્ત્વ જેવા ભાઈઓ?}}
{{ps |શકુનિઃ | હા. ક્ષાત્રતેજના સત્ત્વ સમા, દેવોનેય દુર્લભ, ઇન્દ્ર-શિવને હરાવે તેવા, રાક્ષસોના કાળ, એ બંને જણને મૂકી જુઓ. જેમ નકુલ–સહદેવને મૂક્યા તેમ. અચકાઓ છો? તે શું એ સગા ભાઈઓ છે એટલા માટે? ક્ષમા કરજો. આવો ભેદ તમને શોભશે?
{{ps |શકુનિઃ | હા. ક્ષાત્રતેજના સત્ત્વ સમા, દેવોનેય દુર્લભ, ઇન્દ્ર-શિવને હરાવે તેવા, રાક્ષસોના કાળ, એ બંને જણને મૂકી જુઓ. જેમ નકુલ–સહદેવને મૂક્યા તેમ. અચકાઓ છો? તે શું એ સગા ભાઈઓ છે એટલા માટે? ક્ષમા કરજો. આવો ભેદ તમને શોભશે?}}
{{ps |યુધિષ્ઠિરઃ  |(રોષથી અર્ધા ઊભા થઈને) દુર્બુદ્ધિ! હું દેવોને હરાવનારા, દ્રૌપદીજેતા, કૃષ્ણસખા, ધનુર્ધરોમાં શ્રેષ્ઠ અર્જુનને મૂકું છું આ હોડમાં.
{{ps |યુધિષ્ઠિરઃ  |(રોષથી અર્ધા ઊભા થઈને) દુર્બુદ્ધિ! હું દેવોને હરાવનારા, દ્રૌપદીજેતા, કૃષ્ણસખા, ધનુર્ધરોમાં શ્રેષ્ઠ અર્જુનને મૂકું છું આ હોડમાં.}}
(પાસા ખખડે છે. સભા ચિત્રવત્ સ્તબ્ધ છે.)
(પાસા ખખડે છે. સભા ચિત્રવત્ સ્તબ્ધ છે.)
{{ps |શકુનિઃ | (સ્મિત સાથે) મહારાજ! તમે અર્જુનને હારી ગયા.
{{ps |શકુનિઃ | (સ્મિત સાથે) મહારાજ! તમે અર્જુનને હારી ગયા.}}
{{ps |યુધિષ્ઠિરઃ  |(ભીમને ખભે હાથ મૂકતાં) રાક્ષસોનાં દળને સંહારનાર હાથીઓને રોળી નાખનાર વાયુપુત્ર, ભીમને મૂકું છું આ દુર્દૈવી દ્યૂતમાં –  
{{ps |યુધિષ્ઠિરઃ  |(ભીમને ખભે હાથ મૂકતાં) રાક્ષસોનાં દળને સંહારનાર હાથીઓને રોળી નાખનાર વાયુપુત્ર, ભીમને મૂકું છું આ દુર્દૈવી દ્યૂતમાં – }}
(પાસાનો ખખડાટ થોડી વાર પછી)
(પાસાનો ખખડાટ થોડી વાર પછી)
{{ps |શકુનિઃ | મહારાજ! મહાબલી ભીમને પણ તમે હારી ગયા.
{{ps |શકુનિઃ | મહારાજ! મહાબલી ભીમને પણ તમે હારી ગયા.}}
{{ps |યુધિષ્ઠિરઃ  |(સ્વસ્થતાથી) કાંઈ ચિંતા નથી. હું હવે છેલ્લે મને મૂકું છું. હું જ્યેષ્ઠ પાંડવ, ધર્મરત યુધિષ્ઠિર મારી જાતને હોડમાં મૂકું છું.
