ગુજરાતી એકાંકીસંપદા/કૂવો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:
<center>'''દૃશ્ય ૧'''</center>
<center>'''દૃશ્ય ૧'''</center>
(સંધ્યાકાળે નીરુડી એકલતાનો લાભ લઈ કૂવામાં પડતું મૂકે. લાકડાં અને છાણાં વીણતી લખી આ જોઈ જાય અને બૂમ પાડે.)
(સંધ્યાકાળે નીરુડી એકલતાનો લાભ લઈ કૂવામાં પડતું મૂકે. લાકડાં અને છાણાં વીણતી લખી આ જોઈ જાય અને બૂમ પાડે.)
{{ps |લખીઃ | મંછીકાકી તમારી નીરુડીએ કૂવો પૂર્યો.
{{ps |લખીઃ | મંછીકાકી તમારી નીરુડીએ કૂવો પૂર્યો.}}
(કૂવાકાંઠે બે-ચાર જુવાનિયા દોડી આવે. મંછી અને બે-ત્રણ બૈરાં પણ દોડી આવે.)
(કૂવાકાંઠે બે-ચાર જુવાનિયા દોડી આવે. મંછી અને બે-ત્રણ બૈરાં પણ દોડી આવે.)
{{ps | મંછીઃ | કોઈ એને કાઢો રે.
{{ps | મંછીઃ | કોઈ એને કાઢો રે.}}
{{ps |મુખીઃ| દોરડું લાવો.
{{ps |મુખીઃ| દોરડું લાવો.}}
{{ps |યુવાનઃ| અંદર ઊતરવું પડશે.
{{ps |યુવાનઃ| અંદર ઊતરવું પડશે.}}
{{ps |છોકરોઃ | હું ઊતરું છું.
{{ps |છોકરોઃ | હું ઊતરું છું.}}
{{ps | મંછીઃ | ઓ મારી નીરુડી રે…
{{ps | મંછીઃ | ઓ મારી નીરુડી રે…}}
{{ps |યુવતીઃ | એક દિવસ તો આ જ થવાનું હતું.
{{ps |યુવતીઃ | એક દિવસ તો આ જ થવાનું હતું.}}
{{ps |લવીઃ | આ ગામની છોડીઓને કાં તો સાસરું સંહારે અથવા આ કૂવો.
{{ps |લવીઃ | આ ગામની છોડીઓને કાં તો સાસરું સંહારે અથવા આ કૂવો.}}
{{ps | મંછીઃ | મૂઓ અભાગી આ કૂવો. મારી છોડીને ભરખી ગ્યો.
{{ps | મંછીઃ | મૂઓ અભાગી આ કૂવો. મારી છોડીને ભરખી ગ્યો.}}
{{ps |મુખીઃ| ખોટી વાત, ભોગ કૂવાએ નથી લીધો. તમારી નીરુડીને કૂવો નથી ભરખી ગ્યો. એને તો ભરખી ગ્યા છે તમે… હું… આખું ગામ… સાસરેથી આવી ત્યારની સૌ હડે હડે કરતાં’તાં… કોઈએ ના સંઘરી ત્યારે કૂવાએ સંઘરી.
{{ps |મુખીઃ| ખોટી વાત, ભોગ કૂવાએ નથી લીધો. તમારી નીરુડીને કૂવો નથી ભરખી ગ્યો. એને તો ભરખી ગ્યા છે તમે… હું… આખું ગામ… સાસરેથી આવી ત્યારની સૌ હડે હડે કરતાં’તાં… કોઈએ ના સંઘરી ત્યારે કૂવાએ સંઘરી.}}
{{ps |યુવતીઃ | જેનું કોઈ નઈ… ઈનો સગો કૂવો…
{{ps |યુવતીઃ | જેનું કોઈ નઈ… ઈનો સગો કૂવો…}}
{{ps |દારૂડિયોઃ | મારે નો’તો પીવો… (કૂવા થાળે બધાને ભેગા થયેલા જોઈ…) ગઈ… એક વિકેટ ઓર ગઈ. મંછી તારી નીરુડી ગઈ ને સુખી થઈ. (કૂવામાં ડોકિયું કરી…) નીરુ… ઓ નીરુ…
{{ps |દારૂડિયોઃ | મારે નો’તો પીવો… (કૂવા થાળે બધાને ભેગા થયેલા જોઈ…) ગઈ… એક વિકેટ ઓર ગઈ. મંછી તારી નીરુડી ગઈ ને સુખી થઈ.}} (કૂવામાં ડોકિયું કરી…) નીરુ… ઓ નીરુ…
{{ps |મુખીઃ| ચલ એ… જા અહીંથી…
{{ps |મુખીઃ| ચલ એ… જા અહીંથી…}}
{{ps | મંછીઃ | ઓ મારી નીરુડી… કોઈ એને કાઢો રે…
{{ps | મંછીઃ | ઓ મારી નીરુડી… કોઈ એને કાઢો રે…}}
{{ps |દારૂડિયોઃ | સાલું આ ગામમાં વહુઓ, દીકરીઓને હખે જીવવાનું ઠેકાણું કયું છે એની આપણને ખબર નથી, પણ મરવાનું એક ઠેકાણું છે, આ કૂવો… કૂવો…
{{ps |દારૂડિયોઃ | સાલું આ ગામમાં વહુઓ, દીકરીઓને હખે જીવવાનું ઠેકાણું કયું છે એની આપણને ખબર નથી, પણ મરવાનું એક ઠેકાણું છે, આ કૂવો… કૂવો…}}
દૃશ્ય ૨
<center>'''દૃશ્ય ૨'''</center>
(સવાર ઊગશે… પાવો… પંખીનો કલબલાટ. મુખી માથે પાઘડી સરખી કરી બહાર આવશે.)
