18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૦.લાગણીના નામ પર...|}} <poem> લાગણીના નામ પર કે ધારણાના નામ પર , હ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
લાગણીના નામ પર કે ધારણાના નામ પર , | લાગણીના નામ પર કે ધારણાના નામ પર , | ||
હું વસાયો દર વખત બસ બારણાંના નામ પર. | હું વસાયો દર વખત બસ બારણાંના નામ પર. | ||
હીરની દોરી હશે ને હાથ રેશમના હશે, | હીરની દોરી હશે ને હાથ રેશમના હશે, | ||
ઝૂલનારા ઝૂલવાના પારણાંના નામ પર. | ઝૂલનારા ઝૂલવાના પારણાંના નામ પર. | ||
એમ પોંખ્યો એક ઇચ્છાએ સમયના દ્વાર પર, | એમ પોંખ્યો એક ઇચ્છાએ સમયના દ્વાર પર, | ||
વારી વારી જાઉં છું ઓવારણાના નામ પર. | વારી વારી જાઉં છું ઓવારણાના નામ પર. | ||
ધાર કે વેચાય છે સામી દુકાને સ્વર્ગ, પણ– | ધાર કે વેચાય છે સામી દુકાને સ્વર્ગ, પણ– | ||
કોણ ઓળંગે સડક, આ ધારણાના નામ પર ? | કોણ ઓળંગે સડક, આ ધારણાના નામ પર ? | ||
મોત પણ મારી નથી શકતું હવે ‘ઇર્શાદ’ને; | મોત પણ મારી નથી શકતું હવે ‘ઇર્શાદ’ને; | ||
એ જીવી શકતો હવે સંભારણાના નામ પર. | એ જીવી શકતો હવે સંભારણાના નામ પર. | ||
{{Right|(ઇર્શાદગઢ, પૃ.૬૭)}} | {{Right|(ઇર્શાદગઢ, પૃ.૬૭)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૯.બંડ ખાતર બંડ જેવું... | |||
|next = ૩૧.હું દિશા ચૂકેલ... | |||
}} |
edits