18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 172: | Line 172: | ||
{{ps |કિરણ દેસાઈ: | ફરક ભલે ન પડે પણ મારે સત્ય જાણવું છે. મારા સંતોષ ખાતર. માટે ચાકુનો ટેસ્ટ કરવો છે.}} | {{ps |કિરણ દેસાઈ: | ફરક ભલે ન પડે પણ મારે સત્ય જાણવું છે. મારા સંતોષ ખાતર. માટે ચાકુનો ટેસ્ટ કરવો છે.}} | ||
{{ps |રમણીકલાલ: | તમારે સત્ય જાણવું છે કેમ? તમારા સંતોષ ખાતર? તમારે એ જાણવું છે કે આ ચાકુ પર લોહીનો ડાઘ લાગ્યો છે કે નહીં? ભલે, તમને હું કેમ રોકી શકું?}} | {{ps |રમણીકલાલ: | તમારે સત્ય જાણવું છે કેમ? તમારા સંતોષ ખાતર? તમારે એ જાણવું છે કે આ ચાકુ પર લોહીનો ડાઘ લાગ્યો છે કે નહીં? ભલે, તમને હું કેમ રોકી શકું?}} | ||
(રમણીકલાલ ચાકુથી હથેળી ચીરીને લોહી કાઢે છે.) | (રમણીકલાલ ચાકુથી હથેળી ચીરીને લોહી કાઢે છે.)

લો કરો તમારો ટેસ્ટ. મિ. દેસાઈ. તમારે જે ટેસ્ટ કરવો હોય તે કરો. | લો કરો તમારો ટેસ્ટ. મિ. દેસાઈ. તમારે જે ટેસ્ટ કરવો હોય તે કરો.

(લોહી નીતરતું ચાકુ બૅરિસ્ટરને આપે છે, હાથે રૂમાલ-વીંટીને) | (લોહી નીતરતું ચાકુ બૅરિસ્ટરને આપે છે, હાથે રૂમાલ-વીંટીને)

ચાલ બેટા… | ચાલ બેટા…

(બંને જાય છે. વકીલ કિરણ દેસાઈ આંખો ફાડીને જોઈ રહે છે.) | (બંને જાય છે. વકીલ કિરણ દેસાઈ આંખો ફાડીને જોઈ રહે છે.)

{{ps |કિરણ દેસાઈ: | રમણીકભાઈ, તમે? આ શું કર્યું?}} | {{ps |કિરણ દેસાઈ: | રમણીકભાઈ, તમે? આ શું કર્યું?}} | ||
(સ્તબ્ધ બની જાય છે. સ્વગત બબડે છે.) | (સ્તબ્ધ બની જાય છે. સ્વગત બબડે છે.)

પેલા ગુંડાએ ફોન પર ધમકી આપી હતી એ પણ કદાચ રમણીકભાઈનો માણસ…? નિકુંજે ખરેખર ખૂન કર્યું હતું? કે નિર્દોષ હતો? | પેલા ગુંડાએ ફોન પર ધમકી આપી હતી એ પણ કદાચ રમણીકભાઈનો માણસ…? નિકુંજે ખરેખર ખૂન કર્યું હતું? કે નિર્દોષ હતો?

(સંગીત… પરદો પડે છે…) | (સંગીત… પરદો પડે છે…)

{{Right|(તૃષા અને તૃપ્તિ)}}
| {{Right|(તૃષા અને તૃપ્તિ)}}

{{Right|(એકાંકીકાર મુંબઈનિવાસી)}} | {{Right|(એકાંકીકાર મુંબઈનિવાસી)}} | ||

edits