18,450
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(9 intermediate revisions by 3 users not shown) | |||
Line 103: | Line 103: | ||
}} | }} | ||
(યાકુબ પોતાનું વોલ્યૂમ વધારે) | (યાકુબ પોતાનું વોલ્યૂમ વધારે) | ||
(સમરથ પોતાનું વોલ્યૂમ વધારે) | (સમરથ પોતાનું વોલ્યૂમ વધારે) | ||
(આખરે એટલો ઘોંઘાટ થાય કે બન્ને કાંઈ જ સાંભળી ન શકે.) | (આખરે એટલો ઘોંઘાટ થાય કે બન્ને કાંઈ જ સાંભળી ન શકે.) | ||
(બન્ને ચિડાઈ પોતપોતાના રેડિયો લઈ ચાલ્યા જાય.) | (બન્ને ચિડાઈ પોતપોતાના રેડિયો લઈ ચાલ્યા જાય.) | ||
{{Ps | {{Ps | ||
Line 132: | Line 132: | ||
{{Ps | {{Ps | ||
| | | | ||
| “આંહેં ન ભરે, શીકવે ના | |“આંહેં ન ભરે, શીકવે ના કિયે<br>ના, કુછ ભી જબાં સે કામ લિયે” | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
Line 187: | Line 187: | ||
}} | }} | ||
(બન્ને સ્પર્ધા કરતાં થાકી જાય ત્યાં સુધી બોલ્યા કરે.) | (બન્ને સ્પર્ધા કરતાં થાકી જાય ત્યાં સુધી બોલ્યા કરે.) | ||
(અંધારું – ફરી પ્રભાત) | (અંધારું – ફરી પ્રભાત) | ||
(ફરી એક રાઉન્ડ) | (ફરી એક રાઉન્ડ) | ||
{{Ps | {{Ps | ||
Line 580: | Line 580: | ||
}} | }} | ||
(અંધારું) | (અંધારું) | ||
(પ્રકાશ) | (પ્રકાશ) | ||
{{Ps | {{Ps | ||
Line 668: | Line 668: | ||
}} | }} | ||
(એ પાકિસ્તાનના બંકરમાં છુપાય) | (એ પાકિસ્તાનના બંકરમાં છુપાય) | ||
(હેલિકૉપ્ટરનો અવાજ નજદીક આવે. ઉપરથી બે ચાહની પેટી જેવી પેટી લટકે – એક પર ચાંદ-તારા, બીજા ઉપર ત્રિરંગો. લાગતાવળગતા ભાગમાં પેટીઓ મુકાય. હેલિકૉપ્ટરનો અવાજ દૂર જતો લાગે.) | (હેલિકૉપ્ટરનો અવાજ નજદીક આવે. ઉપરથી બે ચાહની પેટી જેવી પેટી લટકે – એક પર ચાંદ-તારા, બીજા ઉપર ત્રિરંગો. લાગતાવળગતા ભાગમાં પેટીઓ મુકાય. હેલિકૉપ્ટરનો અવાજ દૂર જતો લાગે.) | ||
સમરથઃ યાકુબ બહાર આ જા. | સમરથઃ યાકુબ બહાર આ જા. | ||
(બન્ને બહાર આવે. પેટીઓ તરફ જોતાં પોતપોતાના ભાગમાં પહોંચે. પેટીઓ ફોડે. અંદરથી સરકારી કાગળ કાઢે.) | (બન્ને બહાર આવે. પેટીઓ તરફ જોતાં પોતપોતાના ભાગમાં પહોંચે. પેટીઓ ફોડે. અંદરથી સરકારી કાગળ કાઢે.) | ||
{{Ps | {{Ps | ||
Line 759: | Line 759: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
સમરથઃ લેજા યાર. | |સમરથઃ | ||
યાકુબઃ કિતને પોઇન્ટ્સ? | |લેજા યાર. | ||
સમરથઃ એંસી. | }} | ||
યાકુબઃ યાની મેને એકસો બીસ પૂરે – હો હી નહીં શકતા પત્તે દિખાવ. | {{Ps | ||
સમરથઃ રહેવા દે યાર. | |યાકુબઃ | ||
યાકુબઃ પત્તે દિખાવ સાલા પહલે તું જીતને કે લિયે પત્તે લડાતા થા આજ સાલા મુજે જિતાને કે લિયે. | |કિતને પોઇન્ટ્સ? | ||
સમરથઃ ચલ યાર. | }} | ||
યાકુબઃ પત્તે દિખાવ – સાલા – બાજી ફોક સાલા પત્તાં લડાતા હૈં. | {{Ps | ||
સમરથઃ જીતેલી બાજી ફોક કરે છે? | |સમરથઃ | ||
યાકુબઃ યાર, આજ દિન તક પત્તાં હાર્યાં ને પત્તાં જીત્યાં. આજે તો આપણે બન્ને હારી ગયા. | |એંસી. | ||
સમરથઃ પેલા ચીકન. | }} | ||
યાકુબઃ નીંબુ કા અચાર. | {{Ps | ||