{{ps |યુધિષ્ઠિરઃ  |(સ્વસ્થતાથી) કાંઈ ચિંતા નથી. હું હવે છેલ્લે મને મૂકું છું. હું જ્યેષ્ઠ પાંડવ, ધર્મરત યુધિષ્ઠિર મારી જાતને હોડમાં મૂકું છું.}}
(પાસાનો ખખડાટ, મૌનનો ભારે પડદો ચીરતો અવાજ. મહારાજ હારી ગયા, તમે તમારી જાતને, ગયા… ગયા..!)
(પાસાનો ખખડાટ, મૌનનો ભારે પડદો ચીરતો અવાજ. મહારાજ હારી ગયા, તમે તમારી જાતને, ગયા… ગયા..!)
{{ps |કર્ણઃ | ઉત્તમ થયું, ઉત્તમ! ધર્મરાજ કાંઈ એકલા પાછળ રહે?
{{ps |કર્ણઃ | ઉત્તમ થયું, ઉત્તમ! ધર્મરાજ કાંઈ એકલા પાછળ રહે?}}
(યુધિષ્ઠિર નીચે મોંએ બેસે છે. ભીમ–અર્જુન તેમના ખભા પર હાથ ફેરવે છે.)
(યુધિષ્ઠિર નીચે મોંએ બેસે છે. ભીમ–અર્જુન તેમના ખભા પર હાથ ફેરવે છે.)
{{ps |શકુનિઃ | મહારાજ! હજી છેલ્લી તક છે. દુર્યોધન બધું, બધું જ, પોતાની જાતને પણ હોડમાં મૂકે છે. દૈવની કોને જાણ છે? તમે જીતી જશો.
{{ps |શકુનિઃ | મહારાજ! હજી છેલ્લી તક છે. દુર્યોધન બધું, બધું જ, પોતાની જાતને પણ હોડમાં મૂકે છે. દૈવની કોને જાણ છે? તમે જીતી જશો.}}
{{ps |યુધિષ્ઠિરઃ  |પણ શું મૂકું હવે?
{{ps |યુધિષ્ઠિરઃ  |પણ શું મૂકું હવે?}}
{{ps |શકુનિઃ | કેમ! દ્રૌપદી છે ને!
{{ps |શકુનિઃ | કેમ! દ્રૌપદી છે ને!}}
{{ps |યુધિષ્ઠિરઃ  |કોણ? શી વાત કરો છો?
{{ps |યુધિષ્ઠિરઃ  |કોણ? શી વાત કરો છો?}}
{{ps |શકુનિઃ | કેમ મહારાજ! પાંચાલી? તમે પાંચાલીના પતિ નથી? જો આ બધા ભાઈઓના સ્વામી છો તો તમે પાંચાલીના પણ સ્વામી છો. ના ન પાડો. પાંચેની આ પાંચાલીને મૂકો અને બધું પાછું લઈ જાઓ. જીતી જાઓ બધું.
{{ps |શકુનિઃ | કેમ મહારાજ! પાંચાલી? તમે પાંચાલીના પતિ નથી? જો આ બધા ભાઈઓના સ્વામી છો તો તમે પાંચાલીના પણ સ્વામી છો. ના ન પાડો. પાંચેની આ પાંચાલીને મૂકો અને બધું પાછું લઈ જાઓ. જીતી જાઓ બધું.}}
(એક અવાજ – ના – ના… ના…!)
(એક અવાજ – ના – ના… ના…!)
{{ps |શકુનિઃ | શું કામ ના? સ્વામીને બચાવવા શું સ્ત્રીઓ સર્વસ્વ નથી આપતી? ભાઈ કરતાં શું સ્ત્રી વધારે? વિચાર કરી જુઓ મહારાજ! ધર્મદૃષ્ટિએ તમે પાંચાલીના સ્વામી છો, ધર્મદૃષ્ટિએ તમે તેને મૂકી તેને, તમને, ભાઈઓને સ્વાધીન કરી શકો છો. એ અવસર પાંચાલીને પણ ઉજ્જ્વળ કરશે.
