ગુજરાતી એકાંકીસંપદા/ટેલિફોન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 528: Line 528:
}}
}}
{{Ps
{{Ps
સંજીવઃ પણ ધાર, કે એ એટલો ખરાબ ન પણ હોય… ધાર, કે એની સાથે ડાયલૉગ કરવાથી–
|સંજીવઃ  
મંજુઃ પ્લીઝ!… મને એ મળે એટલે સૌ પહેલાં તો ફોનનું રિસીવર હું એના એક કાનમાં ઘોંચી બીજા કાનમાંથી કાઢવાની છું. અને–
|પણ ધાર, કે એ એટલો ખરાબ ન પણ હોય… ધાર, કે એની સાથે ડાયલૉગ કરવાથી–
સંજીવઃ મંજુ, તું સ્વસ્થ રહે.
}}
મંજુઃ હું સ્વસ્થ જ છું.
{{Ps
સંજીવઃ (ડાયલ કરી) હલ્લો, ડિવિઝનલ ઇજનેર સાહેબ? હું સંજીવ માણેક – ૩૩૭૩૮૩૯ પેલા અનઆઇડેન્ટિફાઇડ કૉલર વિશે – શું? એ કોઈ એક ફોનનો ઉપયોગ નથી કરતો? – એટલે? ત્રણ વખત તમારી સૂચના પ્રમાણે – પણ ત્રણેય વખત જુદો જુદો એનો નંબર હતો? – પણ એની વચ્ચે વધુ વખત નહોતો ગયો – શું? – અમે હજી ચાલુ રાખીએ? – સાહેબ, આજે ચાર દિવસ થયા – સારું, સાહેબ. (રિસીવર મૂકે છે) મંજુ, તું ચિંતા ન કર. મેં વ્યવસ્થા કરી દીધી છે. એ હવે ફોન નહીં કરે.
|મંજુઃ  
મંજુઃ એટલે એને પોલીસે પકડી લીધો?
|પ્લીઝ!… મને એ મળે એટલે સૌ પહેલાં તો ફોનનું રિસીવર હું એના એક કાનમાં ઘોંચી બીજા કાનમાંથી કાઢવાની છું. અને–
સંજીવઃ એમને નામઠામ વિના કેવી રીતે ખબર પડે?
}}
મંજુઃ ટેલિફોનવાળાએ નામઠામ ન આપ્યાં?
{{Ps
સંજીવઃ એણે કહ્યું: કોઈ એક જ ફોનનો એ ઉપયોગ નથી થતો, એટલે મુશ્કેલી પડે છે.
|સંજીવઃ  
મંજુઃ તો ‘વ્યવસ્થા કરી છે.’ એટલે શું? તમે એને મળ્યા? એની સાથે વાત કરી? એને માર્યો?
|મંજુ, તું સ્વસ્થ રહે.
સંજીવઃ ના.
}}
મંજુઃ તો શું પ્રાર્થના કરી? માનસિક તરંગો મોકલ્યા? તમે મારું આ રીતે રક્ષણ કરવાના છો? આના કરતાં તો પેલા–પેલા કરાટેવાળા જોડે મેં લગ્ન કર્યા હોત, તો આજે–
{{Ps
સંજીવઃ એ કરાટેવાળો આનો અવાજ સાંભળીને, એના અવાજ દ્વારા ફોનમાંથી એને ખેંચી કાઢત કેમ?
|મંજુઃ  
|હું સ્વસ્થ જ છું.
}}
{{Ps
|સંજીવઃ  
|(ડાયલ કરી) હલ્લો, ડિવિઝનલ ઇજનેર સાહેબ? હું સંજીવ માણેક – ૩૩૭૩૮૩૯ પેલા અનઆઇડેન્ટિફાઇડ કૉલર વિશે – શું? એ કોઈ એક ફોનનો ઉપયોગ નથી કરતો? – એટલે? ત્રણ વખત તમારી સૂચના પ્રમાણે – પણ ત્રણેય વખત જુદો જુદો એનો નંબર હતો? – પણ એની વચ્ચે વધુ વખત નહોતો ગયો – શું? – અમે હજી ચાલુ રાખીએ? – સાહેબ, આજે ચાર દિવસ થયા – સારું, સાહેબ. (રિસીવર મૂકે છે) મંજુ, તું ચિંતા ન કર. મેં વ્યવસ્થા કરી દીધી છે. એ હવે ફોન નહીં કરે.
}}
{{Ps
|મંજુઃ  
|એટલે એને પોલીસે પકડી લીધો?
}}
{{Ps
|સંજીવઃ  
|એમને નામઠામ વિના કેવી રીતે ખબર પડે?
}}
{{Ps
|મંજુઃ  
|ટેલિફોનવાળાએ નામઠામ ન આપ્યાં?
}}
{{Ps
|સંજીવઃ  
|એણે કહ્યું: કોઈ એક જ ફોનનો એ ઉપયોગ નથી થતો, એટલે મુશ્કેલી પડે છે.
}}
{{Ps
|મંજુઃ  
|તો ‘વ્યવસ્થા કરી છે.’ એટલે શું? તમે એને મળ્યા? એની સાથે વાત કરી? એને માર્યો?
}}
{{Ps
|સંજીવઃ  
|ના.
}}
{{Ps
|મંજુઃ  
|તો શું પ્રાર્થના કરી? માનસિક તરંગો મોકલ્યા? તમે મારું આ રીતે રક્ષણ કરવાના છો? આના કરતાં તો પેલા–પેલા કરાટેવાળા જોડે મેં લગ્ન કર્યા હોત, તો આજે–
}}
{{Ps
|સંજીવઃ  
|એ કરાટેવાળો આનો અવાજ સાંભળીને, એના અવાજ દ્વારા ફોનમાંથી એને ખેંચી કાઢત કેમ?
