18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 118: | Line 118: | ||
(મંછી સાડલા વડે તાસક લૂછીને ફરીને એમાં મોં જોતાં જોતાં શરમની લાગણી છુપાવવા મથે છે.) | (મંછી સાડલા વડે તાસક લૂછીને ફરીને એમાં મોં જોતાં જોતાં શરમની લાગણી છુપાવવા મથે છે.) | ||
{{ps |મંછીઃ | તું આવું ગીત ગા. એટલે તો ન શરમાતી હોઉં તોય શરમાઉં જ ને?}} | {{ps |મંછીઃ | તું આવું ગીત ગા. એટલે તો ન શરમાતી હોઉં તોય શરમાઉં જ ને?}} | ||
{{ps |મંછીની બા (પુત્રીનું મોં બેય હાથ વડે જકડીને કપાળે બચી કરતાં) | {{ps |મંછીની બા (પુત્રીનું મોં બેય હાથ વડે જકડીને કપાળે બચી કરતાં): |વાહ રે મારી મંછી! કેવી લુચ્ચી થઈ ગઈ! તે દી હરકીસન પોતાને સગે હાથે તારા ભાણામાં લાડવો પીરસતો’તો તે દી તો જરાય નો’તી શરમાણી!}} | ||
{{ps | {{ps | ||
|મંછી (ગભરાતાં): | |મંછી (ગભરાતાં): | ||
Line 147: | Line 147: | ||
{{ps |મંછીની બાઃ | વાહ રે મારો મરડ! સાસરે ગ્યા પછી આમ કરીશ તો તો –}} | {{ps |મંછીની બાઃ | વાહ રે મારો મરડ! સાસરે ગ્યા પછી આમ કરીશ તો તો –}} | ||
{{ps |મંછીઃ | પણ હજી એક વાર સાસરે જવા તો દે હજી. અટાણથી જ –}} | {{ps |મંછીઃ | પણ હજી એક વાર સાસરે જવા તો દે હજી. અટાણથી જ –}} | ||
{{ps |મંછીની બા (મંછીનો છેલ્લો શબ્દ ઉપાડી લેતાં): અટાણ નથી. જો, (મોટા બારણા ભણી હાથ બતાવતાં) જો આ તડકા ઠેઠ ટોટલે પોંચ્યા… હમણાં મોટર આવીને ઊભી રે’શે બારણામાં–}} | {{ps |મંછીની બા (મંછીનો છેલ્લો શબ્દ ઉપાડી લેતાં): |અટાણ નથી. જો, (મોટા બારણા ભણી હાથ બતાવતાં) જો આ તડકા ઠેઠ ટોટલે પોંચ્યા… હમણાં મોટર આવીને ઊભી રે’શે બારણામાં–}} | ||
{{ps |મંછીઃ | આવતી હોય તો ભલે આવે. કાંઈ આડા હાથ દેવાશે? તમારા તેડાવ્યા આવ્યા છે ને?}} | {{ps |મંછીઃ | આવતી હોય તો ભલે આવે. કાંઈ આડા હાથ દેવાશે? તમારા તેડાવ્યા આવ્યા છે ને?}} | ||
{{ps | {{ps | ||
Line 165: | Line 165: | ||
{{ps |મંછીની બાઃ | એવા ખોટા વિચાર નો કરીએ. આપણું મન સાફ રાખવું. જા, ઝટ મોઢુંબોઢું ધોઈને સાબદી થા. સાડલો પછી બદલજે. હમણાં તો પટારામાંથી કાઢીને ડામચિયે મૂકી રાખ્ય.}} | {{ps |મંછીની બાઃ | એવા ખોટા વિચાર નો કરીએ. આપણું મન સાફ રાખવું. જા, ઝટ મોઢુંબોઢું ધોઈને સાબદી થા. સાડલો પછી બદલજે. હમણાં તો પટારામાંથી કાઢીને ડામચિયે મૂકી રાખ્ય.}} | ||
{{ps |મંછીઃ | ક્યો સાડલો કાઢું?}} | {{ps |મંછીઃ | ક્યો સાડલો કાઢું?}} | ||
{{ps |મંછીની બા (જરી વાર વિચાર કરીને | {{ps |મંછીની બા (જરી વાર વિચાર કરીને : |બદામી અવરગંડીનો કાઢજે. તારે મોઢે ખૂલતા રંગ જ ભળે છે.}} | ||
{{ps |મંછીઃ | બવ સારું. (જાય છે.)}} | {{ps |મંછીઃ | બવ સારું. (જાય છે.)}} | ||
{{ps | {{ps | ||
Line 180: | Line 180: | ||
|મારાં હાળાંવ અદેખાં કાંઈ અદેખાં! સાવ કૂતરાં કરતાંય બેજ! | |મારાં હાળાંવ અદેખાં કાંઈ અદેખાં! સાવ કૂતરાં કરતાંય બેજ! | ||
}} | }} | ||
{{ps |મંછીની બાઃ | કોણ પણ?}} | {{ps |મંછીની બાઃ | કોણ પણ?}} | ||
{{ps |દુલભ (એટલે જ ઊંચે અવાજે): |નાતીલાવ, બીજું કોણ વળી? કોઈનું સારું વાંચી જ શકતાં નથી.}} | {{ps |દુલભ (એટલે જ ઊંચે અવાજે): |નાતીલાવ, બીજું કોણ વળી? કોઈનું સારું વાંચી જ શકતાં નથી.}} | ||
Line 246: | Line 245: | ||
}} | }} | ||
{{ps |તીલો ગોરઃ | ઠીક લ્યો. બોલે ઈ બે –}} | {{ps |તીલો ગોરઃ | ઠીક લ્યો. બોલે ઈ બે –}} | ||
{{ps |દુલભ (વાત બદલવા): શું કરે છે અમારા હરકીસન શેઠ?}} | {{ps |દુલભ (વાત બદલવા): |શું કરે છે અમારા હરકીસન શેઠ?}} | ||
{{ps |રૂગા મહાજનઃ | મઝામાં.}} | {{ps |રૂગા મહાજનઃ | મઝામાં.}} | ||
{{ps |તીલો ગોરઃ | માનો ન માનો, પણ આજુ ફેરે ગિરનારે જઈ આવ્યા પછી હરુભાઈમાં કાંઈક ફેર પડી ગયો છ હો!}} | {{ps |તીલો ગોરઃ | માનો ન માનો, પણ આજુ ફેરે ગિરનારે જઈ આવ્યા પછી હરુભાઈમાં કાંઈક ફેર પડી ગયો છ હો!}} | ||
Line 287: | Line 286: | ||
{{ps |દુલભઃ | તડકો પણ પડે છે ને કાંઈ!}} | {{ps |દુલભઃ | તડકો પણ પડે છે ને કાંઈ!}} | ||
{{ps |તીલો ગોરઃ | એના ય દી છે. રતેરત એના ભાવ ભજવે જ ને?}} | {{ps |તીલો ગોરઃ | એના ય દી છે. રતેરત એના ભાવ ભજવે જ ને?}} | ||
{{ps |દુલભ (રૂગા મહાજન તરફ):| કાં? કેમ…? | {{ps |દુલભ (રૂગા મહાજન તરફ):| કાં? કેમ…?}} | ||
{{ps |રૂગા મહાજનઃ |હરકીસન જાણે કે નાનકડો લાગે આની પાસે.}} | |||
{{ps |દુલભઃ | પણ વરસની ગણતરીએ તો – | {{ps |દુલભઃ | પણ વરસની ગણતરીએ તો –}} | ||
{{ps |રૂગા મહાજનઃ | ઈ વાત તમારી સાચી; પણ દેખાવે તો હરકીસન ઠીંગણો જ લાગે ને? ઈંગરેજી ભણતરીની ઉપાધિમાં ને ઉપાધિમાં છોકરો સાવ હહી (શોષાઈ) ગ્યો. ગજું કાઢતાં હજી બે વરહ વયાં જાશે. }} | |||