(સવાર ઊગશે… પાવો… પંખીનો કલબલાટ. મુખી માથે પાઘડી સરખી કરી બહાર આવશે.)
{{ps |મુખીઃ| લખી, હું ખેતરે જાઉં છું. આજ તારી માને ઠીક નથી. કૂવેથી પાણી તારે ભરી લાવવું પડશે.
{{ps |મુખીઃ| લખી, હું ખેતરે જાઉં છું. આજ તારી માને ઠીક નથી. કૂવેથી પાણી તારે ભરી લાવવું પડશે.}}
{{ps |લખીઃ | માને અહક ન હોય તોય પાણી તો હું ભરી જ લઉં છું ને. ભાત ખેતરે આપી જાઉં કે તમે ઘરે જ આવશો?
{{ps |લખીઃ | માને અહક ન હોય તોય પાણી તો હું ભરી જ લઉં છું ને. ભાત ખેતરે આપી જાઉં કે તમે ઘરે જ આવશો?}}
{{ps |મુખીઃ| ના, ના, મારે સીધા રામપર જવાનું છે. તું ભાત આપવા ન આવતી. પાછો તારે કૂવાનો ધક્કો તો છે જ ને. લે જાઉં.
{{ps |મુખીઃ| ના, ના, મારે સીધા રામપર જવાનું છે. તું ભાત આપવા ન આવતી. પાછો તારે કૂવાનો ધક્કો તો છે જ ને. લે જાઉં.}}
(લખી બેડું ઉપાડે. ઈંઢોણી બનાવે. ગણગણે. મારું સોનાનું છ બેડું… ઘર બહાર નીકળે. એક ઝૂંપડા આગળ ખાટલામાં બેઠી બેઠી એક છોકરી શણગાર સજે છે.)
(લખી બેડું ઉપાડે. ઈંઢોણી બનાવે. ગણગણે. મારું સોનાનું છ બેડું… ઘર બહાર નીકળે. એક ઝૂંપડા આગળ ખાટલામાં બેઠી બેઠી એક છોકરી શણગાર સજે છે.)
{{ps |લખીઃ | વલી… ઓ વલી… હેડ કૂવે નઈ આવવું.
{{ps |લખીઃ | વલી… ઓ વલી… હેડ કૂવે નઈ આવવું.}}
{{ps |વલીઃ| (ચોટલો ઉછાળે) આવું લખી.
{{ps |વલીઃ| (ચોટલો ઉછાળે) આવું લખી.}}
{{ps |લખીઃ | અલી. આ રૂપના રેલા પાદર જવાના છે, કોઈની આંખ ઠારવાના છે કે પછી કોરી રેતમાં ઊતરવાના છે.
{{ps |લખીઃ | અલી. આ રૂપના રેલા પાદર જવાના છે, કોઈની આંખ ઠારવાના છે કે પછી કોરી રેતમાં ઊતરવાના છે.}}
{{ps |વલીઃ| રૂપના રેલા જોનારાની તરસ છિપાવે છે. લે હેડ. પાછું મોડું થશે. મારું સોનાનું સ બેડું… મારી રૂપાની ઈંઢોણી રે.. અમે કૂવે ગ્યા’તા પાણી રે. પાણી ઊભો કાનુડો દોણી રે.
{{ps |વલીઃ| રૂપના રેલા જોનારાની તરસ છિપાવે છે. લે હેડ. પાછું મોડું થશે. મારું સોનાનું સ બેડું… મારી રૂપાની ઈંઢોણી રે.. અમે કૂવે ગ્યા’તા પાણી રે. પાણી ઊભો કાનુડો દોણી રે.}}
દૃશ્ય ૩
<center>'''દૃશ્ય ૩'''</center>
(કૂવા થાળે એક બાજુથી એક આધેડ સ્ત્રી વાસણ ઊડકવાનો ટોપલો લઈને આવી બેસશે અને બીજી તરફ એક ગામની વહુ બેડાં લઈ પાણી ભરવા આવશે.)
