ગુજરાતી એકાંકીસંપદા/પડી પટોળે ભાત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 178: Line 178:
{{ps |કસુંબીઃ | એ આવે એ પહેલાં એક વાર સાળ પર બેસવું જ છે. ચડે ચોક બેસીશ ને તાણાવાણા ભરવાની કળ જાણી લઈશ. બસ એટલું થાય ને એટલે ઘણું.}}
{{ps |કસુંબીઃ | એ આવે એ પહેલાં એક વાર સાળ પર બેસવું જ છે. ચડે ચોક બેસીશ ને તાણાવાણા ભરવાની કળ જાણી લઈશ. બસ એટલું થાય ને એટલે ઘણું.}}
{{ps |ભરથરીઃ| (દોહા) અહી સંગ કસુંબી રંગ કસુંબી અંગ કસુંબી જોબનના, પણ શીખવાનું પ્રણ લઈ બેઠેલી જંગ કસુંબી જો જગના
{{ps |ભરથરીઃ| (દોહા) અહી સંગ કસુંબી રંગ કસુંબી અંગ કસુંબી જોબનના, પણ શીખવાનું પ્રણ લઈ બેઠેલી જંગ કસુંબી જો જગના
જગતમાં જોગણી કોય બીજી નહી જાગતી, ધૂણતી, ધારાને ધ્રુજાવતી ચોસઠ જોગણીમાંની એક જોગણી તે આ કંઈક જાણવાની જીદ લઈ બેઠેલી જોબના ખુદ એ જ જોગણી રાત નથી જોતી દિવસ નથી જોતી જુએ છે તો કેવળ સાળ ભાત અને પટોળું.
જગતમાં જોગણી કોય બીજી નહી જાગતી, ધૂણતી, ધારાને ધ્રુજાવતી ચોસઠ જોગણીમાંની એક જોગણી તે આ કંઈક જાણવાની જીદ લઈ બેઠેલી જોબના ખુદ એ જ જોગણી રાત નથી જોતી દિવસ નથી જોતી જુએ છે તો કેવળ સાળ ભાત અને પટોળું.}}
(અડધી રાત્રી. અંધકાર. શામજી–હીરજી સાળ ગૂંથીને થાક્યા છે. દીવો સળગે છે.)
(અડધી રાત્રી. અંધકાર. શામજી–હીરજી સાળ ગૂંથીને થાક્યા છે. દીવો સળગે છે.)
{{ps |શામજીઃ| હીરજી બસ કરો હવે રહેવા દો.}}
{{ps |શામજીઃ| હીરજી બસ કરો હવે રહેવા દો.}}
Line 276: Line 276:
{{ps |શામજીઃ| પણ કાકા આ કસુંબી પટોળાં ગૂંથતાં ક્યાં શીખી ગઈ કાંય ખબર જ નથી પડી.}}
{{ps |શામજીઃ| પણ કાકા આ કસુંબી પટોળાં ગૂંથતાં ક્યાં શીખી ગઈ કાંય ખબર જ નથી પડી.}}
{{ps |વીરોઃ| કાકા હું તો કઉ છું આમને નાતબાર મૂકો અને દીવો અને દેવતા બંધ કરો. પેલી કસુંબીને અહીં બોલાવો.}}
{{ps |વીરોઃ| કાકા હું તો કઉ છું આમને નાતબાર મૂકો અને દીવો અને દેવતા બંધ કરો. પેલી કસુંબીને અહીં બોલાવો.}}
{{ps |મુખીઃ| જા વીરા ઝટ તલોદ જા અને કસુંબીને તાબડતોડ બોલાવો.
{{ps |મુખીઃ| જા વીરા ઝટ તલોદ જા અને કસુંબીને તાબડતોડ બોલાવો.}}
(સ્થળઃ કસુંબીનું ખોરડું)
(સ્થળઃ કસુંબીનું ખોરડું)
{{ps |વીરોઃ| કસુંબી, એ કસુંબી, ક્યાં છે?}}
{{ps |વીરોઃ| કસુંબી, એ કસુંબી, ક્યાં છે?}}
Line 290: Line 290:
{{ps |કસુંબીઃ | કારીગરી અને કસબ એ તો સાળવીનું ગૌરવ કહેવાય એમાં લાજ શરમ શીની વીરાભાઈ?}}
{{ps |કસુંબીઃ | કારીગરી અને કસબ એ તો સાળવીનું ગૌરવ કહેવાય એમાં લાજ શરમ શીની વીરાભાઈ?}}
{{ps |વીરોઃ| અને બાપદાદાની આબરૂ અને મરજાદાનું શું?}}}}
{{ps |વીરોઃ| અને બાપદાદાની આબરૂ અને મરજાદાનું શું?}}}}
{{ps |કસુંબીઃ | માનવીની આબરૂ એ માનવીએ કરેલા કરમ પરમાણે હોય. સાળવીની આબરૂ એના કસબ અને પટોળામાં જ હોય એવું નથી વીરાભાઈ.
{{ps |કસુંબીઃ | માનવીની આબરૂ એ માનવીએ કરેલા કરમ પરમાણે હોય. સાળવીની આબરૂ એના કસબ અને પટોળામાં જ હોય એવું નથી વીરાભાઈ.}}
{{ps |વીરાઃ| તું મને પાઠ ન ભણાવીશ. તારા હાહરે ઊભો છું ને તે મરજાદા રાખું છું. નાતે મને તારા બાપને ને તારા આખા કટંબને નાત બહાર મૂક્યા છે.}}
{{ps |વીરાઃ| તું મને પાઠ ન ભણાવીશ. તારા હાહરે ઊભો છું ને તે મરજાદા રાખું છું. નાતે મને તારા બાપને ને તારા આખા કટંબને નાત બહાર મૂક્યા છે.}}
{{ps |કસુંબીઃ | પણ વાંક મારો અને ભોગવે મારો બાપ એ ક્યાંનો ન્યાય વીરાભાઈ?}}
{{ps |કસુંબીઃ | પણ વાંક મારો અને ભોગવે મારો બાપ એ ક્યાંનો ન્યાય વીરાભાઈ?}}
Line 310: Line 310:
(બધા આશ્ચર્યમાં રડે છે. હીરજી પટોળું ઓઢાડે છે.)
(બધા આશ્ચર્યમાં રડે છે. હીરજી પટોળું ઓઢાડે છે.)
(બધા રડે છે… લઈ જાય છે.)
(બધા રડે છે… લઈ જાય છે.)
{{ps |મોંઘીઃ| (પોક મૂકતાં) કસુંબી…
{{ps |મોંઘીઃ| (પોક મૂકતાં) કસુંબી…}}
પડી પટોળે ભાત કસુંબી રંગ ન છોડે…
પડી પટોળે ભાત કસુંબી રંગ ન છોડે…
ફાટે ટન તરડાય કસુંબી જંગ ન છોડે…
ફાટે ટન તરડાય કસુંબી જંગ ન છોડે…
<br>
{{HeaderNav2
|previous = મુકામ પોસ્ટ હૃદય
|next = એક ઝરણાની વાત
}}
18,450

edits

Navigation menu