18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પાછલી રાતે|}} {{Poem2Open}} સંતુનો એ અજંપો ત્યારે જ ઓછો થયો જ્યારે ગ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 110: | Line 110: | ||
‘વાત તો સાવ સાચી, અંબામાએ જ માંડણ પાસે આડા હાથ દેવરાવ્યા.’ કહીને સંતુ પોતે માની લીધેલા દુશ્મન વિશેનો અભિપ્રાય બદલીને મૂંગેમૂંગે એનો અહેસાન માની રહી હતી, ત્યારે જુસબ ઘાંચીના વાડામાં કૂકડો બોલી રહ્યો હતો. | ‘વાત તો સાવ સાચી, અંબામાએ જ માંડણ પાસે આડા હાથ દેવરાવ્યા.’ કહીને સંતુ પોતે માની લીધેલા દુશ્મન વિશેનો અભિપ્રાય બદલીને મૂંગેમૂંગે એનો અહેસાન માની રહી હતી, ત્યારે જુસબ ઘાંચીના વાડામાં કૂકડો બોલી રહ્યો હતો. | ||
*** | <center>***</center> | ||
બીજે દિવસે ઈસ્પિતાલમાંથી સમાચાર આવ્યા કે માંડણનો હાથ કોણી સુધી કાપી નાખવો પડશે. તુરત ગોબર, હાદા પટેલ, મુખી વગેરે શહેરમાં પહોંચ્યા. જીવો ખવાસ જેલમાં ગયો તે દિવસથી શાદૂળ તો જાણે કે ઓઝલપડદે રહેતો હોય એમ ગઢની ડેલી બહાર પગ જ નહોતો મેલતો. રઘો પણ હમણાં સાંકડા ભોંણમાં આવ્યો હોવાથી લપાતોછુપાતો રહેતો હતો. પરિણામે માંડણના આ બન્ને વાલેશરીઓએ એનો ભાવ સુધ્ધાં ન પૂછ્યો. મુખીએ અને ગોબરે મળીને માંડણની ચાકરી કરી. | બીજે દિવસે ઈસ્પિતાલમાંથી સમાચાર આવ્યા કે માંડણનો હાથ કોણી સુધી કાપી નાખવો પડશે. તુરત ગોબર, હાદા પટેલ, મુખી વગેરે શહેરમાં પહોંચ્યા. જીવો ખવાસ જેલમાં ગયો તે દિવસથી શાદૂળ તો જાણે કે ઓઝલપડદે રહેતો હોય એમ ગઢની ડેલી બહાર પગ જ નહોતો મેલતો. રઘો પણ હમણાં સાંકડા ભોંણમાં આવ્યો હોવાથી લપાતોછુપાતો રહેતો હતો. પરિણામે માંડણના આ બન્ને વાલેશરીઓએ એનો ભાવ સુધ્ધાં ન પૂછ્યો. મુખીએ અને ગોબરે મળીને માંડણની ચાકરી કરી. | ||
Line 244: | Line 244: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = આડો ઘા | ||
|next = | |next = વાજાંવાળા આવ્યા | ||
}} | }} |
edits