સમરથઃ રૂકસાનાની હથેળી.. યાર તારે તો રૂકસાના છે મારું તો… | |યાકુબઃ | ||
યાકુબઃ અને બેસનના લડ્ડુ્. | |યાની મેને એકસો બીસ પૂરે – હો હી નહીં શકતા પત્તે દિખાવ. | ||
યાકુબઃ (ક્યોં?) મૈં… ઠેર (અંદર જાય) ટોપી લો યહ તુમ્હારી ટોપી – યાદ છે એ દિવસ કિતના કોહરા છાયા થા – કરા વરસ્યા’તા. હેલમેટ પર તો જાણે કાનમાં પથ્થર વાગતા હતા. | }} | ||
સમરથઃ ને આ તારી બામની શીશી – કમ્મર પોલાદની થઈ ગઈ હતી. મારી ને તેં બામ ચોળી આપ્યો હતો. | {{Ps | ||
યાકુબઃ અને મારે તને આવતી કાલે જોતાંવેત ખતમ કરવાનો. | |સમરથઃ | ||
સમરથઃ ફોજમાં પગાર તો એનો જ અપાય છે ને. Shoot at sight. | |રહેવા દે યાર. | ||
યાકુબઃ હા મરો ને મારો. | }} | ||
સમરથઃ હા કાલે સવારે સૂરજના પહેલા કિરણે તારે મને મારવાનો. | {{Ps | ||
યાકુબઃ ને મારે તને. સાલું કેટલું વિચિત્ર લાગે છે. | |યાકુબઃ | ||
સમરથઃ બેવકૂફ – અર્થહીન. | |પત્તે દિખાવ સાલા પહલે તું જીતને કે લિયે પત્તે લડાતા થા આજ સાલા મુજે જિતાને કે લિયે. | ||
યાકુબઃ એટલે જ જંગ. | }} | ||
સમરથઃ આ પનાની કેટ રાખવી છે તારે? | {{Ps | ||
યાકુબઃ તારા વગર હું પત્તાં કોની સાથે રમીશ? | |સમરથઃ | ||
સમરથઃ એક કામ કરીએ. બન્ને અડધી અડધી વહેંચી લઈએ, ન તારાથી રમાય, ન મારાથી. | |ચલ યાર. | ||
યાકુબઃ છતાં પત્તાં જોઈએ. | }} | ||
સમરથઃ ચલ, ગુડ નાઇટ. | {{Ps | ||
યાકુબઃ કાલ ગુડ મૉર્નિંગ તો ગોળીઓથી કહેવું પડશે – O.K. (યાકુબ પોતના ભાગમાં જાય, સમરથ એને જતો જોઈ રડે. યાકુબ પાછો ફરી તારની વચ્ચેથી હાથ કાઢી ભેટી પડે.) યાર, મેરે દુશ્મન એક બાર ગલે તો મિલ લે. | |યાકુબઃ | ||
|પત્તે દિખાવ – સાલા – બાજી ફોક સાલા પત્તાં લડાતા હૈં. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|જીતેલી બાજી ફોક કરે છે? | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|યાર, આજ દિન તક પત્તાં હાર્યાં ને પત્તાં જીત્યાં. આજે તો આપણે બન્ને હારી ગયા. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|પેલા ચીકન. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|નીંબુ કા અચાર. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|રૂકસાનાની હથેળી.. યાર તારે તો રૂકસાના છે મારું તો… | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|અને બેસનના લડ્ડુ્. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|(ક્યોં?) મૈં… ઠેર (અંદર જાય) ટોપી લો યહ તુમ્હારી ટોપી – યાદ છે એ દિવસ કિતના કોહરા છાયા થા – કરા વરસ્યા’તા. હેલમેટ પર તો જાણે કાનમાં પથ્થર વાગતા હતા. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|ને આ તારી બામની શીશી – કમ્મર પોલાદની થઈ ગઈ હતી. મારી ને તેં બામ ચોળી આપ્યો હતો. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|અને મારે તને આવતી કાલે જોતાંવેત ખતમ કરવાનો. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|ફોજમાં પગાર તો એનો જ અપાય છે ને. Shoot at sight. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|હા મરો ને મારો. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|હા કાલે સવારે સૂરજના પહેલા કિરણે તારે મને મારવાનો. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|ને મારે તને. સાલું કેટલું વિચિત્ર લાગે છે. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|બેવકૂફ – અર્થહીન. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|એટલે જ જંગ. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|આ પનાની કેટ રાખવી છે તારે? | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|તારા વગર હું પત્તાં કોની સાથે રમીશ? | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|એક કામ કરીએ. બન્ને અડધી અડધી વહેંચી લઈએ, ન તારાથી રમાય, ન મારાથી. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|છતાં પત્તાં જોઈએ. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|ચલ, ગુડ નાઇટ. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|કાલ ગુડ મૉર્નિંગ તો ગોળીઓથી કહેવું પડશે – O.K. (યાકુબ પોતના ભાગમાં જાય, સમરથ એને જતો જોઈ રડે. યાકુબ પાછો ફરી તારની વચ્ચેથી હાથ કાઢી ભેટી પડે.) યાર, મેરે દુશ્મન એક બાર ગલે તો મિલ લે. | |||
}} | |||
(બન્ને ભેટે – અલગ થાય – અંધકાર – તુરત જ સવાર) (બન્ને જણા સ્ટેનગન લઈ સજ્જ – પંખીનો કલરવ) | (બન્ને ભેટે – અલગ થાય – અંધકાર – તુરત જ સવાર) (બન્ને જણા સ્ટેનગન લઈ સજ્જ – પંખીનો કલરવ) | ||
સમરથઃ હિન્દુસ્તાન ઝિંદાબાદ. | {{Ps | ||
યાકુબઃ પાકિસ્તાન પાઈંદાબાદ. | |સમરથઃ | ||
|હિન્દુસ્તાન ઝિંદાબાદ. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|પાકિસ્તાન પાઈંદાબાદ. | |||
}} | |||
(બન્ને એકબીજા સામે સ્ટેનગન તાકતા આગળ વધે – નજીક આવે એક ડગલું પાછા ફરે અને પોતાના પર જ ગોળી ચલાવે.) | (બન્ને એકબીજા સામે સ્ટેનગન તાકતા આગળ વધે – નજીક આવે એક ડગલું પાછા ફરે અને પોતાના પર જ ગોળી ચલાવે.) | ||
યાકુબઃ પાઈંદાબાદ. | {{Ps | ||
સમરથઃ ઝિંદાબાદ. | |યાકુબઃ | ||
યાકુબઃ હાથ તો મિલાવ યાર. | |પાઈંદાબાદ. | ||
સમરથઃ જરૂર. આપણા બન્નેના બદનમાંથી નીકળેલા લોહીની ધાર બરફમાં એક થઈને થીજી જશે ત્યારે તો એ લોકોને ખબર પડશે. | }} | ||
યાકુબઃ ત્યારે તો સમજશે, તેઓ ત્યારે તો સમજશે. | {{Ps | ||
(બન્ને મૃત્યુ પામે – પડદો) | |સમરથઃ | ||
{{Right|(પ્રસિદ્ધ એકાંકીઓ)}} | |ઝિંદાબાદ. | ||
{{ | }} | ||
{{Ps | |||
|યાકુબઃ | |||
|હાથ તો મિલાવ યાર. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|જરૂર. આપણા બન્નેના બદનમાંથી નીકળેલા લોહીની ધાર બરફમાં એક થઈને થીજી જશે ત્યારે તો એ લોકોને ખબર પડશે. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|ત્યારે તો સમજશે, તેઓ ત્યારે તો સમજશે. | |||
}} | |||
(બન્ને મૃત્યુ પામે – પડદો)<br> | |||
{{Right|(પ્રસિદ્ધ એકાંકીઓ)}}<br> | |||
<center>*</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = મહાજનને ખોરડે | |||
|next = પથ્થર થર થર ધ્રૂજે | |||
}} |
edits