ગુજરાતી એકાંકીસંપદા/સ્પર્શ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "(પડદો ખૂલતાં તખ્તો બે ભાગમાં વહેંચાયેલો નજરે પડે છે. એક અદ્યતન પ્રસ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|{{color|red|સ્પર્શ}}<br>{{color|blue|સોનલ વૈદ્ય}}}}
(પડદો ખૂલતાં તખ્તો બે ભાગમાં વહેંચાયેલો નજરે પડે છે. એક અદ્યતન પ્રસૂતિગૃહના અ વર્ગનો સ્પેશિયલ રૂમ, આ આખોયે ભાગ નવ ઇંચની ઊંચાઈથી આવરી લેવામાં આવ્યો છે. આંખે ઊડીને વળગે એવી સફેદી ત્યાંના ફર્નિચર પર જેમાં ડાઉન લેફ્ટની દીવાલમાં એક બારી, એની પાસે સફેદ પલંગ, સફેદ બિછાનું, સફેદ પારણું, ટિપોઈ, બારી ઉપર આછા વાદળી રંગના પડદા પાસે નાનું પીંજરું છે. એના પર લાલ અને પીળાં ગુલાબથી ઊભરાઈ જતી એક ફૂલદાની, સામેની બાજુએ ભીંતને અઢેલીને એક પાટ દીવાલની એક બાજુએ દર્દીની આસ્થાને આશ્વાસન આપવા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના એક ચિત્રને કોઈ કૅલેન્ડરમાંથી કાપી મઢી દેવામાં આવ્યું છે. ફોટો ટિંગાડતા વૉર્ડ બૉયને એવો ખ્યાલ પણ નહીં આવ્યો હોય કે એ સર્જન, પાલન અને વિસર્જનના પ્રતીકને મૂકી રહ્યો છે. બીજી બાજુ ‘જોન્સન ઍન્ડ જોન્સન’ની જાહેરખબરમાંથી સીધું ઉપાડી લીધું હોય એવા બાળકનું ચિત્ર છે. એની નીચે લાલ અક્ષરોમાં રવીન્દ્રનાથ ટાગોરનું એક વાક્ય વગર સમજ્યે જ ચિતરાયેલું છે. વાક્ય છેઃ

“Every child is a proof that God has not lost faith in humanity.” આમાં કોઈ પણ એક શબ્દની જોડણી તમે ખોટી ચિતરાવી શકો છો!

18,450

edits

Navigation menu