}}
(ઘંટડી - ત્રણવખત)
(ઘંટડી - ત્રણવખત)
સંજીવઃ (છાપામાંથી વાંચતો હોય તેમ) કહે છે, કે અમુકતમુક પંથના અને વિચારસરણીના માણસો આ શહેરમાં ઊતરી આવ્યા છે. ચોરી, લૂંટફાટ અને બૉમ્બ ફેંકવાના કિસ્સા ખૂબ વધી ગયા છે.
{{Ps
મંજુઃ ગઈ કાલે આપણા બાજુવાળાના છોકરાને કોઈ ઉપાડી ગયું.
|સંજીવઃ  
સંજીવઃ મારી બે પાર્ટીના ચેક આજે બૅન્કમાંથી પાછા આવ્યા.
|(છાપામાંથી વાંચતો હોય તેમ) કહે છે, કે અમુકતમુક પંથના અને વિચારસરણીના માણસો આ શહેરમાં ઊતરી આવ્યા છે. ચોરી, લૂંટફાટ અને બૉમ્બ ફેંકવાના કિસ્સા ખૂબ વધી ગયા છે.
}}
{{Ps
|મંજુઃ  
|ગઈ કાલે આપણા બાજુવાળાના છોકરાને કોઈ ઉપાડી ગયું.
}}
{{Ps
|સંજીવઃ  
|મારી બે પાર્ટીના ચેક આજે બૅન્કમાંથી પાછા આવ્યા.
}}
(ઘંટડી – ત્રણ વખત)
(ઘંટડી – ત્રણ વખત)
સંજીવઃ હું તને કહું આ કોણ ફોન કરે છે?
{{Ps
મંજુઃ ખબર છે તમને?
|સંજીવઃ  
સંજીવઃ તારો પેલો મિત્ર હતો ને …
|હું તને કહું આ કોણ ફોન કરે છે?
મંજુઃ એની તમને ખબર હતી? તો પછી–
}}
સંજીવઃ આટલા દિવસ મેં કેમ ન કહ્યું, એમ? પણ તેં ય મને એની પહેલેથી ક્યાં વાત કરી હતી?
{{Ps
મંજુઃ પણ મેં પરણ્યા પછી છેતરપિંડી નથી કરી.
|મંજુઃ  
સંજીવઃ તું એને સાવ ભૂલી ગઈ હતી?
|ખબર છે તમને?
મંજુઃ કેવા વિલન જેવા ડાયલૉગ બોલો છો!
}}
સંજીવઃ વિલન કોણ – હું કે એ?
{{Ps
મંજુઃ તમે – તમે – લાખ વાર તમે! એ તમારી પેલી સગલી જેવો નહોતો.
|સંજીવઃ  
સંજીવઃ કઈ સગલી?
|તારો પેલો મિત્ર હતો ને …
મંજુઃ જેની લિપસ્ટિક લાગેલી સિગરેટ ચૂસવી તમને બહુ ગમે છે એ!
}}
સંજીવઃ (બૂમ પાડી) મંજુ! અને તું હજી પેલી જૂની પર્સ કેમ નથી ફેંકી દેતી, એ કહું તને?
{{Ps
મંજુઃ (ચીસ પાડી) સંજીવ!
|મંજુઃ  
|એની તમને ખબર હતી? તો પછી–
}}
{{Ps
|સંજીવઃ  
|આટલા દિવસ મેં કેમ ન કહ્યું, એમ? પણ તેં ય મને એની પહેલેથી ક્યાં વાત કરી હતી?
}}
{{Ps
|મંજુઃ  
|પણ મેં પરણ્યા પછી છેતરપિંડી નથી કરી.
}}
{{Ps
|સંજીવઃ  
|તું એને સાવ ભૂલી ગઈ હતી?
}}
{{Ps
|મંજુઃ  
|કેવા વિલન જેવા ડાયલૉગ બોલો છો!
}}
{{Ps
|સંજીવઃ  
|વિલન કોણ – હું કે એ?
}}
{{Ps
|મંજુઃ  
|તમે – તમે – લાખ વાર તમે! એ તમારી પેલી સગલી જેવો નહોતો.
}}
{{Ps
|સંજીવઃ  
|કઈ સગલી?
}}
{{Ps
|મંજુઃ  
|જેની લિપસ્ટિક લાગેલી સિગરેટ ચૂસવી તમને બહુ ગમે છે એ!
}}
{{Ps
|સંજીવઃ  
|(બૂમ પાડી) મંજુ! અને તું હજી પેલી જૂની પર્સ કેમ નથી ફેંકી દેતી, એ કહું તને?
}}
{{Ps
|મંજુઃ  
|(ચીસ પાડી) સંજીવ!
}}
(સામાન્ય ઘંટડી)
(સામાન્ય ઘંટડી)
સંજીવઃ (આવેગમાં ફોન ઉપાડી) હલ્લો – હા, સંજીવ – મારી તબિયતનું તારે શું કામ છે? એ નથી. નથી, કહ્યું ને તને – અને ધારો કે હોય. ને ન આપું તો શું કરી લઈશ? – જુઓ મિસ્ટર, તમારાથીય વધુ ગંદી વાતો અને ગાળાગાળી મને આવડે છે – પણ શું કામ, શું કામ તમે આ બધું કરો છો? – હું એને ફોન નહીં આપું નહીં આપું – નહીં આપું.
