18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} ઉતાવળે વાળુ પતાવ્યા પછી ચલમમાં નવી તમાકુ ને દેતવા ભરીને ભાથી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''છત્રી'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઉતાવળે વાળુ પતાવ્યા પછી ચલમમાં નવી તમાકુ ને દેતવા ભરીને ભાથી બહાર આવ્યો. રાત ઉકળાટભરી હતી અને ચૂલા આગળ બેસી રહેવાને કારણે એનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું, પણ ફળિયામાંય પવન ક્યાં હતો? આંગણામાંના લીમડાનું એકે પાન હાલતું જણાતું નહોતું. વરસાદ ખેંચાતો જતો હતો. અષાઢ બેસતાં બેચાર ઝાપટાં વરસાવીને વાદળાં કોણ જાણે કયા મલકમાં ઊતરી પડ્યાં હતાં. ગોકળઆઠમ જેવો તહેવાર આવી રહ્યો હતો, પણ ઘર, ખેતર કે ગામ આખામાં કશો ઉજાસ જ ક્યાં દેખાતો હતો? આ વરસ પણ મોળું જ જવાનું કે શું? | ઉતાવળે વાળુ પતાવ્યા પછી ચલમમાં નવી તમાકુ ને દેતવા ભરીને ભાથી બહાર આવ્યો. રાત ઉકળાટભરી હતી અને ચૂલા આગળ બેસી રહેવાને કારણે એનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું, પણ ફળિયામાંય પવન ક્યાં હતો? આંગણામાંના લીમડાનું એકે પાન હાલતું જણાતું નહોતું. વરસાદ ખેંચાતો જતો હતો. અષાઢ બેસતાં બેચાર ઝાપટાં વરસાવીને વાદળાં કોણ જાણે કયા મલકમાં ઊતરી પડ્યાં હતાં. ગોકળઆઠમ જેવો તહેવાર આવી રહ્યો હતો, પણ ઘર, ખેતર કે ગામ આખામાં કશો ઉજાસ જ ક્યાં દેખાતો હતો? આ વરસ પણ મોળું જ જવાનું કે શું? |
edits