કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૪.જોતજોતાંમાં...: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩૪.જોતજોતાંમાં..| }} <poem> જોતજોતાંમાં સમજથી પર ન થા, ઘર ત્યજી આ...")
 
No edit summary
Line 6: Line 6:
જોતજોતાંમાં સમજથી પર ન થા,
જોતજોતાંમાં સમજથી પર ન થા,
ઘર ત્યજી આમ સચરાચર ન થા.
ઘર ત્યજી આમ સચરાચર ન થા.
ઝાંઝવા કે આંસુથી છીપે તરસ ?
ઝાંઝવા કે આંસુથી છીપે તરસ ?
એક બળતા રણ ઉપર ઝરમર ન થા.
એક બળતા રણ ઉપર ઝરમર ન થા.
સૌ ખુશીનું નામ ખુશ્બો હોય છે,
સૌ ખુશીનું નામ ખુશ્બો હોય છે,
પુષ્પ રૂપે તું તરત હાજર ન થા.
પુષ્પ રૂપે તું તરત હાજર ન થા.
વૃક્ષનો ભેંકાર મારામાં ન ભર,
વૃક્ષનો ભેંકાર મારામાં ન ભર,
એક પંખી ! આટલું સુંદર ન થા.
એક પંખી ! આટલું સુંદર ન થા.
ખસ જરા ‘ઇર્શાદ’ આઘો ખસ હવે,
ખસ જરા ‘ઇર્શાદ’ આઘો ખસ હવે,
જાત જોવામાં મને નડતર ન થા.
જાત જોવામાં મને નડતર ન થા.
{{Right|(અફવા, પૃ.૧૨૮)}}
{{Right|(અફવા, પૃ.૧૨૮)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૩.અવાજોના ઘુઘવાતા દરિયાની વચ્ચે
|next = ૩૫.ધબકવા ન દે...
}}
18,450

edits