{{Ps
|સંજીવઃ  
|(આવેગમાં ફોન ઉપાડી) હલ્લો – હા, સંજીવ – મારી તબિયતનું તારે શું કામ છે? એ નથી. નથી, કહ્યું ને તને – અને ધારો કે હોય. ને ન આપું તો શું કરી લઈશ? – જુઓ મિસ્ટર, તમારાથીય વધુ ગંદી વાતો અને ગાળાગાળી મને આવડે છે – પણ શું કામ, શું કામ તમે આ બધું કરો છો? – હું એને ફોન નહીં આપું નહીં આપું – નહીં આપું.
}}
(એનાથી રિસીવર મુકાતું નથી, મંજુ એને મુકાવે છે.)
(એનાથી રિસીવર મુકાતું નથી, મંજુ એને મુકાવે છે.)
મંજુઃ પણ તો તમે ફોન ઉપાડો છો શા માટે?
{{Ps
સંજીવઃ ન ઉપાડવાથી એને અટકાવી શકાશે? કાનમાં આવીને જે આવું તેવું બોલે, એ બીજું શું નહીં કરે? એના અવાજનું માધ્યમ મારી મુઠ્ઠીમાં હોય, તોય મારાથી એને આટલી આંગળી નથી અડકાડી શકાતી… આ હિંસા કહેવાય, મંજુ, હિંસા!
|મંજુઃ  
|પણ તો તમે ફોન ઉપાડો છો શા માટે?
}}
{{Ps
|સંજીવઃ  
|ન ઉપાડવાથી એને અટકાવી શકાશે? કાનમાં આવીને જે આવું તેવું બોલે, એ બીજું શું નહીં કરે? એના અવાજનું માધ્યમ મારી મુઠ્ઠીમાં હોય, તોય મારાથી એને આટલી આંગળી નથી અડકાડી શકાતી… આ હિંસા કહેવાય, મંજુ, હિંસા!
}}
(ઘંટડી. મંજુ ઉપાડે.)
(ઘંટડી. મંજુ ઉપાડે.)
મંજુઃ ઓહ… સંજીવ તો ગયા… હજી હમણાં જ – તમે ફોન મૂક્યો કે તુરત જ … (માઉથ પર હાથ) એને તમારી જોડે વાત કરવી છે – (માઉથમાં) પણ એ નથી, પ્લીઝ રણધીરભાઈ. પણ એમણે મને ફોન ન આપ્યો, એમાં હું શું કરું? – ફરીથી આપશે કે નહીં, એનીય મને ક્યાંથી ખબર પડે? – હું રજા લઈ લઉં? … તમે જ એની સાથે વાત કરી લેજો –
{{Ps
|મંજુઃ  
|ઓહ… સંજીવ તો ગયા… હજી હમણાં જ – તમે ફોન મૂક્યો કે તુરત જ … (માઉથ પર હાથ) એને તમારી જોડે વાત કરવી છે – (માઉથમાં) પણ એ નથી, પ્લીઝ રણધીરભાઈ. પણ એમણે મને ફોન ન આપ્યો, એમાં હું શું કરું? – ફરીથી આપશે કે નહીં, એનીય મને ક્યાંથી ખબર પડે? – હું રજા લઈ લઉં? … તમે જ એની સાથે વાત કરી લેજો –
}}
(ઝડપથી મૂકી દે છે.)
(ઝડપથી મૂકી દે છે.)
સંજીવઃ (હજી મૂકતી હોય છે ત્યાં જ) મંજુ, ફેંક, ફેંક એને જલ્દી.
{{Ps
મંજુઃ શું થયું?
|સંજીવઃ  
સંજીવઃ (સ્વસ્થ થતાં) મને થયું; તારા હાથમાં આ રિસીવર નહીં પણ કંઈક બીજું છે.
|(હજી મૂકતી હોય છે ત્યાં જ) મંજુ, ફેંક, ફેંક એને જલ્દી.
મંજુઃ તમે કેમ આમ, આટલા બધા, અસ્વસ્થ થઈ જાઓ છો?
}}
સંજીવઃ પણ મંજુ, મને આ ફોનનો આકાર ફરીથી બદલાતો લાગે છે – જો… જાણે રણધીર માથે હાથ મૂકીને સૂતો છે…
{{Ps
મંજુઃ સંજીવ, તમે સ્વસ્થ રહો.
|મંજુઃ  
સંજીવઃ હા… પણ મંજુ, આપણે એક કામ તો કરીએ જ. થોડું કરિયાણું અને ખાવાપીવાની વસ્તુઓનો બેત્રણ મહિનાનો સ્ટોક ભરી દઈએ…
|શું થયું?
મંજુઃ બૅન્કમાંથી થોડા પૈસા ઉપાડી લઈએ.
}}
સંજીવઃ ને મારી સિગરેટ… પંદરેક દિવસનાં છાપાં અગાઉથી મંગાવી રાખીએ… ને મને એમ થાય છે, કે એ બીજાં બધાંનેય ફોન કરતો હશે? … બીજાં બધાંનેય આવા ફોન આવે છે, કે આપણને એકલાને જ?
{{Ps
મંજુઃ બધાને એવી તકલીફ હોય, તો તો સરઘસો, હડતાલો, સ્ટે ઑર્ડરો, તપાસ પંચો શરૂ થાય! … પણ બધાંને એવું પુછાય? … બીજાં આપણા વિશે શું ધારે? પેલાં રમાબેન, શાંતાબેન, સુધીરભાઈ…
|સંજીવઃ  
સંજીવઃ આપણા ઘરમાં કંઈ હથિયાર જેવું નથી?
|(સ્વસ્થ થતાં) મને થયું; તારા હાથમાં આ રિસીવર નહીં પણ કંઈક બીજું છે.
