કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૨૮.પ્રવાહણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૮.પ્રવાહણ|}} <poem> નિશ્ચિત છે નિશ્ચિત આ કમૉડ, ચક્રાકાર ઘૂમતુ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૨૮.પ્રવાહણ|}}
{{Heading|૨૮.પ્રવાહણ|લાભશંકર ઠાકર}}


<poem>
<poem>
Line 77: Line 77:
અતિ
અતિ
સૂક્ષ્મ
સૂક્ષ્મ
ગહ્ વરોમાંથી
::: ગહ્ વરોમાંથી
::::
::::
તા
:::: તા
અદૃશ્ય પણ સ્પર્શ્ય મદને
અદૃશ્ય પણ સ્પર્શ્ય મદને
          રણત્ કાર કરતા પદને
::::           રણત્ કાર કરતા પદને
          નિખિલને નવડાવતી નદને
:::::           નિખિલને નવડાવતી નદને
યુલિસિસના નૉનસ્ટૉપ કદને
યુલિસિસના નૉનસ્ટૉપ કદને
અહીંતહીં સતત મારી બા, સવલી સેડાળી, છગન કોળી
અહીંતહીં સતત મારી બા, સવલી સેડાળી, છગન કોળી
Line 89: Line 89:
નીરખને ગગનવાળા આકાશમાં ઘોડાગાડી ચલાવતા
નીરખને ગગનવાળા આકાશમાં ઘોડાગાડી ચલાવતા
નરસિંહ મહેતા, ને મનમુદા કહું મામેરું
નરસિંહ મહેતા, ને મનમુદા કહું મામેરું
            મહેતાતણુંવાળા પ્રેમાનંદ,
:::::             મહેતાતણુંવાળા પ્રેમાનંદ,
મારા સૂરજભાભુ, ચૅખોવની વાતું, પિટર હૅન્કી–
મારા સૂરજભાભુ, ચૅખોવની વાતું, પિટર હૅન્કી–
ને એવું તો ઘણું બધું  
ને એવું તો ઘણું બધું  
      વીણ્યું વીણાય નહીં, ગણ્યું ગણાય નહીં,
::::       વીણ્યું વીણાય નહીં, ગણ્યું ગણાય નહીં,
      ગાયું ગવાય નહીં, વાવ્યું વવાય નહીં
::::       ગાયું ગવાય નહીં, વાવ્યું વવાય નહીં
પડ્યું છે શિલાવત્ સંઘાત પામીને, સ્થિર, સજડબમ્,
પડ્યું છે શિલાવત્ સંઘાત પામીને, સ્થિર, સજડબમ્,
        ઊંહ... ઊંહ...
::::::         ઊંહ... ઊંહ...
અરે કોઈ હૈ ?
અરે કોઈ હૈ ?
હૈ તો હટાવો ઇસ મૉબોક્રસીકો, ઊં...હ, ઊં...હ.
હૈ તો હટાવો ઇસ મૉબોક્રસીકો, ઊં...હ, ઊં...હ.
નથિંગ ટુ બી ડન.
નથિંગ ટુ બી ડન.
વનમાં
વનમાં
    મનમાં
::    મનમાં
        તનમાં
::      તનમાં
            ધનમાં
:::          ધનમાં
    સળગતા સનમાં
::::     સળગતા સનમાં
                    વૈદેહી
:::::                     વૈદેહી
            મારી કાવ્યચેતના
:::::             મારી કાવ્યચેતના
વલવલે; ઍન્ડ આઇ ઍમ નૉટ એબલ–
વલવલે; ઍન્ડ આઇ ઍમ નૉટ એબલ–
ટેબલખુરશીવાસણકુસણઢોરમરેલાંખોપરીઓ
ટેબલખુરશીવાસણકુસણઢોરમરેલાંખોપરીઓ
Line 120: Line 120:
ઊંવા... ઊંવાનો મૅસેન્જર આવે છે લઈને અવાજ
ઊંવા... ઊંવાનો મૅસેન્જર આવે છે લઈને અવાજ
જે સાંભળવા  
જે સાંભળવા  
સમજવા
::: સમજવા
ઉકેલવા
:::: ઉકેલવા
બેઠેલા
::::: બેઠેલા
કર્ણોત્સુક બધાં ઊંઘી જાય તો  
કર્ણોત્સુક બધાં ઊંઘી જાય તો  
કૂ...ક સાંભળી જાગે છે કૂકડાની
કૂ...ક સાંભળી જાગે છે કૂકડાની
Line 153: Line 153:
ભોમથી વ્યોમ લગણ
ભોમથી વ્યોમ લગણ
ને અગણ
ને અગણ
      કાન
:::      કાન
          ઉત્સુક પૅસેન્જરના
::::          ઉત્સુક પૅસેન્જરના
    આ અર્થભારથી ભરચક્ક
:::::     આ અર્થભારથી ભરચક્ક
સૉલિડ અવાજ ઊંવા ઊંવાને ઉકેલવા.
