ગુજરાતી એકાંકીસંપદા/એક ઝરણાની વાત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading|{{color|red|એક ઝરણાની વાત}}<br>{{color|blue|શૈલેન્દ્ર વડનેરે}}}}
{{Heading|{{color|red|એક ઝરણાની વાત}}<br>{{color|blue|શૈલેન્દ્ર વડનેરે}}}}

<poem>
ના સમુદ્રમાં ઊઠતી લહેરોની,
ના સમુદ્રમાં ઊઠતી લહેરોની,
ના નદીમાં ઊઠતાં તરંગોની…
ના નદીમાં ઊઠતાં તરંગોની…
ના કિનારે લાંગરતાં સપનાંની,
ના કિનારે લાંગરતાં સપનાંની,
આ વાત છે મૂળ સુધી પહોંચવા મથતાં ઝરણાંની…!
આ વાત છે મૂળ સુધી પહોંચવા મથતાં ઝરણાંની…!
</poem>
<center>'''દૃશ્ય ૧'''</center>
<center>'''દૃશ્ય ૧'''</center>
(પડદો ઊઘડતાં જ, મેન્ટલ હૉસ્પિટલના એક સ્પે. રૂમનું દૃશ્ય… બારી પાસે અશોક ઊભો છે… પલંગ પાસે દિલબર સૂતો છે… દરવાજામાંથી ધરતી (જુ. ડૉક્ટર) એક નર્સને ઇન્સ્ટ્રક્શન આપી પ્રવેશ કરે છે.)
(પડદો ઊઘડતાં જ, મેન્ટલ હૉસ્પિટલના એક સ્પે. રૂમનું દૃશ્ય… બારી પાસે અશોક ઊભો છે… પલંગ પાસે દિલબર સૂતો છે… દરવાજામાંથી ધરતી (જુ. ડૉક્ટર) એક નર્સને ઇન્સ્ટ્રક્શન આપી પ્રવેશ કરે છે.)
18,450

edits

Navigation menu