કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧૫. અંધ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૫. અંધ|પ્રહ્લાદ પારેખ}} <poem> નેન તણાં મુજ તેજ બુઝાણાં, જોઉં ન...")
 
No edit summary
 
Line 6: Line 6:
નેન તણાં મુજ તેજ બુઝાણાં, જોઉં ના તારી કાય :
નેન તણાં મુજ તેજ બુઝાણાં, જોઉં ના તારી કાય :
ધીમા ધીમા સૂર થતા જે પડતાં તારા પાય,
ધીમા ધીમા સૂર થતા જે પડતાં તારા પાય,
સુણીને સૂર એ તારા,
:::::::સુણીને સૂર એ તારા,
માંડું છું પાય હું મારા.
:::::::માંડું છું પાય હું મારા.


ઝૂલતો તારે કંઠે તાજાં ફૂલડાં કેરો હાર;
ઝૂલતો તારે કંઠે તાજાં ફૂલડાં કેરો હાર;
સૌરભ કેરો આવતો તેનો, ઉર સુધી મુજ તાર :
સૌરભ કેરો આવતો તેનો, ઉર સુધી મુજ તાર :
ઝાલીને તાર એ તારો,
:::::::ઝાલીને તાર એ તારો,
માંડું છું પાય હું મારો.
:::::::માંડું છું પાય હું મારો.


વાયુ કેરી લહરીમાં તુજ વસ્ત્ર તણો ફફડાટ;
વાયુ કેરી લહરીમાં તુજ વસ્ત્ર તણો ફફડાટ;
સાંભળીને એ ખોજતો મારા જીવન કેરી વાટ :
સાંભળીને એ ખોજતો મારા જીવન કેરી વાટ :
ધ્રૂજંતાં ડગલાં માંડું,
:::::::ધ્રૂજંતાં ડગલાં માંડું,
ધીમે ધીમે વાટ હું કાપું.
:::::::ધીમે ધીમે વાટ હું કાપું.


પાય તણો એ સૂર સુણું, ને આવે ફૂલસુવાસ,
પાય તણો એ સૂર સુણું, ને આવે ફૂલસુવાસ,
વસ્ત્ર તણો ફફડાટ સુણું હું, – એટલો રે’જે પાસ :
વસ્ત્ર તણો ફફડાટ સુણું હું, – એટલો રે’જે પાસ :
ભાળું ના કાયા તારી,
:::::::ભાળું ના કાયા તારી,
નેનોની જોત બુઝાણી.
:::::::નેનોની જોત બુઝાણી.
{{Right|(બારી બહાર, પૃ. ૯૧)}}
{{Right|(બારી બહાર, પૃ. ૯૧)}}
</poem>
</poem>
Line 28: Line 28:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ૧૪. જૂઈ
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૧૬. જલધિમોજ શો
}}
}}
18,450

edits

Navigation menu