18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૮.ટેવ જગડાવે બબડાવે ઝઘડાવે|}} <poem> ટેવ જગડાવે બબડાવે ઝઘડાવે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩૮.ટેવ જગડાવે બબડાવે ઝઘડાવે|}} | {{Heading|૩૮.ટેવ જગડાવે બબડાવે ઝઘડાવે|લાભશંકર ઠાકર}} | ||
<poem> | <poem> | ||
Line 11: | Line 11: | ||
હાથ બે હલાવડાવે | હાથ બે હલાવડાવે | ||
ચલો જીતવા જંગ ગાઈ બ્યૂગલ વગડાવે. | ચલો જીતવા જંગ ગાઈ બ્યૂગલ વગડાવે. | ||
ટેવ | ટેવ | ||
નવડાવે | નવડાવે | ||
Line 17: | Line 18: | ||
શબ્દભાવના ચૂઇંગગમને | શબ્દભાવના ચૂઇંગગમને | ||
:::: ચગળી ચગળી લયબદ્ધ લવનમાં ચવડાવે. | :::: ચગળી ચગળી લયબદ્ધ લવનમાં ચવડાવે. | ||
ટેવ | ટેવ | ||
સાદૃશ્યમૂલકનાં સમાધાનમાં સુવડાવે | સાદૃશ્યમૂલકનાં સમાધાનમાં સુવડાવે | ||
Line 23: | Line 25: | ||
સ્મૃતિઓમાં સ્થલકાલ સકલને વવડાવે | સ્મૃતિઓમાં સ્થલકાલ સકલને વવડાવે | ||
શ્રુતિ-શકલને લલિત લુબ્ધમાં અચકો લચકો ગવડાવે. | શ્રુતિ-શકલને લલિત લુબ્ધમાં અચકો લચકો ગવડાવે. | ||
ટેવ | ટેવ | ||
ગપટાવે | ગપટાવે | ||
Line 32: | Line 35: | ||
{{Right|(ટેવ, પૃ. ૭૭)'}} | {{Right|(ટેવ, પૃ. ૭૭)'}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૭.ઊંઘી ગયા છે ટેવભર્યા રે ઊંઘણશી | |||
|next = ૩૯.કાચબો ચાલે છે | |||
}} |
edits