ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રઘુવીર ચૌધરી/મંદિરની પછીતે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} મંદિરમાં ભક્તોની ભીડ ભાંગી દલા બંડે! જેણે વૈતરણી તરવા કરતાં ન...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''મંદિરની પછીતે'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
મંદિરમાં ભક્તોની ભીડ ભાંગી દલા બંડે! જેણે વૈતરણી તરવા કરતાં નાતની પંચાયતમાં પોતાનો પડતો બોલ ઝિલાય એમાં જ જીવનની બધી મૂડી રોકી હતી એ દલાએ ખરી પલટી ખાધી! કાયમ મંદિરની પછીતના રસ્તે થઈને ખેતરમાં જનારો, પણ અંદર કદી પગ ન મૂકનારો દલો વગર ગુરુએ વટલાણો! કોઈના માન્યામાં આવતું નથી અને તેથી ગામમાં બધાં એની જ વાતો કરે છે. ભજનમંડળીના જે સભ્યો દલાને નોતરવા ગયા હતા એમને પણ સાચા પડ્યાનું સુખ નથી. અજંપો છે. અકળ રહી ગઈ છે અંદરની વાત. પણ દલાએ પલટી ખાવામાં જરાય ઉતાવળ કરી નથી.

18,450

edits

Navigation menu