{{ps |શકુનિઃ | શું કામ ના? સ્વામીને બચાવવા શું સ્ત્રીઓ સર્વસ્વ નથી આપતી? ભાઈ કરતાં શું સ્ત્રી વધારે? વિચાર કરી જુઓ મહારાજ! ધર્મદૃષ્ટિએ તમે પાંચાલીના સ્વામી છો, ધર્મદૃષ્ટિએ તમે તેને મૂકી તેને, તમને, ભાઈઓને સ્વાધીન કરી શકો છો. એ અવસર પાંચાલીને પણ ઉજ્જ્વળ કરશે.}}
{{ps |દુર્યોધનઃ | આ દ્યૂતમાં જો મોટાભાઈ જીતશે તો હું બધું જ આપી, બધાને છૂટા કરી દઈશ. હું ધન કે રાજનું અન્યાયથી અપહરણ કરવા નથી ઇચ્છતો.
{{ps |દુર્યોધનઃ | આ દ્યૂતમાં જો મોટાભાઈ જીતશે તો હું બધું જ આપી, બધાને છૂટા કરી દઈશ. હું ધન કે રાજનું અન્યાયથી અપહરણ કરવા નથી ઇચ્છતો.}}
{{ps |યુધિષ્ઠિરઃ  |હે શકુનિ! ધર્મ માણસને હલબલાવી નાખે છે. મહાવાયુની જેમ એના મૂળિયાંય ઉખાડી શકે છે. છતાં મારી સમજણ મુજબ હું વર્તું છું. હે સુબલપુત્ર! જે બહુ ઊંચી નથી તેમ બહુ નીચી નથી. જે બહુ શ્યામ નથી, બહુ ગૌર પણ નથી, જે સૌથી છેલ્લે જમે છે, ને સૌથી છેલ્લે સૂએ છે. ગોવાળોને પીરસવાનું એ ભૂલતી નથી. જેના શ્વાસની સુગંધ કમલપુષ્પ સમી છે. જેના પ્રસ્વેદબિંદુ હીરાકણી જેવા છે તે અનન્ય યાજ્ઞસેનીને હું હોડમાં મૂકું છું.
{{ps |યુધિષ્ઠિરઃ  |હે શકુનિ! ધર્મ માણસને હલબલાવી નાખે છે. મહાવાયુની જેમ એના મૂળિયાંય ઉખાડી શકે છે. છતાં મારી સમજણ મુજબ હું વર્તું છું. હે સુબલપુત્ર! જે બહુ ઊંચી નથી તેમ બહુ નીચી નથી. જે બહુ શ્યામ નથી, બહુ ગૌર પણ નથી, જે સૌથી છેલ્લે જમે છે, ને સૌથી છેલ્લે સૂએ છે. ગોવાળોને પીરસવાનું એ ભૂલતી નથી. જેના શ્વાસની સુગંધ કમલપુષ્પ સમી છે. જેના પ્રસ્વેદબિંદુ હીરાકણી જેવા છે તે અનન્ય યાજ્ઞસેનીને હું હોડમાં મૂકું છું.}}
{{ps |શકુનિઃ | (પાસા ખખડાવતાં) તમે કહો છો તેમ થાઓ. લ્યો.
{{ps |શકુનિઃ | (પાસા ખખડાવતાં) તમે કહો છો તેમ થાઓ. લ્યો.}}
(ઉત્સાહથી ચિત્કારી ઊઠતા) અમે દ્રૌપદીને જીતી છે. દ્રૌપદીને જીતી છે.
{{ps
{{ps |ધૃતરાષ્ટ્રઃ  | (માથું આગળ નમાવી) શું, શું?
|
{{ps |દુઃશાસનઃ| પિતાજી! દ્રૌપદી હવે આપણી દાસી બની છે.
|(ઉત્સાહથી ચિત્કારી ઊઠતા) અમે દ્રૌપદીને જીતી છે. દ્રૌપદીને જીતી છે.
