કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૮.તને જોઈ કંપ્યું વિહગ જળનું, જાળ સરખું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૮.તને જોઈ કંપ્યું વિહગ જળનું, જાળ સરખું|}} <poem> તને તો હું, માર...")
 
No edit summary
Line 7: Line 7:
મૃગીથી અંકાઈ પરિમલ થતું એક પગલું
મૃગીથી અંકાઈ પરિમલ થતું એક પગલું
– અરે, મેં સંવેદ્યું ઋજુલમય સંવેદન, કહું.
– અરે, મેં સંવેદ્યું ઋજુલમય સંવેદન, કહું.
તને જોઈ જોઈ કૃષિક કવિને શ્હેરસડકે
તને જોઈ જોઈ કૃષિક કવિને શ્હેરસડકે
ઢળેલા પેટ્રોલે, જળ ભળી જતાં, પિચ્છ બનતું
ઢળેલા પેટ્રોલે, જળ ભળી જતાં, પિચ્છ બનતું
જણાતાંની સાથે, સ્મરણવયથી ગ્હેક મળતી;
જણાતાંની સાથે, સ્મરણવયથી ગ્હેક મળતી;
મને મેં વિતાવ્યાં ગત જનમનાં ચિહ્ ન જડતાં.
મને મેં વિતાવ્યાં ગત જનમનાં ચિહ્ ન જડતાં.
પસારી કાયાને અલસ, વરસોનો અજગર
પસારી કાયાને અલસ, વરસોનો અજગર
તરુની છાયાને તમસભરડે બદ્ધ કરતો
તરુની છાયાને તમસભરડે બદ્ધ કરતો
Line 19: Line 21:
{{Right|(ઊર્ણનાભ)}}
{{Right|(ઊર્ણનાભ)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૭.લોહનગર
|next = ૯.પજવણી
}}
18,450

edits

Navigation menu