સૉલિડ અવાજ ઊંવા ઊંવાને ઉકેલવા.
લેકિન ક્યા હો જાતા હૈ અગેઇન ? ઊં...હ
લેકિન ક્યા હો જાતા હૈ અગેઇન ? ઊં...હ
Line 162: Line 162:
પોપટ પંડિત કાલું કાલું બોલે, કહું છું સાંભળો છો ?
પોપટ પંડિત કાલું કાલું બોલે, કહું છું સાંભળો છો ?
ને આખું સ્થલકાલસાપેક્ષ જ્ઞાનવિજ્ઞાનકલાનું
ને આખું સ્થલકાલસાપેક્ષ જ્ઞાનવિજ્ઞાનકલાનું
            પાંજરું
::::             પાંજરું
        ડોલે
:::::         ડોલે
હા ક્ષણે ક્ષણે પોપટ બોલે છે બોલેલું ઉચ્છિષ્ટ
હા ક્ષણે ક્ષણે પોપટ બોલે છે બોલેલું ઉચ્છિષ્ટ
ને ક્ષણે ક્ષણે
ને ક્ષણે ક્ષણે
  સ્થળકાલસાપેક્ષ જ્ઞાનવિજ્ઞાનકલાનું
:::   સ્થળકાલસાપેક્ષ જ્ઞાનવિજ્ઞાનકલાનું
                પાંજરું
::::                 પાંજરું
            ડોલે છે–
:::::             ડોલે છે–
ઉચ્છિષ્ટ–
ઉચ્છિષ્ટ–
ને સતત સન્નારીઓ
ને સતત સન્નારીઓ
        પગ બે પહોળા કરે છે
:::         પગ બે પહોળા કરે છે
ને ઝરે છે
ને ઝરે છે
સિક્સ્ટી મિલિયન્સથી અધિકાં
::: સિક્સ્ટી મિલિયન્સથી અધિકાં
                  અં
:::::                   અં
                 
:::::                  
                 
:::::                  
                  ને
:::::                   ને
                  પુંગવો.
:::::                   પુંગવો.
ઔર બાત બનતી રહેતી હૈ
ઔર બાત બનતી રહેતી હૈ
યાનિ કિ કુછ બનતા નહીં હૈ, ઊં...હ, ઊં...હ
યાનિ કિ કુછ બનતા નહીં હૈ, ઊં...હ, ઊં...હ
ગૂઢાતિગૂઢની અભેદ્ય
ગૂઢાતિગૂઢની અભેદ્ય
        નક્કર
:::         નક્કર
  ધાતુની દીવાલો
:::   ધાતુની દીવાલો
      રણક્યા કરે છે.
:::::       રણક્યા કરે છે.
અહીં અંદર બહાર બધે
અહીં અંદર બહાર બધે
ને, વેલકમ ટુ ધ નૅશનલ પ્રોગ્રામ
ને, વેલકમ ટુ ધ નૅશનલ પ્રોગ્રામ
આ વર્ષે ગ્રીષ્મ ઋતુને નવી જ તાજગીથી આવકારો
આ વર્ષે ગ્રીષ્મ ઋતુને નવી જ તાજગીથી આવકારો
કેમ કે સુગંધસભર
કેમ કે સુગંધસભર
        લહેરોમાં વહાવી જાય
:::         લહેરોમાં વહાવી જાય
                  એવો સાબુ
:::::                   એવો સાબુ
              તમારા હાથમાં છે.