(કૂવા થાળે એક બાજુથી એક આધેડ સ્ત્રી વાસણ ઊડકવાનો ટોપલો લઈને આવી બેસશે અને બીજી તરફ એક ગામની વહુ બેડાં લઈ પાણી ભરવા આવશે.)
{{ps |યુવતીઃ | અલી આ હવાર હવારમાં વાસણ કાં?
{{ps |યુવતીઃ | અલી આ હવાર હવારમાં વાસણ કાં?}}
{{ps | સ્ત્રીઃ| રાતનાં પડ્યાં રા’તાં ત મી કીધું લાવ અતારમાં ઊડકી નાખું.
{{ps | સ્ત્રીઃ| રાતનાં પડ્યાં રા’તાં ત મી કીધું લાવ અતારમાં ઊડકી નાખું.}}
{{ps |યુવતીઃ | પણ તુંય ખરી સો ન વાહણ તો હવાડેય ઊડકી નખાય ને.
{{ps |યુવતીઃ | પણ તુંય ખરી સો ન વાહણ તો હવાડેય ઊડકી નખાય ને.}}
{{ps | સ્ત્રીઃ| હવાડે વાહણ તો ઊડકાય પણ તન ના મળાય ને.
{{ps | સ્ત્રીઃ| હવાડે વાહણ તો ઊડકાય પણ તન ના મળાય ને.}}
{{ps |યુવતીઃ | તી હવે મળીનેય શું કામ છે? છોડીને સાસરે વળાવીને તો છોડવી પડે ને.
{{ps |યુવતીઃ | તી હવે મળીનેય શું કામ છે? છોડીને સાસરે વળાવીને તો છોડવી પડે ને.}}
{{ps | સ્ત્રીઃ| ઈ તો મનેય ખબર છે. જનમ આલીને, ઉછેરીને, દેવાની છોડી એનું નામ છોડી, પણ આ તો ઈ બા’ને તારું મોઢું જોવાઈ ગ્યું.
{{ps | સ્ત્રીઃ| ઈ તો મનેય ખબર છે. જનમ આલીને, ઉછેરીને, દેવાની છોડી એનું નામ છોડી, પણ આ તો ઈ બા’ને તારું મોઢું જોવાઈ ગ્યું.}}
{{ps |યુવતીઃ | મોઢું જ સ બધું… લાય હું ઊડકી નાખુસ હેડ.
{{ps |યુવતીઃ | મોઢું જ સ બધું… લાય હું ઊડકી નાખુસ હેડ.}}
{{ps | સ્ત્રીઃ| ના. ના. તાર નહીં ઊડકવા. લોક જોસે તો કેસે કે છોડી સાસરે ગઈ તો, મા વાસણ ઊડકવા પાછળ પાછળ આયી… લે તું આ સુખડી ખા. આજ સવારમાં જ બનાઈ છે.
{{ps | સ્ત્રીઃ| ના. ના. તાર નહીં ઊડકવા. લોક જોસે તો કેસે કે છોડી સાસરે ગઈ તો, મા વાસણ ઊડકવા પાછળ પાછળ આયી… લે તું આ સુખડી ખા. આજ સવારમાં જ બનાઈ છે.}}
{{ps |યુવતીઃ | માર નથી ખાવી. તું આ વાહણ લાયન, હું માટી ઘસું છું, તું પાણીથી ખંખાળી નાખ.
{{ps |યુવતીઃ | માર નથી ખાવી. તું આ વાહણ લાયન, હું માટી ઘસું છું, તું પાણીથી ખંખાળી નાખ.}}
{{ps | સ્ત્રીઃ| ના, ના. ઈ તો હું કરું છું. તારે પાછા તારા ઘરનાંય ઊડકવાનાં હશે ને.
{{ps | સ્ત્રીઃ| ના, ના. ઈ તો હું કરું છું. તારે પાછા તારા ઘરનાંય ઊડકવાનાં હશે ને.}}
{{ps |યુવતીઃ | તે આય મારા જ ઘરનાં છે ને. (બંને વાસણ ઊડકશે ત્યાં બે છોકરીઓ ગીત ગાતી પ્રવેશ કરશે.)
{{ps |યુવતીઃ | તે આય મારા જ ઘરનાં છે ને. (બંને વાસણ ઊડકશે ત્યાં બે છોકરીઓ ગીત ગાતી પ્રવેશ કરશે.)}}
મારું સોનાનું સ બેડું રે, મારી રૂપાની ઈંઢોણી રે
{{ps |
અમે સરવર જ્યાં’તાં પાણી રે, પાણી ઊભો કાનુડો દોણી રે
|મારું સોનાનું સ બેડું રે, મારી રૂપાની ઈંઢોણી રે
કાને, આડું તે કાંકેર નાક્યું રે, મારાં સોના બેડાં નંદ્યાં રે
}}
હુડહુડ નઘરોળ કાળા રે, કાના હુડહુડ કોના કાળા રે.
