18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૮.ઓચ્છવલાલ|}} <poem> કહી ગયા છે ઓચ્છવલાલ જે નરનારી ખાય બગાસું...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
જે નરનારી ખાય બગાસું | જે નરનારી ખાય બગાસું | ||
એના મુખમાં આવી પડશે | એના મુખમાં આવી પડશે | ||
:::: એક પતાસું. | |||
તે ઓચ્છવલાલ કંઈ કવિ ન્હોતા | તે ઓચ્છવલાલ કંઈ કવિ ન્હોતા | ||
કે માત્ર પ્રાસ માટે જ | કે માત્ર પ્રાસ માટે જ | ||
Line 64: | Line 64: | ||
આજ દિનના ઇતિહાસમાં | આજ દિનના ઇતિહાસમાં | ||
દરેક મહાન વ્યક્તિના મુખમાંથી સત્ય બહાર | દરેક મહાન વ્યક્તિના મુખમાંથી સત્ય બહાર | ||
:::::: આવ્યું છે | |||
પણ, કોઈ વ્યક્તિના મુખ વાટે સત્ય અંદર | પણ, કોઈ વ્યક્તિના મુખ વાટે સત્ય અંદર | ||
:::::: ગયું હોય | |||
તો એ એક ઓચ્છવલાલના જ કિસ્સામાં. | તો એ એક ઓચ્છવલાલના જ કિસ્સામાં. | ||
અે જો આવા અજોડ ઓચ્છવલાલ કહી ગયા હોય | અે જો આવા અજોડ ઓચ્છવલાલ કહી ગયા હોય | ||
કે જે નરનારી ખાય બગાસું | કે જે નરનારી ખાય બગાસું | ||
એના મુખમાં આવી પડશે | એના મુખમાં આવી પડશે | ||
:::: એક પતાસું | |||
તો આ વાણી વિશે શંકા સેવવી | તો આ વાણી વિશે શંકા સેવવી | ||
એ નરાધમ પાપ છે, | એ નરાધમ પાપ છે, | ||
Line 80: | Line 80: | ||
એક નહીં પણ લાખ પતાસાં. | એક નહીં પણ લાખ પતાસાં. | ||
પતાસાંથી ડાયાબિટીસ થશે એવું ઓચ્છવલાલે | પતાસાંથી ડાયાબિટીસ થશે એવું ઓચ્છવલાલે | ||
:::::: કહ્યું નથી | |||
માટે મુક્ત મને ખાવ બગાસાં | માટે મુક્ત મને ખાવ બગાસાં | ||
ખાવ પતાસાં. ભય ન સેવશો. | ખાવ પતાસાં. ભય ન સેવશો. | ||
બાકી મરતાં મરતાં મને તો ઓચ્છવલાલ | બાકી મરતાં મરતાં મને તો ઓચ્છવલાલ | ||
::: કાનમાં કહેતા જ ગયા છે | |||
કે પતાસું પણ એક બગાસું તો રોજ ખાય છે. | કે પતાસું પણ એક બગાસું તો રોજ ખાય છે. | ||
આવી ઝીણવટભરી દૃષ્ટિના ઓચ્છવલાલ હવે | આવી ઝીણવટભરી દૃષ્ટિના ઓચ્છવલાલ હવે | ||
:::::: આપણી વચ્ચે નથી | |||
ઓચ્છવલાલનો આત્મા પ્રભુને શાંતિ આપો, | ઓચ્છવલાલનો આત્મા પ્રભુને શાંતિ આપો, | ||
:::::: શાંતિ જ આપો. | |||
{{Right|(શાપિત વનમાં, પૃ. ૬૯-૭૨)}} | {{Right|(શાપિત વનમાં, પૃ. ૬૯-૭૨)}} | ||
</poem> | </poem> |
edits