::::               તમારા હાથમાં છે.
હજુ પણ તમે જૂની ઢબના સૅનિટરી નૅપ્ કિનો વાપરો છો ?
હજુ પણ તમે જૂની ઢબના સૅનિટરી નૅપ્ કિનો વાપરો છો ?
તેથીસ્તો સંભવ છે, એ માત્ર એક
તેથીસ્તો સંભવ છે, એ માત્ર એક
            અસાધ્ય સ્વપ્ન બની રહેશે –
::::             અસાધ્ય સ્વપ્ન બની રહેશે –
બસો એકવીશ
બસો એકવીશ
અદ્ ભુત ઇનામો જીતવાની તક.
અદ્ ભુત ઇનામો જીતવાની તક.
તો પછી અનવેઇલ
તો પછી અનવેઇલ
            યોર હિડન, ઊં...હ, ઊં...હ
:::::             યોર હિડન, ઊં...હ, ઊં...હ
અનવેઇલ, ઊં...હ, ઊં...હ
અનવેઇલ, ઊં...હ, ઊં...હ
અનવેઇલ ઊં...હ, ઊં...હ
અનવેઇલ ઊં...હ, ઊં...હ
Line 207: Line 207:
રિઅલી ધ હોલ વર્લ્ડ ઇઝ જસ્ટ
રિઅલી ધ હોલ વર્લ્ડ ઇઝ જસ્ટ
એક ડબલું –
એક ડબલું –
સાલું –
::: સાલું –
    કાટચઢેલું –
::::     કાટચઢેલું –
ઘોબાળું
::::: ઘોબાળું
                                  મારા વિચારની ઠોકરથી
::::::                                મારા વિચારની ઠોકરથી
ઊછળતું
:::::: ઊછળતું
મારા મનોતંત્રમાં, ઊં...હ
મારા મનોતંત્રમાં, ઊં...હ
અને પછડાતું ખાલીખમ બોદું બોદું  
અને પછડાતું ખાલીખમ બોદું બોદું  
Line 220: Line 220:
ઍન્ડ આઇ ઍમ મૉર્મન, પ્લેઇંગ ટેનિસ, વિથ માય પેનિસ
ઍન્ડ આઇ ઍમ મૉર્મન, પ્લેઇંગ ટેનિસ, વિથ માય પેનિસ
દિવસનો ગોળાકાર દડો
દિવસનો ગોળાકાર દડો
                ઉછાળું છું
:::::                 ઉછાળું છું
                દૂર
:::::::                 દૂર
        અંધકારમાં.
::::::::         અંધકારમાં.
ગૂઢાતિગૂઢનો અભેદ્ય રણકાર સંભળાય છે;
ગૂઢાતિગૂઢનો અભેદ્ય રણકાર સંભળાય છે;
ને સૂર્યોદય સાથે
ને સૂર્યોદય સાથે
      દડો
:::::       દડો
આવીને પડે છે
::::::: આવીને પડે છે
  પગ પાસે
::::::::   પગ પાસે
ઍન્ડ આઇ પ્લે, ઊં...હ, ઊં...હ
ઍન્ડ આઇ પ્લે, ઊં...હ, ઊં...હ
મરચન્ટ ઑવ વેનિસ બચી ગયો
મરચન્ટ ઑવ વેનિસ બચી ગયો
શાયલોક પણ બચી ગયો  
શાયલોક પણ બચી ગયો  
અને હું પણ બચી ગયો
અને હું પણ બચી ગયો
            વારસદાર
:::::             વારસદાર
          સર્વ કોડ્સ સાથે
:::::::           સર્વ કોડ્સ સાથે
પ્રોપર્લી જૂથ સિલાઈથી બાઇન્ડ કરેલા ઇનેટ થોથા જેવો
પ્રોપર્લી જૂથ સિલાઈથી બાઇન્ડ કરેલા ઇનેટ થોથા જેવો
આ અહીં પડ્યો
આ અહીં પડ્યો
    ચક્રાકાર કમૉડ પર
:::::     ચક્રાકાર કમૉડ પર
અપરિસંખ્યેય આવૃત્તિઓ જેવો
અપરિસંખ્યેય આવૃત્તિઓ જેવો
ફરફરતો, ઊં...હ, ઊં...હ
ફરફરતો, ઊં...હ, ઊં...હ
Line 244: Line 244:
સોડ તાણીને સૂતા હોય તો જાગશો નહીં
સોડ તાણીને સૂતા હોય તો જાગશો નહીં
અમથા અમથા
અમથા અમથા
    પોતાને જ સાલા
:::::     પોતાને જ સાલા
          ડુક્કરો
:::::::           ડુક્કરો
      ખીલાની જેમ
:::::::::       ખીલાની જેમ
મેટાફિઝિકલ
મેટાફિઝિકલ
વાગશો નહીં.
