18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭.લોહનગર|}} <poem> લોહનગરમાં અશ્વો ભરતા ફાળ, ફાળમાં આંબી નાંખે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
પ્હાડના સૂરજ ઝમતાં જળને | પ્હાડના સૂરજ ઝમતાં જળને | ||
ભીંજવે કોરીકટ એ પળને. | ભીંજવે કોરીકટ એ પળને. | ||
લોહનગરમાં પ્હાડે ઊગી ડાળ, | લોહનગરમાં પ્હાડે ઊગી ડાળ, | ||
ડાળને લીલાં લીલાં પાન, | ડાળને લીલાં લીલાં પાન, | ||
Line 16: | Line 17: | ||
બાળની આંખે આંસુ અટકે | બાળની આંખે આંસુ અટકે | ||
આંસુ વાગોળો-શું લટકે. | આંસુ વાગોળો-શું લટકે. | ||
લોહનગરમાં ઝાકળ લેતું શ્વાસ | લોહનગરમાં ઝાકળ લેતું શ્વાસ | ||
શ્વાસથી હિલ્લોળાતું ઘાસ, | શ્વાસથી હિલ્લોળાતું ઘાસ, | ||
Line 22: | Line 24: | ||
રાગના રસિયાઓનાં ટોળાં | રાગના રસિયાઓનાં ટોળાં | ||
શ્હેરને રસ્તે ભટકે ભોળાં. | શ્હેરને રસ્તે ભટકે ભોળાં. | ||
લોહનગરમાં રસ્તે ભારે ભીડ, | લોહનગરમાં રસ્તે ભારે ભીડ, | ||
ભીડમાં અટવાયેલો શ્વાસ, | ભીડમાં અટવાયેલો શ્વાસ, | ||
Line 30: | Line 33: | ||
{{Right|(ઊર્ણનાભ, ૧૯૭૪)}} | {{Right|(ઊર્ણનાભ, ૧૯૭૪)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૬.તાક્યા કરે | |||
|next = ૮.તને જોઈ કંપ્યું વિહગ જળનું, જાળ સરખું | |||
}} |
edits