મંજુઃ થોડા પથ્થરો ભેગા કરી રાખીએ?
}}
સંજીવઃ પછી એને આ બારણા પાસે ઢગલો કરી, એના પર કંઈ ઢાંકી દઈએ – તારી સાડી, કે કંઈ ઓછાડ જેવું… ઢગલો છે એની કોઈને ખબર ન પડે એ રીતે!
{{Ps
મંજુઃ (એની સામે જોઈ – ફ્લેટ અવાજે) સંજીવ, તારા આ કાન તો જો – મોટા ને મોટા થવા માંડ્યા છે… સૂપડા જેવડા… એને… એને હલાવીશ નહીં બહુ…! અરે, એમાંથી ફોન પડી જશે, સંજીવ!
|મંજુઃ  
|તમે કેમ આમ, આટલા બધા, અસ્વસ્થ થઈ જાઓ છો?
}}
{{Ps
|સંજીવઃ  
|પણ મંજુ, મને આ ફોનનો આકાર ફરીથી બદલાતો લાગે છે – જો… જાણે રણધીર માથે હાથ મૂકીને સૂતો છે…
}}
{{Ps
|મંજુઃ  
|સંજીવ, તમે સ્વસ્થ રહો.
}}
{{Ps
|સંજીવઃ  
|હા… પણ મંજુ, આપણે એક કામ તો કરીએ જ. થોડું કરિયાણું અને ખાવાપીવાની વસ્તુઓનો બેત્રણ મહિનાનો સ્ટોક ભરી દઈએ…
}}
{{Ps
|મંજુઃ  
|બૅન્કમાંથી થોડા પૈસા ઉપાડી લઈએ.
}}
{{Ps
|સંજીવઃ  
|ને મારી સિગરેટ… પંદરેક દિવસનાં છાપાં અગાઉથી મંગાવી રાખીએ… ને મને એમ થાય છે, કે એ બીજાં બધાંનેય ફોન કરતો હશે? … બીજાં બધાંનેય આવા ફોન આવે છે, કે આપણને એકલાને જ?
}}
{{Ps
|મંજુઃ  
|બધાને એવી તકલીફ હોય, તો તો સરઘસો, હડતાલો, સ્ટે ઑર્ડરો, તપાસ પંચો શરૂ થાય! … પણ બધાંને એવું પુછાય? … બીજાં આપણા વિશે શું ધારે? પેલાં રમાબેન, શાંતાબેન, સુધીરભાઈ…
}}
{{Ps
|સંજીવઃ  
|આપણા ઘરમાં કંઈ હથિયાર જેવું નથી?
}}
{{Ps
|મંજુઃ  
|થોડા પથ્થરો ભેગા કરી રાખીએ?
}}
{{Ps
|સંજીવઃ  
|પછી એને આ બારણા પાસે ઢગલો કરી, એના પર કંઈ ઢાંકી દઈએ – તારી સાડી, કે કંઈ ઓછાડ જેવું… ઢગલો છે એની કોઈને ખબર ન પડે એ રીતે!
}}
{{Ps
|મંજુઃ  
|(એની સામે જોઈ – ફ્લેટ અવાજે) સંજીવ, તારા આ કાન તો જો – મોટા ને મોટા થવા માંડ્યા છે… સૂપડા જેવડા… એને… એને હલાવીશ નહીં બહુ…! અરે, એમાંથી ફોન પડી જશે, સંજીવ!
}}
(ઘંટડી – ત્રણ વખત)
(ઘંટડી – ત્રણ વખત)
મંજુઃ સંજીવ, પણ આપણા વિશે એને બધી ક્યાંથી ખબર હોય? મને લાગે છે, તમે બધું તમારા મનમાંથી ઉપજાવી કાઢેલું કહો છો!
{{Ps
સંજીવઃ નવાઈ તો મનેય થાય છે. પણ એણે મને કહ્યું: મેં હજી ત્રણ વરસનો ટૅક્સ ભર્યો નથી. ને સ્ક્રેપમાં કાઢી, ઉધારેલો માલ મેં મફતલાલને વેચી દીધો છે એનીય એને ખબર હતી, બોલ!
|મંજુઃ  
મંજુઃ મનેય એ કહેઃ આજે તમે ફોલ વગરની સાડી પહેરી છે… અને પછી મને કહે–
|સંજીવ, પણ આપણા વિશે એને બધી ક્યાંથી ખબર હોય? મને લાગે છે, તમે બધું તમારા મનમાંથી ઉપજાવી કાઢેલું કહો છો!
}}
{{Ps
|સંજીવઃ  
|નવાઈ તો મનેય થાય છે. પણ એણે મને કહ્યું: મેં હજી ત્રણ વરસનો ટૅક્સ ભર્યો નથી. ને સ્ક્રેપમાં કાઢી, ઉધારેલો માલ મેં મફતલાલને વેચી દીધો છે એનીય એને ખબર હતી, બોલ!
}}
{{Ps
|મંજુઃ  
|મનેય એ કહેઃ આજે તમે ફોલ વગરની સાડી પહેરી છે… અને પછી મને કહે–
}}
(ઘંટડી – ત્રણ વખત. પત્ની ફોન ઉપાડ્યા વિના, જાણે ફોન પર વાત કરે. હવે પછી કોઈ પણ વસ્તુ કે ફર્નિચરનો ભાગ ઉપાડી અથવા એને અડકીને ફોન પર વાત કર્યાનું બતાવી શકાય.)
