ગુજરાતી એકાંકીસંપદા/માફ કરજો આ નાટક નહિ થાય!: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 11: Line 11:


(૧૯૫૩માં મુંબઈના ભારતીય વિદ્યાભવન તરફથી યોજાયેલી ‘આંતર કૉલેજ નાટ્ય હરીફાઈ’માં વિજયકળશ (ટ્રૉફી) જીત્યું. પહેલાં ભજવાયું ત્યારે રંજનની ભૂમિકા માટે શ્રી ભારતી શેઠને પ્રથમ ઇનામ મળેલું. ૧૯૫૪ના નવેમ્બરમાં ભરાયેલા ‘ઇન્ટર યુનિવર્સિટી ફેસ્ટિવલ’ વેળા જુદી જુદી ભાષાઓમાં લખાયેલાં ૨૬ નાટકોમાં બીજું આવ્યું. પહેલી વાર ભજવાયું ત્યારે આરૂઢ મહારાષ્ટ્રીય નાટ્યલેખક સ્વ. શ્રી મામા વરેરકર તરફથી લેખકને ચંદ્રક તેમજ અન્ય પારિતોષિક એનાયત કરવામાં આવેલાં.
(૧૯૫૩માં મુંબઈના ભારતીય વિદ્યાભવન તરફથી યોજાયેલી ‘આંતર કૉલેજ નાટ્ય હરીફાઈ’માં વિજયકળશ (ટ્રૉફી) જીત્યું. પહેલાં ભજવાયું ત્યારે રંજનની ભૂમિકા માટે શ્રી ભારતી શેઠને પ્રથમ ઇનામ મળેલું. ૧૯૫૪ના નવેમ્બરમાં ભરાયેલા ‘ઇન્ટર યુનિવર્સિટી ફેસ્ટિવલ’ વેળા જુદી જુદી ભાષાઓમાં લખાયેલાં ૨૬ નાટકોમાં બીજું આવ્યું. પહેલી વાર ભજવાયું ત્યારે આરૂઢ મહારાષ્ટ્રીય નાટ્યલેખક સ્વ. શ્રી મામા વરેરકર તરફથી લેખકને ચંદ્રક તેમજ અન્ય પારિતોષિક એનાયત કરવામાં આવેલાં.
પાત્રો
રંજન – કુ. ભારતી શેઠ
લતા – કુ. સરોજ શાહ
ગીતા – કુ. મંજુલા પટેલ
લીના – કુ. હંસા પારેખ
આગંતુક – કુ. રમીલા શાહ
ઉપર્યુક્ત પાંચ બહેનો, જેમણે નાટકને અપૂર્વ સફળતા અને સ્થાન અપાવ્યાં, તેમને અર્પણ.
ઉપર્યુક્ત પાંચ બહેનો, જેમણે નાટકને અપૂર્વ સફળતા અને સ્થાન અપાવ્યાં, તેમને અર્પણ.
(૧૯૬૩માં મુંબઈ વિદ્યાપીઠની સ્પર્ધામાં વિજયપદ્મ, મુંબઈ વિદ્યાપીઠ અને ભારતીય કલા કેન્દ્રની ૧૯૬૩ની સ્પર્ધામાં રંજનની ભૂમિકા માટે કુ. માલતી દોશીને બન્ને સ્પર્ધામાં વ્યક્તિગત પ્રથમ ઇનામ, લીના – કુ. રીટા દેસાઈ અને આગંતુક – અરવિંદ ઠક્કરને સર્ટિફિકેટ ઑફ મેરિટ. જયહિંદ કૉલેજની એ રજૂઆતની પાત્રસૂચિઃ
(૧૯૬૩માં મુંબઈ વિદ્યાપીઠની સ્પર્ધામાં વિજયપદ્મ, મુંબઈ વિદ્યાપીઠ અને ભારતીય કલા કેન્દ્રની ૧૯૬૩ની સ્પર્ધામાં રંજનની ભૂમિકા માટે કુ. માલતી દોશીને બન્ને સ્પર્ધામાં વ્યક્તિગત પ્રથમ ઇનામ, લીના – કુ. રીટા દેસાઈ અને આગંતુક – અરવિંદ ઠક્કરને સર્ટિફિકેટ ઑફ મેરિટ. જયહિંદ કૉલેજની એ રજૂઆતની પાત્રસૂચિઃ
રંજન – માલતી દોશી
 
લતા – મોના શેઠ
'''રંજન – માલતી દોશી'''
ગીતા – નીના ઝવેરી
'''લતા – મોના શેઠ'''
લીના – રીટા દેસાઈ
'''ગીતા – નીના ઝવેરી'''
આગંતુક – અરવિંદ ઠક્કર)
'''લીના – રીટા દેસાઈ'''
'''આગંતુક – અરવિંદ ઠક્કર)'''
(પડદો ખૂલતાં પહેલાં ઑડિયન્સમાં અંધકાર છવાઈ જાય છે. માઇક ઉપર જાહેરાત થાય છેઃ ‘હવે આપની સમક્ષ રજૂ કરીએ છીએ એક નાટિકા’ … થોડી વાર શાંતિ, કશું જ થતું નથી. પુનઃ એ જ જાહેરાત, છતાં પડદો ઊઘડતો નથી. વળી જાહેરાત અને તરત માઇક ઉપરથી ગીતા બોલે છેઃ ‘માફ કરજો, આ નાટક નહિ થાય.’ તરત જ, પડદો ખૂલી જાય છે.
(પડદો ખૂલતાં પહેલાં ઑડિયન્સમાં અંધકાર છવાઈ જાય છે. માઇક ઉપર જાહેરાત થાય છેઃ ‘હવે આપની સમક્ષ રજૂ કરીએ છીએ એક નાટિકા’ … થોડી વાર શાંતિ, કશું જ થતું નથી. પુનઃ એ જ જાહેરાત, છતાં પડદો ઊઘડતો નથી. વળી જાહેરાત અને તરત માઇક ઉપરથી ગીતા બોલે છેઃ ‘માફ કરજો, આ નાટક નહિ થાય.’ તરત જ, પડદો ખૂલી જાય છે.
પડદો ખૂલતાં સ્ટેજ ઉપર કંઈ જ વ્યવસ્થા નથી. કેટલીક વિંગો ઊંધીસીધી પડી છે. બેચાર ખુરશીઓ પડી છે. સમગ્ર સ્ટેજનો ઉપયોગ થાય છે. કેટલાંક લાઇટ્સ પડ્યાં છે. ખૂણામાં એક ટેબલ છે. તેની ઉપર હારમોનિયમ પડ્યું છે. રિહર્સલ ચાલે ત્યારે સ્ટેજ હોય છે તેવું જ વાતાવરણ છે. રંજન આમથી તેમ આંટા મારી રહી છે. રાજાની પાછળ કારભારી ચાલે તેમ લતા તેની પાછળપાછળ ચાલી રહી છે. પડદો ખૂલતાં રંજન અટકીને પૂછે છેઃ)
પડદો ખૂલતાં સ્ટેજ ઉપર કંઈ જ વ્યવસ્થા નથી. કેટલીક વિંગો ઊંધીસીધી પડી છે. બેચાર ખુરશીઓ પડી છે. સમગ્ર સ્ટેજનો ઉપયોગ થાય છે. કેટલાંક લાઇટ્સ પડ્યાં છે. ખૂણામાં એક ટેબલ છે. તેની ઉપર હારમોનિયમ પડ્યું છે. રિહર્સલ ચાલે ત્યારે સ્ટેજ હોય છે તેવું જ વાતાવરણ છે. રંજન આમથી તેમ આંટા મારી રહી છે. રાજાની પાછળ કારભારી ચાલે તેમ લતા તેની પાછળપાછળ ચાલી રહી છે. પડદો ખૂલતાં રંજન અટકીને પૂછે છેઃ)
{{ps |રંજનઃ | કોણ બોલ્યું એ?
{{ps |રંજનઃ | કોણ બોલ્યું એ?}}
{{ps |લતાઃ | (ખૂણા તરફ આંગણી ચીંધી) આ ગીતા બોલી. (લતા જઈને ગીતાનો હાથ પકડી તેને સ્ટજ ઉપર લાવે છે.)
{{ps |લતાઃ | (ખૂણા તરફ આંગણી ચીંધી) આ ગીતા બોલી. (લતા જઈને ગીતાનો હાથ પકડી તેને સ્ટજ ઉપર લાવે છે.)}}
{{ps |રંજનઃ | કેમ ગીતા, એ શું બોલી?
{{ps |રંજનઃ | કેમ ગીતા, એ શું બોલી?}}
{{ps |ગીતાઃ | કંઈ નહિ હવે, મેં તો એમ કહ્યું કે નાટક નહિ થાય. જવા દે ને રંજન, નાટક નહિ થાય. અને નાટક કરીનેયે શું કામ છે?
{{ps |ગીતાઃ | કંઈ નહિ હવે, મેં તો એમ કહ્યું કે નાટક નહિ થાય. જવા દે ને રંજન, નાટક નહિ થાય. અને નાટક કરીનેયે શું કામ છે?}}
{{ps |રંજનઃ | વાહ! તો તો તને ખબર નથી કે જનતા આજે શું માંગે છે?
{{ps |રંજનઃ | વાહ! તો તો તને ખબર નથી કે જનતા આજે શું માંગે છે?}}
{{ps |ગીતાઃ | કેમ ખબર નથી વળી? આજે જનતા માંગે છે અનાજ અને કપડાં!
{{ps |ગીતાઃ | કેમ ખબર નથી વળી? આજે જનતા માંગે છે અનાજ અને કપડાં!}}
{{ps |રંજનઃ | એ તો છે જ. પણ જનતા બીજું શું માગે છે?
{{ps |રંજનઃ | એ તો છે જ. પણ જનતા બીજું શું માગે છે?}}
{{ps |ગીતાઃ | બીજું? બીજું તો… (જરા વિચાર કરીને) બીજું તો જનતા માગે છે સારા પગારની નોકરી અને સસ્તા ભાડાનાં મકાનો.
{{ps |ગીતાઃ | બીજું? બીજું તો… (જરા વિચાર કરીને) બીજું તો જનતા માગે છે સારા પગારની નોકરી અને સસ્તા ભાડાનાં મકાનો.}}
{{ps |રંજનઃ | ગીતા, હું તને ત્રીજો ચાન્સ આપું છું. બોલ, જનતા શું માગે છે?
{{ps |રંજનઃ | ગીતા, હું તને ત્રીજો ચાન્સ આપું છું. બોલ, જનતા શું માગે છે?}}
{{ps |ગીતાઃ | આ બધું મળે, પછી જનતા માંગે છે સારી ફિલ્મો… (રંજન ખુશ થાય) અને પાડોશીઓનાં છાપાં…
{{ps |ગીતાઃ | આ બધું મળે, પછી જનતા માંગે છે સારી ફિલ્મો… (રંજન ખુશ થાય) અને પાડોશીઓનાં છાપાં…}}
{{ps |રંજનઃ | (સહેજ ખિજાઈને) ના, હવે. હવે હું તને છેલ્લો ચાન્સ આપું છું. બોલ, જનતા શું માગે છે?
{{ps |રંજનઃ | (સહેજ ખિજાઈને) ના, હવે. હવે હું તને છેલ્લો ચાન્સ આપું છું. બોલ, જનતા શું માગે છે?}}
{{ps |ગીતાઃ | હજુ જનતા માગે છે?
{{ps |ગીતાઃ | હજુ જનતા માગે છે?}}
{{ps |રંજનઃ | હા, હા, હજુ જનતા માગે છે.
{{ps |રંજનઃ | હા, હા, હજુ જનતા માગે છે.}}
{{ps |ગીતાઃ | તો તો હદ કહેવાય! આ જનતા પણ કમાલ છે ને? સરકાર જેટલી ઝડપે ટૅક્સ વધારે છે તેનાથી બેવડી ઝડપે જનતા માગણીઓ વધારે છે.
{{ps |ગીતાઃ | તો તો હદ કહેવાય! આ જનતા પણ કમાલ છે ને? સરકાર જેટલી ઝડપે ટૅક્સ વધારે છે તેનાથી બેવડી ઝડપે જનતા માગણીઓ વધારે છે.}}
{{ps |રંજનઃ | હવે દોઢડાહી થયા વિના કહે ને, કે તને ખબર છે કે જનતા શું માગે છે?
{{ps |રંજનઃ | હવે દોઢડાહી થયા વિના કહે ને, કે તને ખબર છે કે જનતા શું માગે છે?}}
{{ps |ગીતાઃ | જી ના. હજુ પણ જો જનતા માગતી હોય તો આઈ રિઝાઇન. તું જ કહે ને કે જનતા શું માંગે છે?
{{ps |ગીતાઃ | જી ના. હજુ પણ જો જનતા માગતી હોય તો આઈ રિઝાઇન. તું જ કહે ને કે જનતા શું માંગે છે?}}
{{ps |રંજનઃ | જનતા ‘નાટક’ માગે છે.
{{ps |રંજનઃ | જનતા ‘નાટક’ માગે છે.}}
{{ps |ગીતાઃ | તો છો માગે. આપણે નાટક નથી કરવું, કારણ કે આપણાથી નાટક નહિ થાય.
{{ps |ગીતાઃ | તો છો માગે. આપણે નાટક નથી કરવું, કારણ કે આપણાથી નાટક નહિ થાય.}}
{{ps |લતાઃ | કેમ નહિ થાય?
{{ps |લતાઃ | કેમ નહિ થાય?}}
{{ps |ગીતાઃ | નહિ જ થાય. આપણે કયું નાટક કરીશું તે જ પ્રશ્ન છે.
{{ps |ગીતાઃ | નહિ જ થાય. આપણે કયું નાટક કરીશું તે જ પ્રશ્ન છે.}}
{{ps |રંજનઃ | ઓહ ગીતા, તમે લોકો તદ્દન બીકણ છો. ગમે તે નાટક થશે. નાટકનો કંઈ દુકાળ નથી.
{{ps |રંજનઃ | ઓહ ગીતા, તમે લોકો તદ્દન બીકણ છો. ગમે તે નાટક થશે. નાટકનો કંઈ દુકાળ નથી.}}
{{ps |લતાઃ | હાસ્તો, નાટક તો એક કહેતાં હજાર મળશે.
{{ps |લતાઃ | હાસ્તો, નાટક તો એક કહેતાં હજાર મળશે.}}
{{ps |ગીતાઃ | લતા, તું તો જાણે કોઈ સ્ત્રી નોકર કે રસોયાની શોધમાં નીકળી હોય અને તેને કોઈ કહે ને, તેવી વાત કરે છે.
{{ps |ગીતાઃ | લતા, તું તો જાણે કોઈ સ્ત્રી નોકર કે રસોયાની શોધમાં નીકળી હોય અને તેને કોઈ કહે ને, તેવી વાત કરે છે.}}
{{ps |લતાઃ | એમ નહિ, પણ જેને નાટક કરવું જ છે તેને નાટકની શી ખોટ?
{{ps |લતાઃ | એમ નહિ, પણ જેને નાટક કરવું જ છે તેને નાટકની શી ખોટ?}}
{{ps |રંજનઃ | ગીતા, લતા સાચું કહે છે. આપણી પાસે હિસ્ટરી અને માઇથોલજીનાં એટલાં બધાં લીજન્ડ્ઝ છે કે ના પૂછો વાત!
{{ps |રંજનઃ | ગીતા, લતા સાચું કહે છે. આપણી પાસે હિસ્ટરી અને માઇથોલજીનાં એટલાં બધાં લીજન્ડ્ઝ છે કે ના પૂછો વાત!}}
{{ps |ગીતાઃ | ના શું કરવા પૂછે? લે ને, હું જ તને પહેલી પૂછું. તું કયું નાટક કરી શકે?
{{ps |ગીતાઃ | ના શું કરવા પૂછે? લે ને, હું જ તને પહેલી પૂછું. તું કયું નાટક કરી શકે?}}
{{ps |રંજનઃ | રામાયણમાંથી કોઈ સીન લઈએ.
{{ps |રંજનઃ | રામાયણમાંથી કોઈ સીન લઈએ.}}
{{ps |ગીતાઃ | તો પછી રામ અને લક્ષ્મણ ક્યાંથી લાવીશું?
{{ps |ગીતાઃ | તો પછી રામ અને લક્ષ્મણ ક્યાંથી લાવીશું?}}
{{ps |રંજનઃ | અરે પણ રામ અને લક્ષ્મણ એવો સીન જ શું કામ લઈએ? કૈકેયી અને મંથરાનો સીન જ ના કરીએ? અને પછી મંથરા તો હું જ બનીશ.
{{ps |રંજનઃ | અરે પણ રામ અને લક્ષ્મણ એવો સીન જ શું કામ લઈએ? કૈકેયી અને મંથરાનો સીન જ ના કરીએ? અને પછી મંથરા તો હું જ બનીશ.}}
{{ps |ગીતાઃ | રંજન, તું ડોશી તરીકે સારી ન લાગે.
{{ps |ગીતાઃ | રંજન, તું ડોશી તરીકે સારી ન લાગે.}}
{{ps |રંજનઃ | ગીતા, અહીં અભિનય કરવાનો છે, સારું નથી લગાડવાનું.
{{ps |રંજનઃ | ગીતા, અહીં અભિનય કરવાનો છે, સારું નથી લગાડવાનું.}}
{{ps |લતાઃ | બરાબર છે, રંજન. અને ગીતા, પછી કૈકેયી તો હું જ બનીશ.
{{ps |લતાઃ | બરાબર છે, રંજન. અને ગીતા, પછી કૈકેયી તો હું જ બનીશ.}}
{{ps |ગીતાઃ | રહેવા દે. કૈકેયી તો હું જ બનીશ. કારણ કે પછી હું રામને માટે કહું ને કે… (નરમ અવાજે) મંથરા, તું જાણીને ખુશ થશે કે… (આગળ શું બોલવું તે યાદ ન આવતાં વિચારમાં પડી જાય છે.)
{{ps |ગીતાઃ | રહેવા દે. કૈકેયી તો હું જ બનીશ. કારણ કે પછી હું રામને માટે કહું ને કે… (નરમ અવાજે) મંથરા, તું જાણીને ખુશ થશે કે… (આગળ શું બોલવું તે યાદ ન આવતાં વિચારમાં પડી જાય છે.)}}
{{ps |રંજનઃ | ના, ના એમ ના ચાલે, કૈકેયીમાં તો ખુમારી જોઈએ. જુઓ, (બીજાં બન્નેથી જુદી પડી, ખુમારી સાથે અભિનય કરી, કેડે હાથ દઈ મહારાણીની અદાથી બોલે છે.) મંથરા, કૈકેયીનાં નિશાન કદી ખાલી જતાં નથી. મહારાજને તેમનાં વચન પાળવા પડ્યાં. રામને વનવાસ મળ્યો અને હવે હું પણ જોઉં છું કે કૌશલ્યા કેટલા પાણીમાં છે? કૈકેયીને તું સમજે છે શું?
{{ps |રંજનઃ | ના, ના એમ ના ચાલે, કૈકેયીમાં તો ખુમારી જોઈએ. જુઓ, (બીજાં બન્નેથી જુદી પડી, ખુમારી સાથે અભિનય કરી, કેડે હાથ દઈ મહારાણીની અદાથી બોલે છે.) મંથરા, કૈકેયીનાં નિશાન કદી ખાલી જતાં નથી. મહારાજને તેમનાં વચન પાળવા પડ્યાં. રામને વનવાસ મળ્યો અને હવે હું પણ જોઉં છું કે કૌશલ્યા કેટલા પાણીમાં છે? કૈકેયીને તું સમજે છે શું?}}
{{ps |લતાઃ | ના રે, બા. આવા અભિનય આપણને તો ના ફાવે.
{{ps |લતાઃ | ના રે, બા. આવા અભિનય આપણને તો ના ફાવે.}}
{{ps |ગીતાઃ | તો રામાયણનો એકે સીન ચાલે નહિ. અને મહાભારતની તો વાત જ ન થાય. યુધિષ્ઠિરથી માંડીને નકુળ સુધીમાં જ પાંચ પુરુષપાત્રો જોઈએ.
{{ps |ગીતાઃ | તો રામાયણનો એકે સીન ચાલે નહિ. અને મહાભારતની તો વાત જ ન થાય. યુધિષ્ઠિરથી માંડીને નકુળ સુધીમાં જ પાંચ પુરુષપાત્રો જોઈએ.}}
{{ps |રંજનઃ | લોકો નથી કહેતા કે જમાનો બદલાઈ ગયો, તે આનું નામ. પહેલાં નાટકોમાં સ્ત્રીપાત્રોની માથાકૂટ રહેતી, આજે હવે પુરુષપાત્રોની મુશ્કેલી છે.
{{ps |રંજનઃ | લોકો નથી કહેતા કે જમાનો બદલાઈ ગયો, તે આનું નામ. પહેલાં નાટકોમાં સ્ત્રીપાત્રોની માથાકૂટ રહેતી, આજે હવે પુરુષપાત્રોની મુશ્કેલી છે.}}
{{ps |ગીતાઃ | તેથી તો હું તને કહું છું કે પુરુષપાત્ર વિનાનું નાટક જ નહિ મળે.
{{ps |ગીતાઃ | તેથી તો હું તને કહું છું કે પુરુષપાત્ર વિનાનું નાટક જ નહિ મળે.}}
{{ps |રંજનઃ | એ વાત જરા વિચારવા જેવી છે. નટીશૂન્ય નાટકો મળે છે, પણ નટશૂન્ય નાટકો તો હજુ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’.
{{ps |રંજનઃ | એ વાત જરા વિચારવા જેવી છે. નટીશૂન્ય નાટકો મળે છે, પણ નટશૂન્ય નાટકો તો હજુ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’.}}
{{ps |લતાઃ | અરે રંજન, પણ તેનો ઇલાજ તો મેં તને બતાવી દીધો છે.
{{ps |લતાઃ | અરે રંજન, પણ તેનો ઇલાજ તો મેં તને બતાવી દીધો છે.}}
{{ps |રંજનઃ | હા. એ વિચાર મને ગમ્યો છે, કારણ કે અસલી નાટકોમાં…
{{ps |રંજનઃ | હા. એ વિચાર મને ગમ્યો છે, કારણ કે અસલી નાટકોમાં…}}
{{ps |ગીતાઃ | એટલે શું, આજે બનાવટી થાય છે? (તરત આંગળાં મોંમાં નાખે.)
{{ps |ગીતાઃ | એટલે શું, આજે બનાવટી થાય છે? (તરત આંગળાં મોંમાં નાખે.)}}
{{ps |રંજનઃ | તમે લોકો સમજતાં કેમ નથી? અસલી એટલે ‘સાચાં’ એ અર્થમાં નહિ, પણ અસલના વખતના ભૂતકાળનાં એ અર્થમાં.
{{ps |રંજનઃ | તમે લોકો સમજતાં કેમ નથી? અસલી એટલે ‘સાચાં’ એ અર્થમાં નહિ, પણ અસલના વખતના ભૂતકાળનાં એ અર્થમાં.}}
{{ps |ગીતાઃ | ઓહ, સમજી… (પાછાં આંગળાં મોંમાં નાખે છે.)
{{ps |ગીતાઃ | ઓહ, સમજી… (પાછાં આંગળાં મોંમાં નાખે છે.)}}
{{ps |રંજનઃ | હાં, તો અસલનાં નાટકોમાં… ઓહ, ગીતા! તું મોંમાં આંગળાં ન નાખ. અભિનયશાસ્ત્રમાં એનો નિષેધ કર્યો છે.
{{ps |રંજનઃ | હાં, તો અસલનાં નાટકોમાં… ઓહ, ગીતા! તું મોંમાં આંગળાં ન નાખ. અભિનયશાસ્ત્રમાં એનો નિષેધ કર્યો છે.}}
{{ps |ગીતાઃ | સૉરી…
{{ps |ગીતાઃ | સૉરી…}}
{{ps |રંજનઃ | હાં, તો અસલનાં નાટકોમાં સ્ત્રીપાત્ર પુરુષો ભજવતા તો…
{{ps |રંજનઃ | હાં, તો અસલનાં નાટકોમાં સ્ત્રીપાત્ર પુરુષો ભજવતા તો…}}
{{ps |લતાઃ | તો આજે પુરુષપાત્ર શા માટે સ્ત્રીઓ ન કરે?
{{ps |લતાઃ | તો આજે પુરુષપાત્ર શા માટે સ્ત્રીઓ ન કરે?}}
{{ps |ગીતાઃ | એ પૉસિબલ નથી. કારણ કે, આપણે રાજા બન્યાં હોઈએ તો પણ ટેવ મુજબ બોલી જઈએ કે હું જરા શિકારે ગઈ હતી!
{{ps |ગીતાઃ | એ પૉસિબલ નથી. કારણ કે, આપણે રાજા બન્યાં હોઈએ તો પણ ટેવ મુજબ બોલી જઈએ કે હું જરા શિકારે ગઈ હતી!}}
{{ps |રંજનઃ | એવી ભૂલો તો સુધારી લેવાય.
{{ps |રંજનઃ | એવી ભૂલો તો સુધારી લેવાય.}}
{{ps |ગીતાઃ | નાટકમાં બોલી ગયા પછી પણ સુધારી લેવાય?
{{ps |ગીતાઃ | નાટકમાં બોલી ગયા પછી પણ સુધારી લેવાય?}}
{{ps |રંજનઃ | હા હા, કેમ નહિ? નાટક અને સિનેમામાં એ જ તો ફેર છે. નાટકમાં ભૂલો થવાનો જેટલો સ્કોપ છે તેથી બેવડો તો તેને સુધારી લેવાનો છે. કેમ, લતા?
{{ps |રંજનઃ | હા હા, કેમ નહિ? નાટક અને સિનેમામાં એ જ તો ફેર છે. નાટકમાં ભૂલો થવાનો જેટલો સ્કોપ છે તેથી બેવડો તો તેને સુધારી લેવાનો છે. કેમ, લતા?}}
{{ps |લતાઃ | હા વળી.
{{ps |લતાઃ | હા વળી.}}
{{ps |ગીતાઃ | રંજન, તું કેવી વાત કરે છે? આવી ભૂલો કેવી રીતે સુધરે?
{{ps |ગીતાઃ | રંજન, તું કેવી વાત કરે છે? આવી ભૂલો કેવી રીતે સુધરે?}}
{{ps |રંજનઃ | એ તો આવડત જોઈએ. અમે એક નાટક જોયું હતું એમાં એક છોકરો છોકરીનું પાત્ર કરતો હતો.
{{ps |રંજનઃ | એ તો આવડત જોઈએ. અમે એક નાટક જોયું હતું એમાં એક છોકરો છોકરીનું પાત્ર કરતો હતો.}}
{{ps |ગીતાઃ | પણ?
{{ps |ગીતાઃ | પણ?}}
{{ps |રંજનઃ | પછી તેને બીજી કૅરેક્ટરે પૂછ્યું કે ‘બહેન, તું ક્યાં ગઈ હતી?’ તો આણે તો મૂડમાં જ કહી દીધું કે ‘અમદાવાદ ગયો હતો.’
{{ps |રંજનઃ | પછી તેને બીજી કૅરેક્ટરે પૂછ્યું કે ‘બહેન, તું ક્યાં ગઈ હતી?’ તો આણે તો મૂડમાં જ કહી દીધું કે ‘અમદાવાદ ગયો હતો.’}}
{{ps |ગીતાઃ | જો, મેં તને કહ્યું હતું ને કે આના જેવી ભૂલ તો થઈ જ જાય?
{{ps |ગીતાઃ | જો, મેં તને કહ્યું હતું ને કે આના જેવી ભૂલ તો થઈ જ જાય?}}
{{ps |લતાઃ | હા, પણ એ કેમ સુધારી એ તો સાંભળ.
{{ps |લતાઃ | હા, પણ એ કેમ સુધારી એ તો સાંભળ.}}
{{ps |રંજનઃ | હા ગીતા, એ સાંભળવા જેવું છે. તેણે એમ કહ્યું એટલે જોડેનો આર્ટિસ્ટ ચમક્યો. પછી એણે તો ભૂલ વાળી લેતાં કહ્યું કે ‘હું મારા બાપની એકની એક દીકરી છું, એટલે તેઓ મને બેટા, ક્યાં ગયો? ક્યારે આવ્યો? એવી રીતે જ બોલાવે છે.’
{{ps |રંજનઃ | હા ગીતા, એ સાંભળવા જેવું છે. તેણે એમ કહ્યું એટલે જોડેનો આર્ટિસ્ટ ચમક્યો. પછી એણે તો ભૂલ વાળી લેતાં કહ્યું કે ‘હું મારા બાપની એકની એક દીકરી છું, એટલે તેઓ મને બેટા, ક્યાં ગયો? ક્યારે આવ્યો? એવી રીતે જ બોલાવે છે.’}}
{{ps |ગીતાઃ | આવી ભૂલો સુધારી લેવાય એ વાત માની લઈએ તો પણ આપણામાં પુરુષ-પાત્રો જેવી ખુમારી તો ન જ આવે ને?
{{ps |ગીતાઃ | આવી ભૂલો સુધારી લેવાય એ વાત માની લઈએ તો પણ આપણામાં પુરુષ-પાત્રો જેવી ખુમારી તો ન જ આવે ને?}}
{{ps |રંજનઃ | એ વાત ખોટી છે. તેં આજનાં નાટકો નહિ જોયાં હોય. એમાં તો રાજા પણ મેલેરિયા થયો હોય ને, તેમ બોલે છે.
{{ps |રંજનઃ | એ વાત ખોટી છે. તેં આજનાં નાટકો નહિ જોયાં હોય. એમાં તો રાજા પણ મેલેરિયા થયો હોય ને, તેમ બોલે છે.}}
{{ps |લતાઃ | રંજનની વાત સાચી છે. આજકાલનાં નાટકોમાં તો સ્ત્રી અને પુરુષના અવાજમાં બહુ ફેર પડતો નથી.
{{ps |લતાઃ | રંજનની વાત સાચી છે. આજકાલનાં નાટકોમાં તો સ્ત્રી અને પુરુષના અવાજમાં બહુ ફેર પડતો નથી.}}
{{ps |રંજનઃ | મેં એવું નથી કહ્યું. મારા કહેવાનો અર્થ એમ છે કે જો અભિનય આવડતો હોય તો શું સ્ત્રી શું પુરુષ ગમે તે પાત્ર સારી રીતે કરી શકાય છે.
{{ps |રંજનઃ | મેં એવું નથી કહ્યું. મારા કહેવાનો અર્થ એમ છે કે જો અભિનય આવડતો હોય તો શું સ્ત્રી શું પુરુષ ગમે તે પાત્ર સારી રીતે કરી શકાય છે.}}
{{ps |ગીતાઃ | ઊંહું! આ બધું કંઈ ગળે નથી ઊતરતું. પહેલી વાત તો એ કે અસલમાં પુરુષો ભલે સ્ત્રીપાત્ર કરવા તૈયાર થયા, પણ આજે કોઈ છોકરી પુરુષપાત્ર કરવા તૈયાર નહિ થાય. અને ધારો કે થશે તો તેનું દિગ્દર્શન કોણ કરશે?
{{ps |ગીતાઃ | ઊંહું! આ બધું કંઈ ગળે નથી ઊતરતું. પહેલી વાત તો એ કે અસલમાં પુરુષો ભલે સ્ત્રીપાત્ર કરવા તૈયાર થયા, પણ આજે કોઈ છોકરી પુરુષપાત્ર કરવા તૈયાર નહિ થાય. અને ધારો કે થશે તો તેનું દિગ્દર્શન કોણ કરશે?}}
{{ps |લતાઃ | તો પછી રંજન અહીં શા માટે છે?
{{ps |લતાઃ | તો પછી રંજન અહીં શા માટે છે?}}
{{ps |ગીતાઃ | પુરુષપાત્રનું દિગ્દર્શન રંજન કરશે?
{{ps |ગીતાઃ | પુરુષપાત્રનું દિગ્દર્શન રંજન કરશે?}}
{{ps |રંજનઃ | વાહ રે અલી બાઈ, તું મને સમજે છે શું? ધાર કે આપણે એક સામાજિક નાટક ભજવીએ છીએ–
{{ps |રંજનઃ | વાહ રે અલી બાઈ, તું મને સમજે છે શું? ધાર કે આપણે એક સામાજિક નાટક ભજવીએ છીએ–}}
{{ps |ગીતાઃ | હં, તે તેનું શું છે?
{{ps |ગીતાઃ | હં, તે તેનું શું છે?}}
{{ps |રંજનઃ | તે તું જો, પછી પૂછ. ચાલ લતા, આપણે પેલો પતિ-પત્નીનો સ્કિટ કરીએ એટલે ગીતાને ખાતરી થશે.
{{ps |રંજનઃ | તે તું જો, પછી પૂછ. ચાલ લતા, આપણે પેલો પતિ-પત્નીનો સ્કિટ કરીએ એટલે ગીતાને ખાતરી થશે.}}
(લતા પાછળના ભાગમાં જાય. સ્ટેજના ડાબા ભાગમાં ખુરશી ઉપર પગ મૂકી રંજન બૂટની દોરી બાંધવાનો અભિનય કર્યો બાદ યુવાનની પેઠે ટાઈ પહેરવાનો, માથું ઓળવાનો અભિનય કરે.)
(લતા પાછળના ભાગમાં જાય. સ્ટેજના ડાબા ભાગમાં ખુરશી ઉપર પગ મૂકી રંજન બૂટની દોરી બાંધવાનો અભિનય કર્યો બાદ યુવાનની પેઠે ટાઈ પહેરવાનો, માથું ઓળવાનો અભિનય કરે.)
  રમા!
  રમા!
{{ps |લતાઃ | શું છે?
{{ps |લતાઃ | શું છે?}}
{{ps |રંજનઃ | તું ક્યાં છે?
{{ps |રંજનઃ | તું ક્યાં છે?}}
{{ps |લતાઃ | અહીં રસોડામાં; કેમ?
{{ps |લતાઃ | અહીં રસોડામાં; કેમ?}}
{{ps |રંજનઃ | જો, અહીં આવ તો. હું જરા બહાર જાઉં છું. મોડો આવીશ.
{{ps |રંજનઃ | જો, અહીં આવ તો. હું જરા બહાર જાઉં છું. મોડો આવીશ.}}
{{ps |લતાઃ | આવ્યા એવા જ બહાર ક્યાં જાઓ છો?
{{ps |લતાઃ | આવ્યા એવા જ બહાર ક્યાં જાઓ છો?}}
{{ps |રંજનઃ | ગમે ત્યાં જાઉં, તારે શી પંચાત?
{{ps |રંજનઃ | ગમે ત્યાં જાઉં, તારે શી પંચાત?}}
{{ps |લતાઃ | (મોં બગાડી) ના રે. જાણે હું તો કંઈ તમારી ગણતરીમાં જ નથી ને?
{{ps |લતાઃ | (મોં બગાડી) ના રે. જાણે હું તો કંઈ તમારી ગણતરીમાં જ નથી ને?}}
{{ps |રંજનઃ | (ખિજાઈને) જો રમા, મને આ બધી લપછપ પસંદ નથી.
{{ps |રંજનઃ | (ખિજાઈને) જો રમા, મને આ બધી લપછપ પસંદ નથી.}}
{{ps |લતાઃ | (રડતાં) ના રે, હું તો જાણે લપ જ છું ને? મારા ક્યાં ભોગ લાગ્યા કે હું તમારે પનારે પડી. (મોં સંતાડી રડે છે.)
{{ps |લતાઃ | (રડતાં) ના રે, હું તો જાણે લપ જ છું ને? મારા ક્યાં ભોગ લાગ્યા કે હું તમારે પનારે પડી. (મોં સંતાડી રડે છે.)}}
{{ps |રંજનઃ | રમા, પ્લીઝ, ટ્રાય ટુ અન્ડરસ્ટૅન્ડ મી. (સહેજ વિચારી, પત્નીને બનાવવા, મનામણાનું નાટક કરતા પતિની પેઠે) રમા, (વહાલથી) રમા… (વધુ વહાલથી પાસે જઈ) ર…મા, હું ઑફિસના કામે જાઉં છું. હમણાં જ પાછો આવીશ.
{{ps |રંજનઃ | રમા, પ્લીઝ, ટ્રાય ટુ અન્ડરસ્ટૅન્ડ મી. (સહેજ વિચારી, પત્નીને બનાવવા, મનામણાનું નાટક કરતા પતિની પેઠે) રમા, (વહાલથી) રમા… (વધુ વહાલથી પાસે જઈ) ર…મા, હું ઑફિસના કામે જાઉં છું. હમણાં જ પાછો આવીશ.}}
{{ps |લતાઃ | (તેનો હાથ તરછોડીને ઊભી થતાં) તમે જાણો ને તમારું કામ જાણે, હું તો હવે તમને કશું પૂછવાની જ નથી. (પાછળના ભાગમાં જતી રહે).
{{ps |લતાઃ | (તેનો હાથ તરછોડીને ઊભી થતાં) તમે જાણો ને તમારું કામ જાણે, હું તો હવે તમને કશું પૂછવાની જ નથી. (પાછળના ભાગમાં જતી રહે).}}
{{ps |રંજનઃ | સિલી! શું બૈરું મળ્યું છે? એકે વાત સમજતું નથી. કહેનારાએ ખોટું નથી કહ્યું કે ન્યાયાધીશો, સેલ્સમૅનો અને બૈરાંઓ જોડે કદી દલીલ ના કરવી. અંહ્ આપણા પુરુષોની તે કંઈ જિંદગી છે? (પગ પછાડી ગુસ્સાની અદાથી ચાલી જાય.)
{{ps |રંજનઃ | સિલી! શું બૈરું મળ્યું છે? એકે વાત સમજતું નથી. કહેનારાએ ખોટું નથી કહ્યું કે ન્યાયાધીશો, સેલ્સમૅનો અને બૈરાંઓ જોડે કદી દલીલ ના કરવી. અંહ્ આપણા પુરુષોની તે કંઈ જિંદગી છે? (પગ પછાડી ગુસ્સાની અદાથી ચાલી જાય.)}}
{{ps |લતાઃ | કેમ ગીતા, પર્ફેક્ટ છે ને?
{{ps |લતાઃ | કેમ ગીતા, પર્ફેક્ટ છે ને?}}
{{ps |ગીતાઃ | શું તારું કપાળ પર્ફેક્ટ છે? ઘરમાં ભાઈભાભીને જોયાં હશે બહેનબાએ, કે પછી પાડોશમાં જોયું હશે. સામાજિક નાટકો ગમે તે કરી શકે.
{{ps |ગીતાઃ | શું તારું કપાળ પર્ફેક્ટ છે? ઘરમાં ભાઈભાભીને જોયાં હશે બહેનબાએ, કે પછી પાડોશમાં જોયું હશે. સામાજિક નાટકો ગમે તે કરી શકે.}}
{{ps |રંજનઃ | તને એમ લાગે છે? તો ઐતિહાસિક નાટક કરી બતાવું: ‘તૈલપ-મુંજ’.
{{ps |રંજનઃ | તને એમ લાગે છે? તો ઐતિહાસિક નાટક કરી બતાવું: ‘તૈલપ-મુંજ’.}}
{{ps |ગીતાઃ | તમિલ છે કે તેલુગુ?
{{ps |ગીતાઃ | તમિલ છે કે તેલુગુ?}}
રજનઃ એમ કેમ પૂછે છે?
{{ps
{{ps |ગીતાઃ | નામ એવું લાગે છે. તૈલાપ મુંજ…
|રજનઃ
{{ps |રંજનઃ | તૈલાપ મુંજ નહિ, તૈલપ મુંજ. અને તે બે રાજાઓનાં નામ છે. તેમાં તૈલપ અને તેની બહેન મૃણાલ વચ્ચે સંવાદ છે.
|એમ કેમ પૂછે છે?
{{ps |ગીતાઃ | અચ્છા, તો તું માળવાના મુંજની વાત કરે છે?
}}
{{ps |રંજનઃ | જી હા.
{{ps |ગીતાઃ | નામ એવું લાગે છે. તૈલાપ મુંજ…}}
{{ps |ગીતાઃ | એ વાત તો મેં સાંભળી છે. હા, તે તેનો શો સંવાદ છે?
{{ps |રંજનઃ | તૈલાપ મુંજ નહિ, તૈલપ મુંજ. અને તે બે રાજાઓનાં નામ છે. તેમાં તૈલપ અને તેની બહેન મૃણાલ વચ્ચે સંવાદ છે.}}
{{ps |રંજનઃ | તૈલપ સિંહાસન ઉપર બેઠો છે. (બાજુમાં એક ખુરશી ઉપર રાજાની અદાથી બેસે છે.) બાજુમાં સંગીત વાગે છે. લતા, મ્યુઝિક પ્લીઝ (લતા ઊભી થઈ હારમોનિયમ પાસે જાય છે.) ગીતા, આ તો જરા વાતાવરણ ઊભું કરું છું. (લતા હારમોનિયમ ઉપર ફિલ્મી ગીત વગાડે છે) એ લતા, ખાલી ‘સા’ આપ ને, અમે જાણીએ છીએ તને ફિલ્મનાં ગાયન વગડતાં આવડે છે તે; એમાં પ્રદર્શન શાની કરે છે?
{{ps |ગીતાઃ | અચ્છા, તો તું માળવાના મુંજની વાત કરે છે?}}
{{ps |લતાઃ | સૉરી. (ખાલી ‘સા’ ચાલે છે.)
{{ps |રંજનઃ | જી હા.}}
{{ps |ગીતાઃ | તું તારો સંવાદ ચલાવ ને.
{{ps |ગીતાઃ | એ વાત તો મેં સાંભળી છે. હા, તે તેનો શો સંવાદ છે?}}
{{ps |રંજનઃ | હેં! ઓ, હા. તો તૈલપ સિંહાસન ઉપર બેઠો છે. સંગીત ચાલે છે. ત્યાં મૃણાલ આવે છે. (ઊભી થઈને મૃણાલની અદાથી આવે છે, નાટકી ઢબે બોલે છે.) બંધ કરો આ સંગીત! સંગીતકારો, તમે જાઓ. મારે મહારાજા સાથે નેપથ્યમાં વાત કરવી છે. (પછી ખુરશી ઉપર બેસી તૈલપની અદાથી) જાઓ સાજિંદાઓ, બક્ષિસ લો અને વિદાય લો. (તેના હાથમાં પર્સ રાખ્યું છે તે ઑડિટોરિયમ તરફ ફેંકે છે. પર્સ સ્ટેજની બહાર ઑડિયન્સમાં પડે છે. સંગીત બંધ થાય છે.) મનોરંજન પછી થશે. મૃણાલબા વાત કરવા માગે છે. હાં, બહેન. શી વાત હતી? નેપથ્યમાં વાત કરવાની જરૂર? (ઊભી થઈ મૃણાલ તરીકે બોલે, સિંહાસન તરફ એટલે કે ખુરશી સામે જોયા વગર જૂની રીત મુજબ પ્રેક્ષકો તરફ મોં, માત્ર હાથ જ એના તરફ – જૂની રંગભૂમિની અદાથી.)
{{ps |રંજનઃ | તૈલપ સિંહાસન ઉપર બેઠો છે. (બાજુમાં એક ખુરશી ઉપર રાજાની અદાથી બેસે છે.) બાજુમાં સંગીત વાગે છે. લતા, મ્યુઝિક પ્લીઝ (લતા ઊભી થઈ હારમોનિયમ પાસે જાય છે.) ગીતા, આ તો જરા વાતાવરણ ઊભું કરું છું. (લતા હારમોનિયમ ઉપર ફિલ્મી ગીત વગાડે છે) એ લતા, ખાલી ‘સા’ આપ ને, અમે જાણીએ છીએ તને ફિલ્મનાં ગાયન વગડતાં આવડે છે તે; એમાં પ્રદર્શન શાની કરે છે?}}
‘ભાઈ, પૂંજી છું હું સ્વર્ગસ્થ પિતાની.
{{ps |લતાઃ | સૉરી. (ખાલી ‘સા’ ચાલે છે.)}}
એ વાત, ભૂલી જાય છે?
{{ps |ગીતાઃ | તું તારો સંવાદ ચલાવ ને.}}
મારી સંભાળ અને આજ્ઞાપાલન,
{{ps |રંજનઃ | હેં! ઓ, હા. તો તૈલપ સિંહાસન ઉપર બેઠો છે. સંગીત ચાલે છે. ત્યાં મૃણાલ આવે છે. (ઊભી થઈને મૃણાલની અદાથી આવે છે, નાટકી ઢબે બોલે છે.) બંધ કરો આ સંગીત! સંગીતકારો, તમે જાઓ. મારે મહારાજા સાથે નેપથ્યમાં વાત કરવી છે. (પછી ખુરશી ઉપર બેસી તૈલપની અદાથી) જાઓ સાજિંદાઓ, બક્ષિસ લો અને વિદાય લો. (તેના હાથમાં પર્સ રાખ્યું છે તે ઑડિટોરિયમ તરફ ફેંકે છે. પર્સ સ્ટેજની બહાર ઑડિયન્સમાં પડે છે. સંગીત બંધ થાય છે.) મનોરંજન પછી થશે. મૃણાલબા વાત કરવા માગે છે. હાં, બહેન. શી વાત હતી? નેપથ્યમાં વાત કરવાની જરૂર? (ઊભી થઈ મૃણાલ તરીકે બોલે, સિંહાસન તરફ એટલે કે ખુરશી સામે જોયા વગર જૂની રીત મુજબ પ્રેક્ષકો તરફ મોં, માત્ર હાથ જ એના તરફ – જૂની રંગભૂમિની અદાથી.)}}
એ છે તારી ફરજ,  
{{ps
એ વાત… ભૂલી જાય છે?
|
આપ્યું હતું વચન – મુંજને – છોડવાનું,
|‘ભાઈ, પૂંજી છું હું સ્વર્ગસ્થ પિતાની.
હવે શું… એ વા… ભૂલી જાય છે!
એ વાત, ભૂલી જાય છે?
(તરત બેસી જઈ) અશક્ય! એ ન બને! (ઊભી થઈ, સામે મૃણાલ ઊભી છે એ ભ્રમ ઊભો કરી તૈલપની અદાથી)
મારી સંભાળ અને આજ્ઞાપાલન,
બની ઊર્મિવશ મ્હાલતી સ્ત્રીઓ
એ છે તારી ફરજ,  
અમારા કાવાદાવા શું સમજે?
એ વાત… ભૂલી જાય છે?
અરે ખાખરાની ખિસકોલી,
આપ્યું હતું વચન – મુંજને – છોડવાનું,
સાકરનો સ્વાદ શું સમજે?
હવે શું… એ વા… ભૂલી જાય છે!
હરિણીઓમાં ફરનારી તું,
(તરત બેસી જઈ) અશક્ય! એ ન બને! (ઊભી થઈ, સામે મૃણાલ ઊભી છે એ ભ્રમ ઊભો કરી તૈલપની અદાથી)
સિંહોની ગર્જના શું સમજે?
બની ઊર્મિવશ મ્હાલતી સ્ત્રીઓ
અરે, બીજાના સ્નેહમાં ભાન ભૂલનાર સ્ત્રી,
અમારા કાવાદાવા શું સમજે?
પિતાના અપમાનના વેરની વાતો –
અરે ખાખરાની ખિસકોલી,
શું સમજે?
સાકરનો સ્વાદ શું સમજે?
હરિણીઓમાં ફરનારી તું,
સિંહોની ગર્જના શું સમજે?
અરે, બીજાના સ્નેહમાં ભાન ભૂલનાર સ્ત્રી,
પિતાના અપમાનના વેરની વાતો –
શું સમજે?
}}
 
{{ps |રંજનઃ | કેમ ગીતા, કેમ લાગે છે?
{{ps |રંજનઃ | કેમ ગીતા, કેમ લાગે છે?
{{ps |ગીતાઃ | લવ્હલી! લવ્હલી!
{{ps |ગીતાઃ | લવ્હલી! લવ્હલી!
18,450

edits

Navigation menu