::: વાગશો નહીં.
ઉઈ ઉઈ બાત
ઉઈ ઉઈ બાત
  મારે છે લાત
::::   મારે છે લાત
  ઉઈ ઉઈ
::::::   ઉઈ ઉઈ
અંદર
અંદર
    આ અંદર
::    આ અંદર
  આ અંદર
:::   આ અંદર
મારે છે લાત
:::: મારે છે લાત
સાત વાર
સાત વાર
સાત હજાર વરસથી
::: સાત હજાર વરસથી
          સાત ગુણ્યા સાત જગ્યાએ
:::::::::           સાત ગુણ્યા સાત જગ્યાએ
આ અંદર
આ અંદર
          આ અંદર
::          આ અંદર
        આ અંદર
::::         આ અંદર
      ઉઈ ઉઈ બાત
::::::       ઉઈ ઉઈ બાત
મારે છે લાત
:::::::: મારે છે લાત
રસનીયે અંદર ને લોહીનીયે અંદર
રસનીયે અંદર ને લોહીનીયે અંદર
મજ્જાની અંદર ને માંસનીયે અંદર
મજ્જાની અંદર ને માંસનીયે અંદર
મેદનીયે અંદર ને અસ્થિની અંદર
મેદનીયે અંદર ને અસ્થિની અંદર
રજનીયે અંદર ને શુક્રનીયે અંદર
રજનીયે અંદર ને શુક્રનીયે અંદર
          ઉઈ ઉઈ અંદર
::::::::           ઉઈ ઉઈ અંદર
મારે છે લાત
મારે છે લાત
  ઉઈ ઉઈ બાત
::::   ઉઈ ઉઈ બાત
    પર સેકન્ડ પંદર
::::::     પર સેકન્ડ પંદર
મારે છે લાત
મારે છે લાત
  ઉઈ ઉઈ બાત
::::   ઉઈ ઉઈ બાત
રાત રાત રાત
રાત રાત રાત
રાતનો સમય છે પૂનમનો હોજી હો
રાતનો સમય છે પૂનમનો હોજી હો
Line 279: Line 279:
રુડોલ્ફ નામે એક સરોવરકાંઠે હો જી હો
રુડોલ્ફ નામે એક સરોવરકાંઠે હો જી હો
ઉત્સર્ગલીન હતો
ઉત્સર્ગલીન હતો
        ત્યારે મેં
::::         ત્યારે મેં
    સ્રોવરમાંથી
:::::     સ્રોવરમાંથી
    ઊંચક્યો’તો
::::::     ઊંચક્યો’તો
    પૂનમનો
:::::::     પૂનમનો
  ચાંદો
::::::::   ચાંદો
એની સ્મૃતિ લઈ બેઠો છે મારો સજડબમ્ આ ફાંદો હો જી હો.
એની સ્મૃતિ લઈ બેઠો છે મારો સજડબમ્ આ ફાંદો હો જી હો.
ફૉસિલ્સ
ફૉસિલ્સ
        ફૉ
:::      ફૉ
            સિ
::::            સિ
                  લ્
:::::                  લ્
                     
:::::::                     
મારા ફાંદાના ફૉસિલ્સ શોધીને શું કાઢ્યા કાંદા ?
મારા ફાંદાના ફૉસિલ્સ શોધીને શું કાઢ્યા કાંદા ?
આ સજડબમ્મની વાત; આ ક્રૂર કોષ્ઠની વાત –
આ સજડબમ્મની વાત; આ ક્રૂર કોષ્ઠની વાત –
18,450

edits

Navigation menu