(ઘંટડી – ત્રણ વખત. પત્ની ફોન ઉપાડ્યા વિના, જાણે ફોન પર વાત કરે. હવે પછી કોઈ પણ વસ્તુ કે ફર્નિચરનો ભાગ ઉપાડી અથવા એને અડકીને ફોન પર વાત કર્યાનું બતાવી શકાય.)
હં – બોલો : હા, મંજુ – મજામાં – એક કલાકમાં તબિયતને શું થઈ જવાનું છે? સંજીવેય મજામાં છે. શું? હજી કપડાં જ બદલતી હતી એટલે ચણિયો જુદા રંગનો છે – પણ તમને આ બધી ક્યાંથી ખબર પડી જાય છે? – કહો ને, હવે – જુઓ, ફરી પાછું? – એવું બોલશો, તો ફોન મૂકી દઈશ – શું? (જાણે રિસીવર મૂકી દે છે. જાઓ! હું તો આ ચાલી અંદર! (જાય)
{{Ps
સંજીવઃ (ફોનને ઉદ્દેશી) રણધીરભાઈ, પ્લીઝ, હવે તો અમને શાંતિથી રહેવા દો. અમારો ફોન એટલો બધો એન્ગેજ આવે છે કે મારો ધંધો રખડી પડ્યો છે. મહેરબાની કરો – છેવટે, એક વિનંતી છે: દર કલાકે નહીં, દર ત્રણ કલાકે ફોન કરો. અને બને તો રાતના નહીં કરશો પ્લીઝ … (બહાર)
|
| હં – બોલો : હા, મંજુ – મજામાં – એક કલાકમાં તબિયતને શું થઈ જવાનું છે? સંજીવેય મજામાં છે. શું? હજી કપડાં જ બદલતી હતી એટલે ચણિયો જુદા રંગનો છે – પણ તમને આ બધી ક્યાંથી ખબર પડી જાય છે? – કહો ને, હવે – જુઓ, ફરી પાછું? – એવું બોલશો, તો ફોન મૂકી દઈશ – શું? (જાણે રિસીવર મૂકી દે છે. જાઓ! હું તો આ ચાલી અંદર! (જાય)
}}
{{Ps
|સંજીવઃ  
|(ફોનને ઉદ્દેશી) રણધીરભાઈ, પ્લીઝ, હવે તો અમને શાંતિથી રહેવા દો. અમારો ફોન એટલો બધો એન્ગેજ આવે છે કે મારો ધંધો રખડી પડ્યો છે. મહેરબાની કરો – છેવટે, એક વિનંતી છે: દર કલાકે નહીં, દર ત્રણ કલાકે ફોન કરો. અને બને તો રાતના નહીં કરશો પ્લીઝ … (બહાર)
}}
(સંજીવ બે હાથ જોડીને ફોનને નમે છે. ઘંટડી વાગે છે, ત્રણ વખત. મંજુ રિસીવર ઉપાડ્યા વિના જ વાત કરે છે.)
(સંજીવ બે હાથ જોડીને ફોનને નમે છે. ઘંટડી વાગે છે, ત્રણ વખત. મંજુ રિસીવર ઉપાડ્યા વિના જ વાત કરે છે.)
મંજુઃ આજ કેમ મોડું કર્યું? રાહ નહીં, પણ – મોડું નથી થયું, બોલો? ટેવ કહેવી હોય તો તો કહેવાય, પણ બહુ સારી ટેવ નથી ને! શું? – એટલે એમ, કે ટેવ ન પાડું તોય તમે ફોન કર્યા વિના રહેવાના છો? ના હોં, ગંદું સાંભળવાની ટેવ પડી નથી અને પાડવીય નથી; ને તો તો હું તરત જ ફોન મૂકી દઈશ – શું? એવું બોલવાથી તમને ફાયદો શો થાય છે? – ફરી પાછું! જાઓ, મૂકી દઉં છું!
{{Ps
|મંજુઃ  
|આજ કેમ મોડું કર્યું? રાહ નહીં, પણ – મોડું નથી થયું, બોલો? ટેવ કહેવી હોય તો તો કહેવાય, પણ બહુ સારી ટેવ નથી ને! શું? – એટલે એમ, કે ટેવ ન પાડું તોય તમે ફોન કર્યા વિના રહેવાના છો? ના હોં, ગંદું સાંભળવાની ટેવ પડી નથી અને પાડવીય નથી; ને તો તો હું તરત જ ફોન મૂકી દઈશ – શું? એવું બોલવાથી તમને ફાયદો શો થાય છે? – ફરી પાછું! જાઓ, મૂકી દઉં છું!
}}
(કહે છે લાડથી પણ રિસીવર મૂકી જ દે છે.)
(કહે છે લાડથી પણ રિસીવર મૂકી જ દે છે.)
સંજીવઃ (ફોનને ઉદ્દેશી) જુઓ સાહેબ, રિયાલિસ્ટિક વાત કરજો, તમારે શું જોઈએ છે? કેટલા ઢીંગલા ગણી આપું, તો ફોનનો તમે કેડો છોડશો? – શું? કેશ, કારખાનું, મકાન, કંઈ પૂરું નહીં પડે? તો? શરમ આવવી જોઈએ તમને, મિસ્ટર! આબરૂદાર સદ્ગૃ‌હસ્થ તમને વિનંતી કરે એનો અર્થ એ નહીં કે – શું? તમારો મેં આ ટોટો નથી પીસી નાખ્યો એટલું જ બાકી રહ્યું છે, સમજ્યા? મંજુ શું કામ આડી આવે એમાં? (મંજુ તરફ ફરે છે…) … મંજુ, તું એમાં આડી આવે?
