18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૮.વ્હાલા, તું હો | }} <poem> વ્હાલા, તું હો વાણોતર ને હું દામોદર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
વ્હાલા, તું હો વાણોતર ને હું દામોદર શેઠ, | વ્હાલા, તું હો વાણોતર ને હું દામોદર શેઠ, | ||
પલંગ મધ્યે હું પોઢું ને તું કરતો હો વેઠ. | પલંગ મધ્યે હું પોઢું ને તું કરતો હો વેઠ. | ||
:::: વ્હાલા૦ | |||
લાંબી લેખણ કાને ખોસી | લાંબી લેખણ કાને ખોસી | ||
હૂંડી લખવા માંડું, | હૂંડી લખવા માંડું, | ||
બચરવાળ કરગરતો આવે, | બચરવાળ કરગરતો આવે, | ||
આપ્યા પૈસા છાંડું. | આપ્યા પૈસા છાંડું. | ||
:::: વ્હાલા૦ | |||
લસરક સેલાં, ખખડે કંકણ, | લસરક સેલાં, ખખડે કંકણ, | ||
ઝાંઝરના ઝમકાર, | ઝાંઝરના ઝમકાર, | ||
કેડે ભરાવી ઝૂડો ચાલે – | કેડે ભરાવી ઝૂડો ચાલે – | ||
મારા ઘરની નાર; | મારા ઘરની નાર; | ||
:::: વ્હાલા૦ | |||
વ્હાલા, બાંધું સાત માળની | વ્હાલા, બાંધું સાત માળની | ||
એક હવેલી મોટી, | એક હવેલી મોટી, | ||
સાત નિસરણી સાચી | સાત નિસરણી સાચી | ||
એમાં એક મુકાવું ખોટી. | એમાં એક મુકાવું ખોટી. | ||
:::: વ્હાલા૦ | |||
પંડિતને તેડાવી વાંચીશ | પંડિતને તેડાવી વાંચીશ | ||
વ્હાલા, ચારે વેદ, | વ્હાલા, ચારે વેદ, | ||
અકળ રહેલા હે અવિનાશી | અકળ રહેલા હે અવિનાશી | ||
પામીશ તારો ભેદ. | પામીશ તારો ભેદ. | ||
:::: વ્હાલા૦ | |||
{{Right|(‘કાળો અંગ્રેજ’) | {{Right|(‘કાળો અંગ્રેજ’) | ||
(શ્વેત સમુદ્રો, પૃ.૫૩)}} | (શ્વેત સમુદ્રો, પૃ.૫૩)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૭.હું ને ઓચ્છવ | |||
|next = ૪૯.કડવોવખ લીમડો | |||
}} |
edits