કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૩.મોભો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૩.મોભો|}} <poem> ડર મને મારો જ થોડો હોય છે, કાચમાં ચ્હેરાને જોવ...")
 
No edit summary
Line 6: Line 6:
ડર મને મારો જ થોડો હોય છે,
ડર મને મારો જ થોડો હોય છે,
કાચમાં ચ્હેરાને જોવો હોય છે.
કાચમાં ચ્હેરાને જોવો હોય છે.
કોઈ કાયમ કેમ જોતો હોય છે ?
કોઈ કાયમ કેમ જોતો હોય છે ?
આપણા ક્ષણક્ષણના દોષો હોય છે.
આપણા ક્ષણક્ષણના દોષો હોય છે.
શ્વાસની હલચલ તે હો હો હોય છે,
શ્વાસની હલચલ તે હો હો હોય છે,
સૂનકારે કોણ કોનો હોય છે ?
સૂનકારે કોણ કોનો હોય છે ?
ઊંઘ આવે તો તરત મીંચો નયન,  
ઊંઘ આવે તો તરત મીંચો નયન,  
રાતનો ક્યારે ભરોસો હોય છે ?
રાતનો ક્યારે ભરોસો હોય છે ?
પી જઉં પયગંબરોનાં પાપને,
પી જઉં પયગંબરોનાં પાપને,
શબ્દના તો લાખ રોગો હોય છે.
શબ્દના તો લાખ રોગો હોય છે.
હું ફરી ક્યાંથી હવે માણસ બનું ?
હું ફરી ક્યાંથી હવે માણસ બનું ?
ડોકમાં ઇચ્છાનો દોરો હોય છે.
ડોકમાં ઇચ્છાનો દોરો હોય છે.
સ્વર્ગની લાલચ ન આપો, શેખજી,
સ્વર્ગની લાલચ ન આપો, શેખજી,
મોતનો પણ એક મોભો હોય છે.  
મોતનો પણ એક મોભો હોય છે.  
તા. ૧૧/૧૨-૬-૭૪
તા. ૧૧/૧૨-૬-૭૪
{{Right|(દર્પણની ગલીમાં, ૧૯૭૫, પૃ. ૩)}}
{{Right|(દર્પણની ગલીમાં, ૧૯૭૫, પૃ. ૩)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૨.અજાણ્યા આ શ્હેરે
|next = ૧૪.ખાલીપો
}}
18,450

edits

Navigation menu