{{Ps
મંજુઃ શેમાં?
|સંજીવઃ  
સંજીવઃ હું આ રણધીરનો ટોટો પીસી નાંખું તેમાં?
|(ફોનને ઉદ્દેશી) જુઓ સાહેબ, રિયાલિસ્ટિક વાત કરજો, તમારે શું જોઈએ છે? કેટલા ઢીંગલા ગણી આપું, તો ફોનનો તમે કેડો છોડશો? – શું? કેશ, કારખાનું, મકાન, કંઈ પૂરું નહીં પડે? તો? શરમ આવવી જોઈએ તમને, મિસ્ટર! આબરૂદાર સદ્ગૃ‌હસ્થ તમને વિનંતી કરે એનો અર્થ એ નહીં કે – શું? તમારો મેં આ ટોટો નથી પીસી નાખ્યો એટલું જ બાકી રહ્યું છે, સમજ્યા? મંજુ શું કામ આડી આવે એમાં? (મંજુ તરફ ફરે છે…) … મંજુ, તું એમાં આડી આવે?
મંજુઃ પણ એ તમને મળે ત્યારે ને!
}}
સંજીવઃ ધાર કે મળે – તો?
{{Ps
મંજુઃ તમે ટોટો પીસો એના પહેલાં, આ ફોન જ હું એને માથે ન મારું?
|મંજુઃ  
સંજીવઃ (ફોનને ઉદ્દેશી) જોયું? તું એમ માને છે કે મંજુને તું ગમે છે? … એક તો અમે તને દર ત્રણ કલાકે ફોન કરવાની છૂટ આપી; અને ઉપરથી – બદમાશ!
|શેમાં?
}}
{{Ps
|સંજીવઃ  
|હું આ રણધીરનો ટોટો પીસી નાંખું તેમાં?
}}
{{Ps
|મંજુઃ  
|પણ એ તમને મળે ત્યારે ને!
}}
{{Ps
|સંજીવઃ  
|ધાર કે મળે – તો?
}}
{{Ps
|મંજુઃ  
|તમે ટોટો પીસો એના પહેલાં, આ ફોન જ હું એને માથે ન મારું?
}}
{{Ps
|સંજીવઃ  
|(ફોનને ઉદ્દેશી) જોયું? તું એમ માને છે કે મંજુને તું ગમે છે? … એક તો અમે તને દર ત્રણ કલાકે ફોન કરવાની છૂટ આપી; અને ઉપરથી – બદમાશ!
}}
(ઘંટડી, ત્રણ વખત)
(ઘંટડી, ત્રણ વખત)
મંજુઃ કહે છે, કે આ શહેરના એકેએક કુટુંબમાં અનિષ્ટ ઘર ઘાલીને બેઠું છે. કોઈ પણ બહાને એ ઘૂસી જાય છે, અને પછી જાત જાતના આકારો લે છે, અનેક પ્રકારના પડકારો, લલકારો કરે છે.
{{Ps
સંજીવઃ કોઈ એને કાઢવાની હિંમત કરી શકતું નથી.
|મંજુઃ  
મંજુઃ કોઈને એના વિના ચાલતું નથી.
|કહે છે, કે આ શહેરના એકેએક કુટુંબમાં અનિષ્ટ ઘર ઘાલીને બેઠું છે. કોઈ પણ બહાને એ ઘૂસી જાય છે, અને પછી જાત જાતના આકારો લે છે, અનેક પ્રકારના પડકારો, લલકારો કરે છે.
સંજીવઃ કહે છે કે, ક્યારેક એનો આકાર જૂની થઈ ગયેલી પર્સ જેવો હોય છે –
}}
મંજુઃ અને ક્યારેક સિગરેટ કેસ પર મૂકેલી લિપસ્ટિક જેવો!
{{Ps
સંજીવઃ હવે તો એની અહીં કોઈ વાતેય નથી કરતું.
|સંજીવઃ  
મંજુઃ અમે એને અમારી સંસ્કૃતિમાં સમાવી લીધું છે.
|કોઈ એને કાઢવાની હિંમત કરી શકતું નથી.
}}
{{Ps
|મંજુઃ  
|કોઈને એના વિના ચાલતું નથી.
}}
{{Ps
|સંજીવઃ  
|કહે છે કે, ક્યારેક એનો આકાર જૂની થઈ ગયેલી પર્સ જેવો હોય છે –
}}
{{Ps
|મંજુઃ  
|અને ક્યારેક સિગરેટ કેસ પર મૂકેલી લિપસ્ટિક જેવો!
}}
{{Ps
|સંજીવઃ  
|હવે તો એની અહીં કોઈ વાતેય નથી કરતું.
}}
{{Ps
|મંજુઃ  
|અમે એને અમારી સંસ્કૃતિમાં સમાવી લીધું છે.
}}
(ઘંટડી – ત્રણ વખત)
(ઘંટડી – ત્રણ વખત)
યસ, મંજુ સ્પિકિંગ – એ ભલે… ઓ.કે. – ના, કંઈ વાંધો નથી. ચોક્કસ, ચોક્કસ! (જાણે રિસીવર મૂકે છે.)
{{Ps
સંજીવઃ (થોડી વાર એની સામે જોઈ રહી) તું હવે કોઈ વિરોધ નથી કરતી. દલીલેય નથી કરતી?
|
મંજુઃ એટલે?
| યસ, મંજુ સ્પિકિંગ – એ ભલે… ઓ.કે. – ના, કંઈ વાંધો નથી. ચોક્કસ, ચોક્કસ! (જાણે રિસીવર મૂકે છે.)
