ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મણિલાલ હ. પટેલ/પડતર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''પડતર'''}}
{{SetTitle}}
----
{{Heading|પડતર | મણિલાલ હ. પટેલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રૂપા નવરી ભોંયને જોઈ રહી. એમાં ઊગી આવેલા ઝીણા ઝીણા ઘાસનેય ફૂલો આવ્યાં હતાં. જાતભાતનું ઘાસ. સાસુબાના શબ્દોમાં તો નકામું ‘ખહલું’ બધાંનાંય ફૂલો રંગરૂપ જુદાં જુદાં હતાં. ઝીણાં જાંબલી ફૂલો એને વધુ ગમ્યાં, પણ એ ચપટીમાં ચૂંટી શકાય એવડાંય ક્યાં હતાં? પણે શેઢા ઉપર, સફેદ માથે રાતા જાંબુડિયા રંગની કલગીવાળાં લાંબડાનાં ફૂલો ડોલતાં હતાં. વાડે વાડે વધેલો કાશ એની રૂંછાંદાર કલગીઓ સાથે સુકાવા માંડેલો. વાડવેલાનાં પાન સુકાઈ સુકાઈને ખરી ગયાં હતાં. પડતર ભોંયમાં હવે ભેજ નહોતો એથી કઠણ લાગતી હતી. રૂપાએ દાતરડાની અણી મારી તોય પડ ઊખડ્યું નહિ. ખેતર અડીને ઊભેલું આ પડતર ઠેઠ ટેકરીઓ સુધી લંબાતું હતું, ટેકરીઓની પેલે પાર નદી ઉપરવાસમાં પુલ અને એ પુલને પેલે પાર ઊતરીને ગાડી પકડી જવાય મુંબઈ.

Line 75: Line 75:
{{Right|''[બાપાનો છેલ્લો કાગળ]''}}
{{Right|''[બાપાનો છેલ્લો કાગળ]''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મણિલાલ હ. પટેલ/પી.ટી.સી. થયેલી વહુ|પી.ટી.સી. થયેલી વહુ]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રમેશ દવે/ને કંઈક થયું તો?|ને કંઈક થયું તો?]]
}}
19,010

edits

Navigation menu