ગુજરાતી એકાંકીસંપદા/મશાલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 64: Line 64:
{{ps |દેવાંગઃ| સૂવા દે ને યાર.}}
{{ps |દેવાંગઃ| સૂવા દે ને યાર.}}
{{ps |રૂપેશઃ| ઊઠો યાર. પેલા જાલિમનો માર ખાવા તૈયાર થઈ જાવ. આવતો હશે સાલો.}}
{{ps |રૂપેશઃ| ઊઠો યાર. પેલા જાલિમનો માર ખાવા તૈયાર થઈ જાવ. આવતો હશે સાલો.}}
{{ps |હિંમતઃ| આજે નહિ મારી શકે. સાલાના હાથ સૂજી ગયા હશે.
{{ps |હિંમતઃ| આજે નહિ મારી શકે. સાલાના હાથ સૂજી ગયા હશે.}}
{{ps |અભયઃ| પણ પેલા હવાલદાર પંડિત સારા હતા. રાતભર આપણી કાળજી રાખી એણે. પોલીસ પોલીસમાં પણ કેટલો ફેર છે? ક્યાં પંડિતકાકા ને ક્યાં મારઝૂડ કરતો ઇન્સ્પેક્ટર રાઠોડ.
{{ps |અભયઃ| પણ પેલા હવાલદાર પંડિત સારા હતા. રાતભર આપણી કાળજી રાખી એણે. પોલીસ પોલીસમાં પણ કેટલો ફેર છે? ક્યાં પંડિતકાકા ને ક્યાં મારઝૂડ કરતો ઇન્સ્પેક્ટર રાઠોડ.}}
(રાઠોડ દાખલ થઈ સીધો સેલમાં આવે. આવીને સિગરેટ સળગાવે. સન્નાટો છવાઈ જાય. ચારે ચાર બેફિકરાઈથી બેસી રહે – ગુસ્સામાં)
(રાઠોડ દાખલ થઈ સીધો સેલમાં આવે. આવીને સિગરેટ સળગાવે. સન્નાટો છવાઈ જાય. ચારે ચાર બેફિકરાઈથી બેસી રહે – ગુસ્સામાં)
{{ps |ઇ. રાઠોડઃ | હલ્લો એવરીબડી. (કોઈ જવાબ નહિ) આઈ સે, હલ્લો એવરીબડી. (કોઈ જવાબ નહિ) ગુડ મૉર્નિંગ બૉય્ઝ, હજી કાલનો ગુસ્સો ઊતર્યો નથી? (કોઈ જવાબ નહિ. ગુસ્સો દબાવતાં) હું સૉરી કહું છું અને તમે…
{{ps |ઇ. રાઠોડઃ | હલ્લો એવરીબડી. (કોઈ જવાબ નહિ) આઈ સે, હલ્લો એવરીબડી. (કોઈ જવાબ નહિ) ગુડ મૉર્નિંગ બૉય્ઝ, હજી કાલનો ગુસ્સો ઊતર્યો નથી? (કોઈ જવાબ નહિ. ગુસ્સો દબાવતાં) હું સૉરી કહું છું અને તમે…}}
{{ps |હિંમતઃ| નથી સારું લાગતું. સારું નથી લાગતું.
{{ps |હિંમતઃ| નથી સારું લાગતું. સારું નથી લાગતું.}}
{{ps |ઇ. રાઠોડઃ | એટલે?
{{ps |ઇ. રાઠોડઃ | એટલે?}}
{{ps |અભયઃ| વરુના મોઢામાં ગીતા? વાહિયાત લાગે છે.
{{ps |અભયઃ| વરુના મોઢામાં ગીતા? વાહિયાત લાગે છે.}}
{{ps |ઇ. રાઠોડઃ | ખરી નફ્ફટ ચામડી છે તમારી? આટઆટલો માર ખાધા પછી પણ અકડાઈ જતી નથી તમારી?
{{ps |ઇ. રાઠોડઃ | ખરી નફ્ફટ ચામડી છે તમારી? આટઆટલો માર ખાધા પછી પણ અકડાઈ જતી નથી તમારી?}}
{{ps |રૂપેશઃ| વ્હાય કાન્ટ યૂ ટ્રાય ઇટ અગેઇન?
{{ps |રૂપેશઃ| વ્હાય કાન્ટ યૂ ટ્રાય ઇટ અગેઇન?}}
{{ps |હિંમતઃ| હાથ બહુ દુઃખે છે ઇન્સ્પેક્ટર?
{{ps |હિંમતઃ| હાથ બહુ દુઃખે છે ઇન્સ્પેક્ટર?}}
{{ps |ઇ. રાઠોડઃ | (ગુસ્સો ગળી જતાં) જુઓ, હું તમને સમજાવવા આવ્યો છું. સમાધાન કરવા આવ્યો છું. મારી વાત માનો.
{{ps |ઇ. રાઠોડઃ | (ગુસ્સો ગળી જતાં) જુઓ, હું તમને સમજાવવા આવ્યો છું. સમાધાન કરવા આવ્યો છું. મારી વાત માનો.}}
{{ps |હિંમતઃ| શું માની જવાનું છે? શું કહી દેવાનું છે?