સંજીવઃ તું એની બધી વાતમાં હાએ હા જ કરતી હતી!
}}
{{Ps
|સંજીવઃ  
|(થોડી વાર એની સામે જોઈ રહી) તું હવે કોઈ વિરોધ નથી કરતી. દલીલેય નથી કરતી?
}}
{{Ps
|મંજુઃ  
|એટલે?
}}
{{Ps
|સંજીવઃ  
|તું એની બધી વાતમાં હાએ હા જ કરતી હતી!
}}
(ફોન બતાવે છે.)
(ફોન બતાવે છે.)
મંજુઃ હં, હં! પણ એ રણધીરનો ફોન નહોતો!
{{Ps
સંજીવઃ તો ઠીક, મને એમ કે– (અટકે.)
|મંજુઃ  
|હં, હં! પણ એ રણધીરનો ફોન નહોતો!
}}
{{Ps
|સંજીવઃ  
|તો ઠીક, મને એમ કે– (અટકે.)
}}
(ઘટંડી વાગે. મંજુ રિસીવર ઉપાડે – ઘરમાં ક્યાંય પણ ફરતાં ફરતાં)
(ઘટંડી વાગે. મંજુ રિસીવર ઉપાડે – ઘરમાં ક્યાંય પણ ફરતાં ફરતાં)
મંજુઃ કોણ? – હા બોલો – ખાસ – કંઈ નહીં, માથું ઓળતી હતી.
{{Ps
સંજીવઃ (જાણે જુદા ફોન પર) હલ્લો. ડિટેક્ટિવ એજન્સી? – હું સંજીવ માણેક બોલું છું.
|મંજુઃ  
મંજુઃ (જાણે ફોન પર) ના એવો તો કોઈ ઘોંઘાટ નથી. સંજીવ કોઈની સાથે ફોનમાં વાત કરી રહ્યો છે.
|કોણ? – હા બોલો – ખાસ – કંઈ નહીં, માથું ઓળતી હતી.
સંજીવઃ (જુદો ફોન) વાત એમ છે, કે અમારા પર કોઈનો ફોન આવે છે, પણ એ શોધી શકાતો નથી. તમે એમાં કંઈ મદદ કરી શકો?
}}
મંજુઃ (જાણે ફોન પર) ના, રણધીર, કામ તો એટલું જ રહે છે – ના રે, હજી રસોયણ આવતી નથી. પણ રામોં આજથી આવવા માંડ્યો છે.
{{Ps
સંજીવઃ (જુદો ફોન) શું? – સમજ્યો: એને અમુક રંગનાં કપડાં પહેરાવી બોલાવીએ – પણ પછી – પછી તો તમે એને –
|સંજીવઃ  
મંજુઃ ના રે – હમણાં રાતરાણી વાવી છે – એટલે અંધારું તો મઘમઘતું થઈ જાય છે. – સારું આવજો.
|(જાણે જુદા ફોન પર) હલ્લો. ડિટેક્ટિવ એજન્સી? – હું સંજીવ માણેક બોલું છું.
સંજીવઃ ઓ.કે. – ઈટ વીલ બી ડન, સર.
}}
{{Ps
|મંજુઃ  
|(જાણે ફોન પર) ના એવો તો કોઈ ઘોંઘાટ નથી. સંજીવ કોઈની સાથે ફોનમાં વાત કરી રહ્યો છે.
}}
{{Ps
|સંજીવઃ  
|(જુદો ફોન) વાત એમ છે, કે અમારા પર કોઈનો ફોન આવે છે, પણ એ શોધી શકાતો નથી. તમે એમાં કંઈ મદદ કરી શકો?
}}
{{Ps
|મંજુઃ  
|(જાણે ફોન પર) ના, રણધીર, કામ તો એટલું જ રહે છે – ના રે, હજી રસોયણ આવતી નથી. પણ રામોં આજથી આવવા માંડ્યો છે.
}}
{{Ps
|સંજીવઃ  
|(જુદો ફોન) શું? – સમજ્યો: એને અમુક રંગનાં કપડાં પહેરાવી બોલાવીએ – પણ પછી – પછી તો તમે એને –
}}
{{Ps
|મંજુઃ  
|ના રે – હમણાં રાતરાણી વાવી છે – એટલે અંધારું તો મઘમઘતું થઈ જાય છે. – સારું આવજો.
}}
{{Ps
|સંજીવઃ  
|ઓ.કે. – ઈટ વીલ બી ડન, સર.
}}
(જાણે બન્ને ફોન મૂકે. બન્ને એકબીજાંને જુએ.)
(જાણે બન્ને ફોન મૂકે. બન્ને એકબીજાંને જુએ.)
મંજુ, એવું નક્કી કર્યું છે, કે તું એને અમુક રંગનાં કપડાં પહેરીને ક્યાંક આવવાનું કહે – અને તું એને મળે એટલે એને પકડી લઈએ.
{{Ps
મંજુઃ … સંજીવ, હું એને મળી!
|
સંજીવઃ હેં? મળી? – હં – પછી? – એ કેવો છે? – કોણ છે? … બોલ ને, શું થયું?
| મંજુ, એવું નક્કી કર્યું છે, કે તું એને અમુક રંગનાં કપડાં પહેરીને ક્યાંક આવવાનું કહે – અને તું એને મળે એટલે એને પકડી લઈએ.
મંજુઃ શું થાય?
