18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} છોકરાંઓ હવે સૂઈ ગયાં હતાં. બધાં છાપરે સૂતાં હતાં. ઉપર તારા હતા....") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''પછી'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
છોકરાંઓ હવે સૂઈ ગયાં હતાં. બધાં છાપરે સૂતાં હતાં. ઉપર તારા હતા. કાળીભમ્મર રાત હતી. શહેર વચ્ચે રણની વીરડીની જેમ ઊગેલાં ગુલમહોરનાં ફૂલો પણ અત્યારે તો કાળાં લાગતાં હતાં. થોડોક પરસેવો વળતો ત્યાં પવનની એક લહેરખી આવી શરીર સૂકું અને ઠંડું — શરીર પર રૂંવાડાં ખડાં કરી દે એવું — બનાવી જતી હતી. | છોકરાંઓ હવે સૂઈ ગયાં હતાં. બધાં છાપરે સૂતાં હતાં. ઉપર તારા હતા. કાળીભમ્મર રાત હતી. શહેર વચ્ચે રણની વીરડીની જેમ ઊગેલાં ગુલમહોરનાં ફૂલો પણ અત્યારે તો કાળાં લાગતાં હતાં. થોડોક પરસેવો વળતો ત્યાં પવનની એક લહેરખી આવી શરીર સૂકું અને ઠંડું — શરીર પર રૂંવાડાં ખડાં કરી દે એવું — બનાવી જતી હતી. |
edits