{{ps
|
|અમે સરવર જ્યાં’તાં પાણી રે, પાણી ઊભો કાનુડો દોણી રે
}}
{{ps
|
|કાને, આડું તે કાંકેર નાક્યું રે, મારાં સોના બેડાં નંદ્યાં રે
}}
{{ps
|
|હુડહુડ નઘરોળ કાળા રે, કાના હુડહુડ કોના કાળા રે.
}}
(ગીત ગાઈને બંને કૂવા પાસે આવે છે. જ્યાં મા-દીકરી બેઠાં છે.)
(ગીત ગાઈને બંને કૂવા પાસે આવે છે. જ્યાં મા-દીકરી બેઠાં છે.)
{{ps |વલીઃ| લો આ મા-દીકરી તો સવાર-સવારમાં જ આવી ગ્યાં સ ન અલ્યાં. જીવી માસી તમે રાતે તો ઘેર ઊંઘો સો કે અહીં કૂવે જ પથારી પાથરી રાખો સો.
{{ps |વલીઃ| લો આ મા-દીકરી તો સવાર-સવારમાં જ આવી ગ્યાં સ ન અલ્યાં. જીવી માસી તમે રાતે તો ઘેર ઊંઘો સો કે અહીં કૂવે જ પથારી પાથરી રાખો સો.}}
{{ps | જીવીઃ| અહીં કૂવા થાળે જ પડી રઉં તોય શું વાંધો સે.
{{ps | જીવીઃ| અહીં કૂવા થાળે જ પડી રઉં તોય શું વાંધો સે.}}
{{ps |લખીઃ | હા, હા. એકલા જીવનને વળી શું ચંતા, પણ હે અલી, કાલ રાત તાર સારુનો અવાજ આવતો’તો તે કાલેય તમાર લડવાનું થયું’તું?
{{ps |લખીઃ | હા, હા. એકલા જીવનને વળી શું ચંતા, પણ હે અલી, કાલ રાત તાર સારુનો અવાજ આવતો’તો તે કાલેય તમાર લડવાનું થયું’તું?}}
{{ps | જીવીઃ| હેં અલી શું થયું’તું?
{{ps | જીવીઃ| હેં અલી શું થયું’તું?}}
{{ps |યુવતીઃ | કાંઈ નહીં, એ તો રોજનું થ્યું. વડવાડ થાય મારે જેઠાણી ને સાસુને અને વચ્ચે ઘાણો નીકળે મારો.
{{ps |યુવતીઃ | કાંઈ નહીં, એ તો રોજનું થ્યું. વડવાડ થાય મારે જેઠાણી ને સાસુને અને વચ્ચે ઘાણો નીકળે મારો.}}
{{ps | જીવીઃ| ઈ તો મુઉ.
{{ps | જીવીઃ| ઈ તો મુઉ.}}
{{ps |વલીઃ| પણ તાર સાસુય છે જબરાં હો નેવુંએ પૂગ્યા પણ ઘઘારો ઓછો નથી થ્યો.
{{ps |વલીઃ| પણ તાર સાસુય છે જબરાં હો નેવુંએ પૂગ્યા પણ ઘઘારો ઓછો નથી થ્યો.}}
{{ps |લખીઃ | આ મોટા ઘરમાં દીકરી નાખીએ ન ઈન આ જ દખ જીવીમા.
{{ps |લખીઃ | આ મોટા ઘરમાં દીકરી નાખીએ ન ઈન આ જ દખ જીવીમા.}}
{{ps | જીવીઃ| હશે તાર બૂન ઈન હાહુય હવ થવા આયા સ… બહુ બહુ તો કેટલા દા’ડા આ બધું.
{{ps | જીવીઃ| હશે તાર બૂન ઈન હાહુય હવ થવા આયા સ… બહુ બહુ તો કેટલા દા’ડા આ બધું.}}
{{ps |યુવતીઃ | મન આ જ નથી પસંદ. આપણે રાજી રેવા માટે કોઈકના મોતની રાહ જોયા કરવાની.
{{ps |યુવતીઃ | મન આ જ નથી પસંદ. આપણે રાજી રેવા માટે કોઈકના મોતની રાહ જોયા કરવાની.}}
{{ps |લખીઃ | સાચી વાત છે અને ઘરડું માણસ જાય ક્યારે ઈ નક્કી નઈ પણ ઈ રાહમાં ન રાહમાં આપણે ઘરડા થઈ જઈએ ઈ નક્કી.
{{ps |લખીઃ | સાચી વાત છે અને ઘરડું માણસ જાય ક્યારે ઈ નક્કી નઈ પણ ઈ રાહમાં ન રાહમાં આપણે ઘરડા થઈ જઈએ ઈ નક્કી.}}
{{ps |વલીઃ| એટલે જ હેડ પેલા રમી લઈએ.
{{ps |વલીઃ| એટલે જ હેડ પેલા રમી લઈએ.}}
(બંને ઘડા મૂકી રમવા લાગશે. ત્યાંથી એક ગોવાળ પસાર થશે.)
(બંને ઘડા મૂકી રમવા લાગશે. ત્યાંથી એક ગોવાળ પસાર થશે.)
{{ps |વલીઃ| એ ભલાજી… આઈ બે બેડાં ખેંચી આલતા જાવ.
{{ps |વલીઃ| એ ભલાજી… આઈ બે બેડાં ખેંચી આલતા જાવ.}}
{{ps |ભલોઃ| મારાં ઢોર રેઢાં છે ત્યાં ઝાડીમાં… હમણાં વળતા આવું.
{{ps |ભલોઃ| મારાં ઢોર રેઢાં છે ત્યાં ઝાડીમાં… હમણાં વળતા આવું.}}
{{ps |વલીઃ| રેવા દે લખી, ઈ તો ભલીને કૂવો ખેંચીને ખાલી કરી આપે. પણ આપણને બેડું નો ખેંચી આલે.
{{ps |વલીઃ| રેવા દે લખી, ઈ તો ભલીને કૂવો ખેંચીને ખાલી કરી આપે. પણ આપણને બેડું નો ખેંચી આલે.}}
{{ps |લખીઃ | ઈ તો એમ જ હોય ને. ભલી પાહે રોટલા ટિપાવવાના છે. તે બે ઘડા ખેંચીય આલે. આપણી પાસે ઈ ન શું સ્વાર્થ.
{{ps |લખીઃ | ઈ તો એમ જ હોય ને. ભલી પાહે રોટલા ટિપાવવાના છે. તે બે ઘડા ખેંચીય આલે. આપણી પાસે ઈ ન શું સ્વાર્થ.}}
{{ps |ગોવાળ (ભલો): |ટોણા ના મારો મારી માયો. લ્યો તમનેય ખેંચી આલું.
{{ps |ગોવાળ (ભલો): |ટોણા ના મારો મારી માયો. લ્યો તમનેય ખેંચી આલું.}}
{{ps |જીવીઃ| તારી સાળીઓ જબરી છે નઈ.
{{ps |જીવીઃ| તારી સાળીઓ જબરી છે નઈ.}}
{{ps |ગોવાળઃ | હા. મારી સાળીઓ.
{{ps |ગોવાળઃ | હા. મારી સાળીઓ.}}
{{ps |લખીઃ | અત્યારે બેડાં ખેંચી આલો છો તો કોક દાડો ગામમાં સાકસી પૂરવાની થશે તો અમે જ કામ લાગીશું. ને રખે ને ગામના જમાઈ થ્યા’તો શીરો ખાવાય બોલાવીશું.
{{ps |લખીઃ | અત્યારે બેડાં ખેંચી આલો છો તો કોક દાડો ગામમાં સાકસી પૂરવાની થશે તો અમે જ કામ લાગીશું. ને રખે ને ગામના જમાઈ થ્યા’તો શીરો ખાવાય બોલાવીશું.}}
{{ps | યુવકઃ| હા, ભાઈ હા, મી ક્યા ના પાડી. લો, બસ.
{{ps | યુવકઃ| હા, ભાઈ હા, મી ક્યા ના પાડી. લો, બસ.}}
{{ps | જીવીઃ| લ્યો. આ બીજી કોઈન ન ભરી આલો તો કાંઈ નઈ. પણ આ છોકરાવાળીને ખેંચી આલો. મૂઉ… પૂન મળશે.
{{ps | જીવીઃ| લ્યો. આ બીજી કોઈન ન ભરી આલો તો કાંઈ નઈ. પણ આ છોકરાવાળીને ખેંચી આલો. મૂઉ… પૂન મળશે.}}
{{ps | યુવકઃ| માર પૂન નથી જોઈતું. મારે તો મારી ભલી જોઈએ સે મળે તો કેજોકે બપોર લગણ અહીં કૂવે જ સું.
{{ps | યુવકઃ| માર પૂન નથી જોઈતું. મારે તો મારી ભલી જોઈએ સે મળે તો કેજોકે બપોર લગણ અહીં કૂવે જ સું.}}
{{ps |લખીઃ | ભલા જુઠ્ઠું શીદને બોલ સ… બપોર લગણ કે ભલી આવે ત્યાં લગણ.
{{ps |લખીઃ | ભલા જુઠ્ઠું શીદને બોલ સ… બપોર લગણ કે ભલી આવે ત્યાં લગણ.}}
{{ps | યુવકઃ| આવે તો બપોર લગણ નઈ તો ના આવે.