{{ps |હિંમતઃ| શું માની જવાનું છે? શું કહી દેવાનું છે?}}
{{ps |ઇ. રાઠોડઃ | તું સમજુ લાગે છે. જુઓ, મને કહી દો. કોણ છો તમે? ક્યાંથી આવો છો? બૉમ્બ કોણે ફોડ્યો? ક્યાંથી લાવ્યા છો? તમને છોડાવવામાં હું બનતી મદદ કરીશ.
{{ps |ઇ. રાઠોડઃ | તું સમજુ લાગે છે. જુઓ, મને કહી દો. કોણ છો તમે? ક્યાંથી આવો છો? બૉમ્બ કોણે ફોડ્યો? ક્યાંથી લાવ્યા છો? તમને છોડાવવામાં હું બનતી મદદ કરીશ.}}
{{ps |હિંમતઃ| પણ અમે કશું કર્યું નથી. અમે બધા પણ એકબીજાને ઓળખતા નહોતા. તમારે લીધે અહીં પરિચય થયો. અમે તો રેલીમાં આવ્યા હતા. અન્યાયનો પ્રતિકાર કરવા.
{{ps |હિંમતઃ| પણ અમે કશું કર્યું નથી. અમે બધા પણ એકબીજાને ઓળખતા નહોતા. તમારે લીધે અહીં પરિચય થયો. અમે તો રેલીમાં આવ્યા હતા. અન્યાયનો પ્રતિકાર કરવા.}}
{{ps |ઇ. રાઠોડઃ | ક્યાંથી? ક્યાંથી આવ્યા છો?
{{ps |ઇ. રાઠોડઃ | ક્યાંથી? ક્યાંથી આવ્યા છો?}}
{{ps |રૂપેશઃ| હૃદયના ભાવ, પાંખો કલ્પનાની લઈને આવ્યો છું.
{{ps |રૂપેશઃ| હૃદયના ભાવ, પાંખો કલ્પનાની લઈને આવ્યો છું.}}
સિતારાઓ સુણો, કથની ધરાની લઈને આવ્યો છું.
{{ps |
{{ps |ઇ. રાઠોડઃ | એય શાયર, બહુ થયું હવે.
|સિતારાઓ સુણો, કથની ધરાની લઈને આવ્યો છું.}}
{{ps |રૂપેશઃ| હજારો દોડ ટૂંકી જિંદગીની લઈને આવ્યો છું.
{{ps |ઇ. રાઠોડઃ | એય શાયર, બહુ થયું હવે.}}
સમય થોડો અને લાંબી કહાની લઈને આવ્યો છું.
{{ps |રૂપેશઃ| હજારો દોડ ટૂંકી જિંદગીની લઈને આવ્યો છું.}}
{{ps |ઇ. રાઠોડઃ | તમારે સીધા જવાબ આપવા છે કે પછી…
{{ps |
{{ps |અભયઃ| ના, માર ખાવો છે અમારે, ચલ શરૂ થઈ જાય.
|સમય થોડો અને લાંબી કહાની લઈને આવ્યો છું.}}
{{ps |ઇ. રાઠોડઃ | જુઓ, મને ઉશ્કેરો નહીં.
{{ps |ઇ. રાઠોડઃ | તમારે સીધા જવાબ આપવા છે કે પછી…}}
{{ps |અભયઃ| આજે ડાયલૉગ ગોખીને આવ્યો છે. કોઈ સફેદ ટોપીએ પઢાવ્યું હશે, કહ્યું હશે એમ કરશે. બિચારો.
{{ps |અભયઃ| ના, માર ખાવો છે અમારે, ચલ શરૂ થઈ જાય.}}
{{ps |ઇ. રાઠોડઃ | તમારી જાતને. (મારવા ધસે) પહોંચાડી દઈશ સ્મશાનઘાટ પર. સાલા, હરામીઓ.
{{ps |ઇ. રાઠોડઃ | જુઓ, મને ઉશ્કેરો નહીં.}}
{{ps |રૂપેશઃ| ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,
{{ps |અભયઃ| આજે ડાયલૉગ ગોખીને આવ્યો છે. કોઈ સફેદ ટોપીએ પઢાવ્યું હશે, કહ્યું હશે એમ કરશે. બિચારો.}}
{{ps |ઇ. રાઠોડઃ | તમારી જાતને. (મારવા ધસે) પહોંચાડી દઈશ સ્મશાનઘાટ પર. સાલા, હરામીઓ.}}
{{ps |રૂપેશઃ| ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,}}
  ફક્ત આપણે તો જવું હતું, અરે એકમેકનાં મન સુધી.
  ફક્ત આપણે તો જવું હતું, અરે એકમેકનાં મન સુધી.
{{ps |ઇ. રાઠોડઃ | (ગુસ્સો દબાવતાં) ક્યારનો હું તમને સમજાવું છું. મને પણ તમારી સાથે આમ વર્તવાનું ઠીક નથી લાગતું. યુવાન છો. દેશના ભવિષ્યના આધાર છો તમે. મારે પણ ફરજ બજાવવાની છે. અમે રક્ષકો છીએ આ દેશના.
{{ps |ઇ. રાઠોડઃ | (ગુસ્સો દબાવતાં) ક્યારનો હું તમને સમજાવું છું. મને પણ તમારી સાથે આમ વર્તવાનું ઠીક નથી લાગતું. યુવાન છો. દેશના ભવિષ્યના આધાર છો તમે. મારે પણ ફરજ બજાવવાની છે. અમે રક્ષકો છીએ આ દેશના.
18,450

edits

Navigation menu