18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} ‘સમુદ્રનું મોજું ઉલેચાયું… અરે કેવડું મોટું? નાખી નજર ન પહોં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''સારિકા પંજરસ્થા'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘સમુદ્રનું મોજું ઉલેચાયું… અરે કેવડું મોટું? નાખી નજર ન પહોંચે એવડું ઊંચકાયું… આ… તો… એ… પડ્યું… એ… પડ્યું ને હું દટાઈ જઈશ. ઓહ… ઓહ… આ તો ખડક પર પટકાયું… ફીણ… ફીણ… ફીણ…!’ | ‘સમુદ્રનું મોજું ઉલેચાયું… અરે કેવડું મોટું? નાખી નજર ન પહોંચે એવડું ઊંચકાયું… આ… તો… એ… પડ્યું… એ… પડ્યું ને હું દટાઈ જઈશ. ઓહ… ઓહ… આ તો ખડક પર પટકાયું… ફીણ… ફીણ… ફીણ…!’ | ||
Line 104: | Line 106: | ||
નાનકડી સારિકાએ રડતે અવાજે, ઢીલા ઢાલી હાથના ચાળા સાથે શરૂ કર્યું… | નાનકડી સારિકાએ રડતે અવાજે, ઢીલા ઢાલી હાથના ચાળા સાથે શરૂ કર્યું… | ||
‘હું તો છાણા… વીણવા… ગૈ’તી રે મા | '''‘હું તો છાણા… વીણવા… ગૈ’તી રે મા''' | ||
મને… મને…, વીંછીડે ચટકારી રે મા | '''મને… મને…, વીંછીડે ચટકારી રે મા''' | ||
'''હંબો હંબો…’''' | |||
નથી ગાવું મારે! બાળકીએ મરજી વિરુદ્ધ થોડુંય ગાયું, ને નાસી ગઈ… | નથી ગાવું મારે! બાળકીએ મરજી વિરુદ્ધ થોડુંય ગાયું, ને નાસી ગઈ… |
edits