કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૩૮.સ્વ. હુંશીલાલની યાદમાં: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩૮.સ્વ. હુંશીલાલની યાદમાં|}} <poem> ગગન ગુફા ફાટી પડે ને તારા લબ...")
 
No edit summary
Line 41: Line 41:
શ્રીવિલય તમારો માન્યમાં ના આવે.
શ્રીવિલય તમારો માન્યમાં ના આવે.
સચરાચર હે હજી તમારા થૂંક તણી ભીનાશ હવામાં.
સચરાચર હે હજી તમારા થૂંક તણી ભીનાશ હવામાં.
તમારા થૂંકની ગંગા વહે છે કાનમાં બાપા.
તમારા થૂંકની ગંગા વહે છે કાનમાં બાપા.
તમારા થૂંકની જે જે થતી’તી ગામમાં બાપા.
તમારા થૂંકની જે જે થતી’તી ગામમાં બાપા.
Line 50: Line 51:
તમારો થૂંકનો બાજોઠ મારા દેવ.
તમારો થૂંકનો બાજોઠ મારા દેવ.
તમારા થૂંકનું આચમન લેવા કાજ દેવો જન્મ લેતા રોજ.
તમારા થૂંકનું આચમન લેવા કાજ દેવો જન્મ લેતા રોજ.
હવે પછી જે મરશે એના  
હવે પછી જે મરશે એના  
કાનમાં વ્હાલા ફૂંક મારીશું,
કાનમાં વ્હાલા ફૂંક મારીશું,
Line 61: Line 63:
મરતી વખતે હરગે જાશું
મરતી વખતે હરગે જાશું
તમાર નાંમની રટણા પીશું.
તમાર નાંમની રટણા પીશું.
હાય હુંશીલાલ હાય હાય
હાય હુંશીલાલ હાય હાય
હાય રૂપાળા હાય હાય
હાય રૂપાળા હાય હાય
Line 68: Line 71:
સાકરથેલો હાય હાય
સાકરથેલો હાય હાય
કન્યાઘેલો હાય હાય.
કન્યાઘેલો હાય હાય.
હાય હુંશીલાલ વટનો કટકો
હાય હુંશીલાલ વટનો કટકો
હાય હુંશીલાલ નરદમ કડકો
હાય હુંશીલાલ નરદમ કડકો
Line 76: Line 80:
હાય રે હુંશીલાલ તમારા વિના
હાય રે હુંશીલાલ તમારા વિના
ચૂનો પાન તમાકુ સૂનાં રે સૂનાં.
ચૂનો પાન તમાકુ સૂનાં રે સૂનાં.
હાય રે વરણાગિયા તમારા વિના
હાય રે વરણાગિયા તમારા વિના
સૌનાં નામ બિચારાં સૂનાં રે સૂનાં.
સૌનાં નામ બિચારાં સૂનાં રે સૂનાં.
Line 84: Line 89:
હાય રે વરણાગિયા તમારા વિના
હાય રે વરણાગિયા તમારા વિના
પોચાં પોચાં આસનિયાં સૂનાં રે સૂનાં.
પોચાં પોચાં આસનિયાં સૂનાં રે સૂનાં.
હાય હાય રાજવી
હાય હાય રાજવી
નર્યો ફજેતો રાજવી
નર્યો ફજેતો રાજવી
Line 89: Line 95:
જિલ્લા જેવો રાજવી
જિલ્લા જેવો રાજવી
કિલ્લા જેવો રાજવી.
કિલ્લા જેવો રાજવી.
તમારું નામ મંતર થઈ રટાતું રાજવી
તમારું નામ મંતર થઈ રટાતું રાજવી
તમારા નામથી હીઝડા કમાતા થઈ ગયા.  
તમારા નામથી હીઝડા કમાતા થઈ ગયા.  
18,450

edits