26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 223: | Line 223: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
અ.: આશ્રયદાતાના અવગુણો ન જોવા તે ધર્મ નથી? પરિવારને સ્નેહ કરવો અપરાધ છે? મારા પિતાને કૌરવો કે પાણ્ડવોની જેમ સત્તાલોભ નહોતો, વચનને ખાતર દેહત્યાગ કોણે કર્યો? મારા પિતાએ કદી કપટ કર્યું નહોતું, મેં ક્યારેય કુમાર્ગનો આશ્રય લીધો નહોતો. નિયતિના સૂત્રસંકેતોથી દોરવાતા દોરવાતા અમે પર્ણકુટિમાંથી રણક્ષેત્રમાંથી આવી ચડ્યા, રાજરમતોની ગલીચ ગલીઓમાં માર્ગ શોધતા શોધતા અમે વિનાશ વહોરી બેઠાં, છતાં કદાપિ અસત્યાચરણ ન કરનાર પોતાની વિદ્યા અને શક્તિ કોઈ અન્યને માટે ખર્ચી નાખનાર, મારો અને મારા પિતાનો અપરાધ શો? દોષ ક્યાં, કોણે અમને આ નિયતિના બલિ બનાવ્યા, અમે જાતે શું કર્યું, અમે પોતાની ઇચ્છાથી ક્યારે જગતના ક્રમમાં વ્યવધાન નાખ્યું, ક્યારે અમે વિશ્વવ્યાપારમાં હસ્તક્ષેપ કર્યો, કેશવ, ઉત્તર દો! | |અ.: | ||
કૃષ્ણઃ કૌરવોની કુટિલતાની પુષ્ટિ કરી, એમનાં ષડ્યંત્રોના ઉપકરણ બન્યા. | |આશ્રયદાતાના અવગુણો ન જોવા તે ધર્મ નથી? પરિવારને સ્નેહ કરવો અપરાધ છે? મારા પિતાને કૌરવો કે પાણ્ડવોની જેમ સત્તાલોભ નહોતો, વચનને ખાતર દેહત્યાગ કોણે કર્યો? મારા પિતાએ કદી કપટ કર્યું નહોતું, મેં ક્યારેય કુમાર્ગનો આશ્રય લીધો નહોતો. નિયતિના સૂત્રસંકેતોથી દોરવાતા દોરવાતા અમે પર્ણકુટિમાંથી રણક્ષેત્રમાંથી આવી ચડ્યા, રાજરમતોની ગલીચ ગલીઓમાં માર્ગ શોધતા શોધતા અમે વિનાશ વહોરી બેઠાં, છતાં કદાપિ અસત્યાચરણ ન કરનાર પોતાની વિદ્યા અને શક્તિ કોઈ અન્યને માટે ખર્ચી નાખનાર, મારો અને મારા પિતાનો અપરાધ શો? દોષ ક્યાં, કોણે અમને આ નિયતિના બલિ બનાવ્યા, અમે જાતે શું કર્યું, અમે પોતાની ઇચ્છાથી ક્યારે જગતના ક્રમમાં વ્યવધાન નાખ્યું, ક્યારે અમે વિશ્વવ્યાપારમાં હસ્તક્ષેપ કર્યો, કેશવ, ઉત્તર દો! | ||
અ.: કોણ કૌરવ, કોણ પાણ્ડવ, કોણે કપટ કર્યું, કોણ મર્યું, કોણે કોની હત્યા કરી! પોતાની પત્ની – પરિવારના પોષણ માટે દ્રોણે આશ્રય સ્વીકાર્યો, રાજ્યપરિવારના વિભેદમાં એકાએક એમને માથે કૌરવોની રક્ષાનું અને એમના વિજયનું ઉત્તરદાયિત્વ આવી પડ્યું, નિર્ભેળ નિર્લેપ ભાવે ધર્મનું પાલન કર્યું. અમારો અપરાધ તો જન્મ લીધાનો અપરાધ હતો, અમારો દોષ, રાજરમતોના જ્ઞાતા ન હોવાનો દોષ હતો. અમારું મૃત્યુ, અમારો વિનાશ, અન્યોના લોભમોહના ક્રમમાં થતો અનિવાર્ય વિનાશ હતો. પદ્મલોચન! આજે પાણ્ડવો નિર્વંશ છે. આજે સમયના અવિરામ પરિમાણની પાસે મારી મને પ્રતિજ્ઞા અને વૈરભાવના તુચ્છાતિતુચ્છ લાગે છે, ક્ષણિક આવેશના પરિણામે મેં કીધેલું એ કુકર્મ હું ભોગવું છું. પરંતુ પાણ્ડવો આજે નથી. જેમના વંશની રક્ષા માટે તું, પુરુષોત્તમ, કરુણાસાગર, દેવાધિદેવ, શત ઉપચાર કરી છૂટ્યો તે આજે નથી. (અટહાસ્ય) પરન્તુ પૃથિવી પર આજે કરોડો, અબજો અશ્વત્થામા, મારા વંશજો વૈરની શૃંખલાની કડીઓ વહેશે, વિજય મારો થશે પરમેશ્વર, વિજેતા હું, અશ્વત્થામા બનીશ, તું સર્વશક્તિમાન નહિ. મારી ક્ષણેક્ષણ મારા દેહની દીવાલો તોડવામાં વીતશે, કોઈ મારી વાત નહિ સમજી શકે. સમય સ્થાનના ક્રમથી વિચ્છિન્ન બની નિયતિનો શાપ વહી મનુષ્યમાત્ર અંધબધિર એકાકી બની જશે, ત્યારે એકેએક જીવ અશ્વત્થામા હશે, એકેએક જણ દુર્ભેદ્ય વનોમાં એકાકી પર્ણની જેમ વાયુમાં ફેંકાશે, એકેએક સ્થળ શિબિર બનશે. જીવે જીવને માટે અસ્તિત્વ માત્ર અસહ્ય શાપવાણી બની જશે… | }} | ||
{{Ps | |||
|કૃષ્ણઃ | |||
|કૌરવોની કુટિલતાની પુષ્ટિ કરી, એમનાં ષડ્યંત્રોના ઉપકરણ બન્યા. | |||
}} | |||
{{Ps | |||
|અ.: | |||
|કોણ કૌરવ, કોણ પાણ્ડવ, કોણે કપટ કર્યું, કોણ મર્યું, કોણે કોની હત્યા કરી! પોતાની પત્ની – પરિવારના પોષણ માટે દ્રોણે આશ્રય સ્વીકાર્યો, રાજ્યપરિવારના વિભેદમાં એકાએક એમને માથે કૌરવોની રક્ષાનું અને એમના વિજયનું ઉત્તરદાયિત્વ આવી પડ્યું, નિર્ભેળ નિર્લેપ ભાવે ધર્મનું પાલન કર્યું. અમારો અપરાધ તો જન્મ લીધાનો અપરાધ હતો, અમારો દોષ, રાજરમતોના જ્ઞાતા ન હોવાનો દોષ હતો. અમારું મૃત્યુ, અમારો વિનાશ, અન્યોના લોભમોહના ક્રમમાં થતો અનિવાર્ય વિનાશ હતો. પદ્મલોચન! આજે પાણ્ડવો નિર્વંશ છે. આજે સમયના અવિરામ પરિમાણની પાસે મારી મને પ્રતિજ્ઞા અને વૈરભાવના તુચ્છાતિતુચ્છ લાગે છે, ક્ષણિક આવેશના પરિણામે મેં કીધેલું એ કુકર્મ હું ભોગવું છું. પરંતુ પાણ્ડવો આજે નથી. જેમના વંશની રક્ષા માટે તું, પુરુષોત્તમ, કરુણાસાગર, દેવાધિદેવ, શત ઉપચાર કરી છૂટ્યો તે આજે નથી. (અટહાસ્ય) પરન્તુ પૃથિવી પર આજે કરોડો, અબજો અશ્વત્થામા, મારા વંશજો વૈરની શૃંખલાની કડીઓ વહેશે, વિજય મારો થશે પરમેશ્વર, વિજેતા હું, અશ્વત્થામા બનીશ, તું સર્વશક્તિમાન નહિ. મારી ક્ષણેક્ષણ મારા દેહની દીવાલો તોડવામાં વીતશે, કોઈ મારી વાત નહિ સમજી શકે. સમય સ્થાનના ક્રમથી વિચ્છિન્ન બની નિયતિનો શાપ વહી મનુષ્યમાત્ર અંધબધિર એકાકી બની જશે, ત્યારે એકેએક જીવ અશ્વત્થામા હશે, એકેએક જણ દુર્ભેદ્ય વનોમાં એકાકી પર્ણની જેમ વાયુમાં ફેંકાશે, એકેએક સ્થળ શિબિર બનશે. જીવે જીવને માટે અસ્તિત્વ માત્ર અસહ્ય શાપવાણી બની જશે… | |||
}} | |||
{{Ps | |||
{{Right|(અશ્વત્થામા)}} | {{Right|(અશ્વત્થામા)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits