ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ધીરુબહેન પટેલ/ટાઢ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} ‘કેમ’લ્યા! ઊંઘ નથી આવતી?’ નાથાકાકાએ બાજુની ખાટલીમાં થતી સળવળ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ટાઢ'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
‘કેમ’લ્યા! ઊંઘ નથી આવતી?’ નાથાકાકાએ બાજુની ખાટલીમાં થતી સળવળ જોઈને પૂછ્યું. હમણાંના એ જરા નરમ અવાજે બોલતા હતા. હમણાંની કેટલીયે વાતોની જેમ એ નરમાશ હીરિયાથી જિરવાતી નહોતી. નાથાકાકા પહેલાંની જેમ એને વાતે વાતે ઘરચિયું ઘાલીને ઢીબી નાખતા હોય તો બહુ સારું લાગે, પણ એ એવું કરતા નહોતા. કોઈ એવું કરતું નહોતું. નિશાળે જવાની એ ના પાડતો તોયે રેવાકાકી ઉપરથી સવાસલું કરતાં, ‘હશે બાપ! ના જઈશ. લે, મોળિયામાં ઊની કઢી આલું, પાણી છૂટે લગીર મોંમાં!’

18,450

edits