કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૧.નવા ફ્લૅટમાં પ્રથમ દિવસે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૧.નવા ફ્લૅટમાં પ્રથમ દિવસે|}} <poem> અહીં જુદો મારો રૂમ મળ્યો...")
 
No edit summary
Line 7: Line 7:
નદીના, એથી તો અનિલ મદમાતો વહીવહી
નદીના, એથી તો અનિલ મદમાતો વહીવહી
બધે – આખા ફ્લૅટે નિજ મધુર બંસી બજવશે,
બધે – આખા ફ્લૅટે નિજ મધુર બંસી બજવશે,
વળી, જૂના પેલા ઘર થકી અહીં તો ઘણી બધી
વળી, જૂના પેલા ઘર થકી અહીં તો ઘણી બધી
વધારાની પામ્યા સગવડ : જુદો બાથરૂમ છે,
વધારાની પામ્યા સગવડ : જુદો બાથરૂમ છે,
Line 16: Line 17:
પુરાણી નાની શી ખુરશી, ઢળતું મેજ; નવીન
પુરાણી નાની શી ખુરશી, ઢળતું મેજ; નવીન
કશું ના, તોયે હ્યાં દીપી ઊઠે થૈ અવનવું.
કશું ના, તોયે હ્યાં દીપી ઊઠે થૈ અવનવું.
ગયો આખો દા’ડો વીતી હરખભેરે, પણ કહું ?
ગયો આખો દા’ડો વીતી હરખભેરે, પણ કહું ?
મને આ લાગ્યું ના ‘મુજ ઘર’ હજી...!
મને આ લાગ્યું ના ‘મુજ ઘર’ હજી...!
{{Right|(ઊર્ણનાભ)}}
{{Right|(ઊર્ણનાભ)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૧.નવા ફ્લૅટમાં પ્રથમ દિવસે
|next = ૧૩.મોભો
}}
18,450

edits

Navigation menu