કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૧.હું દિશા ચૂકેલ...: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩૧.હું દિશા ચૂકેલ...|}} <poem> ‘હું’ દિશા ચૂકેલ હોડીનો ફફડતો શઢ ફ...")
 
No edit summary
Line 6: Line 6:
‘હું’ દિશા ચૂકેલ હોડીનો ફફડતો શઢ ફકત,
‘હું’ દિશા ચૂકેલ હોડીનો ફફડતો શઢ ફકત,
ડૂબવાની રાહ જોતાં ખાઉં હડદોલા સતત.
ડૂબવાની રાહ જોતાં ખાઉં હડદોલા સતત.
માવઠાં પર માવઠાં મારેય ખમવાં ના પડત,
માવઠાં પર માવઠાં મારેય ખમવાં ના પડત,
ભીંત જેવો હોત તો હું પણ તરત બેસી પડત.
ભીંત જેવો હોત તો હું પણ તરત બેસી પડત.
પ્હાડ છોડે, પણ કદી દરિયો નથી ત્યજતી નદી,
પ્હાડ છોડે, પણ કદી દરિયો નથી ત્યજતી નદી,
જગજૂની આ વાતને પુરવાર તું કરતી ગલત.
જગજૂની આ વાતને પુરવાર તું કરતી ગલત.
આંખ ભીની થાય એવાં આવનારાં ઓ સ્મરણ,
આંખ ભીની થાય એવાં આવનારાં ઓ સ્મરણ,
ચાલવું પાછા પગે અઘરું પડે છે દરવખત.
ચાલવું પાછા પગે અઘરું પડે છે દરવખત.
દરવખત પટકાઈને ‘ઇર્શાદ’ બેઠો થાય છે,
દરવખત પટકાઈને ‘ઇર્શાદ’ બેઠો થાય છે,
આ વખત શક્ય જ નથી એ, બોલ લાગી ગૈ શરત
આ વખત શક્ય જ નથી એ, બોલ લાગી ગૈ શરત
{{Right|(અફવા, ૧૯૯૧, પૃ.૬૭)}}
{{Right|(અફવા, ૧૯૯૧, પૃ.૬૭)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૦.લાગણીના નામ પર...
|next = ૩૨.કળી જેમ...
}}
18,450

edits

Navigation menu