{{ps |દુર્યોધનઃ | (ઉત્સાહથી) પ્રતિકામી! હમણાં ને હમણાં જા અને દ્રૌપદીને કહે ‘તને તારા પતિએ દ્યૂતમાં મૂકેલી અને કૌરવોએ તને જીતી છે. તું અમારી દાસી છે. હમણાં ને હમણાં જ સભામાં આવ.’ આવી મારી આજ્ઞા તેને સંભળાવ અને શીઘ્રાતિશીઘ્ર તેને અહીં લઈ આવ.
}}
પ્રતિકામીઃ મહારાજ!
{{ps |ધૃતરાષ્ટ્રઃ  | (માથું આગળ નમાવી) શું, શું?}}
{{ps |દુઃશાસનઃ| પિતાજી! દ્રૌપદી હવે આપણી દાસી બની છે.}}
{{ps |દુર્યોધનઃ | (ઉત્સાહથી) પ્રતિકામી! હમણાં ને હમણાં જા અને દ્રૌપદીને કહે ‘તને તારા પતિએ દ્યૂતમાં મૂકેલી અને કૌરવોએ તને જીતી છે. તું અમારી દાસી છે. હમણાં ને હમણાં જ સભામાં આવ.’ આવી મારી આજ્ઞા તેને સંભળાવ અને શીઘ્રાતિશીઘ્ર તેને અહીં લઈ આવ.}}
{{ps
|પ્રતિકામીઃ
|મહારાજ!
}}
{{ps |દુઃશાસનઃ| મહારાજ શું? તું બધિર છે? જા. એ બંધકીને લઈ આવ.
{{ps |દુઃશાસનઃ| મહારાજ શું? તું બધિર છે? જા. એ બંધકીને લઈ આવ.
(પ્રતિકામી હલતોચાલતો નથી. પાંડવો સામે અને બીજા સામે વારાફરતી જુએ છે.)
(પ્રતિકામી હલતોચાલતો નથી. પાંડવો સામે અને બીજા સામે વારાફરતી જુએ છે.)
{{ps |દુઃશાસનઃ| અરે! મૂર્ખ? તું શું ભીમથી ડરે છે? અરે, એ તો હવે અમારો દાસ છે. હમણાં એમનાં આભૂષણો અને વસ્ત્રો અમે ઉતારી લેશું. જા. વિલંબ ન કર.
{{ps |દુઃશાસનઃ| અરે! મૂર્ખ? તું શું ભીમથી ડરે છે? અરે, એ તો હવે અમારો દાસ છે. હમણાં એમનાં આભૂષણો અને વસ્ત્રો અમે ઉતારી લેશું. જા. વિલંબ ન કર.
પ્રતિકામીઃ મહારાજ! ક્ષમા કરો. મારાથી એ ન થાય. ના. એ ન થાય. દ્રુપદતનયા, મહારાણી, કૃષ્ણભગિની, ના…ના…
{{ps
{{ps |દુર્યોધનઃ | તો વિદુરકાકા! તમે જાઓ.
|પ્રતિકામીઃ
{{ps |વિદુરઃ  | રે, દુરાત્મન! તું શું એમ સમજે છે કે આ તારો સારથિ પ્રતિકામી જેટલું સમજે છે એટલું ય હું સમજતો નથી? જો, દુર્યોધન! દ્રૌપદીને દાસી કરી છે તેવું હું માનતો નથી. આવેશમાં માણસ જે કરે તે સાચું મનાય નહિ. આવેશમાં ગમે તેમ બોલી નાખે એટલે શું માની લેવું? કોઈને સુરા પાઈ તેનું ગળું કાપી નાખવું તે શું હત્યા મટી જાય છે? તું પણ જીત્યાના મદમાં… આવેશમાં આવી ગયો છે. હા. તું તારી હત્યા કરવા તૈયાર થયો છે. દ્રૌપદી તો નિર્ધૂમ, જ્વલંત અગ્નિ સમી છે. તેને અહીં લાવીશ તો આ સભા ભસ્મ થઈ જશે.
|મહારાજ! ક્ષમા કરો. મારાથી એ ન થાય. ના. એ ન થાય. દ્રુપદતનયા, મહારાણી, કૃષ્ણભગિની, ના…ના…
{{ps |દુર્યોધનઃ | આ વિદુર વડીલ છે. હા, વડીલ ખરા, પણ આપણા નહીં. આપણે આ પાંડવોને કાંઈ પરાણે દ્યૂત રમવા વિવશ કર્યા હતા? યુધિષ્ઠિર કાંઈ નાનું બાળક છે? સભાજનો શું માને છે? તેમની ઇચ્છાથી તે રમવા બેઠા. અને તેમની ઇચ્છાથી તેઓ હાર્યા, હું હાર્યો હોત તો મારેય દાસ થવું જ પડત ને! અમે ન્યાયથી એમને જીત્યા છે. ન્યાયથી દ્રૌપદીને જીતી છે. તે રાજપુત્રો હોય કે રાજરાણી હોય તેથી હવે શું? ન્યાય તો બધાને માટે સરખો. અમે એને ન્યાયથી જીતી છે, ન્યાયથી!
}}
દુઃશાસન! તું જા અને એને અહીં લઈ આવ. સીધેસીધી ન આવે. બહુ બુમરાણ કરે તો ખેંચી લાવજે. તે આપણી દાસી છે. દ્યૂતનો ઉપહાર.
{{ps |દુર્યોધનઃ | તો વિદુરકાકા! તમે જાઓ.}}
{{ps |વિદુરઃ  | રે, દુરાત્મન! તું શું એમ સમજે છે કે આ તારો સારથિ પ્રતિકામી જેટલું સમજે છે એટલું ય હું સમજતો નથી? જો, દુર્યોધન! દ્રૌપદીને દાસી કરી છે તેવું હું માનતો નથી. આવેશમાં માણસ જે કરે તે સાચું મનાય નહિ. આવેશમાં ગમે તેમ બોલી નાખે એટલે શું માની લેવું? કોઈને સુરા પાઈ તેનું ગળું કાપી નાખવું તે શું હત્યા મટી જાય છે? તું પણ જીત્યાના મદમાં… આવેશમાં આવી ગયો છે. હા. તું તારી હત્યા કરવા તૈયાર થયો છે. દ્રૌપદી તો નિર્ધૂમ, જ્વલંત અગ્નિ સમી છે. તેને અહીં લાવીશ તો આ સભા ભસ્મ થઈ જશે.}}
{{ps |દુર્યોધનઃ | આ વિદુર વડીલ છે. હા, વડીલ ખરા, પણ આપણા નહીં. આપણે આ પાંડવોને કાંઈ પરાણે દ્યૂત રમવા વિવશ કર્યા હતા? યુધિષ્ઠિર કાંઈ નાનું બાળક છે? સભાજનો શું માને છે? તેમની ઇચ્છાથી તે રમવા બેઠા. અને તેમની ઇચ્છાથી તેઓ હાર્યા, હું હાર્યો હોત તો મારેય દાસ થવું જ પડત ને! અમે ન્યાયથી એમને જીત્યા છે. ન્યાયથી દ્રૌપદીને જીતી છે. તે રાજપુત્રો હોય કે રાજરાણી હોય તેથી હવે શું? ન્યાય તો બધાને માટે સરખો. અમે એને ન્યાયથી જીતી છે, ન્યાયથી!}}
{{ps
|
|દુઃશાસન! તું જા અને એને અહીં લઈ આવ. સીધેસીધી ન આવે. બહુ બુમરાણ કરે તો ખેંચી લાવજે. તે આપણી દાસી છે. દ્યૂતનો ઉપહાર.
}}
(દુઃશાસન ફુલાતોફુલાતો જાય છે. સભા સ્તબ્ધ)
(દુઃશાસન ફુલાતોફુલાતો જાય છે. સભા સ્તબ્ધ)
પ્રવેશ ત્રીજો
પ્રવેશ ત્રીજો
18,450

edits

Navigation menu