}}
સંજીવઃ હં – હં … પહેલી વખત મળી?
{{Ps
મંજુઃ હા, આ ઘરમાં પહેલી વખત મળી!
|મંજુઃ  
સંજીવઃ એટલે? બહાર ઘણી વખત મળી હતી? … એકલી?
|… સંજીવ, હું એને મળી!
મંજુઃ મેં તમને કહ્યું તો હતું. પેલી વખત ગઈ ત્યારે જ કહ્યું હતું!
}}
સંજીવઃ હં – હં!
{{Ps
મંજુઃ તું મને કેમ પૂછતો નથી. એ મને શું કહે છે? … શું કરે છે? … કહું?
|સંજીવઃ  
સંજીવઃ તું મને એટલો કાયર ગણે છે? … મંજુ, તને મારા માટે લાગણી રહી છે?
|હેં? મળી? – હં – પછી? – એ કેવો છે? – કોણ છે? … બોલ ને, શું થયું?
મંજુઃ આવું શું બોલતો હોઈશ?
}}
સંજીવઃ પણ આ બધું…
{{Ps
મંજુઃ તો શું થાય, કહે? … અને છે ને, ક્યારેક તો એ ખૂબ ડાહ્યો હોય છે. ખૂબ સારી રીતે વર્તે –
|મંજુઃ  
સંજીવઃ પણ ક્યારેક?
|શું થાય?
મંજુઃ હા, ક્યારેક ક્યારેક જ હવે તો. પહેલાં એ થોડી બળજબરી કરતો – પણ હવે મને શું નથી ગમતું એની એને ખબર પડી ગઈ છે! હવે એ મને ક્યારેય નારાજ નથી કરતો… અને ક્યારેક તો વળી તારી જેમ –
}}
સંજીવઃ મારી જેમ? … શું?
{{Ps
મંજુઃ સાવ તારી જેમ નહીં, પણ તોય એટલું બધું હવે ખરાબેય નહીં.
|સંજીવઃ  
સંજીવઃ હં – હં … હું હવે અહીં રહું?
|હં – હં … પહેલી વખત મળી?
મંજુઃ અહીં?
}}
સંજીવઃ આ ઘરમાં?
{{Ps
મંજુઃ હાસ્તો; કેમ આવું પૂછે છે?
|મંજુઃ  
સંજીવઃ એ હવે અહીં રહેશે ને?
|હા, આ ઘરમાં પહેલી વખત મળી!
મંજુઃ રણધીરે હજી કંઈ કહ્યું નથી.
}}
સંજીવઃ પણ કહે, તો રહેવા દેજે… આપણી પેલી આરામખુરશી અને સ્ટૂલ એને અહીં મૂકી આપજે – ફોન પાસે.
{{Ps
(ઘંટડી વાગે છે.)
|સંજીવઃ  
|એટલે? બહાર ઘણી વખત મળી હતી? … એકલી?
}}
{{Ps
|મંજુઃ  
|મેં તમને કહ્યું તો હતું. પેલી વખત ગઈ ત્યારે જ કહ્યું હતું!
}}
{{Ps
|સંજીવઃ  
|હં – હં!
}}
{{Ps
|મંજુઃ  
|તું મને કેમ પૂછતો નથી. એ મને શું કહે છે? … શું કરે છે? … કહું?
}}
{{Ps
|સંજીવઃ  
|તું મને એટલો કાયર ગણે છે? … મંજુ, તને મારા માટે લાગણી રહી છે?
}}
{{Ps
|મંજુઃ  
|આવું શું બોલતો હોઈશ?
}}
{{Ps
|સંજીવઃ  
|પણ આ બધું…
}}
{{Ps
|મંજુઃ  
|તો શું થાય, કહે? … અને છે ને, ક્યારેક તો એ ખૂબ ડાહ્યો હોય છે. ખૂબ સારી રીતે વર્તે –
}}
{{Ps
|સંજીવઃ  
|પણ ક્યારેક?
}}
{{Ps
|મંજુઃ  
|હા, ક્યારેક ક્યારેક જ હવે તો. પહેલાં એ થોડી બળજબરી કરતો – પણ હવે મને શું નથી ગમતું એની એને ખબર પડી ગઈ છે! હવે એ મને ક્યારેય નારાજ નથી કરતો… અને ક્યારેક તો વળી તારી જેમ –
}}
{{Ps
|સંજીવઃ  
|મારી જેમ? … શું?
}}
{{Ps
|મંજુઃ  
|સાવ તારી જેમ નહીં, પણ તોય એટલું બધું હવે ખરાબેય નહીં.
}}
{{Ps
|સંજીવઃ  
|હં – હં … હું હવે અહીં રહું?
}}
{{Ps
|મંજુઃ  
|અહીં?
}}
{{Ps
|સંજીવઃ  
|આ ઘરમાં?
}}
{{Ps
|મંજુઃ  
|હાસ્તો; કેમ આવું પૂછે છે?
}}
{{Ps
|સંજીવઃ  
|એ હવે અહીં રહેશે ને?
}}
{{Ps
|મંજુઃ  
|રણધીરે હજી કંઈ કહ્યું નથી.
}}
{{Ps
|સંજીવઃ  
|પણ કહે, તો રહેવા દેજે… આપણી પેલી આરામખુરશી અને સ્ટૂલ એને અહીં મૂકી આપજે – ફોન પાસે.
}}(ઘંટડી વાગે છે.)
{{Right|(આધુનિક ગુજરાતી એકાંકીઓ)}}
{{Right|(આધુનિક ગુજરાતી એકાંકીઓ)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu