ગુજરાતી એકાંકીસંપદા/મશાલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 12: Line 12:


(કાવ્યપંક્તિઓ શ્રી ગની દહીંવાળાની સાભાર)
(કાવ્યપંક્તિઓ શ્રી ગની દહીંવાળાની સાભાર)
({{ps |સેટઃ | પડદાના ઉઘાડ સાથે સાયક્લોરામા પર લાલ, ઘેરા લાલ, પીળાશ પડતા લાલ પ્રકાશ, ધારદાર એક વિસ્ફોટ સાથે દેખાય. બધે આક્રંદ, રોષ, પોકારો, પોલીસોનનું આગમન. અશ્રુવાયુના ટેટા, લાઠીચાર્જ, ગોળીબારના અવાજો અનેે ધીમે ધીમે અંધકાર, તખ્તાની જેલની કોટડીમાં આછા અંધકારમાં હાથમાં પટો લઈ ખુલ્લા દેહ સાથેના યુવાનોને ઝૂડતાં પો.ઇ. રાઠોડ દેખાય.)
({{ps |સેટઃ | પડદાના ઉઘાડ સાથે સાયક્લોરામા પર લાલ, ઘેરા લાલ, પીળાશ પડતા લાલ પ્રકાશ, ધારદાર એક વિસ્ફોટ સાથે દેખાય. બધે આક્રંદ, રોષ, પોકારો, પોલીસોનનું આગમન. અશ્રુવાયુના ટેટા, લાઠીચાર્જ, ગોળીબારના અવાજો અનેે ધીમે ધીમે અંધકાર, તખ્તાની જેલની કોટડીમાં આછા અંધકારમાં હાથમાં પટો લઈ ખુલ્લા દેહ સાથેના યુવાનોને ઝૂડતાં પો.ઇ. રાઠોડ દેખાય.)}}
{{ps |ઇ. રાઠોડઃ | બોલ, સાલા. બોમ્બ કોણે ફોડ્યો. નામ આપ. નહિ તો ચામડી ઉતરડી નાંખીશ. (બીજાને મારતાં) ક્યાંથી આવ્યો છે? (એના વાળ પકડે.) તારા દીદાર તો જો. (સિગરેટ ચાંપતાં) બોલ, તમારા ચારમાંથી શહેરમાં બૉમ્બ કોણ લાવ્યું? (ત્રીજાને ગરદનમાંથી પકડતાં) હરામની ઔલાદ. (પાણી છાંટતાં)
{{ps |ઇ. રાઠોડઃ | બોલ, સાલા. બોમ્બ કોણે ફોડ્યો. નામ આપ. નહિ તો ચામડી ઉતરડી નાંખીશ. (બીજાને મારતાં) ક્યાંથી આવ્યો છે? (એના વાળ પકડે.) તારા દીદાર તો જો. (સિગરેટ ચાંપતાં) બોલ, તમારા ચારમાંથી શહેરમાં બૉમ્બ કોણ લાવ્યું? (ત્રીજાને ગરદનમાંથી પકડતાં) હરામની ઔલાદ. (પાણી છાંટતાં)}}
{{ps |અભયઃ| હરામની ઔલાદ તારો બાપ.
{{ps |અભયઃ| હરામની ઔલાદ તારો બાપ.}}
{{ps |ઇ. રાઠોડઃ | (એના પર તૂટી પડતાં – એને પાડી દઈ એની ગરદન પર દબાણ આપતાં) સાલા, સુવ્વર, (વચ્ચે ફેંકતા) મારા બાપ સુધી જાય છે. ચામડી ઉતરડી નાંખીશ, મીઠું ભભરાવીશ. સાલા.
{{ps |ઇ. રાઠોડઃ | (એના પર તૂટી પડતાં – એને પાડી દઈ એની ગરદન પર દબાણ આપતાં) સાલા, સુવ્વર, (વચ્ચે ફેંકતા) મારા બાપ સુધી જાય છે. ચામડી ઉતરડી નાંખીશ, મીઠું ભભરાવીશ. સાલા.}}
{{ps |અભયઃ| કર, જેટલો થાય એટલો જુલમ કર, એક હરફ નહિ ઉચ્ચારું. પણ મારા લોહી વિશે, મારા બાપ વિશે એલફેલ બોલ્યો છે તો ગાળ દઈશ. ચાહે તો મારી નાંખ મને. પીંખી નાખ.
{{ps |અભયઃ| કર, જેટલો થાય એટલો જુલમ કર, એક હરફ નહિ ઉચ્ચારું. પણ મારા લોહી વિશે, મારા બાપ વિશે એલફેલ બોલ્યો છે તો ગાળ દઈશ. ચાહે તો મારી નાંખ મને. પીંખી નાખ.}}
{{ps |હિંમતઃ|તું મારતાં થાકશે. અમે માર ખાતાં નહિ થાકીએ. માર, લે.
{{ps |હિંમતઃ|તું મારતાં થાકશે. અમે માર ખાતાં નહિ થાકીએ. માર, લે.}}
{{ps |હિંમતઃ| સરફરોશી કી તમન્ના, અબ હમારે દિલ મેં હૈ,
{{ps |હિંમતઃ| સરફરોશી કી તમન્ના, અબ હમારે દિલ મેં હૈ,}}
દેખાના હૈ જોર કીતના, બાજુએ કાતિલ મેં હૈ.
{{ps
{{ps |દેવાંગઃ| માર… માર. થાકી ગયો? અટકી ગયો? માર સાલા… માર અમને.
|
{{ps |અભયઃ| રિસ્પેક્ટ કેન નોટ બી ડિમાન્ડેડ, ઇટ મસ્ટ બી કમાન્ડેડ.
|દેખાના હૈ જોર કીતના, બાજુએ કાતિલ મેં હૈ.}}
{{ps |હિંમતઃ|જંગલી વરુની જેમ અમારા પર તૂટી પડતા જાનવરને અમારે માન આપવાનું? છટ્. (ઇન્સ્પેક્ટર બમણા વેગથી ચારેયને ફટકારવા માંડે. બધાનાં માથાં જમીન સાથે અફાળે.)
{{ps |દેવાંગઃ| માર… માર. થાકી ગયો? અટકી ગયો? માર સાલા… માર અમને.}}
{{ps |ઇ. રાઠોડઃ | તમારી જાતને. માદર બખતો. બોલો, બૉમ્બ કોણે ફેંક્યો? કોણ લાવેલું? બોલો. તમારી લાશોના ટુકડા-ટુકડા કરીને કૂતરાને નાંખીશ. સમજો છો શું મને? રાઠોડ, રાઠોડ નામ છે મારું.
{{ps |અભયઃ| રિસ્પેક્ટ કેન નોટ બી ડિમાન્ડેડ, ઇટ મસ્ટ બી કમાન્ડેડ.}}
{{ps |હિંમતઃ|જંગલી વરુની જેમ અમારા પર તૂટી પડતા જાનવરને અમારે માન આપવાનું? છટ્. (ઇન્સ્પેક્ટર બમણા વેગથી ચારેયને ફટકારવા માંડે. બધાનાં માથાં જમીન સાથે અફાળે.)}}
{{ps |ઇ. રાઠોડઃ | તમારી જાતને. માદર બખતો. બોલો, બૉમ્બ કોણે ફેંક્યો? કોણ લાવેલું? બોલો. તમારી લાશોના ટુકડા-ટુકડા કરીને કૂતરાને નાંખીશ. સમજો છો શું મને? રાઠોડ, રાઠોડ નામ છે મારું.}}
(સખત મારઝૂડના દૃશ્ય સાથે અંધકાર. પોલીસચોકીના આગલા રૂમનું દૃશ્ય પ્રકાશમાં આવે. આછા અંધકારની છવાયેલી જેલની કોટડીમાં ઉઘાડી પીઠે યુવાનો અવ્યવસ્થિત હાલતમાં ઊંધા, કોઈ ચત્તા પડ્યા છે. પોલીસચોકીનો ભાગ પ્રકાશમાં આવે. હવાલદાર પંડિત પ્રવેશે. આગલો હવાલદાર જવાની તૈયારી કરે.)
(સખત મારઝૂડના દૃશ્ય સાથે અંધકાર. પોલીસચોકીના આગલા રૂમનું દૃશ્ય પ્રકાશમાં આવે. આછા અંધકારની છવાયેલી જેલની કોટડીમાં ઉઘાડી પીઠે યુવાનો અવ્યવસ્થિત હાલતમાં ઊંધા, કોઈ ચત્તા પડ્યા છે. પોલીસચોકીનો ભાગ પ્રકાશમાં આવે. હવાલદાર પંડિત પ્રવેશે. આગલો હવાલદાર જવાની તૈયારી કરે.)
{{ps |હવાલદારઃ| લો, આવી ગયા પંડિત. જય રામજી કી.
{{ps |હવાલદારઃ| લો, આવી ગયા પંડિત. જય રામજી કી.}}
{{ps |પંડિતઃ| જય રામજી કી. અંદર કોને લાવ્યા છે?
{{ps |પંડિતઃ| જય રામજી કી. અંદર કોને લાવ્યા છે?
{{ps |હવાલદારઃ| આજે બૉમ્બ ફૂટ્યો હતો તેના ચાર શકમંદો છે.
{{ps |હવાલદારઃ| આજે બૉમ્બ ફૂટ્યો હતો તેના ચાર શકમંદો છે.
18,450

edits

Navigation menu