{{ps |દુલભઃ | ત્યાં લગણ–? | {{ps |દુલભઃ | ત્યાં લગણ–?}} | ||
{{ps |રૂગા મહાજનઃ | તમને જાળવવાનું તો કેમ કે’વાય? દીકરીનાં માવતરથી ક્યાં લગણ વાટ જોઈ બેહાય? કોઈ સરખે સરખું –}} | |||
{{ps |દુલભઃ | મારી ગગીમાં કાંઈ કે’વાપણું –? | {{ps |દુલભઃ | મારી ગગીમાં કાંઈ કે’વાપણું –?}} | ||
{{ps |રૂગા મહાજનઃ |ના રે, ઈ તમે શું બોલ્યા!}} | |||
{{ps |દુલભઃ | તો પછી – | {{ps |દુલભઃ | તો પછી –}} | ||
{{ps |રૂગા મહારાજઃ | મેં તમને કીધું ઈ જ. છોકરો હજી હાડેતો નથી. | {{ps |રૂગા મહારાજઃ | મેં તમને કીધું ઈ જ. છોકરો હજી હાડેતો નથી.}} | ||
દુલભ (આવેશમાં): પણ મારે તમને આંઈથી ગોળ ચખાડ્યા વિના ઊઠવા નથી દેવા! તીલા ગોર તમે કેમ કાંઈ બોલતા નથી? | {{ps | ||
{{ps |તીલો ગોરઃ | મને તો રૂગાભાઈએ સંચોડી બોલવાની બંધી ફરમાવી દીધી છે. વણ બોલાવ્યું બોલે, ઈ તણખલાને તોલે. ઠાલું થૂંક ઉડાડવું? | |દુલભ (આવેશમાં): | ||
{{ps |દુલભઃ | પણ મારે એને ગોળ વંદાવ્યા વિના ઊભા નથી થાવા દેવા, એનું શું કરવું હવે! | |પણ મારે તમને આંઈથી ગોળ ચખાડ્યા વિના ઊઠવા નથી દેવા! તીલા ગોર તમે કેમ કાંઈ બોલતા નથી? | ||
{{ps |તીલો ગોરઃ | એનોય ઉપાય છે. | }} | ||
દુલભ (આતુરતાથી): હેં? | {{ps |તીલો ગોરઃ | મને તો રૂગાભાઈએ સંચોડી બોલવાની બંધી ફરમાવી દીધી છે. વણ બોલાવ્યું બોલે, ઈ તણખલાને તોલે. ઠાલું થૂંક ઉડાડવું?}} | ||
{{ps |તીલો ગોરઃ | હા. સહુના મન સંચવાઈ રિયે એવો – | {{ps |દુલભઃ | પણ મારે એને ગોળ વંદાવ્યા વિના ઊભા નથી થાવા દેવા, એનું શું કરવું હવે!}} | ||
{{ps |દુલભઃ | તંયે બોલો ને ઝટ, ભાઈસા’બ! એમ થાતું હોય તો ઈથી રૂડું શું? | {{ps |તીલો ગોરઃ | એનોય ઉપાય છે.}} | ||
{{ps |તીલો ગોરઃ | જુઓ, આમેય રૂગાભાઈને નવા ઘરથી જણ્યાંની ખોટ છે. કહળ્યો હરકીસન ભલે રિયો… પણ લાખુંની ઈસ્કામતવાળાને તો લાંબો વિચાર કરવાનો ને? નવી ભાભી પંડ્યે ઊઠીને કીધા કરે છે કે હવે ક્યાંક બીજે નજર કરો – | {{ps |દુલભ (આતુરતાથી): હેં?}} | ||
{{ps |તીલો ગોરઃ | હા. સહુના મન સંચવાઈ રિયે એવો –}} | |||
{{ps |દુલભઃ | તંયે બોલો ને ઝટ, ભાઈસા’બ! એમ થાતું હોય તો ઈથી રૂડું શું?}} | |||
{{ps |તીલો ગોરઃ | જુઓ, આમેય રૂગાભાઈને નવા ઘરથી જણ્યાંની ખોટ છે. કહળ્યો હરકીસન ભલે રિયો… પણ લાખુંની ઈસ્કામતવાળાને તો લાંબો વિચાર કરવાનો ને? નવી ભાભી પંડ્યે ઊઠીને કીધા કરે છે કે હવે ક્યાંક બીજે નજર કરો –}} | |||
{{ps |રૂગા મહાજનઃ | આંઈથી વનેચંદનું ઘર કેટલું છેટું, દુલાભાઈ? એણે ઝાંપામાં મોટર આંતરીને ચા પીવા આવવાનું તાણ્ય કરીને કીધું છે.}} | |||
દુલભ (ઉશ્કેરાઈને): પાટમાં પડ્યો વનેચંદિયો! એમ હું આડેથી નંઈ લૂંટાવા દઉં… | દુલભ (ઉશ્કેરાઈને): પાટમાં પડ્યો વનેચંદિયો! એમ હું આડેથી નંઈ લૂંટાવા દઉં… | ||
{{ps |તીલો ગોરઃ | સાચી વાત છે, રૂગાભાઈ! એમનેમ આંયથી ઊઠવું સારું ન કે’વાય આપણે દુલાભાઈને જીભ દીધા પછી એમ બીજે – | {{ps |તીલો ગોરઃ | સાચી વાત છે, રૂગાભાઈ! એમનેમ આંયથી ઊઠવું સારું ન કે’વાય આપણે દુલાભાઈને જીભ દીધા પછી એમ બીજે –}} | ||
{{ps |દુલભઃ | તો ઠીક, તીલા ગોર! કે’નારે કઈ દીધું! | {{ps |દુલભઃ | તો ઠીક, તીલા ગોર! કે’નારે કઈ દીધું!}} | ||
{{ps |{{ps |રૂગા મહાજનઃ | | પણ તંયે કરવું શું? | {{ps |{{ps |રૂગા મહાજનઃ | | પણ તંયે કરવું શું?}} | ||
{{ps |તીલો ગોરઃ | કરવું હોય તો ઘીના ઠામમાં ઘી પડી રિયે એવું છે. કન્યા તો લખમી માતાનો અવતાર ગણાય. એને જાકારો કરવામાં આપણને નિસાસા લાગે. તમારાં ઘરણ-પાણી આ ઘરમાં જ લખાણાં લાગે છે – જો દુલાભાઈ રાજી હોય તો – | {{ps |તીલો ગોરઃ | કરવું હોય તો ઘીના ઠામમાં ઘી પડી રિયે એવું છે. કન્યા તો લખમી માતાનો અવતાર ગણાય. એને જાકારો કરવામાં આપણને નિસાસા લાગે. તમારાં ઘરણ-પાણી આ ઘરમાં જ લખાણાં લાગે છે – જો દુલાભાઈ રાજી હોય તો –}} | ||
દુલભ (હર્ષોવેશમાં): વાહ રે તીલા ગોર! તમારા જેવો તો ભલો ભગવાનેય નંઈ! મારે તો માજનનું ખોરડું જડે ઈથી રૂડું શું? લ્યો, હું ગોળની થાળી લેતો આવું. | {{ps | ||
|દુલભ (હર્ષોવેશમાં): | |||
|વાહ રે તીલા ગોર! તમારા જેવો તો ભલો ભગવાનેય નંઈ! મારે તો માજનનું ખોરડું જડે ઈથી રૂડું શું? લ્યો, હું ગોળની થાળી લેતો આવું. | |||
}} | |||
(ઊઠીને અંદરના ઓરડામાં જાય છે.) | (ઊઠીને અંદરના ઓરડામાં જાય છે.) | ||
{{ps |રૂગા મહાજનઃ | તીલા, આજ હવે ‘લટકાળી લલના’માં જાવાનું માંડી વાળીએ તો?}} | |||
{{ps |તીલો ગોરઃ | હા રે હા. હવે જાનમમાં ગઈ ઈ નાથડી! | {{ps |તીલો ગોરઃ | હા રે હા. હવે જાનમમાં ગઈ ઈ નાથડી!}} | ||
<center>(પડદો)</center> | <center>(પડદો)</center> | ||
{{Right|(રંગદા)}} | {{Right|(રંગદા)}} |
edits