{{ps | યુવકઃ| આવે તો બપોર લગણ નઈ તો ના આવે.}}
{{ps | જીવીઃ| હાસ્તો બપોર પછી તો બીજીને ટેમ આપ્યો હસે ચમ!
{{ps | જીવીઃ| હાસ્તો બપોર પછી તો બીજીને ટેમ આપ્યો હસે ચમ!}}
{{ps | યુવકઃ| લ્યો જાઉં. મારાં ઢોરાં રેઢાં સે ત્યાં.
{{ps | યુવકઃ| લ્યો જાઉં. મારાં ઢોરાં રેઢાં સે ત્યાં.}}
(એક શહેરી યુવક નિસર્ગ અને યુવતી નીતા પટેલ પ્રવેશે.)
(એક શહેરી યુવક નિસર્ગ અને યુવતી નીતા પટેલ પ્રવેશે.)
{{ps | નીતાઃ| એ બહેન સહેજ હાથ ધોવડાવશો?
{{ps | નીતાઃ| એ બહેન સહેજ હાથ ધોવડાવશો?}}
{{ps |વલીઃ| હાથ ધુવો. મૂઢું ધુવો.
{{ps |વલીઃ| હાથ ધુવો. મૂઢું ધુવો.}}
{{ps | જીવીઃ| બીજુંય કાંઈ ધોવું હોય તો ધુવો… આ કૂવો છે જ ઈના માટે.
{{ps | જીવીઃ| બીજુંય કાંઈ ધોવું હોય તો ધુવો… આ કૂવો છે જ ઈના માટે.}}
{{ps | નીતાઃ| (યુવાનને) લે તારેય ધોવા હોય તો.
{{ps | નીતાઃ| (યુવાનને) લે તારેય ધોવા હોય તો.}}
{{ps |લખીઃ | લો પીવુંસ?
{{ps |લખીઃ | લો પીવુંસ?}}
{{ps | નીતાઃ| ના, ના, પીવાનું તો છે.
{{ps | નીતાઃ| ના, ના, પીવાનું તો છે.}}
{{ps | જીવીઃ| પીવાનું હારે લઈને ફરો સો તાણ ધોવાનુંય હારે રાખતા હો તો.
{{ps | જીવીઃ| પીવાનું હારે લઈને ફરો સો તાણ ધોવાનુંય હારે રાખતા હો તો.}}
{{ps |લખીઃ | અમાર કૂવાનું પાણી પીશો તો અભડાઈ નઈ જાવ.
{{ps |લખીઃ | અમાર કૂવાનું પાણી પીશો તો અભડાઈ નઈ જાવ.}}
{{ps | નિસર્ગઃ | ના ના એવું નથી, પણ તમાર કૂવાનું પાણી પચાવવાની અમારી તાકાત નથી.
{{ps | નિસર્ગઃ | ના ના એવું નથી, પણ તમાર કૂવાનું પાણી પચાવવાની અમારી તાકાત નથી.}}
{{ps | જીવીઃ| ઈ તો ટેવનો સવાલ છે, ભૈ. જોકે અમારી જેવું પચાવવાની તમાર તાકાત તો નઈ જ ઈ વાત સાચી.
{{ps | જીવીઃ| ઈ તો ટેવનો સવાલ છે, ભૈ. જોકે અમારી જેવું પચાવવાની તમાર તાકાત તો નઈ જ ઈ વાત સાચી.}}
{{ps |લખીઃ | અલી બૂન જરા ઓમ ફરજે તો. જો તો વલી. આનો અણસાર તને કોઈન મળતો આવે છે.
{{ps |લખીઃ | અલી બૂન જરા ઓમ ફરજે તો. જો તો વલી. આનો અણસાર તને કોઈન મળતો આવે છે.}}
{{ps |વલીઃ| અ… અલી. તું પટેલકાકાની નીતાડી તો નઈ!
{{ps |વલીઃ| અ… અલી. તું પટેલકાકાની નીતાડી તો નઈ!}}
{{ps |નીતાઃ| અને તું વલી. તું ચોધરીકાકાની લક્ષ્મી ખરું કે નહીં.
{{ps |નીતાઃ| અને તું વલી. તું ચોધરીકાકાની લક્ષ્મી ખરું કે નહીં.}}
{{ps |લખીઃ | અલી હા… આ તો નીતાડી… ચ્યમ બૂન અમે ક્યાંથી યાદ આયાં.
{{ps |લખીઃ | અલી હા… આ તો નીતાડી… ચ્યમ બૂન અમે ક્યાંથી યાદ આયાં.}}
{{ps |નીતાઃ| તમને ભૂલી છું જ ક્યાં! ભૂલી હોત તો આ બાજુ નીકળી જ ન હોત. નિસર્ગ મેં નો’તું કીધું કે કોઈકનું કોઈક તો મળી જ જશે.
{{ps |નીતાઃ| તમને ભૂલી છું જ ક્યાં! ભૂલી હોત તો આ બાજુ નીકળી જ ન હોત. નિસર્ગ મેં નો’તું કીધું કે કોઈકનું કોઈક તો મળી જ જશે.}}
{{ps |વલીઃ| તી અમે હવે તારે માટે કો’ક થઈ ગયા?
{{ps |વલીઃ| તી અમે હવે તારે માટે કો’ક થઈ ગયા?}}
{{ps | નીતાઃ| અરે હોતું હશે. આપણું તો બાળપણ એકબીજા સાથે એવું જોડાયું છે જાણે ધનાધતુડી-પતુડીના બે હાથ.
{{ps | નીતાઃ| અરે હોતું હશે. આપણું તો બાળપણ એકબીજા સાથે એવું જોડાયું છે જાણે ધનાધતુડી-પતુડીના બે હાથ.}}
{{ps | યુવકઃ| ધનાધતુડી-પતુડી?
{{ps | યુવકઃ| ધનાધતુડી-પતુડી?}}
(નીતા-વલી ફેરફુદરડી ફરવા માગે. નીતા બેસી પડે.)
(નીતા-વલી ફેરફુદરડી ફરવા માગે. નીતા બેસી પડે.)
{{ps |વલીઃ| લ્યો તમે તો આટલું ફર્યા ઈમા થાકી ગયા.
{{ps |વલીઃ| લ્યો તમે તો આટલું ફર્યા ઈમા થાકી ગયા.}}
{{ps | જીવીઃ| ઈ આટલુંય ફરી હકી કારણ નાનપણમાં આ કૂવાનું પાણી પીધું સ.
{{ps | જીવીઃ| ઈ આટલુંય ફરી હકી કારણ નાનપણમાં આ કૂવાનું પાણી પીધું સ.}}
{{ps | નીતાઃ| આ બા કોણ? આમને તો ગામમાં કદી જોયાં નો’તાં.
{{ps | નીતાઃ| આ બા કોણ? આમને તો ગામમાં કદી જોયાં નો’તાં.}}
{{ps |લખીઃ | તે ક્યાંથી જુઓ. આ તો બાજુના રવાપરાનાં છે. ઈમની છોડી આ ગામમાં પરણાવી છે ઈ આ.
{{ps |લખીઃ | તે ક્યાંથી જુઓ. આ તો બાજુના રવાપરાનાં છે. ઈમની છોડી આ ગામમાં પરણાવી છે ઈ આ.}}
{{ps | નીતાઃ| જે શ્રીકૃષ્ણ બા.
{{ps | નીતાઃ| જે શ્રીકૃષ્ણ બા.}}
{{ps | જીવીઃ| જે શ્રીકૃષ્ણ. તારું નામ શું કીધું બેટા.
{{ps | જીવીઃ| જે શ્રીકૃષ્ણ. તારું નામ શું કીધું બેટા.}}
{{ps | નીતાઃ| નીતા પટેલ. બા હું આ ગામમાં જ ત્રણ ધોરણ ભણેલી.
{{ps | નીતાઃ| નીતા પટેલ. બા હું આ ગામમાં જ ત્રણ ધોરણ ભણેલી.}}
{{ps | યુવકઃ| બા તમારું નામ શું?
{{ps | યુવકઃ| બા તમારું નામ શું?}}
{{ps | જીવીઃ| મારું નામ જીવી.
{{ps | જીવીઃ| મારું નામ જીવી.}}
{{ps |વલીઃ| આ નામનોય ઇતિહાસ છે હોં.
{{ps |વલીઃ| આ નામનોય ઇતિહાસ છે હોં.}}
બંનેઃ ઇતિહાસ?
{{ps |બંનેઃ |ઇતિહાસ?}}
{{ps |વલીઃ| હા ઇતિહાસ… આ જીવી ડોસીને ગામ ઈમ ને ઈમ જીવી નથી કેતું! કેમ જીવીમા કો’ન તમારું પેલું જીવીવાળું.
{{ps |વલીઃ| હા ઇતિહાસ… આ જીવી ડોસીને ગામ ઈમ ને ઈમ જીવી નથી કેતું! કેમ જીવીમા કો’ન તમારું પેલું જીવીવાળું.}}
{{ps | જીવીઃ| ના, ના.
{{ps | જીવીઃ| ના, ના.}}
{{ps |લખીઃ | કો’ન બા. ચે દા’ડાનું મીય નથી સાંભળ્યું.
{{ps |લખીઃ | કો’ન બા. ચે દા’ડાનું મીય નથી સાંભળ્યું.}}
{{ps | જીવીઃ| જાવ ન મૂઈઓ. હેરાન ના કરો.
{{ps | જીવીઃ| જાવ ન મૂઈઓ. હેરાન ના કરો.}}
{{ps |વલીઃ| અમે તો મૂઈઓ, પણ તમે તો જીવી ન.
{{ps |વલીઃ| અમે તો મૂઈઓ, પણ તમે તો જીવી ન.}}
{{ps | નીતાઃ| ક્યો ન, કેમ પડ્યું તમારું નામ જીવી.
{{ps | નીતાઃ| ક્યો ન, કેમ પડ્યું તમારું નામ જીવી.}}
{{ps | જીવીઃ| લ્યો તાર તમનેય સવાદ જાગ્યો. તાણ સાંભળો. એક વાર માર ઘેરથી સ ન તારા કાકાને સવાદ જાગ્યો. રાતે મું તો સૂતી’તી. મન કે જીવી. મેં કીધું હો. મને કે જીવી ઓ જીવી. મેં કીધું હો. ત મન કે માર ભજિયો ખાવા સ. મેં કીધું અતાણ. અડધી રાતે. તો કે હો. ત મી તો ભજિયો બનાયો. ન તાર કાકાએ તો ભજિયો ખાધો. હવ ભજિયો તો કેટલો ખવાય! દસ ખવાય, બાર ખવાય. તાર કાકો તો પચા ભજિયો ખઈ ગયો. ભજિયો ખઈ ન અમ તો સૂતો. ન તાર કાકો ન મંડ્યું પેટમાં દુખવા. ત મન કે જીવી, મેં કીધું હો, મન કે જીવી ત મેં કીધું હો, ત મન કે હો, હો ના કર મન પેટમાં દુખે સે. ગળું બળે સે. ત મી તો તેલ ચોળી આલ્યું. પછી તો ટાયગર બામ લગાયો. વિટોજીનો લગાયો. વિક્સય ઘસી, તોય ના. મ કીધું લાય પગ દબાવું સુ તો પણ દુખતા મટી જાય સ, માથું દબાવું સું ત માથું દુખતું મટી જાય સ, ઈમ પેટ ને ગળું દુખે સ ત દબાવા દે. ત મી તો ગળું દબાયું ન તારા કાકા મરી જ્યા. ઈ મરી જ્યા ન હું જીવી એટલે મારું નામ જીવી.
{{ps | જીવીઃ| લ્યો તાર તમનેય સવાદ જાગ્યો. તાણ સાંભળો. એક વાર માર ઘેરથી સ ન તારા કાકાને સવાદ જાગ્યો. રાતે મું તો સૂતી’તી. મન કે જીવી. મેં કીધું હો. મને કે જીવી ઓ જીવી. મેં કીધું હો. ત મન કે માર ભજિયો ખાવા સ. મેં કીધું અતાણ. અડધી રાતે. તો કે હો. ત મી તો ભજિયો બનાયો. ન તાર કાકાએ તો ભજિયો ખાધો. હવ ભજિયો તો કેટલો ખવાય! દસ ખવાય, બાર ખવાય. તાર કાકો તો પચા ભજિયો ખઈ ગયો. ભજિયો ખઈ ન અમ તો સૂતો. ન તાર કાકો ન મંડ્યું પેટમાં દુખવા. ત મન કે જીવી, મેં કીધું હો, મન કે જીવી ત મેં કીધું હો, ત મન કે હો, હો ના કર મન પેટમાં દુખે સે. ગળું બળે સે. ત મી તો તેલ ચોળી આલ્યું. પછી તો ટાયગર બામ લગાયો. વિટોજીનો લગાયો. વિક્સય ઘસી, તોય ના. મ કીધું લાય પગ દબાવું સુ તો પણ દુખતા મટી જાય સ, માથું દબાવું સું ત માથું દુખતું મટી જાય સ, ઈમ પેટ ને ગળું દુખે સ ત દબાવા દે. ત મી તો ગળું દબાયું ન તારા કાકા મરી જ્યા. ઈ મરી જ્યા ન હું જીવી એટલે મારું નામ જીવી.}}
{{ps | યુવકઃ| ખરો તમારો ઇતિહાસ.
{{ps | યુવકઃ| ખરો તમારો ઇતિહાસ.}}
{{ps |વલીઃ| આ તો જરા ગમ્મત.
{{ps |વલીઃ| આ તો જરા ગમ્મત.}}
{{ps | નીતાઃ| અલી તને પેલું ગીત યાદ સે
{{ps | નીતાઃ| અલી તને પેલું ગીત યાદ સે}}
{{ps |વલીઃ| કયું ગીત?
{{ps |વલીઃ| કયું ગીત?}}
{{ps | નીતાઃ| પેલું આપણે નિશાળે જતાં ગાતાં’તાં ઈ.
{{ps | નીતાઃ| પેલું આપણે નિશાળે જતાં ગાતાં’તાં ઈ.
{{ps |લખીઃ | નિશાળ જતાં તો આપણે કેટલુંય ગાતાં’તાં.
{{ps |લખીઃ | નિશાળ જતાં તો આપણે કેટલુંય ગાતાં’તાં.
18,450

edits

Navigation menu